ગુજરાતી એકાંકીસંપદા/પોપટ ભૂખ્યો નથી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 178: Line 178:
{{ps |લાશઃ | હું આ દુનિયાથી થાક્યો છું. મારે અહીં નથી રહેવું. ચાલ્યા જવું છે દૂર દૂર.}}
{{ps |લાશઃ | હું આ દુનિયાથી થાક્યો છું. મારે અહીં નથી રહેવું. ચાલ્યા જવું છે દૂર દૂર.}}
{{ps |પહેલો માણસઃ | દૂર ચાલવાથી તું થાકી જઈશ. એના કરતાં અહીં મરવું ખોટું નથી. }}
{{ps |પહેલો માણસઃ | દૂર ચાલવાથી તું થાકી જઈશ. એના કરતાં અહીં મરવું ખોટું નથી. }}
{{ps |બીજો માણસઃ | બીજે જવું છે!? ક્યાં જઈશ? બધે જ અહીંના જેવું છે. શા માટે અહીં રહી જતો નથી? લાશ થવામાં તને મજા જ છે; તારે કશું જ કરવાનું નહીં. બસ મરી જવાનું. ત્યાં તું રખડી રવડીને મરીશ. ત્યાં તને કોઈ રોટલી નહીં આપે! બધે જ કૉન્ક્રીટનાં જંગલ છે. કૉન્ક્રીટના માણસ. અમે સારા છીએ તો તારી અંતિમ ક્રિયા માટે ચિંતા કરીએ છીએ.
{{ps |બીજો માણસઃ | બીજે જવું છે!? ક્યાં જઈશ? બધે જ અહીંના જેવું છે. શા માટે અહીં રહી જતો નથી? લાશ થવામાં તને મજા જ છે; તારે કશું જ કરવાનું નહીં. બસ મરી જવાનું. ત્યાં તું રખડી રવડીને મરીશ. ત્યાં તને કોઈ રોટલી નહીં આપે! બધે જ કૉન્ક્રીટનાં જંગલ છે. કૉન્ક્રીટના માણસ. અમે સારા છીએ તો તારી અંતિમ ક્રિયા માટે ચિંતા કરીએ છીએ.}}
{{ps |પહેલો માણસઃ | જો, બીજે કશું નહીં મળે; માની જા. નળનું પાણીય નહીં મળે. કામ નહીં મળે, ભીખ નહીં મળે. વળી પાછી ચોરી, દલાલી, કુલીગીરી – ઓહ! કેટલું દુઃખદ છે આ બધું!
{{ps |પહેલો માણસઃ | જો, બીજે કશું નહીં મળે; માની જા. નળનું પાણીય નહીં મળે. કામ નહીં મળે, ભીખ નહીં મળે. વળી પાછી ચોરી, દલાલી, કુલીગીરી – ઓહ! કેટલું દુઃખદ છે આ બધું!}}
{{ps |ત્રીજો માણસઃ | હા, હવે સમજી જા. દુનિયાથી થાક્યો હોય તો ભલે! અમે આટલી આટલી વિનંતીઓ કરીએ છીએ. રોકાઈ જા, તારે હવે જવાનું નથી.
{{ps |ત્રીજો માણસઃ | હા, હવે સમજી જા. દુનિયાથી થાક્યો હોય તો ભલે! અમે આટલી આટલી વિનંતીઓ કરીએ છીએ. રોકાઈ જા, તારે હવે જવાનું નથી.}}
{{ps |લાશઃ | રોકાઈ જઈને હવે મારે શું કરવાનું? મારાથી કશું જ થઈ શકે તેમ નથી.
{{ps |લાશઃ | રોકાઈ જઈને હવે મારે શું કરવાનું? મારાથી કશું જ થઈ શકે તેમ નથી.}}
{{ps |બીજો માણસઃ | તારે કશું કરવાનું નથી. બસ, તારે આ દીવાના તેલના પૈસા માટે, મારી રોજી માટે, આની રોજી માટે, તારા નિકાલ માટે અમને મદદ કરવાની છે.
{{ps |બીજો માણસઃ | તારે કશું કરવાનું નથી. બસ, તારે આ દીવાના તેલના પૈસા માટે, મારી રોજી માટે, આની રોજી માટે, તારા નિકાલ માટે અમને મદદ કરવાની છે.}}
{{ps |લાશઃ | એટલે?
{{ps |લાશઃ | એટલે?}}
{{ps |બીજો માણસઃ | સારા માણસ તરીકે તારે ચૂપચાપ મરી જવાનું છે. આજે તું અમારી રોજી છે, તું નહીં હોય તો કોઈ અમને કશું નહીં આપે. આજે તારા ખભા ઉપર ઊભા રહીને અમારે રોટલી મેળવવાની છે.
{{ps |બીજો માણસઃ | સારા માણસ તરીકે તારે ચૂપચાપ મરી જવાનું છે. આજે તું અમારી રોજી છે, તું નહીં હોય તો કોઈ અમને કશું નહીં આપે. આજે તારા ખભા ઉપર ઊભા રહીને અમારે રોટલી મેળવવાની છે.}}
{{ps |લાશઃ | અને હું મરી જવા ઇન્કાર કરું તો?
{{ps |લાશઃ | અને હું મરી જવા ઇન્કાર કરું તો?}}
{{ps |ત્રણ જણઃ| તો… (વિચારે છે.)
{{ps |ત્રણ જણઃ| તો… (વિચારે છે.)}}
{{ps |પહેલો માણસઃ | અમે તને જબરદસ્તીથી મારી નાખીશું. તારે આજે અમારે માટે મરવું જ પડશે. અમારી રોટલી માટે મરવું પડશે. દુનિયામાં બધું આમ ચાલે છે. એકબીજાના ખપમાં તો આવવું પડે ને? અમે તારો નિકાલ સારી રીતે કરીશું!
{{ps |પહેલો માણસઃ | અમે તને જબરદસ્તીથી મારી નાખીશું. તારે આજે અમારે માટે મરવું જ પડશે. અમારી રોટલી માટે મરવું પડશે. દુનિયામાં બધું આમ ચાલે છે. એકબીજાના ખપમાં તો આવવું પડે ને? અમે તારો નિકાલ સારી રીતે કરીશું!}}
{{ps |બીજો માણસઃ | અલ્યા, તું કોણ છે?
{{ps |બીજો માણસઃ | અલ્યા, તું કોણ છે?}}
{{ps |પહેલો માણસઃ | હિન્દુ કે મુસલમાન?
{{ps |પહેલો માણસઃ | હિન્દુ કે મુસલમાન?}}
{{ps |લાશઃ | મને ખબર નથી, મારે મરવું નથી. મારે…
{{ps |લાશઃ | મને ખબર નથી, મારે મરવું નથી. મારે…}}
{{ps |ત્રીજો માણસઃ | ભલે, તું જે કોઈ પણ હો, એનો અમને ખપ નથી; અમને તારી લાશ જોઈએ. બસ.
{{ps |ત્રીજો માણસઃ | ભલે, તું જે કોઈ પણ હો, એનો અમને ખપ નથી; અમને તારી લાશ જોઈએ. બસ.}}
{{ps |પહેલો માણસઃ | અમારે તારે માટે કફનની વ્યવસ્થા કરવાની છે. અમારી રોટલીની વ્યવસ્થા કરવાની છે. તેલના પૈસા, આમ એક વાર મરી ગયા પછી જીવવાની વાત ન કર દોસ્ત! કેવી કઢંગી વાત છે આ જીવવું! ચાલ જલદી; કોઈ આવી જશે તો અમને કાંઈ નહીં મળે.
{{ps |પહેલો માણસઃ | અમારે તારે માટે કફનની વ્યવસ્થા કરવાની છે. અમારી રોટલીની વ્યવસ્થા કરવાની છે. તેલના પૈસા, આમ એક વાર મરી ગયા પછી જીવવાની વાત ન કર દોસ્ત! કેવી કઢંગી વાત છે આ જીવવું! ચાલ જલદી; કોઈ આવી જશે તો અમને કાંઈ નહીં મળે.}}
{{ps |લાશઃ | હું તો આ ચાલ્યો. (ચાલવા માંડે છે.)
{{ps |લાશઃ | હું તો આ ચાલ્યો. (ચાલવા માંડે છે.)}}
{{ps |ત્રણે જણાઃ | હવે તું નહીં જઈ શકે. તારે મર્યે જ છૂટકો!
{{ps |ત્રણે જણાઃ | હવે તું નહીં જઈ શકે. તારે મર્યે જ છૂટકો!}}
(ત્રણે જણ લાશ પર તૂટી પડે છે. લાશ છૂટવા તરફડિયાં મારે છે. ગળું દબાવી લાશને મારી નાખે છે અને રોડની બાજુમાં પહેલાંની જેમ લાશને ગોઠવી દે છે. દીવો સરખો કરે છે. પછી ત્રણે જણ લાશની આજુબાજુ ગોઠવાઈ જાય છે.)
(ત્રણે જણ લાશ પર તૂટી પડે છે. લાશ છૂટવા તરફડિયાં મારે છે. ગળું દબાવી લાશને મારી નાખે છે અને રોડની બાજુમાં પહેલાંની જેમ લાશને ગોઠવી દે છે. દીવો સરખો કરે છે. પછી ત્રણે જણ લાશની આજુબાજુ ગોઠવાઈ જાય છે.)
{{ps |પહેલો માણસઃ | સારું થયું સાલો મરી ગયો. આ જીવ્યો હોત તો આપણું શું થાત? હું તો મૂંઝાઈ ગયો હતો. અરે, આપણને કોઈએ જોયા તો નથી ને? નહીંતર નવી ઉપાધિ.
{{ps |પહેલો માણસઃ | સારું થયું સાલો મરી ગયો. આ જીવ્યો હોત તો આપણું શું થાત? હું તો મૂંઝાઈ ગયો હતો. અરે, આપણને કોઈએ જોયા તો નથી ને? નહીંતર નવી ઉપાધિ.}}
{{ps |બીજો માણસઃ | આપણી રોજીરોટી! એણે મરવું જ પડે ને? મર્યા પછીય સાલો કેવું આપણી સામે જોઈ રહ્યો છે?
{{ps |બીજો માણસઃ | આપણી રોજીરોટી! એણે મરવું જ પડે ને? મર્યા પછીય સાલો કેવું આપણી સામે જોઈ રહ્યો છે?}}
{{ps |ત્રીજો માણસઃ | જુએ તો ભલે ને જુએ! હવે તો એના શ્વાસ ચાલતા નથી.
{{ps |ત્રીજો માણસઃ | જુએ તો ભલે ને જુએ! હવે તો એના શ્વાસ ચાલતા નથી.}}
{{ps |બીજો માણસઃ | એણે એના મોતના તોફાનને સગ્ગી આંખે જોયું છે. એની આંખો આપણને ડરાવે છે. એની આંખો ઢાળી દે!
{{ps |બીજો માણસઃ | એણે એના મોતના તોફાનને સગ્ગી આંખે જોયું છે. એની આંખો આપણને ડરાવે છે. એની આંખો ઢાળી દે!}}
(પહેલો માણસ આડું જોઈ એની આંખો ઢાળી દે છે.)
(પહેલો માણસ આડું જોઈ એની આંખો ઢાળી દે છે.)
{{ps |ત્રીજો માણસઃ | સારું કર્યું! હવે આ બધું યાદ નહીં રાખે. હજી આપણે કરિયાણાવાળાને તેલના પૈસા ચૂકવવાના છે. ઘેર રોટલી લઈ જવાની છે. આપણા સૌનો ભાગ; આનું કફન. હવે જલદીથી ઘરાકી થાય તો સારું.
{{ps |ત્રીજો માણસઃ | સારું કર્યું! હવે આ બધું યાદ નહીં રાખે. હજી આપણે કરિયાણાવાળાને તેલના પૈસા ચૂકવવાના છે. ઘેર રોટલી લઈ જવાની છે. આપણા સૌનો ભાગ; આનું કફન. હવે જલદીથી ઘરાકી થાય તો સારું.}}
{{ps |પહેલો માણસઃ | હવે ચૂપ થઈ જા! અલ્યા, કપડું સરખું કરી દે! આવું વધારે ફાટેલું પહેરણ… ચાલશે. લોકોને દયા તો આવવી જોઈએ કે બિચારા ભિખારી છે. ચહેરા દયામણા રાખો.
{{ps |પહેલો માણસઃ | હવે ચૂપ થઈ જા! અલ્યા, કપડું સરખું કરી દે! આવું વધારે ફાટેલું પહેરણ… ચાલશે. લોકોને દયા તો આવવી જોઈએ કે બિચારા ભિખારી છે. ચહેરા દયામણા રાખો.}}
{{ps |બીજો માણસઃ | હા. જરા જલદી કરો, કોઈ આવતું લાગે છે.
{{ps |બીજો માણસઃ | હા. જરા જલદી કરો, કોઈ આવતું લાગે છે.}}
(ત્રણે જણ ગોઠવાઈ જાય છે. મોટર–ટ્રામ–ટ્રાફિકના અવાજો – લોકોની અવરજવરના અવાજ…)
(ત્રણે જણ ગોઠવાઈ જાય છે. મોટર–ટ્રામ–ટ્રાફિકના અવાજો – લોકોની અવરજવરના અવાજ…)
(દૃશ્ય ફ્રીજ થઈ જાય છે.)
(દૃશ્ય ફ્રીજ થઈ જાય છે.)
<center>(પડદો પડે છે.)</center>
<center>(પડદો પડે છે.)</center>
{{Right|(હરીફાઈ)}}
{{Right|(હરીફાઈ)}}
18,450

edits