26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 393: | Line 393: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
નિગમઃ કૉફી પી લઈને તું જા, સુરુ. નિરુ ખૂબ અપસેટ થઈ ગયો છે. | |નિગમઃ | ||
સુરતાઃ (કૉફીનો ગ્લાસ ટેબલ ઉપર પાછો મૂકીને ઊભાં થતાં) ભલે. | |કૉફી પી લઈને તું જા, સુરુ. નિરુ ખૂબ અપસેટ થઈ ગયો છે. | ||
નિરામયઃ (એને રોકતાં) ના સુરુબેન. બેસો. આજે અમારો વારો, કોને ખબર કાલે કદાચ તમારો વારો પણ આવે. આપણે સૌએ ભેગાં બેસીને નિવેડો આણવા જેવી આ ઘટના નથી, નિગમ? | }} | ||
સુરતાઃ પણ નિગમની ઇચ્છા વિરુદ્ધ હું બેસું કેવી રીતે? … બાકી, નંદનકાકી ચાલ્યાં ગયાં તે અંગે ચારેબાજુ જાતજાતની વાતો થતી હતી, તે મારાથી ન સહેવાઈ એટલે સાચી વાત જાણવા માટે હું સામેથી ચાલીને આવી હતી. મારી જાતને હું તમારાં સુખદુઃખની સાથી ગણતી હતી. | {{Ps | ||
નિરામયઃ બેસો સુરુબેન, નિગમ હવે વાંધો નહિ લે. સાંભળો, આટલી ઉમ્મરે માએ પોતાનો મનોભાવ જાહેર કર્યો. | |સુરતાઃ | ||
નિગમઃ ના, નિરુ ના. મા માટે એવું બધું ન બોલીશ. | |(કૉફીનો ગ્લાસ ટેબલ ઉપર પાછો મૂકીને ઊભાં થતાં) ભલે. | ||
નિરામયઃ (નિગમને ન ગણકારતાં) સુરુબેન, તે દિવસે બન્ને વચ્ચે ખૂબ બોલાચાલી થઈ, છેવટે અસહિષ્ણુ બનીને બાપાજી કશું ન બોલવાનું બોલી ગયા, ને માએ એમને સ્પષ્ટ કહી દીધું કે… (બોલતાં અટકી જાય છે. ગળે ડૂમો ભરાઈ જાય છે.) | }} | ||
સુરતાઃ તને વાત કરતાં મુશ્કેલી પડતી હોય તો, અત્યારે રહેવા દે નિરુ, ફરી કોઈ વાર… | {{Ps | ||
નિરામયઃ (બે ક્ષણમાં જ સ્વસ્થ થતાં) એ જાણ્યા સિવાય હવે તમે બેચેન બની જવાનાં… માએ બાપાજીને કહી સંભળાવ્યું કે, એમની સાથેનું એનું લગ્નજીવન સાવ નિષ્ફળ નીવડ્યું છે. બાપુજી માટે એના અંતરમાં માત્ર સદ્ભાવ સિવાય બીજી કોઈ લાગણી નથી. એ તો ચાહે છે – | |નિરામયઃ | ||
નિગમઃ બસ, નિરુ બસ. | |(એને રોકતાં) ના સુરુબેન. બેસો. આજે અમારો વારો, કોને ખબર કાલે કદાચ તમારો વારો પણ આવે. આપણે સૌએ ભેગાં બેસીને નિવેડો આણવા જેવી આ ઘટના નથી, નિગમ? | ||
નિરામયઃ (ફ્રેમની પછીત ખોલી નાખતાં) મા ચાહે છે, વર્ષોથી – | }} | ||
નિગમઃ (છબી પોતાની પાસે ખેંચી લેવાનો મિથ્યા પ્રયત્ન કરતાં) મારી હાજરીમાં મારી માનું છિદ્ર તું એનો પુત્ર થઈને ઉઘાડું પાડીશ, નિરામય? | {{Ps | ||
નિરામયઃ સારી યે ગઈકાલની પેઢીનું એ સત્ય છે, બેન નિગમ! છિદ્ર જેવો ચીલાચાલુ કઢંગો શબ્દ તું શા માટે વાપરે છે? સાચું કહેજો સુરતાબેન, આપણાં માવતર, એમનાં હૈયાંમાં સંઘરાયેલી બધી જ વાતો ખુલ્લી કરે તો, દસમાંથી નવ જણનાં જીવનનું આ સત્ય નથી? | |સુરતાઃ | ||
સુરતાઃ હું ન સમજી, નિરુ. | |પણ નિગમની ઇચ્છા વિરુદ્ધ હું બેસું કેવી રીતે? … બાકી, નંદનકાકી ચાલ્યાં ગયાં તે અંગે ચારેબાજુ જાતજાતની વાતો થતી હતી, તે મારાથી ન સહેવાઈ એટલે સાચી વાત જાણવા માટે હું સામેથી ચાલીને આવી હતી. મારી જાતને હું તમારાં સુખદુઃખની સાથી ગણતી હતી. | ||
નિરામયઃ તમે બરાબર સમજો છો, છતાં વધુ ચોખવટ માંગો છો? મોટા ભાગનાઓનું લગ્નજીવન થીગડથાગડ નથી હોતું? પણ એ કબૂલ કરવાની હિમ્મત વર્ષો પછી મારી મામાં જાગી… એવી મા માટે મને તો માન જ થાય છે. નિગમ ભલે – | }} | ||
નિગમઃ મારી મા માટે મને માન નથી એવું મેં ક્યારે કહ્યું? પણ આજુબાજુનાઓની વેધક દૃષ્ટિ મારાથી જીરવાતી નથી. સાચું કહું છું સુરતા… જો ને. તારી જ નજર કેવી આરપાર ઊતરી જાય છે? | {{Ps | ||
|નિરામયઃ | |||
|બેસો સુરુબેન, નિગમ હવે વાંધો નહિ લે. સાંભળો, આટલી ઉમ્મરે માએ પોતાનો મનોભાવ જાહેર કર્યો. | |||
}} | |||
{{Ps | |||
|નિગમઃ | |||
|ના, નિરુ ના. મા માટે એવું બધું ન બોલીશ. | |||
}} | |||
{{Ps | |||
|નિરામયઃ | |||
|(નિગમને ન ગણકારતાં) સુરુબેન, તે દિવસે બન્ને વચ્ચે ખૂબ બોલાચાલી થઈ, છેવટે અસહિષ્ણુ બનીને બાપાજી કશું ન બોલવાનું બોલી ગયા, ને માએ એમને સ્પષ્ટ કહી દીધું કે… (બોલતાં અટકી જાય છે. ગળે ડૂમો ભરાઈ જાય છે.) | |||
}} | |||
{{Ps | |||
|સુરતાઃ | |||
|તને વાત કરતાં મુશ્કેલી પડતી હોય તો, અત્યારે રહેવા દે નિરુ, ફરી કોઈ વાર… | |||
}} | |||
{{Ps | |||
|નિરામયઃ | |||
|(બે ક્ષણમાં જ સ્વસ્થ થતાં) એ જાણ્યા સિવાય હવે તમે બેચેન બની જવાનાં… માએ બાપાજીને કહી સંભળાવ્યું કે, એમની સાથેનું એનું લગ્નજીવન સાવ નિષ્ફળ નીવડ્યું છે. બાપુજી માટે એના અંતરમાં માત્ર સદ્ભાવ સિવાય બીજી કોઈ લાગણી નથી. એ તો ચાહે છે – | |||
}} | |||
{{Ps | |||
|નિગમઃ | |||
|બસ, નિરુ બસ. | |||
}} | |||
{{Ps | |||
|નિરામયઃ | |||
|(ફ્રેમની પછીત ખોલી નાખતાં) મા ચાહે છે, વર્ષોથી – | |||
}} | |||
{{Ps | |||
|નિગમઃ | |||
|(છબી પોતાની પાસે ખેંચી લેવાનો મિથ્યા પ્રયત્ન કરતાં) મારી હાજરીમાં મારી માનું છિદ્ર તું એનો પુત્ર થઈને ઉઘાડું પાડીશ, નિરામય? | |||
}} | |||
{{Ps | |||
|નિરામયઃ | |||
|સારી યે ગઈકાલની પેઢીનું એ સત્ય છે, બેન નિગમ! છિદ્ર જેવો ચીલાચાલુ કઢંગો શબ્દ તું શા માટે વાપરે છે? સાચું કહેજો સુરતાબેન, આપણાં માવતર, એમનાં હૈયાંમાં સંઘરાયેલી બધી જ વાતો ખુલ્લી કરે તો, દસમાંથી નવ જણનાં જીવનનું આ સત્ય નથી? | |||
}} | |||
{{Ps | |||
|સુરતાઃ | |||
|હું ન સમજી, નિરુ. | |||
}} | |||
{{Ps | |||
|નિરામયઃ | |||
|તમે બરાબર સમજો છો, છતાં વધુ ચોખવટ માંગો છો? મોટા ભાગનાઓનું લગ્નજીવન થીગડથાગડ નથી હોતું? પણ એ કબૂલ કરવાની હિમ્મત વર્ષો પછી મારી મામાં જાગી… એવી મા માટે મને તો માન જ થાય છે. નિગમ ભલે – | |||
}} | |||
{{Ps | |||
|નિગમઃ | |||
|મારી મા માટે મને માન નથી એવું મેં ક્યારે કહ્યું? પણ આજુબાજુનાઓની વેધક દૃષ્ટિ મારાથી જીરવાતી નથી. સાચું કહું છું સુરતા… જો ને. તારી જ નજર કેવી આરપાર ઊતરી જાય છે? | |||
સુરતાઃ પણ આવું સાહસ! કૌશિકકાકા જેવો પતિ, છતાં કયા અભાવને પૂરવા માટે? | સુરતાઃ પણ આવું સાહસ! કૌશિકકાકા જેવો પતિ, છતાં કયા અભાવને પૂરવા માટે? | ||
નિરામયઃ મને તો એવા સાહસનો આવો નતીજો આવી રહ્યો છે તે ખૂંચે છે. અને પુખ્તવયે પહોંચેલાં બાળકો એને યાદ આવ્યાં, એટલે એ પાછી આવે છે… અરે, પણ એને એ કેમ નહિ સમજાયું હોય કે, પૂરી સહાનુભૂતિ અને માન હોવા છતાં અમે એને પહેલાંની નજરથી નથી જોઈ શકવાનાં? બધી ઊથલપાથલ આ છબીને કારણે થઈ. એની પછીત ખોલીને મા કદાચ ઘણી યે વાર બક્ષીકાકાનું મુખ જોઈ લેતી હશે… એવું કશું કરતાં બાપાજીએ એને તે રાત્રે જોઈ, અને સારી યે ઘટના ઉપરનું ઢાંકણ ક્ષણવારમાં ખૂલી ગયું. | }} | ||
સુરતાઃ બક્ષીકાકા એટલે? | {{Ps | ||
નિરામયઃ (ફ્રેમ ખોલીને પાછળ છુપાવેલો ફોટો કાઢીને સુરતાને બતાવતાં) આ બક્ષીકાકા, લો કૉલેજના રિટાયર્ડ પ્રિન્સિપાલ. | |નિરામયઃ | ||
|મને તો એવા સાહસનો આવો નતીજો આવી રહ્યો છે તે ખૂંચે છે. અને પુખ્તવયે પહોંચેલાં બાળકો એને યાદ આવ્યાં, એટલે એ પાછી આવે છે… અરે, પણ એને એ કેમ નહિ સમજાયું હોય કે, પૂરી સહાનુભૂતિ અને માન હોવા છતાં અમે એને પહેલાંની નજરથી નથી જોઈ શકવાનાં? બધી ઊથલપાથલ આ છબીને કારણે થઈ. એની પછીત ખોલીને મા કદાચ ઘણી યે વાર બક્ષીકાકાનું મુખ જોઈ લેતી હશે… એવું કશું કરતાં બાપાજીએ એને તે રાત્રે જોઈ, અને સારી યે ઘટના ઉપરનું ઢાંકણ ક્ષણવારમાં ખૂલી ગયું. | |||
}} | |||
{{Ps | |||
|સુરતાઃ | |||
|બક્ષીકાકા એટલે? | |||
}} | |||
{{Ps | |||
|નિરામયઃ | |||
|(ફ્રેમ ખોલીને પાછળ છુપાવેલો ફોટો કાઢીને સુરતાને બતાવતાં) આ બક્ષીકાકા, લો કૉલેજના રિટાયર્ડ પ્રિન્સિપાલ. | |||
}} | |||
{{Ps | |||
સુરતાઃ એકલદોકલ વિધુર છે તે પ્રોફેસર પ્રસન્નકુમાર બક્ષી? પણ એ તો બહુ ધૂની ગણાય છે. સાવ એકાંતમાં નાનો સરખો બંગલો છે. ચિત્રો ચીતરતા હોય કે પછી બગીચો સંભાળતા હોય છે. છેલ્લા ફ્લાવર શોમાં એમના કેકટસ અને કાળાલીલા ગુલાબને પહેલું ઇનામ મળ્યું હતું… આપણે બધાં જ એ જોવાં ગયાં હતાં નહિ? | સુરતાઃ એકલદોકલ વિધુર છે તે પ્રોફેસર પ્રસન્નકુમાર બક્ષી? પણ એ તો બહુ ધૂની ગણાય છે. સાવ એકાંતમાં નાનો સરખો બંગલો છે. ચિત્રો ચીતરતા હોય કે પછી બગીચો સંભાળતા હોય છે. છેલ્લા ફ્લાવર શોમાં એમના કેકટસ અને કાળાલીલા ગુલાબને પહેલું ઇનામ મળ્યું હતું… આપણે બધાં જ એ જોવાં ગયાં હતાં નહિ? | ||
નિરામયઃ એમના એ એકાંત બગીચાની માવજત અને ઉછેરમાં મારી માનો પણ હિસ્સો હતો, એમ કહું તો નવાઈ લાગે, સરુબેન? | નિરામયઃ એમના એ એકાંત બગીચાની માવજત અને ઉછેરમાં મારી માનો પણ હિસ્સો હતો, એમ કહું તો નવાઈ લાગે, સરુબેન? |
edits