ગુજરાતી એકાંકીસંપદા/ઇન્ડિયા લૉજ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 98: Line 98:
{{ps |સરુ: | એક દીકરાને હાથે જ બાપની હત્યા થઈ.}}
{{ps |સરુ: | એક દીકરાને હાથે જ બાપની હત્યા થઈ.}}
{{ps |ભીખુ: | હુંય ક્યાં ઇતિહાસ ઉખેળી બેઠો.}}
{{ps |ભીખુ: | હુંય ક્યાં ઇતિહાસ ઉખેળી બેઠો.}}
{{ps |સરુ: | કેટલાક ઇતિહાસ કાગળ પર નહીં, આપણા મન પર જ લોહી અને આંસુથી લખાતા હોય છે, પણ એમાંથી શીખવાનું હોય છે, અને તે એ કે ઇતિહાસનું ક્યારેય પુનરાવર્તન ન થાય. (ભાવ બદલતાં) ભીખુભાઈ, દિવાળી આવે છે, આખી ઇન્ડિયા લૉજને શણગારજો, રંગરોગાન કરાવજો, હાર્ડવેરવાળા ઠક્કરને કહેજોકે રંગારાઓની મજૂરી રોકડમાં ચૂકવીશું. રંગના પૈસા દિવાળી પછી આપીશું અને રસોઇયાને કહેજોકે હમણાં થોડા દિવસ મિષ્ટાન્ન અચૂક બનાવે, અને હા જ્યારે રંગારા રંગ કરવા આવે ને ત્યારે તમે સાથે રહેજો, જે જે રૂમમાં કબૂતર કે ચકલાંના માળા છે ત્યાંથી ભૂલથી પણ હટાવે નહીં, જો એકેય માળો હટશે કે ઈંડું ફૂટશેને તો એમને મજૂરીના પૈસા નહીં આપું.
{{ps |સરુ: | કેટલાક ઇતિહાસ કાગળ પર નહીં, આપણા મન પર જ લોહી અને આંસુથી લખાતા હોય છે, પણ એમાંથી શીખવાનું હોય છે, અને તે એ કે ઇતિહાસનું ક્યારેય પુનરાવર્તન ન થાય. (ભાવ બદલતાં) ભીખુભાઈ, દિવાળી આવે છે, આખી ઇન્ડિયા લૉજને શણગારજો, રંગરોગાન કરાવજો, હાર્ડવેરવાળા ઠક્કરને કહેજોકે રંગારાઓની મજૂરી રોકડમાં ચૂકવીશું. રંગના પૈસા દિવાળી પછી આપીશું અને રસોઇયાને કહેજોકે હમણાં થોડા દિવસ મિષ્ટાન્ન અચૂક બનાવે, અને હા જ્યારે રંગારા રંગ કરવા આવે ને ત્યારે તમે સાથે રહેજો, જે જે રૂમમાં કબૂતર કે ચકલાંના માળા છે ત્યાંથી ભૂલથી પણ હટાવે નહીં, જો એકેય માળો હટશે કે ઈંડું ફૂટશેને તો એમને મજૂરીના પૈસા નહીં આપું.}}
{{ps |ભીખુ: | સરુબહેન, આ બધું કોના માટે?}}
{{ps |ભીખુ: | સરુબહેન, આ બધું કોના માટે?}}
{{ps |સરુ: | ઇન્ડિયા લૉજ માટે, અહીં રહેતા લોકો માટે.}}
{{ps |સરુ: | ઇન્ડિયા લૉજ માટે, અહીં રહેતા લોકો માટે.}}
18,450

edits