18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
{{ps |આર્ય: | ગઈ દિવાળી પર મને એમ હતું કે સાફ-સૂફીમાં સરુબહેનને ખબર ન પડે એમ બધા રૂમમાંથી ચકલાં અને કબૂતરના માળા હટાવી દઈશું.}} | {{ps |આર્ય: | ગઈ દિવાળી પર મને એમ હતું કે સાફ-સૂફીમાં સરુબહેનને ખબર ન પડે એમ બધા રૂમમાંથી ચકલાં અને કબૂતરના માળા હટાવી દઈશું.}} | ||
{{ps |જૉય: | પણ એમણે તો રંગનારાઓને કડક સૂચના આપી, માળા છે એટલી જગ્યા છોડી દેજો. એક પણ માળો હટ્યો કે ઈંડું ફૂટ્યું તો મજૂરીના પૈસા નહીં દઉં.}} | {{ps |જૉય: | પણ એમણે તો રંગનારાઓને કડક સૂચના આપી, માળા છે એટલી જગ્યા છોડી દેજો. એક પણ માળો હટ્યો કે ઈંડું ફૂટ્યું તો મજૂરીના પૈસા નહીં દઉં.}} | ||
(સરસ્વતી અને ભીખુ, | (સરસ્વતી અને ભીખુ, સાહિલ નામના મુસ્લિમ યુવાન સાથે પ્રવેશે છે. આ યુવાનની વેશભૂષા બાકીનાથી થોડી અલગ છે.) | ||
{{ps |સરુ: | ભીખુભાઈ, આ | {{ps |સરુ: | ભીખુભાઈ, આ સાહિલ ને આર્યની બાજુવાળો પલંગ આપો.}} | ||
{{ps |આર્ય: | તમે મને તો પૂછો, સરુબહેન.}} | {{ps |આર્ય: | તમે મને તો પૂછો, સરુબહેન.}} | ||
{{ps |સરુ: | શું પૂછું?}} | {{ps |સરુ: | શું પૂછું?}} | ||
Line 28: | Line 28: | ||
{{ps |સરુ: | બીજાની સંગીત જેવી પ્રવૃત્તિથી જો તમારી શાંતિનો ભંગ થતો હોય તો એને શાંતિ ન કહેવાય. ભીખુભાઈ આ નવા છોકરાને ઇન્ડિયા લૉજના નિયમો સમજાવી દેજો.}} | {{ps |સરુ: | બીજાની સંગીત જેવી પ્રવૃત્તિથી જો તમારી શાંતિનો ભંગ થતો હોય તો એને શાંતિ ન કહેવાય. ભીખુભાઈ આ નવા છોકરાને ઇન્ડિયા લૉજના નિયમો સમજાવી દેજો.}} | ||
(સરસ્વતી જાય છે.) | (સરસ્વતી જાય છે.) | ||
{{ps |ભીખુ: | ( | {{ps |ભીખુ: | (સાહિલને) જુઓ ભાઈ, લૉજિંગ-બોર્ડિંગ ચાર્જની તો તમને ખબર હશે?}} | ||
{{ps |સાહિલ:| | {{ps |સાહિલ:| માલૂમ છે.}} | ||
{{ps |ભીખુ: | પણ એ આપવાના હોય છે.}} | {{ps |ભીખુ: | પણ એ આપવાના હોય છે.}} | ||
{{ps |સાહિલ:| | {{ps |સાહિલ:| અહીં સવલત કેવી છે?}} | ||
{{ps |ભીખુ: | કૉમન.}} | {{ps |ભીખુ: | કૉમન.}} | ||
{{ps |સાહિલ:| | {{ps |સાહિલ:| ખાવા-પીવાનું?}} | ||
{{ps |ભીખુ: | મોટે ભાગે તો મળશે જ.}} | {{ps |ભીખુ: | મોટે ભાગે તો મળશે જ.}} | ||
{{ps |આર્ય: | ક્યારેક ઉપવાસ, એકટાણાં પણ થાય.}} | {{ps |આર્ય: | ક્યારેક ઉપવાસ, એકટાણાં પણ થાય.}} | ||
{{ps |સાહિલ:| | {{ps |સાહિલ:| હું મુસલમાન છું.}} | ||
{{ps |ભીખુ: | તો એવું થાય ત્યારે રોજા માની લેજો!}} | {{ps |ભીખુ: | તો એવું થાય ત્યારે રોજા માની લેજો!}} | ||
{{ps |સાહિલ:| | {{ps |સાહિલ:| પણ લૉજમાં એવું કેવી રીતે થાય?}} | ||
{{ps |ભીખુ: | મોદીનું બિલ લાંબું થઈ ગયું હોય ત્યારે ક્યારેક એ અનાજ-કરિયાણું આપવાની ના પણ પાડે.}} | {{ps |ભીખુ: | મોદીનું બિલ લાંબું થઈ ગયું હોય ત્યારે ક્યારેક એ અનાજ-કરિયાણું આપવાની ના પણ પાડે.}} | ||
{{ps |જૉય: | હવે એ ન પૂછતા કે મોદીનું બિલ કેમ લાંબું થાય છે.}} | {{ps |જૉય: | હવે એ ન પૂછતા કે મોદીનું બિલ કેમ લાંબું થાય છે.}} | ||
{{ps |ભીખુ: | એનું કારણ અહીંનાં રહીશો છે.}} | {{ps |ભીખુ: | એનું કારણ અહીંનાં રહીશો છે.}} | ||
{{ps |જૉય: | ભીખુકાકા, શરમાવ છો શું કામ? કહી દો ને કે જૉય અને આર્ય ત્રણ વર્ષથી રહે છે પણ હજુ સુધી ત્રણ મહિનાનાય પૈસા નથી આપ્યા અને આવા તો ઘણાય છે.}} | {{ps |જૉય: | ભીખુકાકા, શરમાવ છો શું કામ? કહી દો ને કે જૉય અને આર્ય ત્રણ વર્ષથી રહે છે પણ હજુ સુધી ત્રણ મહિનાનાય પૈસા નથી આપ્યા અને આવા તો ઘણાય છે.}} | ||
{{ps |સાહિલ:| | {{ps |સાહિલ:| પેલાં બહેન બહુ કડક લાગે છે.}} | ||
{{ps |જૉય: | સરુબહેન! નાળિયેર છે નાળિયેર!}} | {{ps |જૉય: | સરુબહેન! નાળિયેર છે નાળિયેર!}} | ||
{{ps |ભીખુ: | જૉયભાઈ, એને શું કામ વટલાવો છો?}} | {{ps |ભીખુ: | જૉયભાઈ, એને શું કામ વટલાવો છો?}} | ||
Line 49: | Line 49: | ||
{{ps |ભીખુ: | આપો ત્યારે (ભીખુ જાય છે.)}} | {{ps |ભીખુ: | આપો ત્યારે (ભીખુ જાય છે.)}} | ||
{{ps |આર્ય: | જો ભાઈ, આપણે હળીમળીને ભક્તિ ચલાવવાની છે.}} | {{ps |આર્ય: | જો ભાઈ, આપણે હળીમળીને ભક્તિ ચલાવવાની છે.}} | ||
{{ps |સાહિલ:| | {{ps |સાહિલ:| એટલે?}} | ||
{{ps |જૉય: | શરૂશરૂમાં તું રહેવા-જમવાના પૈસા નહીં આપે ને એટલે સરુબહેન ખખડાવશે.}} | {{ps |જૉય: | શરૂશરૂમાં તું રહેવા-જમવાના પૈસા નહીં આપે ને એટલે સરુબહેન ખખડાવશે.}} | ||
{{ps |આર્ય: | બહાર કાઢી મૂકશે.}} | {{ps |આર્ય: | બહાર કાઢી મૂકશે.}} | ||
{{ps |જૉય: | ભીખુકાકાને રાત્રે પણ તારા માટે બારણું નહીં ખોલવાનો હુકમ આપશે.}} | {{ps |જૉય: | ભીખુકાકાને રાત્રે પણ તારા માટે બારણું નહીં ખોલવાનો હુકમ આપશે.}} | ||
{{ps |સાહિલ:| | {{ps |સાહિલ:| પછી ભીખુકાકા બારણું ખોલશે?}} | ||
{{ps |આર્ય: | સરુબહેનના હુકમનો ભંગ માત્ર એક જ વ્યક્તિ કરી શકે છે, ખુદ સરુબહેન.}} | {{ps |આર્ય: | સરુબહેનના હુકમનો ભંગ માત્ર એક જ વ્યક્તિ કરી શકે છે, ખુદ સરુબહેન.}} | ||
{{ps |જૉય: | રાતે તને બહાર કાઢી મૂક્યા પછી એમને ઊંઘ નહીં આવે, અમે બધા ઊંઘી ગયા છીએ એની ખાતરી કર્યા પછી એ પોતે જ બારણું ખોલી તને અંદર લેશે, જમાડશે, વઢશે, પૈસા આપવા તાકીદ કરશે.}} | {{ps |જૉય: | રાતે તને બહાર કાઢી મૂક્યા પછી એમને ઊંઘ નહીં આવે, અમે બધા ઊંઘી ગયા છીએ એની ખાતરી કર્યા પછી એ પોતે જ બારણું ખોલી તને અંદર લેશે, જમાડશે, વઢશે, પૈસા આપવા તાકીદ કરશે.}} | ||
{{ps |સાહિલ:| | {{ps |સાહિલ:| ઘણી નેકદિલ ઔરત છે, આર્યભાઈ. અહીં નમાજ તો પઢી શકાશે ને?}} | ||
{{ps |આર્ય: | લૉજના ઍન્ટ્રન્સમાં એક બોર્ડ છે એ તેં નથી વાંચ્યું? એમાં લખ્યું છે, ‘આ મનોરંજન સ્થળમાં કોઈ પણ પ્રકારના ધર્મ કે જાતિના ભેદભાવ નથી રાખવામાં આવતા.’ પણ એક વાતનું ધ્યાન રાખજે.}} | {{ps |આર્ય: | લૉજના ઍન્ટ્રન્સમાં એક બોર્ડ છે એ તેં નથી વાંચ્યું? એમાં લખ્યું છે, ‘આ મનોરંજન સ્થળમાં કોઈ પણ પ્રકારના ધર્મ કે જાતિના ભેદભાવ નથી રાખવામાં આવતા.’ પણ એક વાતનું ધ્યાન રાખજે.}} | ||
{{ps |સાહિલ:| | {{ps |સાહિલ:| શેનું?}} | ||
{{ps |જૉય: | ચકલાંનું!}} | {{ps |જૉય: | ચકલાંનું!}} | ||
(પ્રકાશ લૉજના સેટ પરથી લુપ્ત થાય છે, ફળિયાના સેટ પર પ્રકાશ, સરુ ચણ નાખી રહી છે, પંખી ચણી રહ્યાં છે. ધ્વનિ તથા પ્લાસ્ટિક-કપડાનાં પંખી મૂકી દૃશ્ય સર્જી શકાય.) | (પ્રકાશ લૉજના સેટ પરથી લુપ્ત થાય છે, ફળિયાના સેટ પર પ્રકાશ, સરુ ચણ નાખી રહી છે, પંખી ચણી રહ્યાં છે. ધ્વનિ તથા પ્લાસ્ટિક-કપડાનાં પંખી મૂકી દૃશ્ય સર્જી શકાય.) | ||
Line 99: | Line 99: | ||
{{ps |ભીખુ: | હુંય ક્યાં ઇતિહાસ ઉખેળી બેઠો.}} | {{ps |ભીખુ: | હુંય ક્યાં ઇતિહાસ ઉખેળી બેઠો.}} | ||
{{ps |સરુ: | કેટલાક ઇતિહાસ કાગળ પર નહીં, આપણા મન પર જ લોહી અને આંસુથી લખાતા હોય છે, પણ એમાંથી શીખવાનું હોય છે, અને તે એ કે ઇતિહાસનું ક્યારેય પુનરાવર્તન ન થાય. (ભાવ બદલતાં) ભીખુભાઈ, દિવાળી આવે છે, આખી ઇન્ડિયા લૉજને શણગારજો, રંગરોગાન કરાવજો, હાર્ડવેરવાળા ઠક્કરને કહેજોકે રંગારાઓની મજૂરી રોકડમાં ચૂકવીશું. રંગના પૈસા દિવાળી પછી આપીશું અને રસોઇયાને કહેજોકે હમણાં થોડા દિવસ મિષ્ટાન્ન અચૂક બનાવે, અને હા જ્યારે રંગારા રંગ કરવા આવે ને ત્યારે તમે સાથે રહેજો, જે જે રૂમમાં કબૂતર કે ચકલાંના માળા છે ત્યાંથી ભૂલથી પણ હટાવે નહીં, જો એકેય માળો હટશે કે ઈંડું ફૂટશેને તો એમને મજૂરીના પૈસા નહીં આપું. | {{ps |સરુ: | કેટલાક ઇતિહાસ કાગળ પર નહીં, આપણા મન પર જ લોહી અને આંસુથી લખાતા હોય છે, પણ એમાંથી શીખવાનું હોય છે, અને તે એ કે ઇતિહાસનું ક્યારેય પુનરાવર્તન ન થાય. (ભાવ બદલતાં) ભીખુભાઈ, દિવાળી આવે છે, આખી ઇન્ડિયા લૉજને શણગારજો, રંગરોગાન કરાવજો, હાર્ડવેરવાળા ઠક્કરને કહેજોકે રંગારાઓની મજૂરી રોકડમાં ચૂકવીશું. રંગના પૈસા દિવાળી પછી આપીશું અને રસોઇયાને કહેજોકે હમણાં થોડા દિવસ મિષ્ટાન્ન અચૂક બનાવે, અને હા જ્યારે રંગારા રંગ કરવા આવે ને ત્યારે તમે સાથે રહેજો, જે જે રૂમમાં કબૂતર કે ચકલાંના માળા છે ત્યાંથી ભૂલથી પણ હટાવે નહીં, જો એકેય માળો હટશે કે ઈંડું ફૂટશેને તો એમને મજૂરીના પૈસા નહીં આપું. | ||
{{ps |ભીખુ: | સરુબહેન, આ બધું કોના માટે?}} | {{ps |ભીખુ: | સરુબહેન, આ બધું કોના માટે?}} | ||
{{ps |સરુ: | ઇન્ડિયા લૉજ માટે, અહીં રહેતા લોકો માટે. | {{ps |સરુ: | ઇન્ડિયા લૉજ માટે, અહીં રહેતા લોકો માટે. | ||
{{ps |ભીખુ: | પણ અહીં રહેતા લોકોને ક્યાં પરવાહ છે આ લૉજની? અરે રસ્તે જતાં માણસો ખોટા મહે વાટમાં આવતાં મંદિર-મસ્જિદ કે ચર્ચની સામે માથું નમાવે ને એટલીય દરકાર આ લોકોને ઇન્ડિયા લૉજ માટે નથી. | {{ps |ભીખુ: | પણ અહીં રહેતા લોકોને ક્યાં પરવાહ છે આ લૉજની? અરે રસ્તે જતાં માણસો ખોટા મહે વાટમાં આવતાં મંદિર-મસ્જિદ કે ચર્ચની સામે માથું નમાવે ને એટલીય દરકાર આ લોકોને ઇન્ડિયા લૉજ માટે નથી. | ||
(પ્રકાશ લુપ્ત થાય છે. લૉજના સેટ પર પ્રકાશ. મંચની વચ્ચે બે મૂંઢા અને ટેબલ પર આર્ય અને | (પ્રકાશ લુપ્ત થાય છે. લૉજના સેટ પર પ્રકાશ. મંચની વચ્ચે બે મૂંઢા અને ટેબલ પર આર્ય અને સાહિલ ચેસ રમે છે. જૉય જોઈ રહ્યો છે.) | ||
{{ps |આર્ય: | મને એક વિચાર આવે છે. | {{ps |આર્ય: | મને એક વિચાર આવે છે. | ||
{{ps |જૉય: | શું વિચાર આવે છે? | {{ps |જૉય: | શું વિચાર આવે છે? | ||
{{ps |આર્ય: | આ સરુબહેને લગ્ન કેમ નહીં કર્યાં હોય? | {{ps |આર્ય: | આ સરુબહેને લગ્ન કેમ નહીં કર્યાં હોય? | ||
{{ps |જૉય: | (ખડખડાટ હસતાં) આ ખડ્ડુસ હિટલર બાઈ સાથે કોણ પરણે? | {{ps |જૉય: | (ખડખડાટ હસતાં) આ ખડ્ડુસ હિટલર બાઈ સાથે કોણ પરણે? | ||
{{ps |સાહિલ:| | {{ps |સાહિલ:|એવું નથી યાર, અત્યારે પણ કેટલાં રૂપાળાં લાગે છે? યુવાનીમાં તો ખરેખર સુંદર લાગતાં હશે, પણ વાત સાચી છે, એ કુંવારાં કેમ રહ્યાં હશે? | ||
{{ps |જૉય: | વેરી સિમ્પલ, ચકલાંને કારણે! | {{ps |જૉય: | વેરી સિમ્પલ, ચકલાંને કારણે! | ||
{{ps |સાહિલ:| | {{ps |સાહિલ:|ચકલાં? | ||
{{ps |જૉય: | તો શું, એમને માણસ કરતાંય ચકલાં વહાલાં છે? એમના માટે દાણા તો ઘણાંય લોકોએ નાખ્યાં હશે, પણ સરુબહેને એ દાણાય ચકલાંને નાખી દીધા હશે! | {{ps |જૉય: | તો શું, એમને માણસ કરતાંય ચકલાં વહાલાં છે? એમના માટે દાણા તો ઘણાંય લોકોએ નાખ્યાં હશે, પણ સરુબહેને એ દાણાય ચકલાંને નાખી દીધા હશે! | ||
(ચેતના નામની સુંદર યુવતી બૅગ સાથે પ્રવેશે છે.) | (ચેતના નામની સુંદર યુવતી બૅગ સાથે પ્રવેશે છે.) | ||
Line 126: | Line 126: | ||
{{ps |જૉય: | મારું નામ જૉય, જૉય ડિકોસ્ટ્રા. | {{ps |જૉય: | મારું નામ જૉય, જૉય ડિકોસ્ટ્રા. | ||
{{ps |આર્ય: | હું આર્ય જોશી છું. | {{ps |આર્ય: | હું આર્ય જોશી છું. | ||
{{ps |સાહિલ: | {{ps |સાહિલ:|સાહિલ પઠાણ. | ||
{{ps |ચેતના: | હું પૂછતી હતી કે રેન્ટ… | {{ps |ચેતના: | હું પૂછતી હતી કે રેન્ટ… | ||
{{ps |જૉય: | ચેતના, મને મિત્ર જ ગણજો, ખાનગીમાં એક વાત કહું, અહીં જો તમને આવડે ને તો મફત પણ રહી શકાય છે. | {{ps |જૉય: | ચેતના, મને મિત્ર જ ગણજો, ખાનગીમાં એક વાત કહું, અહીં જો તમને આવડે ને તો મફત પણ રહી શકાય છે. | ||
Line 132: | Line 132: | ||
{{ps |આર્ય: | કેમ? કોઈ ઉદ્યોગપતિ કે રાજકારણીનાં દીકરી છો કે પછી એન.આર.આઈ.? | {{ps |આર્ય: | કેમ? કોઈ ઉદ્યોગપતિ કે રાજકારણીનાં દીકરી છો કે પછી એન.આર.આઈ.? | ||
{{ps |ચેતના: | ના, પણ મને ખાતરી છે કે મને નોકરી મળે જશે, કમ્પ્યૂટર એન્જિનિયરિંગમાં ફર્સ્ટ ક્લાસ છે. | {{ps |ચેતના: | ના, પણ મને ખાતરી છે કે મને નોકરી મળે જશે, કમ્પ્યૂટર એન્જિનિયરિંગમાં ફર્સ્ટ ક્લાસ છે. | ||
{{ps |આર્ય: | તો શું થયું, હું કેમિકલ એન્જિનિયર છું, આ જૉય ઇન્ફર્મેશન ટેક્નોલૉજીમાં ફર્સ્ટ ક્લાસ છે, | {{ps |આર્ય: | તો શું થયું, હું કેમિકલ એન્જિનિયર છું, આ જૉય ઇન્ફર્મેશન ટેક્નોલૉજીમાં ફર્સ્ટ ક્લાસ છે, સાહિલ ઑટો-મોબાઇલ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. | ||
{{ps |ચેતના: | ઇટ મીન્સ અહીં બધા લિટ્રેટ લોકો રહે છે. | {{ps |ચેતના: | ઇટ મીન્સ અહીં બધા લિટ્રેટ લોકો રહે છે. | ||
{{ps |આર્ય: | અને બેકાર પણ. | {{ps |આર્ય: | અને બેકાર પણ. | ||
{{ps |સાહિલ:| | {{ps |સાહિલ:| બધા સ્ટ્રગલર્સ અહીં એકઠા થયા છે. | ||
{{ps |જૉય: | બધા સ્ટ્રગલર્સ આમથી રહી શકે એવી એક જ જગ્યા… | {{ps |જૉય: | બધા સ્ટ્રગલર્સ આમથી રહી શકે એવી એક જ જગ્યા… | ||
{{ps |આર્ય: | ઇન્ડિયા લૉજની, આજે જ પધારો. | {{ps |આર્ય: | ઇન્ડિયા લૉજની, આજે જ પધારો. | ||
{{ps |સાહિલ:| | {{ps |સાહિલ:| કશું ચૂકવવાની ચિંતા ન કરશો, ઇન્ડિયા લોજ. | ||
{{ps |જૉય: | તમને ક્યારેય એવું નહીં પુછાય કે તમે ઇન્ડિયા લૉજને શું આપો છો? | {{ps |જૉય: | તમને ક્યારેય એવું નહીં પુછાય કે તમે ઇન્ડિયા લૉજને શું આપો છો? | ||
{{ps |આર્ય: | કંઈ આપ્યા વિના ઘણું બધું પામી શકાય એવું વિશ્વનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ, ઇન્ડિયા લૉજ, ડિંગ ડોંગ! | {{ps |આર્ય: | કંઈ આપ્યા વિના ઘણું બધું પામી શકાય એવું વિશ્વનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ, ઇન્ડિયા લૉજ, ડિંગ ડોંગ! | ||
Line 155: | Line 155: | ||
{{ps |જૉય: | ક્રમશઃ એ પીળાં થઈ જશે. | {{ps |જૉય: | ક્રમશઃ એ પીળાં થઈ જશે. | ||
{{ps |ચેતના: | એ કેવી રીતે? | {{ps |ચેતના: | એ કેવી રીતે? | ||
{{ps |સાહિલ:| | {{ps |સાહિલ:| ચકલાં-કબૂતરની ચરકથી. | ||
{{ps |ચેતના: | માઇ ગૉડ! | {{ps |ચેતના: | માઇ ગૉડ! | ||
{{ps |આર્ય: | અહીં ઇન્ડિયા લૉજમાં ગૉડ–ભગવાન–ખુદા જે કાંઈ ગણો તે ચકલાં અને કબૂતર છે, ઇન્ડિયા લૉજનાં માલિકણ સરુબહેન માટે એ જ સર્વસ્વ છે. | {{ps |આર્ય: | અહીં ઇન્ડિયા લૉજમાં ગૉડ–ભગવાન–ખુદા જે કાંઈ ગણો તે ચકલાં અને કબૂતર છે, ઇન્ડિયા લૉજનાં માલિકણ સરુબહેન માટે એ જ સર્વસ્વ છે. | ||
Line 177: | Line 177: | ||
{{ps |જૉય: | એવું ન કરશો બહેન, મને ભૂખ્યા રહેવાથી ચક્કર આવે છે. | {{ps |જૉય: | એવું ન કરશો બહેન, મને ભૂખ્યા રહેવાથી ચક્કર આવે છે. | ||
{{ps |સરુ: | કામ મળ્યું? | {{ps |સરુ: | કામ મળ્યું? | ||
{{ps |સાહિલ:| | {{ps |સાહિલ:| લાયક કામ ક્યાં મળે છે? | ||
{{ps |સરુ: | કામ ક્યારેય નાલાયક નથી હોતું. આપણે કામને લાયક બનવાનું હોય છે. તમે લોકો આમ ક્યાં સુધી ફર્યા કરશો? અને હું પણ ક્યાં સુધી તમને રાખી શકીશ? જે કામ મળે તે કરો. મહેનત-મજૂરી કરો, પરસેવો પાડો, તમને ત્રણે-ત્રણ જણને કહું છું. આ મહિનામાં કામ શોધી લેજો, નહિતર અહીંથી ચાલ્યા જજો. | {{ps |સરુ: | કામ ક્યારેય નાલાયક નથી હોતું. આપણે કામને લાયક બનવાનું હોય છે. તમે લોકો આમ ક્યાં સુધી ફર્યા કરશો? અને હું પણ ક્યાં સુધી તમને રાખી શકીશ? જે કામ મળે તે કરો. મહેનત-મજૂરી કરો, પરસેવો પાડો, તમને ત્રણે-ત્રણ જણને કહું છું. આ મહિનામાં કામ શોધી લેજો, નહિતર અહીંથી ચાલ્યા જજો. | ||
{{ps |આર્ય: | તમે જાણો છો સરુબહેન, આ સડેલી સિસ્ટમમાં… | {{ps |આર્ય: | તમે જાણો છો સરુબહેન, આ સડેલી સિસ્ટમમાં… | ||
Line 200: | Line 200: | ||
{{ps |જૉય: | એ તો તમને જોતાં જ આવી જાય છે. | {{ps |જૉય: | એ તો તમને જોતાં જ આવી જાય છે. | ||
{{ps |ચેતના: | એમ! | {{ps |ચેતના: | એમ! | ||
(બન્ને એકબીજાંને જોતાં ઊભાં છે. કબૂતરના ઘૂટરઘૂનો ધ્વનિ. | (બન્ને એકબીજાંને જોતાં ઊભાં છે. કબૂતરના ઘૂટરઘૂનો ધ્વનિ. સાહિલ દોડતો આવે છે. જૉય અને આર્યના નામની બૂમો પાડતો. હાથમાં એક પાર્સલ પણ છે.) | ||
{{ps |સાહિલ:| | {{ps |સાહિલ:| જૉય, આર્ય. (આર્ય સ્થિર બેઠો છે.) | ||
{{ps |જૉય: | શું વાત છે? | {{ps |જૉય: | શું વાત છે? | ||
{{ps |સાહિલ:| | {{ps |સાહિલ:| એક ખુશખબર છે દોસ્ત, મારા નિકાહ તય થયા છે, આજે અમ્મીનો ગામથી કાગળ આવ્યો છે, અને જો આ પાર્સલ. | ||
{{ps |જૉય: | પાર્સલમાં તારી થનારી બેગમ મોકલી છે? | {{ps |જૉય: | પાર્સલમાં તારી થનારી બેગમ મોકલી છે? | ||
{{ps |સાહિલ:| | {{ps |સાહિલ:| ના, બેગમે પાર્સલ મોકલ્યું છે, એ હમણાં એની ફુફી સાથે હજ કરવા ગયેલી, ત્યાંથી મારા માટે મક્કાની ઘડિયાળ મોકલાવી છે. | ||
{{ps |જૉય: | એટલે તું આ મક્કાની ઘડિયાળ આપણા રૂમમાં લગાડીશ. | {{ps |જૉય: | એટલે તું આ મક્કાની ઘડિયાળ આપણા રૂમમાં લગાડીશ. | ||
{{ps |ચેતના: | શું ફરક પડે છે, ઘડિયાળ મક્કાની, વેટિકનની કે કાશીની હોય, ટાઇમ તો ઇન્ડિયાનો જ બતાવશે ને. | {{ps |ચેતના: | શું ફરક પડે છે, ઘડિયાળ મક્કાની, વેટિકનની કે કાશીની હોય, ટાઇમ તો ઇન્ડિયાનો જ બતાવશે ને. | ||
{{ps |સાહિલ:| | {{ps |સાહિલ:| આર્ય ચૂપચાપ કેમ બેઠો છે? એય તે સાંભળ્યું નહીં, મારા નિકાહ તય થયા છે, જો તારે પણ આવવું પડશે હોં, આર્ય. જૉય, તું જ પૂછ કે શું થયું છે? | ||
{{ps |જૉય: | આર્ય શું વાત છે? ક્યારનો ગુમસૂમ કેમ છે? | {{ps |જૉય: | આર્ય શું વાત છે? ક્યારનો ગુમસૂમ કેમ છે? | ||
{{ps |આર્ય: | બપોરે ગામથી બાનો ફોન હતો. | {{ps |આર્ય: | બપોરે ગામથી બાનો ફોન હતો. | ||
Line 214: | Line 214: | ||
{{ps |આર્ય: | હા. | {{ps |આર્ય: | હા. | ||
{{ps |ચેતના: | આર્યભાઈ, શું વાત છે? | {{ps |ચેતના: | આર્યભાઈ, શું વાત છે? | ||
{{ps |આર્ય: | બાએ ફોન પર કહ્યું, મારી સગાઈ સામેવાળાએ તોડી નાખી છે. ક્યાં સુધી રાહ જુએ? ત્રણ વર્ષથી સગાઈ થઈ હતી, નોકરીની વાટ જોવામાં ને જોવામાં ઠીક થયું. ચાલ્યા કરે. | {{ps |આર્ય: | બાએ ફોન પર કહ્યું, મારી સગાઈ સામેવાળાએ તોડી નાખી છે. ક્યાં સુધી રાહ જુએ? ત્રણ વર્ષથી સગાઈ થઈ હતી, નોકરીની વાટ જોવામાં ને જોવામાં ઠીક થયું. ચાલ્યા કરે. સાહિલ,| કૉન્ગ્રેચ્યુલેશન્સ, હું તારી શાદીમાં જરૂર આવીશ. બૅન્ડવાજાં સાથે નાચીશ, તમારામાં નાચવાનો રિવાજ ખરો ને? | ||
{{ps |જૉય: | અરે યાર, લગ્નપ્રસંગે ગાવા-વગાડવાનો અને નાચવાનો રિવાજ દરેક ધર્મમાં હોય જ છે. | {{ps |જૉય: | અરે યાર, લગ્નપ્રસંગે ગાવા-વગાડવાનો અને નાચવાનો રિવાજ દરેક ધર્મમાં હોય જ છે. | ||
{{ps |આર્ય: | અને શોકના પ્રસંગે રડવાનો. કેવી ગજબની સમાનતા નહીં! | {{ps |આર્ય: | અને શોકના પ્રસંગે રડવાનો. કેવી ગજબની સમાનતા નહીં! | ||
(સરુ અને ભીખુનો પ્રવેશ) | (સરુ અને ભીખુનો પ્રવેશ) | ||
{{ps |સરુ: | તો બધા અહીં ભેગા થયા છો? | {{ps |સરુ: | તો બધા અહીં ભેગા થયા છો? | ||
{{ps |જૉય: | હા સરુબહેન, બે સમાચાર છે, એક આનંદના અને એક દુઃખના. આ | {{ps |જૉય: | હા સરુબહેન, બે સમાચાર છે, એક આનંદના અને એક દુઃખના. આ સાહિલ ના નિકાહ તય થયા છે. | ||
{{ps |સરુ: | સરસ. | {{ps |સરુ: | સરસ. | ||
{{ps |ચેતના: | અને આર્યની સગાઈ તૂટી છે. | {{ps |ચેતના: | અને આર્યની સગાઈ તૂટી છે. | ||
{{ps |સરુ: | દુઃખની વાત છે, એટલે અહીં સુખ અને દુઃખ બેઉ સાથે છે, આર્ય, | {{ps |સરુ: | દુઃખની વાત છે, એટલે અહીં સુખ અને દુઃખ બેઉ સાથે છે, આર્ય, સાહિલ, જીવનની આ જ વાસ્તવિકતા છે. આપણે સૌએ એને સ્વીકારવાની હોય છે. આપણે ક્યારેક એકબીજાંનાં દુઃખમાં હિસ્સેદારી કરવાની હોય છે તો ક્યારેક એકબીજાંનાં સુખમાં સામેલ થવાનું હોય છે. સાહિલ અભિનંદન, બોલ આજે શું ખાઈશ? | ||
{{ps |સાહિલ:| | {{ps |સાહિલ:| આર્ય કહે તે. | ||
{{ps |સરુ: | {{ps |સરુ: | સાહિલ ફીસ્ટ તારા પર છોડી છે, બોલ શું ખાઈશ? | ||
{{ps |આર્ય: | સેવૈયા અને બિરયાની. | {{ps |આર્ય: | સેવૈયા અને બિરયાની. | ||
{{ps |સાહિલ:| | {{ps |સાહિલ:| (આર્યને) થૅન્ક યૂ, દોસ્ત. | ||
{{ps |આર્ય: | પણ એ વેજ હોવાં જોઈએ. | {{ps |આર્ય: | પણ એ વેજ હોવાં જોઈએ. | ||
{{ps |સરુ: | જાવ રસોઇયાને કહો, અને એને જે જરૂર હોય તે લાવી આપજો. જાવ છોકરાઓ મજા કરો. | {{ps |સરુ: | જાવ રસોઇયાને કહો, અને એને જે જરૂર હોય તે લાવી આપજો. જાવ છોકરાઓ મજા કરો. | ||
Line 245: | Line 245: | ||
{{ps |આર્ય: | સંસ્થાવાળાના ભાઈ-ભાણેજ માટે રિઝર્વ સીટ હશે! | {{ps |આર્ય: | સંસ્થાવાળાના ભાઈ-ભાણેજ માટે રિઝર્વ સીટ હશે! | ||
{{ps |જૉય: | હા, ઇન્ટર્વ્યૂ કમિટીમાં બેઠેલો એક જણ એવું બોલ્યો કે તમને તો એસ.ટી.ના રિઝર્વ કોટામાં મળી જશે! | {{ps |જૉય: | હા, ઇન્ટર્વ્યૂ કમિટીમાં બેઠેલો એક જણ એવું બોલ્યો કે તમને તો એસ.ટી.ના રિઝર્વ કોટામાં મળી જશે! | ||
{{ps |સાહિલ:| | {{ps |સાહિલ:| (ગુસ્સામાં અંદરથી આવે છે.) હવે તો હદ થાય છે યાર, આ ચકલાંઓને હું મારી નાખીશ. | ||
{{ps |જૉય: | શું થયું | {{ps |જૉય: | શું થયું સાહિલ? | ||
{{ps |સાહિલ:| | {{ps |સાહિલ:| (ઘડિયાળના કટકા સાથે આવે છે.) સાલાઓએ મક્કાની પવિત્ર ઘડિયાળ પર માળો બાંધેલો, તોય હું ચૂપ રહ્યો. સવારે ચકલાંઓ લડ્યાં અને ઘડિયાળ જમીન પર ધડામ દઈને પાડી, ટુકડેટુકડા કરી નાખ્યા. જુઓ, મારા માટે એ ઘડિયાળ મારો પ્રેમ પણ હતો અને એતબાર પણ. | ||
{{ps |ચેતના: | વૉટ હૅપન્ડ, ગાય્સ! માઇ ગૉડ, તમારી પવિત્ર ઘડિયાળ. | {{ps |ચેતના: | વૉટ હૅપન્ડ, ગાય્સ! માઇ ગૉડ, તમારી પવિત્ર ઘડિયાળ. | ||
{{ps |જૉય: | ચકલાંઓએ તોડી કાઢી. | {{ps |જૉય: | ચકલાંઓએ તોડી કાઢી. | ||
Line 255: | Line 255: | ||
{{ps |ચેતના: | આ ચકલાં અને કબૂતરોનું કંઈક કરવું જોઈએ. | {{ps |ચેતના: | આ ચકલાં અને કબૂતરોનું કંઈક કરવું જોઈએ. | ||
{{ps |જૉય: | કાયમની ઝંઝટ કાઢવી જ પડશે. | {{ps |જૉય: | કાયમની ઝંઝટ કાઢવી જ પડશે. | ||
{{ps |સાહિલ:| | {{ps |સાહિલ:| બધા રૂમમાંથી માળા હટાવી દેવા જોઈએ. | ||
{{ps |આર્ય: | પણ સરુબહેન. | {{ps |આર્ય: | પણ સરુબહેન. | ||
{{ps |જૉય: | એ કોર્ટમાં ગયાં છે. | {{ps |જૉય: | એ કોર્ટમાં ગયાં છે. | ||
{{ps |સાહિલ:| | {{ps |સાહિલ:| તો આજે આપણે ફેંસલો કરી દઈએ. | ||
{{ps |ચેતના: | યસ. | {{ps |ચેતના: | યસ. | ||
{{ps |સાહિલ:| | {{ps |સાહિલ:| જાવ, એક તગારામાં બધા માળા કાઢીને લઈ આવો. (બધા જાય છે.) આટલો વખત સહન કર્યું, સાલાં સફેદ કપડાં એમની ચરકથી પીળાં થઈ ગયાં અને આજે પાછી ઘડિયાળ (હાથમાં બાકસ રમાડે છે. જૉય, ચેતના અને આર્ય તગારામાં માળા લઈ આવે છે.) આર્ય કિચનમાંથી ઘાસલેટ લઈ આવ. | ||
{{ps |જૉય: | માળા તો એમ ને એમ બળે. | {{ps |જૉય: | માળા તો એમ ને એમ બળે. | ||
{{ps |સાહિલ:| | {{ps |સાહિલ:| પણ ઘાસલેટથી સાવ બળીને ભસ્મ થઈ જાય. જા આર્ય, ઘાસલેટ લઈ આવ. (આર્ય જાય છે.) | ||
{{ps |ચેતના: | વૉટ આર યૂ ગોઇંગ ટુ ડૂ? | {{ps |ચેતના: | વૉટ આર યૂ ગોઇંગ ટુ ડૂ? | ||
{{ps |સાહિલ:| | {{ps |સાહિલ:| ભડકો! | ||
{{ps |આર્ય: | (ઘાસલેટનો ડબ્બો તગારામાં રેડતાં) સવાર બપોર સાંજ ચીં ચીં ને ઘૂટરઘૂ કરીને ઊંઘ હરામ કરી નાખી છે. | {{ps |આર્ય: | (ઘાસલેટનો ડબ્બો તગારામાં રેડતાં) સવાર બપોર સાંજ ચીં ચીં ને ઘૂટરઘૂ કરીને ઊંઘ હરામ કરી નાખી છે. | ||
{{ps |સાહિલ:| | {{ps |સાહિલ:| (દીવાસળી મૂકતાં) આજે ફેંસલો થઈ જશે! | ||
(ચારે તરફથી પંખીના ભયંકર કલરવ. તગારામાં માળા ભડભડ બળે છે, એના પ્રકાશમાં ચારે જણાં ઊભાં છે, સરુ અને ભીખુ આવે છે.) | (ચારે તરફથી પંખીના ભયંકર કલરવ. તગારામાં માળા ભડભડ બળે છે, એના પ્રકાશમાં ચારે જણાં ઊભાં છે, સરુ અને ભીખુ આવે છે.) | ||
{{ps |સરુ: | આ આ, તમે શું કર્યું? | {{ps |સરુ: | આ આ, તમે શું કર્યું? | ||
{{ps |સાહિલ:| | {{ps |સાહિલ:| દરેકે દરેક રૂમમાંથી પંખીના માળા કાઢીને બાળી નાખ્યા. | ||
{{ps |સરુ: | તમે માળા બાળ્યા! મણમાંથી કણ ખાતાં હતાં એ ચકલાંના અને કબૂતરના માળા બાળ્યા! ( | {{ps |સરુ: | તમે માળા બાળ્યા! મણમાંથી કણ ખાતાં હતાં એ ચકલાંના અને કબૂતરના માળા બાળ્યા! ( સાહિલને થપ્પડ મારે છે.) આટલા માટે મેં તને અહીં રાખ્યો હતો? (જૉયને મારે છે.) તારી દરેકે દરેક બદમાશી મેં હસવામાં કાઢી એનો બદલો તેં મને આ આપ્યો? (આર્યને મારે છે.) અને તું આર્ય! મૂંગાં પંખેરુંના માળા બાળતાં તારો જીવ કેમ ચાલ્યો? (ચેતનાને પકડે છે.) અને તું ચેતના, પંચમહાલના વનમાં ઊછરેલી વનકન્યા ભૂલી ગઈ કે માળામાં ચકલાંનાં બચ્ચાંય હોય. તમને રોષ શેનો છે? નોકરી નથી એનો? અંધકારમય ભવિષ્ય છે એનો? પેટમાં ભૂખ છે એનો? તમારાં સપનાંને ભાંગીને ભુક્કો કરી નાખે એવી આ સિસ્ટમનો? તો એની સામે લડો ને! એમાં વીરતા છે. ભૂલી ગયાં તમે વીરતા અને ક્રૂરતાનો ભેદ! | ||
{{ps |ભીખુ: | સરુબહેન! | {{ps |ભીખુ: | સરુબહેન! | ||
{{ps |સરુ: | તમને યાદ છે ભીખુભાઈ, યાદ છે તમને, મેં તમને શું કહ્યું હતું. બહારની કોઈ તાકાતથી હું ડરવાની નથી, હારવાની નથી, મરવાની નથી, પણ આ લોકોએ મને જીવતેજીવ મારી નાખી. | {{ps |સરુ: | તમને યાદ છે ભીખુભાઈ, યાદ છે તમને, મેં તમને શું કહ્યું હતું. બહારની કોઈ તાકાતથી હું ડરવાની નથી, હારવાની નથી, મરવાની નથી, પણ આ લોકોએ મને જીવતેજીવ મારી નાખી. | ||
Line 282: | Line 282: | ||
{{ps |ભીખુ: | સારું! પણ તમે… | {{ps |ભીખુ: | સારું! પણ તમે… | ||
{{ps |સરુ: | હું અહીં જ બેઠી છું, થાક લાગ્યો છે ને, આરામ કરીશ. | {{ps |સરુ: | હું અહીં જ બેઠી છું, થાક લાગ્યો છે ને, આરામ કરીશ. | ||
(ભીખુકાકા જાય છે, સરુ ફરી ચણ નાખે છે. જૉય, | (ભીખુકાકા જાય છે, સરુ ફરી ચણ નાખે છે. જૉય, સાહિલ, આર્ય અને ચેતના આવે છે. પાછળ ઊભાં રહે છે. સરુ એમની સામે એમ જુએ જાણે જોતી જ ન હોય. ‘હે રામ’ ઉચ્ચાર સાથે આરામખુરશીમાં બેસે છે, સ્થિર થાય છે.) | ||
{{ps |આર્ય: | સરુબહેન, સરુબહેન, અમને વઢો, મારો, કાઢી મૂકો અહીંથી. | {{ps |આર્ય: | સરુબહેન, સરુબહેન, અમને વઢો, મારો, કાઢી મૂકો અહીંથી. | ||
{{ps |જૉય: | પણ અમારી સાથે વાત કરો. | {{ps |જૉય: | પણ અમારી સાથે વાત કરો. | ||
{{ps |સાહિલ:| | {{ps |સાહિલ:| બચપનમાં અમ્મી એકાદ-બે કલાક મારી સાથે ન બોલે ને તોપણ મારું દિલ તૂટી જતું, અને તમે તો, તમે તો જ્યારથી અમારા હાથે પંખીના માળા બળ્યા છે ત્યારથી ચૂપ છો. તમારી ચુપકીદી મારાથી સહન નથી થતી. સરુબહેન, હું તમારો ગુનેગાર છું જ. તમે મને ઇન્ડિયા લૉજના સાયામાં રાખ્યો, મને રોટી આપી, આ બધાની સાથે મળીને જીવવાની તહેઝીબ શીખવી. એક નવો સબક શીખવવા કોશિશ કરી, જે મને બહેતર ઇન્સાન બનાવે, ગલતી મારાથી જ થઈ છે. ભલે ને એ ઘડિયાળ મક્કાના પવિત્ર આરસ પથ્થરની હતી, ભલે ને એની સાથે મારા વતન, પ્યાર અને મજહબની યાદો જોડાઈ હતી, પણ એના તૂટવાના બદલામાં પંખીના માળા બાળવા એ તો હેવાનિયત જ કહેવાય. પથ્થર તૂટવાની અવેજીમાં પંખી મારવાનાં! મને માફ કરો સરુબહેન, મારી સાથે વાત કરો, મારી અમ્મી રૂઠી હોય એમ ન રૂઠો. | ||
{{ps |આર્ય: | મારી હતાશા જ મારા ગુસ્સામાં પરિણમી હતી. સરુબહેન, હું તો એ જ સંસ્કૃતિમાં જન્મ્યો છું જ્યાં દરેક ઘરમાં ફળિયું હોય છે. ફળિયામાં પંખીને પાણી પીવા માટેની ઠીબ બંધાતી હોય છે. ચારેતરફ ચણ નખાતી હોય છે. સવાર પડતાં જ ફળિયામાં પંખી દાણા ચણવા આવે અને એમના પગનાં એવાં નિશાન ફળિયાની ભીની માટીમાં પડે જાણે આકાશના તારા! દરેકે દરેક ગામમાં બીજું કાંઈ હોય કે ન હોય પણ ચબૂતરા હોય. માણસો ત્યાં જઈને ચણ નાખે અને એ જ પુણ્ય ગણાય. હું બેકારીના દુઃખ સામે કાચો પડ્યો, સડેલી સિસ્ટમ સામે ચાણક્યની જેમ લડી ન શક્યો અને એનો ગુસ્સો ઉતાર્યો પંખી પર, માળા બાળ્યા. સરુબહેન, હું માત્ર તમારો કે ઇન્ડિયા લૉજનો જ નહીં, પણ આ સંસ્કૃતિનોય અપરાધી છું. | {{ps |આર્ય: | મારી હતાશા જ મારા ગુસ્સામાં પરિણમી હતી. સરુબહેન, હું તો એ જ સંસ્કૃતિમાં જન્મ્યો છું જ્યાં દરેક ઘરમાં ફળિયું હોય છે. ફળિયામાં પંખીને પાણી પીવા માટેની ઠીબ બંધાતી હોય છે. ચારેતરફ ચણ નખાતી હોય છે. સવાર પડતાં જ ફળિયામાં પંખી દાણા ચણવા આવે અને એમના પગનાં એવાં નિશાન ફળિયાની ભીની માટીમાં પડે જાણે આકાશના તારા! દરેકે દરેક ગામમાં બીજું કાંઈ હોય કે ન હોય પણ ચબૂતરા હોય. માણસો ત્યાં જઈને ચણ નાખે અને એ જ પુણ્ય ગણાય. હું બેકારીના દુઃખ સામે કાચો પડ્યો, સડેલી સિસ્ટમ સામે ચાણક્યની જેમ લડી ન શક્યો અને એનો ગુસ્સો ઉતાર્યો પંખી પર, માળા બાળ્યા. સરુબહેન, હું માત્ર તમારો કે ઇન્ડિયા લૉજનો જ નહીં, પણ આ સંસ્કૃતિનોય અપરાધી છું. | ||
{{ps |જૉય: | પ્લીઝ, સરુબહેન, હું કન્ફેસ કરું છું કે મેં તમને ક્યારેય સીરિયસલી લીધાં જ નથી. હું મૉડર્ન છું એવું માનતો હતો. મારે મન તમારા આચાર-વિચાર હસવાની બાબત હતા અને હું બહુ ફ્રૅન્કલી કહું ને તો મને એમ હતું કે હું બધાથી કાંઈક અલગ છું. હું માનતો હતો કે આઈ એમ સમથિંગ, પણ જાણ્યે-અજાણ્યે મેં પણ એ જ કર્યું જે આ બધાંએ કર્યું. ચકલાં માટે છૂપી રીતે હસવામાં પણ મેં માળા બાળવાના ઇમોશનને ક્રિયેટ તો કર્યું જ છે. | {{ps |જૉય: | પ્લીઝ, સરુબહેન, હું કન્ફેસ કરું છું કે મેં તમને ક્યારેય સીરિયસલી લીધાં જ નથી. હું મૉડર્ન છું એવું માનતો હતો. મારે મન તમારા આચાર-વિચાર હસવાની બાબત હતા અને હું બહુ ફ્રૅન્કલી કહું ને તો મને એમ હતું કે હું બધાથી કાંઈક અલગ છું. હું માનતો હતો કે આઈ એમ સમથિંગ, પણ જાણ્યે-અજાણ્યે મેં પણ એ જ કર્યું જે આ બધાંએ કર્યું. ચકલાં માટે છૂપી રીતે હસવામાં પણ મેં માળા બાળવાના ઇમોશનને ક્રિયેટ તો કર્યું જ છે. | ||
{{ps |ચેતના: | મને ખબર છે સરુબહેન, તમને સહુથી વધારે ગુસ્સો તો મારા પર જ આવ્યો હશે. અને ચોક્કસ આવવો જ જોઈએ. કારણ કે તમે મને આર્ય, | {{ps |ચેતના: | મને ખબર છે સરુબહેન, તમને સહુથી વધારે ગુસ્સો તો મારા પર જ આવ્યો હશે. અને ચોક્કસ આવવો જ જોઈએ. કારણ કે તમે મને આર્ય, સાહિલ અને જૉય કરતાં જુદી ગણી છે. સદાય મને મહત્ત્વ આપ્યું છે, પંચમહાલના જંગલમાંથી આવી છું ને એટલે. મને યાદ છે સરુબહેન, તમે મારાં રહેવા–જમવાની અને સગવડની એટલી બધી ચિંતા કરી છે કે આ ત્રણેયને ઈર્ષા થાય, અને આર્ય તો એ બાબતથી ખૂબ ચિડાતો. ક્યારેક વ્યંગ પણ કરતો કે આ ઇન્ડિયા લૉજમાં સરુબહેન સહુથી વધુ મહત્ત્વ ચેતના વસાવાને જ આપે છે. મારી અનેક પેઢીઓની પીડાને તમે જાણે વગર કહ્યે જાણતાં હતાં. પણ હું તમારી ભાવના ન પામી શકી. તમારે મન જે સર્વસ્વ હતું તે બાળવામાં હું પણ ભાગીદાર બની, મને માફ કરો સરુબહેન, કશુંક તો બોલો, બોલો સરુબહેન. | ||
(એ ખુરશીમાં સરુને ઢંઢોળે છે અને સરુનું માથું બાજુ પર ઢળી પડે છે. કરુણ સંગીત. હાથમાં કાગળો સાથે ભીખુકાકા પ્રવેશે છે.) | (એ ખુરશીમાં સરુને ઢંઢોળે છે અને સરુનું માથું બાજુ પર ઢળી પડે છે. કરુણ સંગીત. હાથમાં કાગળો સાથે ભીખુકાકા પ્રવેશે છે.) | ||
{{ps |ચેતના: | જુઓ ને ભીખુકાકા, સરુબહેન બોલતાં જ નથી. | {{ps |ચેતના: | જુઓ ને ભીખુકાકા, સરુબહેન બોલતાં જ નથી. | ||
{{ps |આર્ય: | તમે બોલાવો ને, કદાચ બોલશે. | {{ps |આર્ય: | તમે બોલાવો ને, કદાચ બોલશે. | ||
{{ps |જૉય: | એ તમારી વાત નહીં ટાળે. | {{ps |જૉય: | એ તમારી વાત નહીં ટાળે. | ||
{{ps |સાહિલ:| | {{ps |સાહિલ:| તમે તો એમને બચપણથી જાણો છો. | ||
{{ps |ભીખુ: | હવે એ તમામ ઓળખાણ-પિછાણ છોડીને ચાલ્યાં ગયાં છે છોકરાવ! અને રહી પણ કેવી રીતે શકતે, જેમ પેલાં પંખી ગયાં એમ સરુબહેન પણ ગયાં. મને તો કોર્ટમાં વકીલે આ કાગળ આપ્યા ત્યારે જ આશંકા થયેલી. ધ્રાસકો પડેલો. | {{ps |ભીખુ: | હવે એ તમામ ઓળખાણ-પિછાણ છોડીને ચાલ્યાં ગયાં છે છોકરાવ! અને રહી પણ કેવી રીતે શકતે, જેમ પેલાં પંખી ગયાં એમ સરુબહેન પણ ગયાં. મને તો કોર્ટમાં વકીલે આ કાગળ આપ્યા ત્યારે જ આશંકા થયેલી. ધ્રાસકો પડેલો. | ||
{{ps |આર્ય: | શેના છે આ કાગળ? | {{ps |આર્ય: | શેના છે આ કાગળ? | ||
{{ps |ભીખુ: | વિલ છે સરુબહેનનું. પંખીના માળા બળ્યા એ બીજા દિવસે જ એમણે આ વિલ કરાવડાવ્યું હતું અને વકીલને કહ્યું હતું કે આ વિલ ભીખુકાકાને આપજો. એમણે આ ઇન્ડિયા લૉજ તમારા ચારેયના નામે કરી છે. | {{ps |ભીખુ: | વિલ છે સરુબહેનનું. પંખીના માળા બળ્યા એ બીજા દિવસે જ એમણે આ વિલ કરાવડાવ્યું હતું અને વકીલને કહ્યું હતું કે આ વિલ ભીખુકાકાને આપજો. એમણે આ ઇન્ડિયા લૉજ તમારા ચારેયના નામે કરી છે. | ||
{{ps |સાહિલ:| | {{ps |સાહિલ:| અમારા નામે? | ||
{{ps |ચેતના: | શું અમે એ માટે લાયક છીએ? | {{ps |ચેતના: | શું અમે એ માટે લાયક છીએ? | ||
{{ps |આર્ય: | શું એમને અમારા પર ભરોસો હતો? | {{ps |આર્ય: | શું એમને અમારા પર ભરોસો હતો? | ||
{{ps |જૉય: | એમણે અમને રિસ્પૉન્સિબલ માન્યાં? | {{ps |જૉય: | એમણે અમને રિસ્પૉન્સિબલ માન્યાં? | ||
{{ps |ભીખુ: | હા, અને અંતિમ પૅરૅગ્રાફમાં લખ્યું છે, જે આ પ્રમાણે છે: (વિલ વાંચે છે.) મને ખબર છે કે ઇન્ડિયા લૉજના ઢાંચામાં અને એનાં નીતિ-નિયમોમાં અનેક પ્રકારનાં પરિવર્તનની જરૂર છે. પરિવર્તન એ પ્રકૃતિ અને માનવસમાજનો પ્રાણ છે, જે બદલાતું નથી તે જડ છે. આ ઇન્ડિયા લૉજના વારસદારો, આર્ય જોશી, | {{ps |ભીખુ: | હા, અને અંતિમ પૅરૅગ્રાફમાં લખ્યું છે, જે આ પ્રમાણે છે: (વિલ વાંચે છે.) મને ખબર છે કે ઇન્ડિયા લૉજના ઢાંચામાં અને એનાં નીતિ-નિયમોમાં અનેક પ્રકારનાં પરિવર્તનની જરૂર છે. પરિવર્તન એ પ્રકૃતિ અને માનવસમાજનો પ્રાણ છે, જે બદલાતું નથી તે જડ છે. આ ઇન્ડિયા લૉજના વારસદારો, આર્ય જોશી,સાહિલ પઠાણ, જૉય ડિકોસ્ટ્રા, ચેતના વસાવા આ લૉજના માળખામાં આમૂલ પરિવર્તન કરવા-કરાવવા માટે મુક્ત છે. પણ બે કલમો બદલતાં પહેલાં એમણે આત્મમંથન કરવું, કલમ નંબર એક, લૉજના મુખ્ય ખંડમાં રહેલું પાટિયું જૂનું થાય તો બદલવું પણ એમાંનું લખાણ શબ્દશઃ યથાવત્ રાખવું જે આ પ્રમાણે છે: આ મનોરંજન સ્થળમાં ધર્મ કે જાતિના કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખવામાં આવતા નથી. કલમ નંબર બે, કોઈ પણ સ્થળેથી પંખીના માળા હટાવવા કે તોડવા કે બાળવા નહીં. આજથી આ બે કલમનો જે ભંગ કરશે તે ઇન્ડિયા લૉજનો રહીશ કે વાલીવારસ ગણાશે નહીં. (વાચન પૂર્ણ કરી ચારેય તરફ કાગળો લંબાવી.) લ્યો, સંભાળો વારસો. | ||
{{ps |સાહિલ:| | {{ps |સાહિલ:| અને નાનાકાકા સાથેના કોર્ટ કેસનું શું? | ||
{{ps |આર્ય: | હવે એ આપણે લડવાનો છે. | {{ps |આર્ય: | હવે એ આપણે લડવાનો છે. | ||
{{ps |સાહિલ:| | {{ps |સાહિલ:| સરુબહેન હંમેશાં કહેતાં, સત્યની પીછેહઠ થઈ શકે છે, પરાજય નહીં. | ||
{{ps |ચેતના: | માળા બળાયા તે પીછેહઠ છે, પરાજય નહીં. | {{ps |ચેતના: | માળા બળાયા તે પીછેહઠ છે, પરાજય નહીં. | ||
(ચારેતરફથી પંખીનો કલરવ થાય છે. બધાં સરુબહેનની આરામખુરશી પાસે ઊભાં છે, પડદો પડે છે.) | (ચારેતરફથી પંખીનો કલરવ થાય છે. બધાં સરુબહેનની આરામખુરશી પાસે ઊભાં છે, પડદો પડે છે.) | ||
{{Right|(ઇન્ડિયા લૉજ)}} | {{Right|(ઇન્ડિયા લૉજ)}} | ||
* | * |
edits