18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 222: | Line 222: | ||
{{ps |સરુ: | સરસ.}} | {{ps |સરુ: | સરસ.}} | ||
{{ps |ચેતના: | અને આર્યની સગાઈ તૂટી છે.}} | {{ps |ચેતના: | અને આર્યની સગાઈ તૂટી છે.}} | ||
{{ps |સરુ: | દુઃખની વાત છે, એટલે અહીં સુખ અને દુઃખ બેઉ સાથે છે, આર્ય, સાહિલ, જીવનની આ જ વાસ્તવિકતા છે. આપણે સૌએ એને સ્વીકારવાની હોય છે. આપણે ક્યારેક એકબીજાંનાં દુઃખમાં હિસ્સેદારી કરવાની હોય છે તો ક્યારેક એકબીજાંનાં સુખમાં સામેલ થવાનું હોય છે. સાહિલ અભિનંદન, બોલ આજે શું ખાઈશ? | {{ps |સરુ: | દુઃખની વાત છે, એટલે અહીં સુખ અને દુઃખ બેઉ સાથે છે, આર્ય, સાહિલ, જીવનની આ જ વાસ્તવિકતા છે. આપણે સૌએ એને સ્વીકારવાની હોય છે. આપણે ક્યારેક એકબીજાંનાં દુઃખમાં હિસ્સેદારી કરવાની હોય છે તો ક્યારેક એકબીજાંનાં સુખમાં સામેલ થવાનું હોય છે. સાહિલ અભિનંદન, બોલ આજે શું ખાઈશ?}} | ||
{{ps |સાહિલ:| આર્ય કહે તે. | {{ps |સાહિલ:| આર્ય કહે તે.}} | ||
{{ps |સરુ: | સાહિલ ફીસ્ટ તારા પર છોડી છે, બોલ શું ખાઈશ? | {{ps |સરુ: | સાહિલ ફીસ્ટ તારા પર છોડી છે, બોલ શું ખાઈશ?}} | ||
{{ps |આર્ય: | સેવૈયા અને બિરયાની. | {{ps |આર્ય: | સેવૈયા અને બિરયાની.}} | ||
{{ps |સાહિલ:| (આર્યને) થૅન્ક યૂ, દોસ્ત. | {{ps |સાહિલ:| (આર્યને) થૅન્ક યૂ, દોસ્ત.}} | ||
{{ps |આર્ય: | પણ એ વેજ હોવાં જોઈએ. | {{ps |આર્ય: | પણ એ વેજ હોવાં જોઈએ.}} | ||
{{ps |સરુ: | જાવ રસોઇયાને કહો, અને એને જે જરૂર હોય તે લાવી આપજો. જાવ છોકરાઓ મજા કરો. | {{ps |સરુ: | જાવ રસોઇયાને કહો, અને એને જે જરૂર હોય તે લાવી આપજો. જાવ છોકરાઓ મજા કરો.}} | ||
(સરુ અને ભીખુ રહે છે, અને બાકી બધાં જાય છે.) | (સરુ અને ભીખુ રહે છે, અને બાકી બધાં જાય છે.) | ||
{{ps |ભીખુ: | આજે કોર્ટમાં શું થયું? | {{ps |ભીખુ: | આજે કોર્ટમાં શું થયું?}} | ||
{{ps |સરુ: | મુદત પડી. | {{ps |સરુ: | મુદત પડી.}} | ||
{{ps |ભીખુ: | નાનાકાકા પોતાનો ભાગ લઈ જુદા થયા, પણ હવે એમની નજર ઇન્ડિયા લૉજ પર છે. એ ઇન્ડિયા લૉજ છીનવવા માગે છે. | {{ps |ભીખુ: | નાનાકાકા પોતાનો ભાગ લઈ જુદા થયા, પણ હવે એમની નજર ઇન્ડિયા લૉજ પર છે. એ ઇન્ડિયા લૉજ છીનવવા માગે છે.}} | ||
{{ps |સરુ: | એમની પાસે છે એ સાચવે તોય ઘણું છે. | {{ps |સરુ: | એમની પાસે છે એ સાચવે તોય ઘણું છે.}} | ||
{{ps |ભીખુ: | ભ્રમમાં ન રહેશો સહુબહેન. એ પીઠ પાછળ ઘા કરશે. | {{ps |ભીખુ: | ભ્રમમાં ન રહેશો સહુબહેન. એ પીઠ પાછળ ઘા કરશે.}} | ||
{{ps |સરુ: | પીઠ પાછળ ઘા ખાઈને મરવાની પરંપરા તો નાનાકાકાને ત્યાં છે, આપણે ત્યાં તો સામી છાતીના ઘા ઝીલીને વીરગતિ પામી અમર થવાની પ્રણાલી છે. | {{ps |સરુ: | પીઠ પાછળ ઘા ખાઈને મરવાની પરંપરા તો નાનાકાકાને ત્યાં છે, આપણે ત્યાં તો સામી છાતીના ઘા ઝીલીને વીરગતિ પામી અમર થવાની પ્રણાલી છે.}} | ||
{{ps |ભીખુ: | આ કેસ આપણે હારી તો નહીં જઈએ ને? | {{ps |ભીખુ: | આ કેસ આપણે હારી તો નહીં જઈએ ને?}} | ||
{{ps |સરુ: | ભીખુભાઈ, સત્યની ક્યારેક પીછેહઠ જરૂર થાય છે, પણ એનો પરાજય નથી થતો. બહારની કોઈ તાકાતથી હું ડરવાની નથી, હારવાની નથી કે મરવાની નથી. | {{ps |સરુ: | ભીખુભાઈ, સત્યની ક્યારેક પીછેહઠ જરૂર થાય છે, પણ એનો પરાજય નથી થતો. બહારની કોઈ તાકાતથી હું ડરવાની નથી, હારવાની નથી કે મરવાની નથી.}} | ||
(દૃઢ નિર્ધારભર્યા સરુબહેનના ચહેરા સાથે પ્રકાશ લુપ્ત થાય છે અને પ્રકાશ લૉજના સેટ પર આર્ય બેઠો છે, બહારથી ચેતના અને જૉય આવે છે. ચેતના અંદર જાય છે, જૉય આર્ય પાસે બેસે છે.) | (દૃઢ નિર્ધારભર્યા સરુબહેનના ચહેરા સાથે પ્રકાશ લુપ્ત થાય છે અને પ્રકાશ લૉજના સેટ પર આર્ય બેઠો છે, બહારથી ચેતના અને જૉય આવે છે. ચેતના અંદર જાય છે, જૉય આર્ય પાસે બેસે છે.) | ||
{{ps |આર્ય: | શું જૉયશંકર! | {{ps |આર્ય: | શું જૉયશંકર!}} | ||
{{ps |જૉય: | પ્લીઝ, મજાક નહીં કર યાર, મૂડ ખરાબ છે. | {{ps |જૉય: | પ્લીઝ, મજાક નહીં કર યાર, મૂડ ખરાબ છે.}} | ||
{{ps |આર્ય: | કેમ, ચેતનાને નોકરી ના મળી? | {{ps |આર્ય: | કેમ, ચેતનાને નોકરી ના મળી?}} | ||
{{ps |જૉય: | થાય છે કે આખી સિસ્ટમને તોડીફોડીને ફેંકી દઉં. આ છોકરી, પંચમહાલના જંગલમાંથી આવી છે, ફર્સ્ટ ક્લાસ છે, તેને પણ નોકરી ન મળી! | {{ps |જૉય: | થાય છે કે આખી સિસ્ટમને તોડીફોડીને ફેંકી દઉં. આ છોકરી, પંચમહાલના જંગલમાંથી આવી છે, ફર્સ્ટ ક્લાસ છે, તેને પણ નોકરી ન મળી!}} | ||
{{ps |આર્ય: | સંસ્થાવાળાના ભાઈ-ભાણેજ માટે રિઝર્વ સીટ હશે! | {{ps |આર્ય: | સંસ્થાવાળાના ભાઈ-ભાણેજ માટે રિઝર્વ સીટ હશે!}} | ||
{{ps |જૉય: | હા, ઇન્ટર્વ્યૂ કમિટીમાં બેઠેલો એક જણ એવું બોલ્યો કે તમને તો એસ.ટી.ના રિઝર્વ કોટામાં મળી જશે! | {{ps |જૉય: | હા, ઇન્ટર્વ્યૂ કમિટીમાં બેઠેલો એક જણ એવું બોલ્યો કે તમને તો એસ.ટી.ના રિઝર્વ કોટામાં મળી જશે!}} | ||
{{ps |સાહિલ:| (ગુસ્સામાં અંદરથી આવે છે.) હવે તો હદ થાય છે યાર, આ ચકલાંઓને હું મારી નાખીશ. | {{ps |સાહિલ:| (ગુસ્સામાં અંદરથી આવે છે.) હવે તો હદ થાય છે યાર, આ ચકલાંઓને હું મારી નાખીશ.}} | ||
{{ps |જૉય: | શું થયું સાહિલ? | {{ps |જૉય: | શું થયું સાહિલ?}} | ||
{{ps |સાહિલ:| (ઘડિયાળના કટકા સાથે આવે છે.) સાલાઓએ મક્કાની પવિત્ર ઘડિયાળ પર માળો બાંધેલો, તોય હું ચૂપ રહ્યો. સવારે ચકલાંઓ લડ્યાં અને ઘડિયાળ જમીન પર ધડામ દઈને પાડી, ટુકડેટુકડા કરી નાખ્યા. જુઓ, મારા માટે એ ઘડિયાળ મારો પ્રેમ પણ હતો અને એતબાર પણ. | {{ps |સાહિલ:| (ઘડિયાળના કટકા સાથે આવે છે.) સાલાઓએ મક્કાની પવિત્ર ઘડિયાળ પર માળો બાંધેલો, તોય હું ચૂપ રહ્યો. સવારે ચકલાંઓ લડ્યાં અને ઘડિયાળ જમીન પર ધડામ દઈને પાડી, ટુકડેટુકડા કરી નાખ્યા. જુઓ, મારા માટે એ ઘડિયાળ મારો પ્રેમ પણ હતો અને એતબાર પણ.}} | ||
{{ps |ચેતના: | વૉટ હૅપન્ડ, ગાય્સ! માઇ ગૉડ, તમારી પવિત્ર ઘડિયાળ. | {{ps |ચેતના: | વૉટ હૅપન્ડ, ગાય્સ! માઇ ગૉડ, તમારી પવિત્ર ઘડિયાળ.}} | ||
{{ps |જૉય: | ચકલાંઓએ તોડી કાઢી. | {{ps |જૉય: | ચકલાંઓએ તોડી કાઢી.}} | ||
{{ps |આર્ય: | ત્રાસ છે ઇન્ડિયા લૉજમાં ચકલાંઓનો. | {{ps |આર્ય: | ત્રાસ છે ઇન્ડિયા લૉજમાં ચકલાંઓનો.}} | ||
{{ps |જૉય: | પેલી ખડ્ડુસ પાછી કહે છે કે પંખીનો શાંતિભર્યો કલરવ ઇન્ડિયા લૉજનો પ્રાણ છે. | {{ps |જૉય: | પેલી ખડ્ડુસ પાછી કહે છે કે પંખીનો શાંતિભર્યો કલરવ ઇન્ડિયા લૉજનો પ્રાણ છે.}} | ||
{{ps |આર્ય: | શકોરું પ્રાણ છે! | {{ps |આર્ય: | શકોરું પ્રાણ છે!}} | ||
{{ps |ચેતના: | આ ચકલાં અને કબૂતરોનું કંઈક કરવું જોઈએ. | {{ps |ચેતના: | આ ચકલાં અને કબૂતરોનું કંઈક કરવું જોઈએ.}} | ||
{{ps |જૉય: | કાયમની ઝંઝટ કાઢવી જ પડશે. | {{ps |જૉય: | કાયમની ઝંઝટ કાઢવી જ પડશે.}} | ||
{{ps |સાહિલ:| બધા રૂમમાંથી માળા હટાવી દેવા જોઈએ. | {{ps |સાહિલ:| બધા રૂમમાંથી માળા હટાવી દેવા જોઈએ.}} | ||
{{ps |આર્ય: | પણ સરુબહેન. | {{ps |આર્ય: | પણ સરુબહેન.}} | ||
{{ps |જૉય: | એ કોર્ટમાં ગયાં છે. | {{ps |જૉય: | એ કોર્ટમાં ગયાં છે.}} | ||
{{ps |સાહિલ:| તો આજે આપણે ફેંસલો કરી દઈએ. | {{ps |સાહિલ:| તો આજે આપણે ફેંસલો કરી દઈએ.}} | ||
{{ps |ચેતના: | યસ. | {{ps |ચેતના: | યસ.}} | ||
{{ps |સાહિલ:| જાવ, એક તગારામાં બધા માળા કાઢીને લઈ આવો. (બધા જાય છે.) આટલો વખત સહન કર્યું, સાલાં સફેદ કપડાં એમની ચરકથી પીળાં થઈ ગયાં અને આજે પાછી ઘડિયાળ (હાથમાં બાકસ રમાડે છે. જૉય, ચેતના અને આર્ય તગારામાં માળા લઈ આવે છે.) આર્ય કિચનમાંથી ઘાસલેટ લઈ આવ. | {{ps |સાહિલ:| જાવ, એક તગારામાં બધા માળા કાઢીને લઈ આવો. (બધા જાય છે.) આટલો વખત સહન કર્યું, સાલાં સફેદ કપડાં એમની ચરકથી પીળાં થઈ ગયાં અને આજે પાછી ઘડિયાળ (હાથમાં બાકસ રમાડે છે. જૉય, ચેતના અને આર્ય તગારામાં માળા લઈ આવે છે.) આર્ય કિચનમાંથી ઘાસલેટ લઈ આવ.}} | ||
{{ps |જૉય: | માળા તો એમ ને એમ બળે. | {{ps |જૉય: | માળા તો એમ ને એમ બળે.}} | ||
{{ps |સાહિલ:| પણ ઘાસલેટથી સાવ બળીને ભસ્મ થઈ જાય. જા આર્ય, ઘાસલેટ લઈ આવ. (આર્ય જાય છે.) | {{ps |સાહિલ:| પણ ઘાસલેટથી સાવ બળીને ભસ્મ થઈ જાય. જા આર્ય, ઘાસલેટ લઈ આવ. (આર્ય જાય છે.)}} | ||
{{ps |ચેતના: | વૉટ આર યૂ ગોઇંગ ટુ ડૂ? | {{ps |ચેતના: | વૉટ આર યૂ ગોઇંગ ટુ ડૂ?}} | ||
{{ps |સાહિલ:| ભડકો! | {{ps |સાહિલ:| ભડકો!}} | ||
{{ps |આર્ય: | (ઘાસલેટનો ડબ્બો તગારામાં રેડતાં) સવાર બપોર સાંજ ચીં ચીં ને ઘૂટરઘૂ કરીને ઊંઘ હરામ કરી નાખી છે. | {{ps |આર્ય: | (ઘાસલેટનો ડબ્બો તગારામાં રેડતાં) સવાર બપોર સાંજ ચીં ચીં ને ઘૂટરઘૂ કરીને ઊંઘ હરામ કરી નાખી છે.}} | ||
{{ps |સાહિલ:| (દીવાસળી મૂકતાં) આજે ફેંસલો થઈ જશે! | {{ps |સાહિલ:| (દીવાસળી મૂકતાં) આજે ફેંસલો થઈ જશે!}} | ||
(ચારે તરફથી પંખીના ભયંકર કલરવ. તગારામાં માળા ભડભડ બળે છે, એના પ્રકાશમાં ચારે જણાં ઊભાં છે, સરુ અને ભીખુ આવે છે.) | (ચારે તરફથી પંખીના ભયંકર કલરવ. તગારામાં માળા ભડભડ બળે છે, એના પ્રકાશમાં ચારે જણાં ઊભાં છે, સરુ અને ભીખુ આવે છે.) | ||
{{ps |સરુ: | આ આ, તમે શું કર્યું? | {{ps |સરુ: | આ આ, તમે શું કર્યું?}} | ||
{{ps |સાહિલ:| દરેકે દરેક રૂમમાંથી પંખીના માળા કાઢીને બાળી નાખ્યા. | {{ps |સાહિલ:| દરેકે દરેક રૂમમાંથી પંખીના માળા કાઢીને બાળી નાખ્યા.}} | ||
{{ps |સરુ: | તમે માળા બાળ્યા! મણમાંથી કણ ખાતાં હતાં એ ચકલાંના અને કબૂતરના માળા બાળ્યા! ( સાહિલને થપ્પડ મારે છે.) આટલા માટે મેં તને અહીં રાખ્યો હતો? (જૉયને મારે છે.) તારી દરેકે દરેક બદમાશી મેં હસવામાં કાઢી એનો બદલો તેં મને આ આપ્યો? (આર્યને મારે છે.) અને તું આર્ય! મૂંગાં પંખેરુંના માળા બાળતાં તારો જીવ કેમ ચાલ્યો? (ચેતનાને પકડે છે.) અને તું ચેતના, પંચમહાલના વનમાં ઊછરેલી વનકન્યા ભૂલી ગઈ કે માળામાં ચકલાંનાં બચ્ચાંય હોય. તમને રોષ શેનો છે? નોકરી નથી એનો? અંધકારમય ભવિષ્ય છે એનો? પેટમાં ભૂખ છે એનો? તમારાં સપનાંને ભાંગીને ભુક્કો કરી નાખે એવી આ સિસ્ટમનો? તો એની સામે લડો ને! એમાં વીરતા છે. ભૂલી ગયાં તમે વીરતા અને ક્રૂરતાનો ભેદ! | {{ps |સરુ: | તમે માળા બાળ્યા! મણમાંથી કણ ખાતાં હતાં એ ચકલાંના અને કબૂતરના માળા બાળ્યા! ( સાહિલને થપ્પડ મારે છે.) આટલા માટે મેં તને અહીં રાખ્યો હતો? (જૉયને મારે છે.) તારી દરેકે દરેક બદમાશી મેં હસવામાં કાઢી એનો બદલો તેં મને આ આપ્યો? (આર્યને મારે છે.) અને તું આર્ય! મૂંગાં પંખેરુંના માળા બાળતાં તારો જીવ કેમ ચાલ્યો? (ચેતનાને પકડે છે.) અને તું ચેતના, પંચમહાલના વનમાં ઊછરેલી વનકન્યા ભૂલી ગઈ કે માળામાં ચકલાંનાં બચ્ચાંય હોય. તમને રોષ શેનો છે? નોકરી નથી એનો? અંધકારમય ભવિષ્ય છે એનો? પેટમાં ભૂખ છે એનો? તમારાં સપનાંને ભાંગીને ભુક્કો કરી નાખે એવી આ સિસ્ટમનો? તો એની સામે લડો ને! એમાં વીરતા છે. ભૂલી ગયાં તમે વીરતા અને ક્રૂરતાનો ભેદ!}} | ||
{{ps |ભીખુ: | સરુબહેન! | {{ps |ભીખુ: | સરુબહેન!}} | ||
{{ps |સરુ: | તમને યાદ છે ભીખુભાઈ, યાદ છે તમને, મેં તમને શું કહ્યું હતું. બહારની કોઈ તાકાતથી હું ડરવાની નથી, હારવાની નથી, મરવાની નથી, પણ આ લોકોએ મને જીવતેજીવ મારી નાખી. | {{ps |સરુ: | તમને યાદ છે ભીખુભાઈ, યાદ છે તમને, મેં તમને શું કહ્યું હતું. બહારની કોઈ તાકાતથી હું ડરવાની નથી, હારવાની નથી, મરવાની નથી, પણ આ લોકોએ મને જીવતેજીવ મારી નાખી.}} | ||
(પ્રકાશ લૉજના સેટ પરથી દૂર થાય છે. ફળિયાના સેટ પર પ્રકાશ. એક આરામખુરશી ત્યાં પડી છે. સરુબહેન ચણ નાખી રહ્યાં છે. કરુણ સંગીત, પંખી નથી આવતાં, ભીખુકાકા પાછળ આવીને ઊભા છે.) | (પ્રકાશ લૉજના સેટ પરથી દૂર થાય છે. ફળિયાના સેટ પર પ્રકાશ. એક આરામખુરશી ત્યાં પડી છે. સરુબહેન ચણ નાખી રહ્યાં છે. કરુણ સંગીત, પંખી નથી આવતાં, ભીખુકાકા પાછળ આવીને ઊભા છે.) | ||
{{ps |ભીખુ: | ક્યાં સુધી આમ ચણ નાખ્યાં કરશો? | {{ps |ભીખુ: | ક્યાં સુધી આમ ચણ નાખ્યાં કરશો?}} | ||
{{ps |સરુ: | પંખી પાછાં ન આવે ત્યાં સુધી, અને એ પણ કેટલાં જિદ્દી છે. જુઓ, ત્યાં દૂર દૂર ઊડી રહ્યાં છે, જાણે એમણે પાછાં ન આવવાનો નિર્ધાર ન કર્યો હોય! ઇન્ડિયા લૉજની દિશામાં ફરકતાં પણ નથી, જોતાં પણ નથી, એમના ન હોવાથી કેટલી અશાંતિ છે, કેટલો ઉકળાટ છે! સન્નાટો જાણે મનને દઝાડે છે. | {{ps |સરુ: | પંખી પાછાં ન આવે ત્યાં સુધી, અને એ પણ કેટલાં જિદ્દી છે. જુઓ, ત્યાં દૂર દૂર ઊડી રહ્યાં છે, જાણે એમણે પાછાં ન આવવાનો નિર્ધાર ન કર્યો હોય! ઇન્ડિયા લૉજની દિશામાં ફરકતાં પણ નથી, જોતાં પણ નથી, એમના ન હોવાથી કેટલી અશાંતિ છે, કેટલો ઉકળાટ છે! સન્નાટો જાણે મનને દઝાડે છે.}} | ||
{{ps |ભીખુ: | કોર્ટમાં મુદત છે, જવું નથી? | {{ps |ભીખુ: | કોર્ટમાં મુદત છે, જવું નથી?}} | ||
{{ps |સરુ: | કેવી રીતે જાઉં ભીખુભાઈ? શું મોઢું લઈને જાઉં? આજ સુધી હું ન્યાય માટે કોર્ટમાં નાનાભાઈ સામે લડતી હતી, થાક નહોતો લાગતો. મનમાં નિરાશા ફરકતીય નહોતી, પણ આજે જાણે પચાસ-સાઠ વર્ષનો થાક એકસામટો મારા પગની પિંડીઓમાં ભરાઈ આવ્યો છે. મનમાં ઝળહળતા સૂર્યને જાણે ગ્રહણ લાગ્યું છે. ન્યાય માટે લડતી હતી પણ આજે જાણે જાત સામે જ અપરાધી બનીને ઊભી છું. | {{ps |સરુ: | કેવી રીતે જાઉં ભીખુભાઈ? શું મોઢું લઈને જાઉં? આજ સુધી હું ન્યાય માટે કોર્ટમાં નાનાભાઈ સામે લડતી હતી, થાક નહોતો લાગતો. મનમાં નિરાશા ફરકતીય નહોતી, પણ આજે જાણે પચાસ-સાઠ વર્ષનો થાક એકસામટો મારા પગની પિંડીઓમાં ભરાઈ આવ્યો છે. મનમાં ઝળહળતા સૂર્યને જાણે ગ્રહણ લાગ્યું છે. ન્યાય માટે લડતી હતી પણ આજે જાણે જાત સામે જ અપરાધી બનીને ઊભી છું.}} | ||
{{ps |ભીખુ: | જો તમે આમ હિંમત હારી જશો તો આ ઇન્ડિયા લૉજનું શું થશે? અને તમને આમ હારેલાં જોઈ નાનાભાઈનું ઝનૂન બમણું થઈ જશે. તમે આ ઇન્ડિયા લૉજને મોહનબાપાની જેમ જ ચલાવવાની જવાબદારી માથે લીધી છે. તમારો આત્મવિશ્વાસ આમ તૂટી જશે તો… | {{ps |ભીખુ: | જો તમે આમ હિંમત હારી જશો તો આ ઇન્ડિયા લૉજનું શું થશે? અને તમને આમ હારેલાં જોઈ નાનાભાઈનું ઝનૂન બમણું થઈ જશે. તમે આ ઇન્ડિયા લૉજને મોહનબાપાની જેમ જ ચલાવવાની જવાબદારી માથે લીધી છે. તમારો આત્મવિશ્વાસ આમ તૂટી જશે તો…}} | ||
{{ps |સરુ: | ભીખુભાઈ, આત્મવિશ્વાસ તૂટે તો ફરી જોડી શકાય, પણ શ્રદ્ધા તૂટે તો? એ પાછી નથી જોડી શકાતી, ઇન્ડિયા લૉજની સીડી કે પ્રવેશમાંનો લાઇટનો ગોળો ઊડી ગયો હોય તો બદલી શકાય, પણ મનમાં જ અંધારું થયું હોય તો શું કરવું? ભીખુભાઈ, મેં વકીલ સાથે વાત કરી છે. તમે કોર્ટમાં જાવ. | {{ps |સરુ: | ભીખુભાઈ, આત્મવિશ્વાસ તૂટે તો ફરી જોડી શકાય, પણ શ્રદ્ધા તૂટે તો? એ પાછી નથી જોડી શકાતી, ઇન્ડિયા લૉજની સીડી કે પ્રવેશમાંનો લાઇટનો ગોળો ઊડી ગયો હોય તો બદલી શકાય, પણ મનમાં જ અંધારું થયું હોય તો શું કરવું? ભીખુભાઈ, મેં વકીલ સાથે વાત કરી છે. તમે કોર્ટમાં જાવ.}} | ||
{{ps |ભીખુ: | સારું! પણ તમે… | {{ps |ભીખુ: | સારું! પણ તમે…}} | ||
{{ps |સરુ: | હું અહીં જ બેઠી છું, થાક લાગ્યો છે ને, આરામ કરીશ. | {{ps |સરુ: | હું અહીં જ બેઠી છું, થાક લાગ્યો છે ને, આરામ કરીશ.}} | ||
(ભીખુકાકા જાય છે, સરુ ફરી ચણ નાખે છે. જૉય, સાહિલ, આર્ય અને ચેતના આવે છે. પાછળ ઊભાં રહે છે. સરુ એમની સામે એમ જુએ જાણે જોતી જ ન હોય. ‘હે રામ’ ઉચ્ચાર સાથે આરામખુરશીમાં બેસે છે, સ્થિર થાય છે.) | (ભીખુકાકા જાય છે, સરુ ફરી ચણ નાખે છે. જૉય, સાહિલ, આર્ય અને ચેતના આવે છે. પાછળ ઊભાં રહે છે. સરુ એમની સામે એમ જુએ જાણે જોતી જ ન હોય. ‘હે રામ’ ઉચ્ચાર સાથે આરામખુરશીમાં બેસે છે, સ્થિર થાય છે.) | ||
{{ps |આર્ય: | સરુબહેન, સરુબહેન, અમને વઢો, મારો, કાઢી મૂકો અહીંથી. | {{ps |આર્ય: | સરુબહેન, સરુબહેન, અમને વઢો, મારો, કાઢી મૂકો અહીંથી.}} | ||
{{ps |જૉય: | પણ અમારી સાથે વાત કરો. | {{ps |જૉય: | પણ અમારી સાથે વાત કરો.}} | ||
{{ps |સાહિલ:| બચપનમાં અમ્મી એકાદ-બે કલાક મારી સાથે ન બોલે ને તોપણ મારું દિલ તૂટી જતું, અને તમે તો, તમે તો જ્યારથી અમારા હાથે પંખીના માળા બળ્યા છે ત્યારથી ચૂપ છો. તમારી ચુપકીદી મારાથી સહન નથી થતી. સરુબહેન, હું તમારો ગુનેગાર છું જ. તમે મને ઇન્ડિયા લૉજના સાયામાં રાખ્યો, મને રોટી આપી, આ બધાની સાથે મળીને જીવવાની તહેઝીબ શીખવી. એક નવો સબક શીખવવા કોશિશ કરી, જે મને બહેતર ઇન્સાન બનાવે, ગલતી મારાથી જ થઈ છે. ભલે ને એ ઘડિયાળ મક્કાના પવિત્ર આરસ પથ્થરની હતી, ભલે ને એની સાથે મારા વતન, પ્યાર અને મજહબની યાદો જોડાઈ હતી, પણ એના તૂટવાના બદલામાં પંખીના માળા બાળવા એ તો હેવાનિયત જ કહેવાય. પથ્થર તૂટવાની અવેજીમાં પંખી મારવાનાં! મને માફ કરો સરુબહેન, મારી સાથે વાત કરો, મારી અમ્મી રૂઠી હોય એમ ન રૂઠો. | {{ps |સાહિલ:| બચપનમાં અમ્મી એકાદ-બે કલાક મારી સાથે ન બોલે ને તોપણ મારું દિલ તૂટી જતું, અને તમે તો, તમે તો જ્યારથી અમારા હાથે પંખીના માળા બળ્યા છે ત્યારથી ચૂપ છો. તમારી ચુપકીદી મારાથી સહન નથી થતી. સરુબહેન, હું તમારો ગુનેગાર છું જ. તમે મને ઇન્ડિયા લૉજના સાયામાં રાખ્યો, મને રોટી આપી, આ બધાની સાથે મળીને જીવવાની તહેઝીબ શીખવી. એક નવો સબક શીખવવા કોશિશ કરી, જે મને બહેતર ઇન્સાન બનાવે, ગલતી મારાથી જ થઈ છે. ભલે ને એ ઘડિયાળ મક્કાના પવિત્ર આરસ પથ્થરની હતી, ભલે ને એની સાથે મારા વતન, પ્યાર અને મજહબની યાદો જોડાઈ હતી, પણ એના તૂટવાના બદલામાં પંખીના માળા બાળવા એ તો હેવાનિયત જ કહેવાય. પથ્થર તૂટવાની અવેજીમાં પંખી મારવાનાં! મને માફ કરો સરુબહેન, મારી સાથે વાત કરો, મારી અમ્મી રૂઠી હોય એમ ન રૂઠો.}} | ||
{{ps |આર્ય: | મારી હતાશા જ મારા ગુસ્સામાં પરિણમી હતી. સરુબહેન, હું તો એ જ સંસ્કૃતિમાં જન્મ્યો છું જ્યાં દરેક ઘરમાં ફળિયું હોય છે. ફળિયામાં પંખીને પાણી પીવા માટેની ઠીબ બંધાતી હોય છે. ચારેતરફ ચણ નખાતી હોય છે. સવાર પડતાં જ ફળિયામાં પંખી દાણા ચણવા આવે અને એમના પગનાં એવાં નિશાન ફળિયાની ભીની માટીમાં પડે જાણે આકાશના તારા! દરેકે દરેક ગામમાં બીજું કાંઈ હોય કે ન હોય પણ ચબૂતરા હોય. માણસો ત્યાં જઈને ચણ નાખે અને એ જ પુણ્ય ગણાય. હું બેકારીના દુઃખ સામે કાચો પડ્યો, સડેલી સિસ્ટમ સામે ચાણક્યની જેમ લડી ન શક્યો અને એનો ગુસ્સો ઉતાર્યો પંખી પર, માળા બાળ્યા. સરુબહેન, હું માત્ર તમારો કે ઇન્ડિયા લૉજનો જ નહીં, પણ આ સંસ્કૃતિનોય અપરાધી છું. | {{ps |આર્ય: | મારી હતાશા જ મારા ગુસ્સામાં પરિણમી હતી. સરુબહેન, હું તો એ જ સંસ્કૃતિમાં જન્મ્યો છું જ્યાં દરેક ઘરમાં ફળિયું હોય છે. ફળિયામાં પંખીને પાણી પીવા માટેની ઠીબ બંધાતી હોય છે. ચારેતરફ ચણ નખાતી હોય છે. સવાર પડતાં જ ફળિયામાં પંખી દાણા ચણવા આવે અને એમના પગનાં એવાં નિશાન ફળિયાની ભીની માટીમાં પડે જાણે આકાશના તારા! દરેકે દરેક ગામમાં બીજું કાંઈ હોય કે ન હોય પણ ચબૂતરા હોય. માણસો ત્યાં જઈને ચણ નાખે અને એ જ પુણ્ય ગણાય. હું બેકારીના દુઃખ સામે કાચો પડ્યો, સડેલી સિસ્ટમ સામે ચાણક્યની જેમ લડી ન શક્યો અને એનો ગુસ્સો ઉતાર્યો પંખી પર, માળા બાળ્યા. સરુબહેન, હું માત્ર તમારો કે ઇન્ડિયા લૉજનો જ નહીં, પણ આ સંસ્કૃતિનોય અપરાધી છું.}} | ||
{{ps |જૉય: | પ્લીઝ, સરુબહેન, હું કન્ફેસ કરું છું કે મેં તમને ક્યારેય સીરિયસલી લીધાં જ નથી. હું મૉડર્ન છું એવું માનતો હતો. મારે મન તમારા આચાર-વિચાર હસવાની બાબત હતા અને હું બહુ ફ્રૅન્કલી કહું ને તો મને એમ હતું કે હું બધાથી કાંઈક અલગ છું. હું માનતો હતો કે આઈ એમ સમથિંગ, પણ જાણ્યે-અજાણ્યે મેં પણ એ જ કર્યું જે આ બધાંએ કર્યું. ચકલાં માટે છૂપી રીતે હસવામાં પણ મેં માળા બાળવાના ઇમોશનને ક્રિયેટ તો કર્યું જ છે. | {{ps |જૉય: | પ્લીઝ, સરુબહેન, હું કન્ફેસ કરું છું કે મેં તમને ક્યારેય સીરિયસલી લીધાં જ નથી. હું મૉડર્ન છું એવું માનતો હતો. મારે મન તમારા આચાર-વિચાર હસવાની બાબત હતા અને હું બહુ ફ્રૅન્કલી કહું ને તો મને એમ હતું કે હું બધાથી કાંઈક અલગ છું. હું માનતો હતો કે આઈ એમ સમથિંગ, પણ જાણ્યે-અજાણ્યે મેં પણ એ જ કર્યું જે આ બધાંએ કર્યું. ચકલાં માટે છૂપી રીતે હસવામાં પણ મેં માળા બાળવાના ઇમોશનને ક્રિયેટ તો કર્યું જ છે.}} | ||
{{ps |ચેતના: | મને ખબર છે સરુબહેન, તમને સહુથી વધારે ગુસ્સો તો મારા પર જ આવ્યો હશે. અને ચોક્કસ આવવો જ જોઈએ. કારણ કે તમે મને આર્ય, સાહિલ અને જૉય કરતાં જુદી ગણી છે. સદાય મને મહત્ત્વ આપ્યું છે, પંચમહાલના જંગલમાંથી આવી છું ને એટલે. મને યાદ છે સરુબહેન, તમે મારાં રહેવા–જમવાની અને સગવડની એટલી બધી ચિંતા કરી છે કે આ ત્રણેયને ઈર્ષા થાય, અને આર્ય તો એ બાબતથી ખૂબ ચિડાતો. ક્યારેક વ્યંગ પણ કરતો કે આ ઇન્ડિયા લૉજમાં સરુબહેન સહુથી વધુ મહત્ત્વ ચેતના વસાવાને જ આપે છે. મારી અનેક પેઢીઓની પીડાને તમે જાણે વગર કહ્યે જાણતાં હતાં. પણ હું તમારી ભાવના ન પામી શકી. તમારે મન જે સર્વસ્વ હતું તે બાળવામાં હું પણ ભાગીદાર બની, મને માફ કરો સરુબહેન, કશુંક તો બોલો, બોલો સરુબહેન. | {{ps |ચેતના: | મને ખબર છે સરુબહેન, તમને સહુથી વધારે ગુસ્સો તો મારા પર જ આવ્યો હશે. અને ચોક્કસ આવવો જ જોઈએ. કારણ કે તમે મને આર્ય, સાહિલ અને જૉય કરતાં જુદી ગણી છે. સદાય મને મહત્ત્વ આપ્યું છે, પંચમહાલના જંગલમાંથી આવી છું ને એટલે. મને યાદ છે સરુબહેન, તમે મારાં રહેવા–જમવાની અને સગવડની એટલી બધી ચિંતા કરી છે કે આ ત્રણેયને ઈર્ષા થાય, અને આર્ય તો એ બાબતથી ખૂબ ચિડાતો. ક્યારેક વ્યંગ પણ કરતો કે આ ઇન્ડિયા લૉજમાં સરુબહેન સહુથી વધુ મહત્ત્વ ચેતના વસાવાને જ આપે છે. મારી અનેક પેઢીઓની પીડાને તમે જાણે વગર કહ્યે જાણતાં હતાં. પણ હું તમારી ભાવના ન પામી શકી. તમારે મન જે સર્વસ્વ હતું તે બાળવામાં હું પણ ભાગીદાર બની, મને માફ કરો સરુબહેન, કશુંક તો બોલો, બોલો સરુબહેન.}} | ||
(એ ખુરશીમાં સરુને ઢંઢોળે છે અને સરુનું માથું બાજુ પર ઢળી પડે છે. કરુણ સંગીત. હાથમાં કાગળો સાથે ભીખુકાકા પ્રવેશે છે.) | (એ ખુરશીમાં સરુને ઢંઢોળે છે અને સરુનું માથું બાજુ પર ઢળી પડે છે. કરુણ સંગીત. હાથમાં કાગળો સાથે ભીખુકાકા પ્રવેશે છે.) | ||
{{ps |ચેતના: | જુઓ ને ભીખુકાકા, સરુબહેન બોલતાં જ નથી. | {{ps |ચેતના: | જુઓ ને ભીખુકાકા, સરુબહેન બોલતાં જ નથી.}} | ||
{{ps |આર્ય: | તમે બોલાવો ને, કદાચ બોલશે. | {{ps |આર્ય: | તમે બોલાવો ને, કદાચ બોલશે.}} | ||
{{ps |જૉય: | એ તમારી વાત નહીં ટાળે. | {{ps |જૉય: | એ તમારી વાત નહીં ટાળે.}} | ||
{{ps |સાહિલ:| તમે તો એમને બચપણથી જાણો છો. | {{ps |સાહિલ:| તમે તો એમને બચપણથી જાણો છો.}} | ||
{{ps |ભીખુ: | હવે એ તમામ ઓળખાણ-પિછાણ છોડીને ચાલ્યાં ગયાં છે છોકરાવ! અને રહી પણ કેવી રીતે શકતે, જેમ પેલાં પંખી ગયાં એમ સરુબહેન પણ ગયાં. મને તો કોર્ટમાં વકીલે આ કાગળ આપ્યા ત્યારે જ આશંકા થયેલી. ધ્રાસકો પડેલો. | {{ps |ભીખુ: | હવે એ તમામ ઓળખાણ-પિછાણ છોડીને ચાલ્યાં ગયાં છે છોકરાવ! અને રહી પણ કેવી રીતે શકતે, જેમ પેલાં પંખી ગયાં એમ સરુબહેન પણ ગયાં. મને તો કોર્ટમાં વકીલે આ કાગળ આપ્યા ત્યારે જ આશંકા થયેલી. ધ્રાસકો પડેલો.}} | ||
{{ps |આર્ય: | શેના છે આ કાગળ? | {{ps |આર્ય: | શેના છે આ કાગળ?}} | ||
{{ps |ભીખુ: | વિલ છે સરુબહેનનું. પંખીના માળા બળ્યા એ બીજા દિવસે જ એમણે આ વિલ કરાવડાવ્યું હતું અને વકીલને કહ્યું હતું કે આ વિલ ભીખુકાકાને આપજો. એમણે આ ઇન્ડિયા લૉજ તમારા ચારેયના નામે કરી છે. | {{ps |ભીખુ: | વિલ છે સરુબહેનનું. પંખીના માળા બળ્યા એ બીજા દિવસે જ એમણે આ વિલ કરાવડાવ્યું હતું અને વકીલને કહ્યું હતું કે આ વિલ ભીખુકાકાને આપજો. એમણે આ ઇન્ડિયા લૉજ તમારા ચારેયના નામે કરી છે.}} | ||
{{ps |સાહિલ:| અમારા નામે? | {{ps |સાહિલ:| અમારા નામે?}} | ||
{{ps |ચેતના: | શું અમે એ માટે લાયક છીએ? | {{ps |ચેતના: | શું અમે એ માટે લાયક છીએ?}} | ||
{{ps |આર્ય: | શું એમને અમારા પર ભરોસો હતો? | {{ps |આર્ય: | શું એમને અમારા પર ભરોસો હતો?}} | ||
{{ps |જૉય: | એમણે અમને રિસ્પૉન્સિબલ માન્યાં? | {{ps |જૉય: | એમણે અમને રિસ્પૉન્સિબલ માન્યાં?}} | ||
{{ps |ભીખુ: | હા, અને અંતિમ પૅરૅગ્રાફમાં લખ્યું છે, જે આ પ્રમાણે છે: (વિલ વાંચે છે.) મને ખબર છે કે ઇન્ડિયા લૉજના ઢાંચામાં અને એનાં નીતિ-નિયમોમાં અનેક પ્રકારનાં પરિવર્તનની જરૂર છે. પરિવર્તન એ પ્રકૃતિ અને માનવસમાજનો પ્રાણ છે, જે બદલાતું નથી તે જડ છે. આ ઇન્ડિયા લૉજના વારસદારો, આર્ય જોશી,સાહિલ પઠાણ, જૉય ડિકોસ્ટ્રા, ચેતના વસાવા આ લૉજના માળખામાં આમૂલ પરિવર્તન કરવા-કરાવવા માટે મુક્ત છે. પણ બે કલમો બદલતાં પહેલાં એમણે આત્મમંથન કરવું, કલમ નંબર એક, લૉજના મુખ્ય ખંડમાં રહેલું પાટિયું જૂનું થાય તો બદલવું પણ એમાંનું લખાણ શબ્દશઃ યથાવત્ રાખવું જે આ પ્રમાણે છે: આ મનોરંજન સ્થળમાં ધર્મ કે જાતિના કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખવામાં આવતા નથી. કલમ નંબર બે, કોઈ પણ સ્થળેથી પંખીના માળા હટાવવા કે તોડવા કે બાળવા નહીં. આજથી આ બે કલમનો જે ભંગ કરશે તે ઇન્ડિયા લૉજનો રહીશ કે વાલીવારસ ગણાશે નહીં. (વાચન પૂર્ણ કરી ચારેય તરફ કાગળો લંબાવી.) લ્યો, સંભાળો વારસો. | {{ps |ભીખુ: | હા, અને અંતિમ પૅરૅગ્રાફમાં લખ્યું છે, જે આ પ્રમાણે છે: (વિલ વાંચે છે.) મને ખબર છે કે ઇન્ડિયા લૉજના ઢાંચામાં અને એનાં નીતિ-નિયમોમાં અનેક પ્રકારનાં પરિવર્તનની જરૂર છે. પરિવર્તન એ પ્રકૃતિ અને માનવસમાજનો પ્રાણ છે, જે બદલાતું નથી તે જડ છે. આ ઇન્ડિયા લૉજના વારસદારો, આર્ય જોશી,સાહિલ પઠાણ, જૉય ડિકોસ્ટ્રા, ચેતના વસાવા આ લૉજના માળખામાં આમૂલ પરિવર્તન કરવા-કરાવવા માટે મુક્ત છે. પણ બે કલમો બદલતાં પહેલાં એમણે આત્મમંથન કરવું, કલમ નંબર એક, લૉજના મુખ્ય ખંડમાં રહેલું પાટિયું જૂનું થાય તો બદલવું પણ એમાંનું લખાણ શબ્દશઃ યથાવત્ રાખવું જે આ પ્રમાણે છે: આ મનોરંજન સ્થળમાં ધર્મ કે જાતિના કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખવામાં આવતા નથી. કલમ નંબર બે, કોઈ પણ સ્થળેથી પંખીના માળા હટાવવા કે તોડવા કે બાળવા નહીં. આજથી આ બે કલમનો જે ભંગ કરશે તે ઇન્ડિયા લૉજનો રહીશ કે વાલીવારસ ગણાશે નહીં. (વાચન પૂર્ણ કરી ચારેય તરફ કાગળો લંબાવી.) લ્યો, સંભાળો વારસો.}} | ||
{{ps |સાહિલ:| અને નાનાકાકા સાથેના કોર્ટ કેસનું શું? | {{ps |સાહિલ:| અને નાનાકાકા સાથેના કોર્ટ કેસનું શું?}} | ||
{{ps |આર્ય: | હવે એ આપણે લડવાનો છે. | {{ps |આર્ય: | હવે એ આપણે લડવાનો છે.}} | ||
{{ps |સાહિલ:| સરુબહેન હંમેશાં કહેતાં, સત્યની પીછેહઠ થઈ શકે છે, પરાજય નહીં. | {{ps |સાહિલ:| સરુબહેન હંમેશાં કહેતાં, સત્યની પીછેહઠ થઈ શકે છે, પરાજય નહીં.}} | ||
{{ps |ચેતના: | માળા બળાયા તે પીછેહઠ છે, પરાજય નહીં. | {{ps |ચેતના: | માળા બળાયા તે પીછેહઠ છે, પરાજય નહીં.}} | ||
(ચારેતરફથી પંખીનો કલરવ થાય છે. બધાં સરુબહેનની આરામખુરશી પાસે ઊભાં છે, પડદો પડે છે.) | (ચારેતરફથી પંખીનો કલરવ થાય છે. બધાં સરુબહેનની આરામખુરશી પાસે ઊભાં છે, પડદો પડે છે.) | ||
{{Right|(ઇન્ડિયા લૉજ)}} | {{Right|(ઇન્ડિયા લૉજ)}} | ||
* | * |
edits