ગુજરાતી એકાંકીસંપદા/પોપટ ભૂખ્યો નથી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 14: Line 14:
}}  
}}  
(રંગમંચ પર આછો અજવાસ છે. ટ્રાફિકનો ધીમો અવાજ, વિવિધભારતીનું સવારનું સંગીત વાગે છે. રંગમંચની ડાબી બાજુથી એક માણસ ગણગણતો પ્રવેશ કરે છે. જમણી બાજુ એક માણસ ચત્તોપાટ પડેલ છે. એક માણસ પાણી ભરેલ ડબલું લઈ પ્રવેશ કરે છે અને નીચે પડેલા માણસ પાસે બેસી પાણી પિવડાવવા પ્રયત્ન કરે છે. પહેલો માણસ પેલા બન્ને જણને જોતાં અટકે છે.) (પ્રકાશ)
(રંગમંચ પર આછો અજવાસ છે. ટ્રાફિકનો ધીમો અવાજ, વિવિધભારતીનું સવારનું સંગીત વાગે છે. રંગમંચની ડાબી બાજુથી એક માણસ ગણગણતો પ્રવેશ કરે છે. જમણી બાજુ એક માણસ ચત્તોપાટ પડેલ છે. એક માણસ પાણી ભરેલ ડબલું લઈ પ્રવેશ કરે છે અને નીચે પડેલા માણસ પાસે બેસી પાણી પિવડાવવા પ્રયત્ન કરે છે. પહેલો માણસ પેલા બન્ને જણને જોતાં અટકે છે.) (પ્રકાશ)
{{ps |પહેલો માણસઃ | (થોડે દૂરથી શીશ્… એય… શીશ્… તું શું કરે છે?
{{ps |પહેલો માણસઃ | (થોડે દૂરથી શીશ્… એય… શીશ્… તું શું કરે છે?}}
{{ps |બીજો માણસઃ | હું… (પાણી પિવડાવવા પ્રયત્ન કરતાં) શું તું જોતો નથી? આને પાણી પિવડાવું છું. સાલ્લો ક્યારનોય પાણી પીતો નથી.
{{ps |બીજો માણસઃ | હું… (પાણી પિવડાવવા પ્રયત્ન કરતાં) શું તું જોતો નથી? આને પાણી પિવડાવું છું. સાલ્લો ક્યારનોય પાણી પીતો નથી.}}
{{ps |પહેલો માણસઃ | એમ! એને કદાચ (અટકે છે.) હા… એને કદાચ તરસ નહીં લાગી હોય.
{{ps |પહેલો માણસઃ | એમ! એને કદાચ (અટકે છે.) હા… એને કદાચ તરસ નહીં લાગી હોય.}}
{{ps |બીજો માણસઃ | હું પાણી પિવડાવવા પ્રયત્ન કરું છું. તેં એમ કેમ જાણ્યું કે આને તરસ નહીં હોય?
{{ps |બીજો માણસઃ | હું પાણી પિવડાવવા પ્રયત્ન કરું છું. તેં એમ કેમ જાણ્યું કે આને તરસ નહીં હોય?}}
{{ps |પહેલો માણસઃ | મને ખબર છે.
{{ps |પહેલો માણસઃ | મને ખબર છે.}}
{{ps |બીજો માણસઃ | તને ખબર છે?
{{ps |બીજો માણસઃ | તને ખબર છે?}}
{{ps |પહેલો માણસઃ | મેં એને મ્યુનિસિપાલિટીના નળે પાણી પીતાં ઘણી વાર જોયો છે; આમ વાંકા વળીને (અભિનય કરે છે.) અને આજે આમ સીધો સૂઈ રહ્યો છે એટલે!
{{ps |પહેલો માણસઃ | મેં એને મ્યુનિસિપાલિટીના નળે પાણી પીતાં ઘણી વાર જોયો છે; આમ વાંકા વળીને (અભિનય કરે છે.) અને આજે આમ સીધો સૂઈ રહ્યો છે એટલે!}}
{{ps |બીજો માણસઃ | આમ સૂતાં સૂતાં પાણી પી ન શકાય? શું પાણી વાંકા વળીને જ પી શકાય?
{{ps |બીજો માણસઃ | આમ સૂતાં સૂતાં પાણી પી ન શકાય? શું પાણી વાંકા વળીને જ પી શકાય?}}
{{ps |પહેલો માણસઃ | ના. એમ તો નથી. (વિચારીને) એને જ પૂછી જો ને?
{{ps |પહેલો માણસઃ | ના. એમ તો નથી. (વિચારીને) એને જ પૂછી જો ને?}}
{{ps |બીજો માણસઃ | એ બોલતો નથી. પીણી પીતો નથી. એ હાલતો નથી. હા… મારે એને બેઠો કરવો જોઈએ. બેઠો કરતાં પહેલાં એને જગાડવો જોઈએ. પણ એણે આંખો ખોલી નથી. જવા દો એ બધી પંચાત. મારે એને બેઠો કરવો જોઈએ. મને લાગે છે કે એ તરસ્યો છે.
{{ps |બીજો માણસઃ | એ બોલતો નથી. પીણી પીતો નથી. એ હાલતો નથી. હા… મારે એને બેઠો કરવો જોઈએ. બેઠો કરતાં પહેલાં એને જગાડવો જોઈએ. પણ એણે આંખો ખોલી નથી. જવા દો એ બધી પંચાત. મારે એને બેઠો કરવો જોઈએ. મને લાગે છે કે એ તરસ્યો છે.}}
(ડબલું નીચે મૂકે છે. સૂતેલા માણસને બેઠો કરવા પ્રયત્ન કરે છે.)
(ડબલું નીચે મૂકે છે. સૂતેલા માણસને બેઠો કરવા પ્રયત્ન કરે છે.)
{{ps |પહેલો માણસઃ | રહેવા દે! એ વાંકો વળ્યો નથી. ખોબય ધર્યો નથી… પછી તું આવું કેવી રીતે વિચારી શકે?
{{ps |પહેલો માણસઃ | રહેવા દે! એ વાંકો વળ્યો નથી. ખોબય ધર્યો નથી… પછી તું આવું કેવી રીતે વિચારી શકે?}}
{{ps |બીજો માણસઃ | જો, આનું મોઢું પહોળું છે. (ઊભો થઈ સૂતેલો માણસ ફરતો ગોળ ગોળ ફરે છે. તેના હાથપગ ઊંચાનીચા કરે છે.) આના હાથપગ હાલતા નથી. આ પેટમાં ખૂબ ઊંડો ખાડો પડ્યો છે. (વિચારીને) આ પેટના ખાડામાં કંઈક ભરવું જોઈએ – એમાં કંઈક ભરાય તો જ પેટ ઉપર આવે. આ ખાડામાં પાણી ભરાય તો? કદાચ… ના રે! પેટ ઉપર રેડું તો પેટમાં ન જાય. પાણી પેટમાં જાય તો જ પેટનો ખાડો પુરાય… પેટનો ખાડો (ગંભીર થાય છે.)
{{ps |બીજો માણસઃ | જો, આનું મોઢું પહોળું છે. (ઊભો થઈ સૂતેલો માણસ ફરતો ગોળ ગોળ ફરે છે. તેના હાથપગ ઊંચાનીચા કરે છે.) આના હાથપગ હાલતા નથી. આ પેટમાં ખૂબ ઊંડો ખાડો પડ્યો છે. (વિચારીને) આ પેટના ખાડામાં કંઈક ભરવું જોઈએ – એમાં કંઈક ભરાય તો જ પેટ ઉપર આવે. આ ખાડામાં પાણી ભરાય તો? કદાચ… ના રે! પેટ ઉપર રેડું તો પેટમાં ન જાય. પાણી પેટમાં જાય તો જ પેટનો ખાડો પુરાય… પેટનો ખાડો (ગંભીર થાય છે.)}}
{{ps |પહેલો માણસઃ | પેટનો ખાડો – પાશેરથી ભરાય – પાંચ શેરથી ભરાય… પછી ખાલીખમ… ખાલીખમ!
{{ps |પહેલો માણસઃ | પેટનો ખાડો – પાશેરથી ભરાય – પાંચ શેરથી ભરાય… પછી ખાલીખમ… ખાલીખમ!}}
{{ps |બીજો માણસઃ | પેટનો ખાડો પાણીથી ન ભરાય! મને ખબર છે. એ રોટલી ખાવાથી ભરાય. એક, બે, ત્રણ, પાંચ… (અટકીને) મમ કરવાથી, મમ… મમ…
{{ps |બીજો માણસઃ | પેટનો ખાડો પાણીથી ન ભરાય! મને ખબર છે. એ રોટલી ખાવાથી ભરાય. એક, બે, ત્રણ, પાંચ… (અટકીને) મમ કરવાથી, મમ… મમ…}}
{{ps |પહેલો માણસઃ | અરે! હત્તારીની! એણે ખાધું કે નહીં, એ તો આપણે પૂછવાનું ભૂલી ગયા. જમ્યા પછી પાણી પીવાની જરૂર પડે, એ મને ખબર છે.
{{ps |પહેલો માણસઃ | અરે! હત્તારીની! એણે ખાધું કે નહીં, એ તો આપણે પૂછવાનું ભૂલી ગયા. જમ્યા પછી પાણી પીવાની જરૂર પડે, એ મને ખબર છે.}}
{{ps |બીજો માણસઃ | એટલે જ તો એ તરસ્યો લાગે છે.
{{ps |બીજો માણસઃ | એટલે જ તો એ તરસ્યો લાગે છે.}}
{{ps |પહેલો માણસઃ | કદાચ ભૂખ્યોય હોય?
{{ps |પહેલો માણસઃ | કદાચ ભૂખ્યોય હોય?}}
{{ps |બીજો માણસઃ | તો પછી એને જગાડવો જોઈએ. જગાડું?
{{ps |બીજો માણસઃ | તો પછી એને જગાડવો જોઈએ. જગાડું?}}
{{ps |પહેલો માણસઃ | હાં… હાં… રહેવા દે. એમ ના કરતો. વળી પાછો એ…
{{ps |પહેલો માણસઃ | હાં… હાં… રહેવા દે. એમ ના કરતો. વળી પાછો એ…}}
{{ps |બીજો માણસઃ | શું વળી પાછો? જગાડવામાં શું વાંધો છે? જો ને, આખું જગ જાગે છે.
{{ps |બીજો માણસઃ | શું વળી પાછો? જગાડવામાં શું વાંધો છે? જો ને, આખું જગ જાગે છે.}}
{{ps |પહેલો માણસઃ | ભલે જગ જાગે? એ જાગશે તો ખાવાનું માગશે. પેટનો ખાડો પૂરવા રોટલી… રોટલી માગશે. ગોળ ગોળ રોટલી… ઘઉંની રોટલી. આભ જેવી રોટલી, ચાંદ જેવી રોટલી! રોટલી રે રોટલી. (એકાએક) તારી પાસે રોટલી છે?
{{ps |પહેલો માણસઃ | ભલે જગ જાગે? એ જાગશે તો ખાવાનું માગશે. પેટનો ખાડો પૂરવા રોટલી… રોટલી માગશે. ગોળ ગોળ રોટલી… ઘઉંની રોટલી. આભ જેવી રોટલી, ચાંદ જેવી રોટલી! રોટલી રે રોટલી. (એકાએક) તારી પાસે રોટલી છે?}}
{{ps |બીજો માણસઃ | મારી પાસે રોટલી નથી એટલે તો પાણી પાઉં છું.
{{ps |બીજો માણસઃ | મારી પાસે રોટલી નથી એટલે તો પાણી પાઉં છું.}}
{{ps |પહેલો માણસઃ | મારી પાસેય કશું નથી.
{{ps |પહેલો માણસઃ | મારી પાસેય કશું નથી.}}
{{ps |બીજો માણસઃ | આ રોટલીનું ખરું છે યાર! મેં રોટલી મેળવવા ઘણાં ફાંફાં માર્યાં હતાં. મારો બાપ પણ રોટલી માટે મહેનત કરતો હતો. એ મજૂરી કરતાં કરતાં ભૂખથી મરી ગયો. મારે એક બહેન હતી, બધાં કહેતાં એ ભૂખથી મરી ગઈ હતી. નાનપણમાં જ. મા ભૂખે મરતી હતી. ભૂખ… સાલ્લું કેવું લાગે છે! મને તો ભૂખનું નામ લેતાંય ચક્કર આવે છે, એક વાત કહું; મેં માને કાગળ લખ્યો હતો.
{{ps |બીજો માણસઃ | આ રોટલીનું ખરું છે યાર! મેં રોટલી મેળવવા ઘણાં ફાંફાં માર્યાં હતાં. મારો બાપ પણ રોટલી માટે મહેનત કરતો હતો. એ મજૂરી કરતાં કરતાં ભૂખથી મરી ગયો. મારે એક બહેન હતી, બધાં કહેતાં એ ભૂખથી મરી ગઈ હતી. નાનપણમાં જ. મા ભૂખે મરતી હતી. ભૂખ… સાલ્લું કેવું લાગે છે! મને તો ભૂખનું નામ લેતાંય ચક્કર આવે છે, એક વાત કહું; મેં માને કાગળ લખ્યો હતો.}}
{{ps |પહેલો માણસઃ | કાગળ…! (હસી પડે છે) તું કાગળ લખે છે? તું ભણ્યો છે કે પછી?
{{ps |પહેલો માણસઃ | કાગળ…! (હસી પડે છે) તું કાગળ લખે છે? તું ભણ્યો છે કે પછી?}}
{{ps |બીજો માણસઃ | ના… ના. હું ભણ્યો નથી. મારો બાપ ભણ્યો ન હતો. એનો બાપ પણ ભણ્યો ન હતો. કદાચ ન ભણવું એ અમારી પરંપરા છે અને હું રોટલી માટે આ બધું કરું છું.
{{ps |બીજો માણસઃ | ના… ના. હું ભણ્યો નથી. મારો બાપ ભણ્યો ન હતો. એનો બાપ પણ ભણ્યો ન હતો. કદાચ ન ભણવું એ અમારી પરંપરા છે અને હું રોટલી માટે આ બધું કરું છું.}}
{{ps |પહેલો માણસઃ | આ બધું એટલે?
{{ps |પહેલો માણસઃ | આ બધું એટલે?}}
{{ps |બીજો માણસઃ | કશું જ નહીં! હું તો કમાવા માટે ઊડીને આવ્યો હતો. કમાવા! રોટલી કમાવા! મા કહેતી મારો દીકરો બાલેટન થવા ગયો છે. હું અહીં ભૂખે મરતો હતો. ત્યારે મેં એક માણસ પાસે માને કાગળ લખાવ્યો હતો.
{{ps |બીજો માણસઃ | કશું જ નહીં! હું તો કમાવા માટે ઊડીને આવ્યો હતો. કમાવા! રોટલી કમાવા! મા કહેતી મારો દીકરો બાલેટન થવા ગયો છે. હું અહીં ભૂખે મરતો હતો. ત્યારે મેં એક માણસ પાસે માને કાગળ લખાવ્યો હતો.}}
{{ps |પહેલો માણસઃ | કેવો કાગળ?
{{ps |પહેલો માણસઃ | કેવો કાગળ?}}
{{ps |બીજો માણસઃ | પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળે, પોપટ સરવરની પાળે, પોપટ કાચી કેરી ખાય, પોપટ ટૌકા કરે!
{{ps |બીજો માણસઃ | પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળે, પોપટ સરવરની પાળે, પોપટ કાચી કેરી ખાય, પોપટ ટૌકા કરે!}}
{{ps |પહેલો માણસઃ | ખોટી વાત! ખોટી વાત! તેં તારી માને જુઠ્ઠું જુઠ્ઠું લખ્યું.
{{ps |પહેલો માણસઃ | ખોટી વાત! ખોટી વાત! તેં તારી માને જુઠ્ઠું જુઠ્ઠું લખ્યું.}}
{{ps |બીજો માણસઃ | કેમ આમ બોલે છે?
{{ps |બીજો માણસઃ | કેમ આમ બોલે છે?}}
{{ps |પહેલો માણસઃ | અહીં ક્યાંય આંબા નથી, તારી પાસે કેરીઓ નથી. નહીંતર તું આ માણસને પાણીને બદલે કેરીઓ ખવડાવતો હોત!
{{ps |પહેલો માણસઃ | અહીં ક્યાંય આંબા નથી, તારી પાસે કેરીઓ નથી. નહીંતર તું આ માણસને પાણીને બદલે કેરીઓ ખવડાવતો હોત!}}
{{ps |બીજો માણસઃ | તું સાચો છે. મારી પાસે કેરીઓ નહોતી. આજેય નથી. મારી પાસે કશું નથી. કદાચ તારી પાસેય કશું નથી. આપણી પાસે કશું નથી. આપણી પાસે શા માટે કશુંય હોવું જોઈએ? હા, મારી પાસે આ ડબલું છે. એના વડે મ્યુનિસિપાલિટીના નળનું પાણી પીઉં છું ઘટક… ઘટક… ભીખ માગું છું આ ડબલામાં! અને રોટલી કમાઉં છું. પણ ક્યારેક ક્યારેક રોટલી મળે છે. મારેય આના જેવો જ પેટનો ખાડો છે. પેટનો ખાડો ક્યારેય ભરાતો નથી. ક્યારેક પાણીથી ભરું… ખાલીખમ… રોટલીથી ભરું… ખાલીખમ. ક્રમ જારી છે… અવિરત.
{{ps |બીજો માણસઃ | તું સાચો છે. મારી પાસે કેરીઓ નહોતી. આજેય નથી. મારી પાસે કશું નથી. કદાચ તારી પાસેય કશું નથી. આપણી પાસે કશું નથી. આપણી પાસે શા માટે કશુંય હોવું જોઈએ? હા, મારી પાસે આ ડબલું છે. એના વડે મ્યુનિસિપાલિટીના નળનું પાણી પીઉં છું ઘટક… ઘટક… ભીખ માગું છું આ ડબલામાં! અને રોટલી કમાઉં છું. પણ ક્યારેક ક્યારેક રોટલી મળે છે. મારેય આના જેવો જ પેટનો ખાડો છે. પેટનો ખાડો ક્યારેય ભરાતો નથી. ક્યારેક પાણીથી ભરું… ખાલીખમ… રોટલીથી ભરું… ખાલીખમ. ક્રમ જારી છે… અવિરત.}}
{{ps |પહેલો માણસઃ | અરે! તું મારા જેવું જ બોલે છે. મારે આ જ બોલવાનું હતું. (વિચારીને) તું મારા જેવું જ કેવી રીતે બોલી શકે છે?
{{ps |પહેલો માણસઃ | અરે! તું મારા જેવું જ બોલે છે. મારે આ જ બોલવાનું હતું. (વિચારીને) તું મારા જેવું જ કેવી રીતે બોલી શકે છે?}}
{{ps |બીજો માણસઃ | કારણ કે આપણે બન્ને સરખા છીએ!
{{ps |બીજો માણસઃ | કારણ કે આપણે બન્ને સરખા છીએ!}}
{{ps |પહેલો માણસઃ | ના આપણે બન્ને નહીં; આપણે ત્રણેય સરખા છીએ. આ સૂતો છે એ પણ.
{{ps |પહેલો માણસઃ | ના આપણે બન્ને નહીં; આપણે ત્રણેય સરખા છીએ. આ સૂતો છે એ પણ.}}
{{ps |બીજો માણસઃ | એ સૂતો છે. એને જગાડું?
{{ps |બીજો માણસઃ | એ સૂતો છે. એને જગાડું?}}
{{ps |પહેલો માણસઃ | એ જાગતાં જ રોટલી માગશે. પાણી માગશે. તારી પાસે વધારે પાણી છે? રોટલી છે?
{{ps |પહેલો માણસઃ | એ જાગતાં જ રોટલી માગશે. પાણી માગશે. તારી પાસે વધારે પાણી છે? રોટલી છે?}}
{{ps |બીજો માણસઃ | થોડું છે. વધારે જોઈતું હશે તો નળમાં આવશે એટલે ભરી લાવીશ. પણ આ રોટલી ક્યાંથી?
{{ps |બીજો માણસઃ | થોડું છે. વધારે જોઈતું હશે તો નળમાં આવશે એટલે ભરી લાવીશ. પણ આ રોટલી ક્યાંથી?}}
{{ps |પહેલો માણસઃ | પાણી આવે ત્યાં સુધી શું કરીશ?
{{ps |પહેલો માણસઃ | પાણી આવે ત્યાં સુધી શું કરીશ?}}
{{ps |બીજો માણસઃ | પાણીની વાર્તા કહીશ! તારે પાણીની વાર્તા સાંભળવી છે? પાણી કેવું ઠંડું હોય છે! નદીનું પાણી, તળાવનું પાણી, કૂવાનું પાણી, નહેરનું પાણી.
{{ps |બીજો માણસઃ | પાણીની વાર્તા કહીશ! તારે પાણીની વાર્તા સાંભળવી છે? પાણી કેવું ઠંડું હોય છે! નદીનું પાણી, તળાવનું પાણી, કૂવાનું પાણી, નહેરનું પાણી.}}
{{ps |પહેલો માણસઃ | અહીં તો નળનું પાણી – ગટરનું પાણી અને પેલા મોટા પેટવાળા માટે બાટલાનું પાણી, ફ્રીજનું પાણી! ઠંડું બરફ જેવું. (હસે છે.)
{{ps |પહેલો માણસઃ | અહીં તો નળનું પાણી – ગટરનું પાણી અને પેલા મોટા પેટવાળા માટે બાટલાનું પાણી, ફ્રીજનું પાણી! ઠંડું બરફ જેવું. (હસે છે.)}}
{{ps |બીજો માણસઃ | ચૂપ રહે, આ હસવાની વાત નથી. પાણીની વાતથી તરસ મટે, રોટલીની વાતથી ભૂખ મટે, વાહ! ભાવતાં ભોજન કેવું સુંદર હોય!
{{ps |બીજો માણસઃ | ચૂપ રહે, આ હસવાની વાત નથી. પાણીની વાતથી તરસ મટે, રોટલીની વાતથી ભૂખ મટે, વાહ! ભાવતાં ભોજન કેવું સુંદર હોય!}}
{{ps |પહેલો માણસઃ | એય, ભોજન જમવાની વાત પછી, પેલાનો પેટનો ખાડો… અલ્યા, એને જગાડ.
{{ps |પહેલો માણસઃ | એય, ભોજન જમવાની વાત પછી, પેલાનો પેટનો ખાડો… અલ્યા, એને જગાડ.}}
{{ps |બીજો માણસઃ | એને જગાડું? (સૂતેલા માણસને હચમચાવે છે.) ઊઠ! અરે! ક્યાં સુધી આમ પડ્યો રહીશ? આ તડકોય તને લાગતો નથી અરે! આ તો ઊઠતો નથી. સાલુ આવી તે ઊંઘ હોતી હશે? (હાથ પકડી નાડી તપાસે છે. છાતી પર કાન મૂકી હૃદયના ધબકારા સાંભળે છે.) ઓહ! આની છાતી તો ધબકતી નથી. ખરું થયું. આનું હૃદય બંધ લાગે છે. કદાચ એ મરી ગયો હશે.
{{ps |બીજો માણસઃ | એને જગાડું? (સૂતેલા માણસને હચમચાવે છે.) ઊઠ! અરે! ક્યાં સુધી આમ પડ્યો રહીશ? આ તડકોય તને લાગતો નથી અરે! આ તો ઊઠતો નથી. સાલુ આવી તે ઊંઘ હોતી હશે? (હાથ પકડી નાડી તપાસે છે. છાતી પર કાન મૂકી હૃદયના ધબકારા સાંભળે છે.) ઓહ! આની છાતી તો ધબકતી નથી. ખરું થયું. આનું હૃદય બંધ લાગે છે. કદાચ એ મરી ગયો હશે.}}
{{ps |પહેલો માણસઃ | શું! આ માણસ મરી ગયો છે? હવે?
{{ps |પહેલો માણસઃ | શું! આ માણસ મરી ગયો છે? હવે?}}
{{ps |બીજો માણસઃ | જો મરી ગયો હોય તો… (વિચારે છે થોડી વાર પછી)
{{ps |બીજો માણસઃ | જો મરી ગયો હોય તો… (વિચારે છે થોડી વાર પછી)}}
{{ps |પહેલો માણસઃ | શું વિચારમાં પડી ગયો? વિચારવાનું માંડી વાળ અને હું કહું એમ કર.
{{ps |પહેલો માણસઃ | શું વિચારમાં પડી ગયો? વિચારવાનું માંડી વાળ અને હું કહું એમ કર.}}
{{ps |બીજો માણસઃ | શું કરું?
{{ps |બીજો માણસઃ | શું કરું?}}
{{ps |પહેલો માણસઃ | આ મરી ગયો એટલે એનો નિકાલ કરવો પડશે. અહીં ફૂટપાથ પર, ના… ના રસ્તા વચ્ચે ના મરી જવાય; સમજ્યો?
{{ps |પહેલો માણસઃ | આ મરી ગયો એટલે એનો નિકાલ કરવો પડશે. અહીં ફૂટપાથ પર, ના… ના રસ્તા વચ્ચે ના મરી જવાય; સમજ્યો?}}
{{ps |બીજો માણસઃ | તો ક્યાં મરી જવાય?
{{ps |બીજો માણસઃ | તો ક્યાં મરી જવાય?}}
{{ps |પહેલો માણસઃ | બીજે ક્યાંક! મને ખબર નથી. મારો બાપ મજૂરી કરતાં ખેતરમાં મરી ગયો હતો. એનો બાપ મજૂરી કરતાં કરતાં ખેતરમાં મરી ગયો હતો. બહેન ક્યાંક તળાવમાં! પણ એટલું ખરું, આમ રસ્તા વચ્ચે મર્યાં ન હતાં.
{{ps |પહેલો માણસઃ | બીજે ક્યાંક! મને ખબર નથી. મારો બાપ મજૂરી કરતાં ખેતરમાં મરી ગયો હતો. એનો બાપ મજૂરી કરતાં કરતાં ખેતરમાં મરી ગયો હતો. બહેન ક્યાંક તળાવમાં! પણ એટલું ખરું, આમ રસ્તા વચ્ચે મર્યાં ન હતાં.}}
{{ps |બીજો માણસઃ | મરવાની વાત કરતાં આ લાશના નિકાલની વાત કર ને યાર!
{{ps |બીજો માણસઃ | મરવાની વાત કરતાં આ લાશના નિકાલની વાત કર ને યાર!}}
{{ps |પહેલો માણસઃ | આનો નિકાલ કેમ કરવો, એ તો ખબર નથી.
{{ps |પહેલો માણસઃ | આનો નિકાલ કેમ કરવો, એ તો ખબર નથી.}}
{{ps |બીજો માણસઃ | તો? આને દરિયામાં નાખી દઈએ?
{{ps |બીજો માણસઃ | તો? આને દરિયામાં નાખી દઈએ?}}
{{ps |પહેલો માણસઃ | ના. એમ ના કરાય! સારું નથી લાગતું.
{{ps |પહેલો માણસઃ | ના. એમ ના કરાય! સારું નથી લાગતું.}}
{{ps |બીજો માણસઃ | તો શું કરીએ?
{{ps |બીજો માણસઃ | તો શું કરીએ?}}
{{ps |પહેલો માણસઃ | લોકો કહે છે જો હિન્દુ હોય તો બાળવો જોઈએ.
{{ps |પહેલો માણસઃ | લોકો કહે છે જો હિન્દુ હોય તો બાળવો જોઈએ.}}
{{ps |બીજો માણસઃ | મુસલમાન હોય તો?
{{ps |બીજો માણસઃ | મુસલમાન હોય તો?}}
{{ps |પહેલો માણસઃ | દફનાવવો પડે. કબર બનાવીને.
{{ps |પહેલો માણસઃ | દફનાવવો પડે. કબર બનાવીને.}}
{{ps |બીજો માણસઃ | હં…અ! તો હવે… તને ખબર છે, આ કોણ છે?
{{ps |બીજો માણસઃ | હં…અ! તો હવે… તને ખબર છે, આ કોણ છે?}}
{{ps |પહેલો માણસઃ | કોણ છે?
{{ps |પહેલો માણસઃ | કોણ છે?}}
{{ps |બીજો માણસઃ | મને ખબર નથી. એનું નામ કાળિયો છે.
{{ps |બીજો માણસઃ | મને ખબર નથી. એનું નામ કાળિયો છે.}}
{{ps |પહેલો માણસઃ | નામ તો હિન્દુ જેવું છે. કદાચ કાલિદાસ, કાળુસિંહ કે કાળાભાઈ હોઈ શકે.
{{ps |પહેલો માણસઃ | નામ તો હિન્દુ જેવું છે. કદાચ કાલિદાસ, કાળુસિંહ કે કાળાભાઈ હોઈ શકે.}}
{{ps |બીજો માણસઃ | ના રે ના! આનું નામ તો મુસલમાન જેવું છે! કાલુમિયાં કે બીજું કાંઈક…
{{ps |બીજો માણસઃ | ના રે ના! આનું નામ તો મુસલમાન જેવું છે! કાલુમિયાં કે બીજું કાંઈક…}}
{{ps |પહેલો માણસઃ | હત્તારીની! આ તો હિન્દુ–મુસલમાન બેય ભેગા થઈ ગયા! કદાચ ત્રીજુંય હોય – ખ્રિસ્તી…
{{ps |પહેલો માણસઃ | હત્તારીની! આ તો હિન્દુ–મુસલમાન બેય ભેગા થઈ ગયા! કદાચ ત્રીજુંય હોય – ખ્રિસ્તી…}}
{{ps |બીજો માણસઃ | તો પછી… મહાર કે માંગી હોય.
{{ps |બીજો માણસઃ | તો પછી… મહાર કે માંગી હોય.}}
{{ps |પહેલો માણસઃ | હા ભાઈ, કદાચ પાટીલ હોય કે બ્રાહ્મણ હોય. તેં એની જાત પૂછી હતી ક્યારેય?
{{ps |પહેલો માણસઃ | હા ભાઈ, કદાચ પાટીલ હોય કે બ્રાહ્મણ હોય. તેં એની જાત પૂછી હતી ક્યારેય?}}
{{ps |બીજો માણસઃ | ના, ક્યારેય નહીં! આપણે જાતપાતથી શું લેવાદેવા? એ આપણી સાથે ભીખ માગતો હતો. આપણી સાથે વહેંચીને ખાતો હતો. ચોરીનો માલ સાથે ઉપાડતો હતો. એના પીળા દાંતથી આપણા જવું જ હસતો હતો ખી…ખી… કરીને.
{{ps |બીજો માણસઃ | ના, ક્યારેય નહીં! આપણે જાતપાતથી શું લેવાદેવા? એ આપણી સાથે ભીખ માગતો હતો. આપણી સાથે વહેંચીને ખાતો હતો. ચોરીનો માલ સાથે ઉપાડતો હતો. એના પીળા દાંતથી આપણા જવું જ હસતો હતો ખી…ખી… કરીને.}}
{{ps |પહેલો માણસઃ | સાલા, મરેલાના ચાળા પાડે છે? આપણે તો બીજી વાત કરતા હતા ને?
{{ps |પહેલો માણસઃ | સાલા, મરેલાના ચાળા પાડે છે? આપણે તો બીજી વાત કરતા હતા ને?}}
{{ps |બીજો માણસઃ | આ કોણ છે એ શોધતા હતા!
{{ps |બીજો માણસઃ | આ કોણ છે એ શોધતા હતા!}}
{{ps |પહેલો માણસઃ | આનો નિકાલ કરતાં પહેલાં એ શોધવું તો પડે ને? એ કોણ છે?
{{ps |પહેલો માણસઃ | આનો નિકાલ કરતાં પહેલાં એ શોધવું તો પડે ને? એ કોણ છે?}}
{{ps |બીજો માણસઃ | તું કોણ છે?
{{ps |બીજો માણસઃ | તું કોણ છે?}}
{{ps |પહેલો માણસઃ | મને ખબર નથી. તું કોણ છે?
{{ps |પહેલો માણસઃ | મને ખબર નથી. તું કોણ છે?}}
{{ps |બીજો માણસઃ | મને ખબર નથી. હું કોણ છું એનો તો મને ક્યારેય વિચાર નથી આવ્યો. આપણે બધા સરખા જ લાગીએ છીએ. આનેય ખબર નહીં હોય એ કોણ હતો? એ જીવતો હોત તો પૂછી લીધું હોત.
{{ps |બીજો માણસઃ | મને ખબર નથી. હું કોણ છું એનો તો મને ક્યારેય વિચાર નથી આવ્યો. આપણે બધા સરખા જ લાગીએ છીએ. આનેય ખબર નહીં હોય એ કોણ હતો? એ જીવતો હોત તો પૂછી લીધું હોત.}}
{{ps |પહેલો માણસઃ | આ તો ખરી મૂંઝવણ પેદા થઈ. મને સમજાતું નથી. તને સમજાતું નથી. આપણે ત્રણેય એક જેવા છીએ છતાં એક જેવા નથી. આનો નિકાલ તો કરવો પડશે જ ને? આપણો સાથી હતો. નિકાલ ના કરીએ તો કૂતરાં-બિલાડાં ચૂંથશે.
{{ps |પહેલો માણસઃ | આ તો ખરી મૂંઝવણ પેદા થઈ. મને સમજાતું નથી. તને સમજાતું નથી. આપણે ત્રણેય એક જેવા છીએ છતાં એક જેવા નથી. આનો નિકાલ તો કરવો પડશે જ ને? આપણો સાથી હતો. નિકાલ ના કરીએ તો કૂતરાં-બિલાડાં ચૂંથશે.}}
{{ps |બીજો માણસઃ | ના, એમ નહીં થાય. કદાચ મ્યુનિસિપાલિટીવાળા લઈ જાય, કંઈ પણ થઈ શકે.
{{ps |બીજો માણસઃ | ના, એમ નહીં થાય. કદાચ મ્યુનિસિપાલિટીવાળા લઈ જાય, કંઈ પણ થઈ શકે.}}
{{ps |પહેલો માણસઃ | તો એક કામ કરીએ? તારી પાસે દીવાસળીની પેટી છે?
{{ps |પહેલો માણસઃ | તો એક કામ કરીએ? તારી પાસે દીવાસળીની પેટી છે?}}
{{ps |બીજો માણસઃ | હા, છે. હું ક્યારેક એનાથી બીડીનાં ઠૂંઠાં સળગાવું છું.
{{ps |બીજો માણસઃ | હા, છે. હું ક્યારેક એનાથી બીડીનાં ઠૂંઠાં સળગાવું છું.}}
{{ps |પહેલો માણસઃ | માટીનું કોડિયું છે?
{{ps |પહેલો માણસઃ | માટીનું કોડિયું છે?}}
{{ps |બીજો માણસઃ | ના… નથી. પણ કોડિયામાં તેલ રેડીને મા ઘરમાં દીવો સળગાવતી, માટીની ભીંતોના ઘરમાં.
{{ps |બીજો માણસઃ | ના… નથી. પણ કોડિયામાં તેલ રેડીને મા ઘરમાં દીવો સળગાવતી, માટીની ભીંતોના ઘરમાં.}}
{{ps |પહેલો માણસઃ | તો દીવો શેનો કરીશું?
{{ps |પહેલો માણસઃ | તો દીવો શેનો કરીશું?}}
{{ps |બીજો માણસઃ | અહીં ઘર નથી. દીવો શા માટે કરવો છે?
{{ps |બીજો માણસઃ | અહીં ઘર નથી. દીવો શા માટે કરવો છે?}}
{{ps |પહેલો માણસઃ | આ મરી ગયો છે. કેવો ચત્તોપાટ પડ્યો છે! અગરબત્તીય સળગાવવી પડશે?
{{ps |પહેલો માણસઃ | આ મરી ગયો છે. કેવો ચત્તોપાટ પડ્યો છે! અગરબત્તીય સળગાવવી પડશે?}}
{{ps |બીજો માણસઃ | આખી જિન્દગી અંધારામાં કાઢી, આ ધોળા દિવસે દીવો સળગાવવો છે?
{{ps |બીજો માણસઃ | આખી જિન્દગી અંધારામાં કાઢી, આ ધોળા દિવસે દીવો સળગાવવો છે?}}
{{ps |પહેલો માણસઃ | દીવો-અગરબત્તી માટે નાણાં જોઈશે! આપણે તેના માટે કાંઈક મદદ ભેગી કરી શકીએ? કંઈક તો કરવું પડે ને?
{{ps |પહેલો માણસઃ | દીવો-અગરબત્તી માટે નાણાં જોઈશે! આપણે તેના માટે કાંઈક મદદ ભેગી કરી શકીએ? કંઈક તો કરવું પડે ને?}}
{{ps |બીજો માણસઃ | પણ કેવી રીતે? 
{{ps |બીજો માણસઃ | પણ કેવી રીતે? }}
{{ps |પહેલો માણસઃ | ક્યાંકથી પૉલિશની ડબ્બીનું ઢાંકણું શોધી લાવ. ઢાંકણામાં થોડુંક તેલ રેડી, ગાભાની દિવેટ કરી સળગાવ.
{{ps |પહેલો માણસઃ | ક્યાંકથી પૉલિશની ડબ્બીનું ઢાંકણું શોધી લાવ. ઢાંકણામાં થોડુંક તેલ રેડી, ગાભાની દિવેટ કરી સળગાવ.}}
{{ps |બીજો માણસઃ | અને આ બધું રસ્તામાં પડ્યું છે? (હસે છે.)
{{ps |બીજો માણસઃ | અને આ બધું રસ્તામાં પડ્યું છે? (હસે છે.)}}
{{ps |પહેલો માણસઃ | આ મરી ગયો છે અને તું હસે છે? મૂરખ, લાગણી વિનાના.
{{ps |પહેલો માણસઃ | આ મરી ગયો છે અને તું હસે છે? મૂરખ, લાગણી વિનાના.}}
{{ps |બીજો માણસઃ | લાગણી; લાગણી તો ક્યારનીય મરી ગઈ છે. પણ આ તેલ? તેલ ક્યાંથી લાવીશું? ગાભોય મળે, પૉલિશની ડબ્બીનું કોડિયું બને… પણ…
{{ps |બીજો માણસઃ | લાગણી; લાગણી તો ક્યારનીય મરી ગઈ છે. પણ આ તેલ? તેલ ક્યાંથી લાવીશું? ગાભોય મળે, પૉલિશની ડબ્બીનું કોડિયું બને… પણ…}}
{{ps |પહેલો માણસઃ | એમાં શું? તેલ મળશે; જરૂર મળશે. પેલા કરિયાણાવાળાને કે’જે માણસ મરી ગયો છે. મદદ માગવા દીવો સળગાવવો જરૂરી છે. થોડીક ધરાકી થવા દે એટલે તેલના પૈસા આપી દઈશું. ત્યાં સુધી ઉધાર; અને ન માને તો ડબલ આપવા કે’જે! જરૂર આપશે.
{{ps |પહેલો માણસઃ | એમાં શું? તેલ મળશે; જરૂર મળશે. પેલા કરિયાણાવાળાને કે’જે માણસ મરી ગયો છે. મદદ માગવા દીવો સળગાવવો જરૂરી છે. થોડીક ધરાકી થવા દે એટલે તેલના પૈસા આપી દઈશું. ત્યાં સુધી ઉધાર; અને ન માને તો ડબલ આપવા કે’જે! જરૂર આપશે.}}
{{ps |બીજો માણસઃ | એમ? ત્યારે જાઉં છું. તું બધું બરાબર ગોઠવજે. (બીજો માણસ જાય છે. પહેલો માણસ ચત્તા પડેલા માણસને ઢસડીને બાજુમાં લઈ જાય છે. મડદાને ફાટેલા ગાભાઓમાં લપેટે છે. ચહેરો ખુલ્લો રાખે છે.)
{{ps |બીજો માણસઃ | એમ? ત્યારે જાઉં છું. તું બધું બરાબર ગોઠવજે. (બીજો માણસ જાય છે. પહેલો માણસ ચત્તા પડેલા માણસને ઢસડીને બાજુમાં લઈ જાય છે. મડદાને ફાટેલા ગાભાઓમાં લપેટે છે. ચહેરો ખુલ્લો રાખે છે.)}}
{{ps |પહેલો માણસઃ | કેવો છે સાલ્લો! મરી ગયો તોય અકડાશ ગઈ નથી. હું એને સરખો કરતાંય થાકી ગયો. ખરો છે આ! કેટલું સહન કર્યું છે, તોય એવો ને એવો. એનું પોતાનું કોઈ નથી. કદાચ હશે! પણ અમને કે એનેય ખબર નથી. મિત્રો તો અમે જ છીએ ને? કોઈકને એ જરૂર ઓળખતો હશે. હવે કોઈને ઓળખી શકે તેમ નથી. અને મરી ગયા પછી બધું ક્યાં યાદ કરે? આ તો અમને ઓળખે છે એટલે હજીય અમારી સામે જોઈ રહ્યો છે. નહીંતર આવી કાળઝાળ ગરમી અને અસહ્ય મોંઘવારીમાં એકબીજાની સામે જોવાનો સમય જ ક્યાં છે? હોય, બધું એમ જ ચાલે! એનો ચહેરો ઢાંકી દઉં! ના… ના… એની આંખો બંધ કરવા દે.
{{ps |પહેલો માણસઃ | કેવો છે સાલ્લો! મરી ગયો તોય અકડાશ ગઈ નથી. હું એને સરખો કરતાંય થાકી ગયો. ખરો છે આ! કેટલું સહન કર્યું છે, તોય એવો ને એવો. એનું પોતાનું કોઈ નથી. કદાચ હશે! પણ અમને કે એનેય ખબર નથી. મિત્રો તો અમે જ છીએ ને? કોઈકને એ જરૂર ઓળખતો હશે. હવે કોઈને ઓળખી શકે તેમ નથી. અને મરી ગયા પછી બધું ક્યાં યાદ કરે? આ તો અમને ઓળખે છે એટલે હજીય અમારી સામે જોઈ રહ્યો છે. નહીંતર આવી કાળઝાળ ગરમી અને અસહ્ય મોંઘવારીમાં એકબીજાની સામે જોવાનો સમય જ ક્યાં છે? હોય, બધું એમ જ ચાલે! એનો ચહેરો ઢાંકી દઉં! ના… ના… એની આંખો બંધ કરવા દે.}}
(પહેલો માણસ લાશની આંખો ઢાળી દે છે. બીજો માણસ પાછો આવે છે. પૉલિશની ડબ્બીનો દીવો સળગાવી લાશ પાસે મૂકે છે. બીજો માણસ પોતાનું ફાટેલું પહેરણ કાઢી લાશ પાસે પાથરે છે. બન્ને જણ કોઈકના આવવાની રાહ જોતા એકબીજા સામે જોતા બેસી રહે છે.
(પહેલો માણસ લાશની આંખો ઢાળી દે છે. બીજો માણસ પાછો આવે છે. પૉલિશની ડબ્બીનો દીવો સળગાવી લાશ પાસે મૂકે છે. બીજો માણસ પોતાનું ફાટેલું પહેરણ કાઢી લાશ પાસે પાથરે છે. બન્ને જણ કોઈકના આવવાની રાહ જોતા એકબીજા સામે જોતા બેસી રહે છે.
(થોડી વારે બે-ત્રણ માણસ પસાર થઈ જાય છે.)
(થોડી વારે બે-ત્રણ માણસ પસાર થઈ જાય છે.)
{{ps |પહેલો માણસઃ | લોકો કેવા નિષ્ઠુર થઈ ગયા છે! કોઈ સામેય જોતું નથી.
{{ps |પહેલો માણસઃ | લોકો કેવા નિષ્ઠુર થઈ ગયા છે! કોઈ સામેય જોતું નથી.}}
{{ps |બીજો માણસઃ | સમય ક્યાં છે કોઈની પાસે? કોઈને પોતાના કામમાંથી ફુરસદ જ ક્યાં મળે છે? બધાને પોતાનાં કામ છે. આપણે જ મિત્રભાવે, આ લાશનો નિકાલ કરવા બેઠા છીએ.
{{ps |બીજો માણસઃ | સમય ક્યાં છે કોઈની પાસે? કોઈને પોતાના કામમાંથી ફુરસદ જ ક્યાં મળે છે? બધાને પોતાનાં કામ છે. આપણે જ મિત્રભાવે, આ લાશનો નિકાલ કરવા બેઠા છીએ.}}
{{ps |પહેલો માણસઃ | મિત્ર ભાવે? ના ના, એવું નથી… એવું નથી.
{{ps |પહેલો માણસઃ | મિત્ર ભાવે? ના ના, એવું નથી… એવું નથી.}}
{{ps |બીજો માણસઃ | તો કેવું છે?
{{ps |બીજો માણસઃ | તો કેવું છે?}}
{{ps |પહેલો માણસઃ | આપણે આમાંથી આપણો ભાગ કાઢવાના છીએ. આપણે આપણી રોજી છોડીને અહીં બેઠા એટલે આજની રોજી અહીંથી જ રળવાની છે. અહીંથી મળનારી રકમના આપણે સરખા ભાગ પાડીશું.
{{ps |પહેલો માણસઃ | આપણે આમાંથી આપણો ભાગ કાઢવાના છીએ. આપણે આપણી રોજી છોડીને અહીં બેઠા એટલે આજની રોજી અહીંથી જ રળવાની છે. અહીંથી મળનારી રકમના આપણે સરખા ભાગ પાડીશું.}}
{{ps |બીજો માણસઃ | આપણે આ લાશ માટે મળેલ રકમના ભાગ પાડીશું? ભીખનાય ભાગ પાડવાના? મિત્રતામાંથી નફો રળવાનો?
{{ps |બીજો માણસઃ | આપણે આ લાશ માટે મળેલ રકમના ભાગ પાડીશું? ભીખનાય ભાગ પાડવાના? મિત્રતામાંથી નફો રળવાનો?}}
{{ps |પહેલો માણસઃ | હાસ્તો! એ સિવાય આપણી પાસે સમય ક્યાં છે? ઘેર શું જવાબ આપીશું; જો ના કમાઈએ તો?
{{ps |પહેલો માણસઃ | હાસ્તો! એ સિવાય આપણી પાસે સમય ક્યાં છે? ઘેર શું જવાબ આપીશું; જો ના કમાઈએ તો?}}
{{ps |બીજો માણસઃ | હેં… અલ્યા, તારે ઘર છે?
{{ps |બીજો માણસઃ | હેં… અલ્યા, તારે ઘર છે?}}
{{ps |પહેલો માણસઃ | હા. ઘર છે, પત્ની છે, બાળકો છે અને આજે હું કામ પર ગયો નથી.
{{ps |પહેલો માણસઃ | હા. ઘર છે, પત્ની છે, બાળકો છે અને આજે હું કામ પર ગયો નથી.}}
{{ps |બીજો માણસઃ | એમ ત્યારે! આ બધી મહેનત એકલા નિકાલ માટે નથી. પણ સાથે સાથે રોજીરોટીનો સવાલ છે. પણ મિત્રદ્રોહ…
{{ps |બીજો માણસઃ | એમ ત્યારે! આ બધી મહેનત એકલા નિકાલ માટે નથી. પણ સાથે સાથે રોજીરોટીનો સવાલ છે. પણ મિત્રદ્રોહ…}}
{{ps |પહેલો માણસઃ | તારે પેટ નથી?
{{ps |પહેલો માણસઃ | તારે પેટ નથી?}}
{{ps |બીજો માણસઃ | છે ને!
{{ps |બીજો માણસઃ | છે ને!}}
{{ps |પહેલો માણસઃ | તો એક ભાગ તારા પેટ માટે, એક ભાગ મારા પેટ માટે, એક ભાગ આ તેલ માટે; અને વધેલ ભાગ આ લાશના નિકાલ માટે… (બન્ને જણા હસી પડે છે.)
{{ps |પહેલો માણસઃ | તો એક ભાગ તારા પેટ માટે, એક ભાગ મારા પેટ માટે, એક ભાગ આ તેલ માટે; અને વધેલ ભાગ આ લાશના નિકાલ માટે… (બન્ને જણા હસી પડે છે.)}}
(કોઈકના આવવાનાં પગલાંનો અવાજ સાંભળી, બન્ને ખૂબ જ ગંભીર થઈ, પાથરેલા પહેરણ તરફ જોતા બેસી રહે છે. ત્રીજો માણસ પ્રવેશ કરે છે. એના હાથમાં રોટલી છે.)
(કોઈકના આવવાનાં પગલાંનો અવાજ સાંભળી, બન્ને ખૂબ જ ગંભીર થઈ, પાથરેલા પહેરણ તરફ જોતા બેસી રહે છે. ત્રીજો માણસ પ્રવેશ કરે છે. એના હાથમાં રોટલી છે.)
{{ps |ત્રીજો માણસઃ | હાશ, માંડ માંડ બચી ગયો; થોડું મોડું થયું હોત તો આ રોટલી ચોરાઈ જાત. આ નાની અમથી રોટલી સાલી દારૂ જેટલી જ નશાવાળી છે. એના વિના નસો–નાડીઓ તૂટવા માંડે છે. દુનિયા આખી ચક્કર ચક્કર ફરે છે. કશું જ દેખાતું નથી. આંખે અંધારાં આવે છે.
{{ps |ત્રીજો માણસઃ | હાશ, માંડ માંડ બચી ગયો; થોડું મોડું થયું હોત તો આ રોટલી ચોરાઈ જાત. આ નાની અમથી રોટલી સાલી દારૂ જેટલી જ નશાવાળી છે. એના વિના નસો–નાડીઓ તૂટવા માંડે છે. દુનિયા આખી ચક્કર ચક્કર ફરે છે. કશું જ દેખાતું નથી. આંખે અંધારાં આવે છે.}}
{{ps |બીજો માણસઃ | કોણ છે તું? ક્યાંક ગરબડ કરીને તો નથી આવ્યો ને? પીધેલો તો નથી ને? અમે અહીં મદદ માગવા બેઠા છીએ અને તારી ગરબડ અમને ઊલમાંથી ચૂલમાં ન નાખે; સમજ્યો?
{{ps |બીજો માણસઃ | કોણ છે તું? ક્યાંક ગરબડ કરીને તો નથી આવ્યો ને? પીધેલો તો નથી ને? અમે અહીં મદદ માગવા બેઠા છીએ અને તારી ગરબડ અમને ઊલમાંથી ચૂલમાં ન નાખે; સમજ્યો?}}
{{ps |ત્રીજો માણસઃ | ના, મેં ક્યાંય કોઈ ગરબડ નથી કરી. હું શું કામ ગરબડ ઊભી કરું? (રોટલી દેખાડતાં) સાલ્લી આ રોટલી જ બધી ગરબડો ઊભી કરે છે. હું એને જેટલો પ્રેમ કરું છું એટલી એ મારાથી દૂર ભાગ્યા કરે છે.
{{ps |ત્રીજો માણસઃ | ના, મેં ક્યાંય કોઈ ગરબડ નથી કરી. હું શું કામ ગરબડ ઊભી કરું? (રોટલી દેખાડતાં) સાલ્લી આ રોટલી જ બધી ગરબડો ઊભી કરે છે. હું એને જેટલો પ્રેમ કરું છું એટલી એ મારાથી દૂર ભાગ્યા કરે છે.}}
(રોટલી કપડામાં સંતાડી પેલા બન્ને તરફ જોયા કરે છે.)
(રોટલી કપડામાં સંતાડી પેલા બન્ને તરફ જોયા કરે છે.)
{{ps |બીજો માણસઃ | તું ક્યાંથી આવે છે?
{{ps |બીજો માણસઃ | તું ક્યાંથી આવે છે?}}
{{ps |ત્રીજો માણસઃ | હું? હું ક્યાંથી આવું છું… દારૂના અડ્ડામાંથી, જુગારખાનામાંથી, વેશ્યાલયમાંથી; ક્યાં ક્યાંથી હું છટક્યો છું.
{{ps |ત્રીજો માણસઃ | હું? હું ક્યાંથી આવું છું… દારૂના અડ્ડામાંથી, જુગારખાનામાંથી, વેશ્યાલયમાંથી; ક્યાં ક્યાંથી હું છટક્યો છું.}}
{{ps |બીજો માણસઃ | એમ છે; તારી જેમ જ રોટલીને પણ છટકવાની આદત પડી છે. અમારી પાસેથીય રોટરી છટકી જાય છે. અમને ભૂખની આદત પડી છે.
{{ps |બીજો માણસઃ | એમ છે; તારી જેમ જ રોટલીને પણ છટકવાની આદત પડી છે. અમારી પાસેથીય રોટરી છટકી જાય છે. અમને ભૂખની આદત પડી છે.}}
{{ps |ત્રીજો માણસઃ | મને રોટલીની આદત પડી છે, એમાં જ મોકાણ થાય છે. રોટલી માટે દારૂના પીઠાથી શરૂ કરી બધે જ જાઉં છું. વિચારું છું, રોટલીના ઢગલે ઢગલા ભેગા કરી લઉં પછી ખાધા કરું નિરાંતે, આ જનમ – આવતો જનમ – એના પછીનો જનમ…
{{ps |ત્રીજો માણસઃ | મને રોટલીની આદત પડી છે, એમાં જ મોકાણ થાય છે. રોટલી માટે દારૂના પીઠાથી શરૂ કરી બધે જ જાઉં છું. વિચારું છું, રોટલીના ઢગલે ઢગલા ભેગા કરી લઉં પછી ખાધા કરું નિરાંતે, આ જનમ – આવતો જનમ – એના પછીનો જનમ…}}
{{ps |પહેલો માણસઃ | તાલાબ કા પાણી ઘી હો જાય; ઓ બડ કે સબ પત્તે રોટી હો જાય તો, તું ઝબોલ-ઝબોલ કે ખાય?
{{ps |પહેલો માણસઃ | તાલાબ કા પાણી ઘી હો જાય; ઓ બડ કે સબ પત્તે રોટી હો જાય તો, તું ઝબોલ-ઝબોલ કે ખાય?}}
(ત્રણે જણ હસી પડે છે.)
(ત્રણે જણ હસી પડે છે.)
{{ps |બીજો માણસઃ | અલ્યા, રોટલી ભેગી કરવામાં ક્યાંક ગાંડો થઈ જઈશ.
{{ps |બીજો માણસઃ | અલ્યા, રોટલી ભેગી કરવામાં ક્યાંક ગાંડો થઈ જઈશ.}}
{{ps |ત્રીજો માણસઃ | રોટલી પાછળ ગાંડા નથી થવાતું: નફ્ફટ થઈ જવાય છે. આપણે નફ્ફટ છીએ. આપણે ક્યારેક કોઈના કામમાં આવ્યા હોઈએ એવું લાગ્યું છે તને?
{{ps |ત્રીજો માણસઃ | રોટલી પાછળ ગાંડા નથી થવાતું: નફ્ફટ થઈ જવાય છે. આપણે નફ્ફટ છીએ. આપણે ક્યારેક કોઈના કામમાં આવ્યા હોઈએ એવું લાગ્યું છે તને?}}
(હસે છે.)
(હસે છે.)
{{ps |પહેલો માણસઃ | (ગુસ્સે થઈ) અહીં હસવાની મનાઈ છે. જોતો નથી? એક માણસની લાશ પડી છે. મોતનો મલાજો પાળવો જોઈએ.
{{ps |પહેલો માણસઃ | (ગુસ્સે થઈ) અહીં હસવાની મનાઈ છે. જોતો નથી? એક માણસની લાશ પડી છે. મોતનો મલાજો પાળવો જોઈએ.}}
{{ps |ત્રીજો માણસઃ | લાશ પડી છે? બાપ રે… (રોટલી ફંફોસે છે.) આ લાશ કોની છે? કદાચ… (અટકે છે.)
{{ps |ત્રીજો માણસઃ | લાશ પડી છે? બાપ રે… (રોટલી ફંફોસે છે.) આ લાશ કોની છે? કદાચ… (અટકે છે.)}}
{{ps |પહેલો માણસઃ | કેમ અટક્યો?
{{ps |પહેલો માણસઃ | કેમ અટક્યો?}}
{{ps |ત્રીજો માણસઃ | આ લાશ કોઈકની એટલે કે તારી પણ હોઈ શકે, મારી પણ હોઈ શકે!
{{ps |ત્રીજો માણસઃ | આ લાશ કોઈકની એટલે કે તારી પણ હોઈ શકે, મારી પણ હોઈ શકે!}}
{{ps |બીજો માણસઃ | જો ભાઈ! તું પાછો લવારે ચઢ્યો, પાછો વળ.
{{ps |બીજો માણસઃ | જો ભાઈ! તું પાછો લવારે ચઢ્યો, પાછો વળ.}}
{{ps |ત્રીજો માણસઃ | હા; મને લાગે છે કે આ ભૂખથી મર્યો છે. તું પણ ભૂખથી મરવાનો છે. હું પણ ભૂખથી મરીશ, આપણે ભૂખથી મરવાના છીએ. આપણે સરખા! આપણી લાશ પણ સરખી જ હોય ને?
{{ps |ત્રીજો માણસઃ | હા; મને લાગે છે કે આ ભૂખથી મર્યો છે. તું પણ ભૂખથી મરવાનો છે. હું પણ ભૂખથી મરીશ, આપણે ભૂખથી મરવાના છીએ. આપણે સરખા! આપણી લાશ પણ સરખી જ હોય ને?}}
{{ps |પહેલો માણસઃ | તારું ભવન ફરી ગયું લાગે છે.
{{ps |પહેલો માણસઃ | તારું ભવન ફરી ગયું લાગે છે.}}
{{ps |ત્રીજો માણસઃ | એવું નથી થયું. આપણે બધા હુકમના ગુલામ છીએ. બૂચિયો દાદો હુકમ કરે, દારૂની ખેપ કરી આવ! તો જીહજૂર, આ ગુલામો હાજર છે. પોલીસદાદો વિના ગુને પકડે પછી સટાસટ લાકડીઓ ઝીંકાય! ઓય મારા બાપ! આપણે ચૂપચાપ સહન કરીએ! પેલો છગન ભૈયો વેશ્યાઓની દલાલી કરાવે, દશ રૂપિયા આપી લાત લગાવે, તોય આપણે ક્યાં સમજીએ છીએ? ચોરીના માલમાં ચોરી કરીએ તો ગુડ્ડો શેઠ મવાલીઓ પાસે માર ખવરાવે… અને… અને આપણે ખાવી હોય રોટલી… ઘી ચોપડેલી…
{{ps |ત્રીજો માણસઃ | એવું નથી થયું. આપણે બધા હુકમના ગુલામ છીએ. બૂચિયો દાદો હુકમ કરે, દારૂની ખેપ કરી આવ! તો જીહજૂર, આ ગુલામો હાજર છે. પોલીસદાદો વિના ગુને પકડે પછી સટાસટ લાકડીઓ ઝીંકાય! ઓય મારા બાપ! આપણે ચૂપચાપ સહન કરીએ! પેલો છગન ભૈયો વેશ્યાઓની દલાલી કરાવે, દશ રૂપિયા આપી લાત લગાવે, તોય આપણે ક્યાં સમજીએ છીએ? ચોરીના માલમાં ચોરી કરીએ તો ગુડ્ડો શેઠ મવાલીઓ પાસે માર ખવરાવે… અને… અને આપણે ખાવી હોય રોટલી… ઘી ચોપડેલી…}}
{{ps |બીજો માણસઃ | ચૂપ રહે હરામખોર! તું તારી સરખામણી અમારી સાથે કરવા માંડ્યો, સાલ્લા? જાણે ધરાકને પટાવતો હોય એમ? બાબુજી બહુ જ સુંદર છે! સોળ વર્ષ; હમણાં જ મોટા શેઠ લાવ્યા છે. બુલબુલ છે બુલબુલ. આપનાં… નાણાંનું પૂરું વળતર… અહીં કોઈ નામ નહીં લે. હું છું ને? કોઈ મગજમારી નહીં, ચલોગે?
{{ps |બીજો માણસઃ | ચૂપ રહે હરામખોર! તું તારી સરખામણી અમારી સાથે કરવા માંડ્યો, સાલ્લા? જાણે ધરાકને પટાવતો હોય એમ? બાબુજી બહુ જ સુંદર છે! સોળ વર્ષ; હમણાં જ મોટા શેઠ લાવ્યા છે. બુલબુલ છે બુલબુલ. આપનાં… નાણાંનું પૂરું વળતર… અહીં કોઈ નામ નહીં લે. હું છું ને? કોઈ મગજમારી નહીં, ચલોગે?}}
{{ps |ત્રીજો માણસઃ | હાં હાં… મને યાદ આવ્યું. કાલે તો એક સરસ ગ્રાહક આવેલો.
{{ps |ત્રીજો માણસઃ | હાં હાં… મને યાદ આવ્યું. કાલે તો એક સરસ ગ્રાહક આવેલો.}}
{{ps |બીજો માણસઃ | તારી આ દલાલગીરીથી તોબા. તું યાર ગબડાવે જ રાખે છે. સમજ્યા વિના હાંકે જ જાય છે. બધે જ ગ્રાહક આવે ને જાય.
{{ps |બીજો માણસઃ | તારી આ દલાલગીરીથી તોબા. તું યાર ગબડાવે જ રાખે છે. સમજ્યા વિના હાંકે જ જાય છે. બધે જ ગ્રાહક આવે ને જાય.}}
{{ps |પહેલો માણસઃ | એમ જ ચાલ્યા કરે! બાજુમાં આવી જા. અમને ઘરાકની જરૂર છે. કોઈ દાન કરે તેની રાહ જોઈએ છીએ.
{{ps |પહેલો માણસઃ | એમ જ ચાલ્યા કરે! બાજુમાં આવી જા. અમને ઘરાકની જરૂર છે. કોઈ દાન કરે તેની રાહ જોઈએ છીએ.}}
{{ps |ત્રીજો માણસઃ | ચાલ્યા કરે નહીં, ચલાવવું જ પડે. ના ચલાવીએ તો સાલી આ રોટલી, આપણને હલવાય ન દે. ભૂખથી ગબડી પડાય. રોટલીની રામાયણ જ એવી. પણ સાચું કહું? ગઈ કાલે એક સરસ ગ્રાહક આવેલો. સાવ નવોસવો હતો. નિશાળનાં પુસ્તકોય એની પાસે હતાં. એ કહે…
{{ps |ત્રીજો માણસઃ | ચાલ્યા કરે નહીં, ચલાવવું જ પડે. ના ચલાવીએ તો સાલી આ રોટલી, આપણને હલવાય ન દે. ભૂખથી ગબડી પડાય. રોટલીની રામાયણ જ એવી. પણ સાચું કહું? ગઈ કાલે એક સરસ ગ્રાહક આવેલો. સાવ નવોસવો હતો. નિશાળનાં પુસ્તકોય એની પાસે હતાં. એ કહે…}}
{{ps |બીજો માણસઃ | શું કહ્યું? એની પાસે પુસ્તક હતાં? ભણવાનાં પુસ્તક, જ્ઞાનનાં પુસ્તક! ભણવાનું, બસ ભણવાનું. બીજી કોઈ ચિંતા જ નહીં. ભણવાનું કેટલું બધું સુખ હોય છે!
{{ps |બીજો માણસઃ | શું કહ્યું? એની પાસે પુસ્તક હતાં? ભણવાનાં પુસ્તક, જ્ઞાનનાં પુસ્તક! ભણવાનું, બસ ભણવાનું. બીજી કોઈ ચિંતા જ નહીં. ભણવાનું કેટલું બધું સુખ હોય છે!}}
{{ps |ત્રીજો માણસઃ | મેં એનાં પુસ્તકો સામે જોયું – ના જોયું…! બસ એની સામે જ જોયા કર્યું હતું. કદાચ એ મારા જેવો જ લાગતો હતો.
{{ps |ત્રીજો માણસઃ | મેં એનાં પુસ્તકો સામે જોયું – ના જોયું…! બસ એની સામે જ જોયા કર્યું હતું. કદાચ એ મારા જેવો જ લાગતો હતો.}}
{{ps |બીજો માણસઃ | તું પહેલી વાર વેશ્યાવાડે ક્યારે ગયેલો?
{{ps |બીજો માણસઃ | તું પહેલી વાર વેશ્યાવાડે ક્યારે ગયેલો?}}
{{ps |ત્રીજો માણસઃ | યાદ નથી. એય મારી જેમ ભાગી આવેલો દેખાતો હતો. એની આંખોમાંય કંઈક નવું કરવાનાં સ્વપ્ન હતાં. એ સ્વપ્ન સમજે એ પહેલાં જ એ અહીં આવી ગયો હતો. એણે મને પૈસા બતાવ્યા. મને કહ્યું, કોઈ સારી બાઈ બતાવ…
{{ps |ત્રીજો માણસઃ | યાદ નથી. એય મારી જેમ ભાગી આવેલો દેખાતો હતો. એની આંખોમાંય કંઈક નવું કરવાનાં સ્વપ્ન હતાં. એ સ્વપ્ન સમજે એ પહેલાં જ એ અહીં આવી ગયો હતો. એણે મને પૈસા બતાવ્યા. મને કહ્યું, કોઈ સારી બાઈ બતાવ…}}
{{ps |પહેલો માણસઃ | ધત્ત… સાલા, જુઠ્ઠું બોલે છે?
{{ps |પહેલો માણસઃ | ધત્ત… સાલા, જુઠ્ઠું બોલે છે?}}
{{ps |ત્રીજો માણસઃ | ના રે! મારે શું કામ જુઠ્ઠું બોલવું જોઈએ? જુઠ્ઠા કરતાં સાચું વધારે બોલવું જોઈએ. એની પાસે પૈસા હતા. પુસ્તક હતાં. સ્વપ્નાં હતાં.
{{ps |ત્રીજો માણસઃ | ના રે! મારે શું કામ જુઠ્ઠું બોલવું જોઈએ? જુઠ્ઠા કરતાં સાચું વધારે બોલવું જોઈએ. એની પાસે પૈસા હતા. પુસ્તક હતાં. સ્વપ્નાં હતાં.}}
{{ps |પહેલો માણસઃ | અને નવી બાઈ હતી. ખરું ને? સાલ્લા, દલાલી બંધ કરી દે. લબાડ, એના કરતાં ચોરી સારી. બીજાઓને આમ ખરાબ ધંધામાં રસ્તો તો ન બતાવવો પડે ને! આમાં તો જે પડ્યા એ ડૂબ્યા જ ડૂબ્યા.
{{ps |પહેલો માણસઃ | અને નવી બાઈ હતી. ખરું ને? સાલ્લા, દલાલી બંધ કરી દે. લબાડ, એના કરતાં ચોરી સારી. બીજાઓને આમ ખરાબ ધંધામાં રસ્તો તો ન બતાવવો પડે ને! આમાં તો જે પડ્યા એ ડૂબ્યા જ ડૂબ્યા.}}
{{ps |ત્રીજો માણસઃ | હું ક્યાં કોઈને ડુબાડવા ચાહું છું? સાલા પોતે જ ડૂબવા આવે છે. જાતે જ આવે છે. વિષ્ટા જોઈને માખો બણબણે એમ બધા સાલા ગૂ ખાવા આવે છે. મારે તો રોટલી જોઈએ.
{{ps |ત્રીજો માણસઃ | હું ક્યાં કોઈને ડુબાડવા ચાહું છું? સાલા પોતે જ ડૂબવા આવે છે. જાતે જ આવે છે. વિષ્ટા જોઈને માખો બણબણે એમ બધા સાલા ગૂ ખાવા આવે છે. મારે તો રોટલી જોઈએ.}}
{{ps |પહેલો માણસઃ | એ બધા નહીં આવે તો આ તારી દલાલીનું શું થશે? તારી રોજી રોટી ને રોટલીનું શું થશે?
{{ps |પહેલો માણસઃ | એ બધા નહીં આવે તો આ તારી દલાલીનું શું થશે? તારી રોજી રોટી ને રોટલીનું શું થશે?}}
{{ps |ત્રીજો માણસઃ | હું બધું છોડી દેવા માંગું છું. આ સૂતો છે એની જેમ વૈતરું કરીશ. કુલીગીરી કરીને બે પૈસા કમાઈશ. એમાંથી રોટલી મળી રહેશે. બસ!
{{ps |ત્રીજો માણસઃ | હું બધું છોડી દેવા માંગું છું. આ સૂતો છે એની જેમ વૈતરું કરીશ. કુલીગીરી કરીને બે પૈસા કમાઈશ. એમાંથી રોટલી મળી રહેશે. બસ!}}
{{ps |બીજો માણસઃ | બેસ બેસ હવે!… ના! આ તો મરી ગયો છે. અને તારે કુલીગીરી કરવી છે? ભીખ માગી ખા, સાલા! કુલીગીરી કરવા તો બાવડાંમાં તાકાત જોઈએ. પાંચ મણ વજન માથે લેવું પડે છે.
{{ps |બીજો માણસઃ | બેસ બેસ હવે!… ના! આ તો મરી ગયો છે. અને તારે કુલીગીરી કરવી છે? ભીખ માગી ખા, સાલા! કુલીગીરી કરવા તો બાવડાંમાં તાકાત જોઈએ. પાંચ મણ વજન માથે લેવું પડે છે.}}
{{ps |પહેલો માણસઃ | આ સૂતો નથી, મરી ગયો. કુલીગીરી કરતાં કરતાં… બાયુંની દલાલી કરતાં, ભીખ માગતાં… કુલીગીરી કરતાં એ કેવો બેવડ વળી જતો હતો?
{{ps |પહેલો માણસઃ | આ સૂતો નથી, મરી ગયો. કુલીગીરી કરતાં કરતાં… બાયુંની દલાલી કરતાં, ભીખ માગતાં… કુલીગીરી કરતાં એ કેવો બેવડ વળી જતો હતો?}}
{{ps |બીજો માણસઃ | તોય એ ઘણી વાર ભૂખ્યો રહેતો. વાંકી કેડે ચકલીનું પાણી પીતો. કેવો ધ્રૂજતો? તેં એ બધું જોયું લાગતું નથી. નહીંતર આમ મૂર્ખની જેમ ન વર્તે.
{{ps |બીજો માણસઃ | તોય એ ઘણી વાર ભૂખ્યો રહેતો. વાંકી કેડે ચકલીનું પાણી પીતો. કેવો ધ્રૂજતો? તેં એ બધું જોયું લાગતું નથી. નહીંતર આમ મૂર્ખની જેમ ન વર્તે.}}
{{ps |ત્રીજો માણસઃ | હું હજી મજબૂત છું. વજન ઉપાડી શકું તેમ છું. પણ સાચું કહું? નવો ગ્રાહક આવેલો. હું એને એક બાઈ પાસે લઈ ગયો હતો.
{{ps |ત્રીજો માણસઃ | હું હજી મજબૂત છું. વજન ઉપાડી શકું તેમ છું. પણ સાચું કહું? નવો ગ્રાહક આવેલો. હું એને એક બાઈ પાસે લઈ ગયો હતો.}}
(ધીમે સળવળીને લાશ ઊભી થવા જાય. થોડીક વારે ઊભી થઈ લથડિયાં ખાય છે. પેલા ત્રણે તરફ જુએ છે. ત્રણે જણ ચમક્યા વિના એકબીજા સામે જુએ છે.)
(ધીમે સળવળીને લાશ ઊભી થવા જાય. થોડીક વારે ઊભી થઈ લથડિયાં ખાય છે. પેલા ત્રણે તરફ જુએ છે. ત્રણે જણ ચમક્યા વિના એકબીજા સામે જુએ છે.)
{{ps |લાશઃ | નવો આવેલો ગ્રાહક હું હતો.
{{ps |લાશઃ | નવો આવેલો ગ્રાહક હું હતો.}}
{{ps |ત્રણે જણઃ | શું કહે છે? સમજાતું નથી! તું જીવે છે?
{{ps |ત્રણે જણઃ | શું કહે છે? સમજાતું નથી! તું જીવે છે?}}
{{ps |બીજો માણસઃ | તું તો ત્રણ દિવસથી અહીં પડ્યો હતો. કદાચ મરી ગયો હતો; પછી ગ્રાહક કેવી રીતે?
{{ps |બીજો માણસઃ | તું તો ત્રણ દિવસથી અહીં પડ્યો હતો. કદાચ મરી ગયો હતો; પછી ગ્રાહક કેવી રીતે?}}
{{ps |લાશઃ | સાચું કહું છું. હું નવો ગ્રાહક હતો, કદાચ મારી વાત પચીસ-ત્રીસ વર્ષ પહેલાંની હોય. સમય બદલાતો રહે છે ને! મારા હાથમાંય પુસ્તકો હતાં, પૈસા હતા. સ્વપ્ન હતાં અને તું જ મને મળેલો. હું તો આકાશને આંબવા આવેલો પણ એક દિવસ તું મને ફોસલાવી એક સરસ બાઈ પાસે લઈ ગયો હતો. પછી હું ખોવાઈ ગયો આપણા બધાની જેમ. આ શહેરની ફૂટપાથ, ગલીઓ, ઝૂંપડપટ્ટીઓ, અડ્ડાઓ – શું ગણાવું? હું કોણ છું એય ભૂલી ગયો. આજે ફરીથી યાદ આવ્યું, હું ગ્રાહક હતો, મારે સ્વપ્ન હતાં.
{{ps |લાશઃ | સાચું કહું છું. હું નવો ગ્રાહક હતો, કદાચ મારી વાત પચીસ-ત્રીસ વર્ષ પહેલાંની હોય. સમય બદલાતો રહે છે ને! મારા હાથમાંય પુસ્તકો હતાં, પૈસા હતા. સ્વપ્ન હતાં અને તું જ મને મળેલો. હું તો આકાશને આંબવા આવેલો પણ એક દિવસ તું મને ફોસલાવી એક સરસ બાઈ પાસે લઈ ગયો હતો. પછી હું ખોવાઈ ગયો આપણા બધાની જેમ. આ શહેરની ફૂટપાથ, ગલીઓ, ઝૂંપડપટ્ટીઓ, અડ્ડાઓ – શું ગણાવું? હું કોણ છું એય ભૂલી ગયો. આજે ફરીથી યાદ આવ્યું, હું ગ્રાહક હતો, મારે સ્વપ્ન હતાં.}}
{{ps |પહેલો માણસઃ | આ વાત આપણા માટે સરખી લાગે છે, નહીં? તું કદાચ મારી વાત પણ જાણતો લાગે છે. આ મારી વાત છે.
{{ps |પહેલો માણસઃ | આ વાત આપણા માટે સરખી લાગે છે, નહીં? તું કદાચ મારી વાત પણ જાણતો લાગે છે. આ મારી વાત છે.}}
{{ps |લાશઃ | તું મળ્યો, તુંય મળ્યો, તું મળ્યો, આપણે મળ્યા. આપણો આખો કાફલો તૈયાર થઈ ગયો. કોઈ કુલી, કોઈ વેઇટર, કોઈ લેબર, કોઈ ભિખારી, કોઈ દલાલ, કોઈ ચોર, ઓહ! બધા ધીમે ધીમે આ કૉન્ક્રીટના જંગલમાં ભૂલા પડ્યા. નહોતું બનવું એવું સૌ બનવા માંડ્યા. હવે આ દુનિયા મને ગમતી નથી. આ દુનિયા છોડીને મારે ભાગી જવું છે. હું તો આ ચાલ્યો.
{{ps |લાશઃ | તું મળ્યો, તુંય મળ્યો, તું મળ્યો, આપણે મળ્યા. આપણો આખો કાફલો તૈયાર થઈ ગયો. કોઈ કુલી, કોઈ વેઇટર, કોઈ લેબર, કોઈ ભિખારી, કોઈ દલાલ, કોઈ ચોર, ઓહ! બધા ધીમે ધીમે આ કૉન્ક્રીટના જંગલમાં ભૂલા પડ્યા. નહોતું બનવું એવું સૌ બનવા માંડ્યા. હવે આ દુનિયા મને ગમતી નથી. આ દુનિયા છોડીને મારે ભાગી જવું છે. હું તો આ ચાલ્યો.}}
{{ps |પહેલો માણસઃ | શું કહ્યું? તું જવા માગે છે? ક્યાં જઈશ? તું આજે આમ ચાલ્યો જઈશ તો અમારી રોજીરોટીનું શું થશે?
{{ps |પહેલો માણસઃ | શું કહ્યું? તું જવા માગે છે? ક્યાં જઈશ? તું આજે આમ ચાલ્યો જઈશ તો અમારી રોજીરોટીનું શું થશે?}}
{{ps |બીજો માણસઃ | પેલા કરિયાણાવાળાને તેલના પૈસા આપવાના છે, ડબ્બલ! તારો નિકાલ કરવાનો છે. તારા કફનનું શું? રોજીનું શું? મારો સમય બહુ કીમતી હતો.
{{ps |બીજો માણસઃ | પેલા કરિયાણાવાળાને તેલના પૈસા આપવાના છે, ડબ્બલ! તારો નિકાલ કરવાનો છે. તારા કફનનું શું? રોજીનું શું? મારો સમય બહુ કીમતી હતો.}}
{{ps |ત્રીજો માણસઃ | મનેય કદાચ આમાં ભાગ મળવાનો હતો. મારે ઘેર હું શું જવાબ આપીશ? તારાથી આમ ના જઈ શકાય. અમારી રોજીરોટી અને જીવનમરણનો સવાલ છે.
{{ps |ત્રીજો માણસઃ | મનેય કદાચ આમાં ભાગ મળવાનો હતો. મારે ઘેર હું શું જવાબ આપીશ? તારાથી આમ ના જઈ શકાય. અમારી રોજીરોટી અને જીવનમરણનો સવાલ છે.}}
{{ps |લાશઃ | હું આ દુનિયાથી થાક્યો છું. મારે અહીં નથી રહેવું. ચાલ્યા જવું છે દૂર દૂર.
{{ps |લાશઃ | હું આ દુનિયાથી થાક્યો છું. મારે અહીં નથી રહેવું. ચાલ્યા જવું છે દૂર દૂર.}}
{{ps |પહેલો માણસઃ | દૂર ચાલવાથી તું થાકી જઈશ. એના કરતાં અહીં મરવું ખોટું નથી.  
{{ps |પહેલો માણસઃ | દૂર ચાલવાથી તું થાકી જઈશ. એના કરતાં અહીં મરવું ખોટું નથી. }}
{{ps |બીજો માણસઃ | બીજે જવું છે!? ક્યાં જઈશ? બધે જ અહીંના જેવું છે. શા માટે અહીં રહી જતો નથી? લાશ થવામાં તને મજા જ છે; તારે કશું જ કરવાનું નહીં. બસ મરી જવાનું. ત્યાં તું રખડી રવડીને મરીશ. ત્યાં તને કોઈ રોટલી નહીં આપે! બધે જ કૉન્ક્રીટનાં જંગલ છે. કૉન્ક્રીટના માણસ. અમે સારા છીએ તો તારી અંતિમ ક્રિયા માટે ચિંતા કરીએ છીએ.
{{ps |બીજો માણસઃ | બીજે જવું છે!? ક્યાં જઈશ? બધે જ અહીંના જેવું છે. શા માટે અહીં રહી જતો નથી? લાશ થવામાં તને મજા જ છે; તારે કશું જ કરવાનું નહીં. બસ મરી જવાનું. ત્યાં તું રખડી રવડીને મરીશ. ત્યાં તને કોઈ રોટલી નહીં આપે! બધે જ કૉન્ક્રીટનાં જંગલ છે. કૉન્ક્રીટના માણસ. અમે સારા છીએ તો તારી અંતિમ ક્રિયા માટે ચિંતા કરીએ છીએ.
{{ps |પહેલો માણસઃ | જો, બીજે કશું નહીં મળે; માની જા. નળનું પાણીય નહીં મળે. કામ નહીં મળે, ભીખ નહીં મળે. વળી પાછી ચોરી, દલાલી, કુલીગીરી – ઓહ! કેટલું દુઃખદ છે આ બધું!
{{ps |પહેલો માણસઃ | જો, બીજે કશું નહીં મળે; માની જા. નળનું પાણીય નહીં મળે. કામ નહીં મળે, ભીખ નહીં મળે. વળી પાછી ચોરી, દલાલી, કુલીગીરી – ઓહ! કેટલું દુઃખદ છે આ બધું!
18,450

edits

Navigation menu