ગુજરાતી એકાંકીસંપદા/છબી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 287: Line 287:
}}
}}
{{Ps
{{Ps
સુરતાઃ કેવો મસ્તરામ હતો, ને આ થોડા દિવસમાં સાવ કેવો નિસ્તેજ બની ગયો છે. અરે, પણ મને જોઈને તું એમ ચમકી કેમ ગયો?
|સુરતાઃ  
નિરામયઃ ના રે, હું ચમકી શા માટે ઊઠું? તમને જોઈને?
|કેવો મસ્તરામ હતો, ને આ થોડા દિવસમાં સાવ કેવો નિસ્તેજ બની ગયો છે. અરે, પણ મને જોઈને તું એમ ચમકી કેમ ગયો?
સુરતાઃ હજી એ ચમક તારા મુખ ઉપર અંકાઈ જઈને ચાડી ખાય છે. નિગમ, એને થયું છે શું? અરે એય, તારા હાથમાં આ શું છે? (નિરામયને ખ્યાલ આવે છે કે, ભૂલભૂલથી પોતાના હાથમાં એક ફ્રેમવાળી છબી લઈને જ એ ઓરડામાંથી બહાર આવ્યો છે, નિગમનું પણ એ તરફ ધ્યાન જાય છે. એ સહેજ બેબાકળી બની જાય છે.
}}
નિરામયઃ અરે, એ તો (વાક્ય અધૂરું રહી જાય છે. ફ્રેમ પીઠ પાછળ છુપાવી રાખવા પ્રયત્ન કરે છે.)
{{Ps
નિગમઃ એ જ્યાંથી મળી આવી’તી ત્યાં જ મકી દે, નિરુ. મેં તને કહ્યું નો’તું?
|નિરામયઃ  
નિરામયઃ (ડાબી બાજુ ઓરડા તરફ પગલાં ભરે છે.) અરે હા, મૂકી દઉં છું પણ તું એમ ગુસ્સો ન કરે તો ન ચાલે?
|ના રે, હું ચમકી શા માટે ઊઠું? તમને જોઈને?
સુરતાઃ (છબી અંગે ભાઈબેનનાં વર્તનથી સહેજ નવાઈ અનુભવતાં) અરે, પણ એ છે શું? છબી જ ને? કોની છબી છે?
}}
{{Ps
|સુરતાઃ  
|હજી એ ચમક તારા મુખ ઉપર અંકાઈ જઈને ચાડી ખાય છે. નિગમ, એને થયું છે શું? અરે એય, તારા હાથમાં આ શું છે? (નિરામયને ખ્યાલ આવે છે કે, ભૂલભૂલથી પોતાના હાથમાં એક ફ્રેમવાળી છબી લઈને જ એ ઓરડામાંથી બહાર આવ્યો છે, નિગમનું પણ એ તરફ ધ્યાન જાય છે. એ સહેજ બેબાકળી બની જાય છે.
}}
{{Ps
|નિરામયઃ  
|અરે, એ તો (વાક્ય અધૂરું રહી જાય છે. ફ્રેમ પીઠ પાછળ છુપાવી રાખવા પ્રયત્ન કરે છે.)}}
}}
{{Ps
|નિગમઃ  
|એ જ્યાંથી મળી આવી’તી ત્યાં જ મકી દે, નિરુ. મેં તને કહ્યું નો’તું?
}}
{{Ps
|નિરામયઃ  
|(ડાબી બાજુ ઓરડા તરફ પગલાં ભરે છે.) અરે હા, મૂકી દઉં છું પણ તું એમ ગુસ્સો ન કરે તો ન ચાલે?
}}
{{Ps
|સુરતાઃ  
|(છબી અંગે ભાઈબેનનાં વર્તનથી સહેજ નવાઈ અનુભવતાં) અરે, પણ એ છે શું? છબી જ ને? કોની છબી છે?
}}
(સિફતથી નિરામયના હાથમાંથી છબી આંચકી લે છે.)
(સિફતથી નિરામયના હાથમાંથી છબી આંચકી લે છે.)
નિરામયઃ (તે પાછી લેવા જતાં) અરે, પણ સુરુબેન!
{{Ps
નિગમઃ સુરતા, એ ફ્રેમ, એ છબી નિગમને પાછી આપી દે.
|નિરામયઃ  
સુરતાઃ પણ તે કારણે તમે બન્ને આટલાં અપસેટ શાથી થઈ ગયાં? (છબી સામે જોતાં) અરે, આ તો નંદનકાકીનો ફોટો છે! કેટલાં પંદરેક વર્ષ પહેલાંનો હશે? કેવું માન મુકાવે એવું વ્યક્તિત્વ! એ જમાનામાં પણ એ માથું આમ ખુલ્લું રાખીને હરતાંફરતાં હશે? કેટલી ગુજરાતણોમાં એવી હામ હતી? (પુસ્તકના કબાટ ઉપર છબી ગોઠવી ધારી ધારીને જોયાં કરે છે.)
|(તે પાછી લેવા જતાં) અરે, પણ સુરુબેન!
નિરામયઃ એ છબી લાવો સુરતાબેન, જ્યાં હતી ત્યાં પાછી મૂકી દઉં.
}}
{{Ps
|નિગમઃ  
|સુરતા, એ ફ્રેમ, એ છબી નિગમને પાછી આપી દે.
}}
{{Ps
|સુરતાઃ  
|પણ તે કારણે તમે બન્ને આટલાં અપસેટ શાથી થઈ ગયાં? (છબી સામે જોતાં) અરે, આ તો નંદનકાકીનો ફોટો છે! કેટલાં પંદરેક વર્ષ પહેલાંનો હશે? કેવું માન મુકાવે એવું વ્યક્તિત્વ! એ જમાનામાં પણ એ માથું આમ ખુલ્લું રાખીને હરતાંફરતાં હશે? કેટલી ગુજરાતણોમાં એવી હામ હતી? (પુસ્તકના કબાટ ઉપર છબી ગોઠવી ધારી ધારીને જોયાં કરે છે.)
}}
{{Ps
|નિરામયઃ  
|એ છબી લાવો સુરતાબેન, જ્યાં હતી ત્યાં પાછી મૂકી દઉં.
}}
(છબી લેવા જાય છે ત્યાં નાસ્તાની સામગ્રી સાથે જગન્નાથ પ્રવેશે છે.)
(છબી લેવા જાય છે ત્યાં નાસ્તાની સામગ્રી સાથે જગન્નાથ પ્રવેશે છે.)
જગન્નાથઃ આ છબી જડી? સાહેબ કેટલા દિવસથી શોધતા’તા. મેંય આખું ઘર ઉપરતળે કર્યું પણ કેમે કરીને પત્તો જ ન ખાય. હાચું કે’જો સુરુબેન, બા પંદર વરહ પેલાં હતાં તેવાં જ આજે પણ રહ્યાં છે ને? … છબી કંઈ અગાડી અતી નિરુભૈ?
{{Ps
|જગન્નાથઃ  
|આ છબી જડી? સાહેબ કેટલા દિવસથી શોધતા’તા. મેંય આખું ઘર ઉપરતળે કર્યું પણ કેમે કરીને પત્તો જ ન ખાય. હાચું કે’જો સુરુબેન, બા પંદર વરહ પેલાં હતાં તેવાં જ આજે પણ રહ્યાં છે ને? … છબી કંઈ અગાડી અતી નિરુભૈ?
}}
(નાસ્તાની પ્લેટ ટેબલ ઉપર મૂકી પોતાના ઝાટકણથી કાળજીપૂર્વક છબી લૂછે છે.)
(નાસ્તાની પ્લેટ ટેબલ ઉપર મૂકી પોતાના ઝાટકણથી કાળજીપૂર્વક છબી લૂછે છે.)
નિરામયઃ બહુ જોરથી ન લૂછીશ, જગુ. તું તો પાછો કાચ તોડી નાખીશ.
{{Ps
જગન્નાથઃ આ જગુનો ભો નો હોય નિરુભૈ. બાની આ છબી તો સાહેબ કેટલાં જતનથી સાચવતા તે હું નથી જાણતો? તમે બધાં સૂઈ ગયાં હો ને એમની ઓફિસના ટેબલ ઉપરના કાગળોના ઢગલાની વચમાંથી છબી ઉપાડીને સૂવા જતાં પહેલાં સાહેબ એક વાર ધારી ધારીને જોઈ જ લે.
|નિરામયઃ  
નિગમઃ શું નાખી દેવા જેવી વાત કરતો હશે, જગુ? આ છબી તો –
|બહુ જોરથી ન લૂછીશ, જગુ. તું તો પાછો કાચ તોડી નાખીશ.
નિરામયઃ Keep Quiet નિગમ. (જગુની પાસે જઈને) તું ક્યારની વાત કરે છે, જગુ?
}}
જગન્નાથઃ કેમ વળી! દોઢ-બે વરસથી એ છબી હાથમાં નથી આવતી… સાહેબ એક વાર કેસ લડવા વડોદરા ગયેલા, ત્યારે એમની પેટીમાં આ છબીને ગોઠવતાં મેં એમને નજરે જોયેલા. બસ તે પછી –
{{Ps
|જગન્નાથઃ  
|આ જગુનો ભો નો હોય નિરુભૈ. બાની આ છબી તો સાહેબ કેટલાં જતનથી સાચવતા તે હું નથી જાણતો? તમે બધાં સૂઈ ગયાં હો ને એમની ઓફિસના ટેબલ ઉપરના કાગળોના ઢગલાની વચમાંથી છબી ઉપાડીને સૂવા જતાં પહેલાં સાહેબ એક વાર ધારી ધારીને જોઈ જ લે.
}}
{{Ps
|નિગમઃ  
|શું નાખી દેવા જેવી વાત કરતો હશે, જગુ? આ છબી તો –
}}
{{Ps
|નિરામયઃ  
|Keep Quiet નિગમ. (જગુની પાસે જઈને) તું ક્યારની વાત કરે છે, જગુ?
}}
{{Ps
|જગન્નાથઃ  
|કેમ વળી! દોઢ-બે વરસથી એ છબી હાથમાં નથી આવતી… સાહેબ એક વાર કેસ લડવા વડોદરા ગયેલા, ત્યારે એમની પેટીમાં આ છબીને ગોઠવતાં મેં એમને નજરે જોયેલા. બસ તે પછી –
નિરામયઃ તું અંદર જા જગુ. બાપાજી આવી પહોંચશે ને પછી કોર્ટમાં જવાની ઉતાવળમાં હશે એટલે –
નિરામયઃ તું અંદર જા જગુ. બાપાજી આવી પહોંચશે ને પછી કોર્ટમાં જવાની ઉતાવળમાં હશે એટલે –
જગન્નાથઃ આ છબી જોશે એટલે કેટલા રાજી થશે… અરે, પણ આ કાચ તળે તો બેચાર જીવડાં ચોટી ગયાં જણાય છે. જરા ખોલીને સાબુના પાણીથી ધોઈ નાખું. (બોલીને ફ્રેમ ખોલવા જાય છે ત્યાં નિગમ ઝડપથી એના હાથમાંથી ફ્રેમ સમેત છબી ઝૂંટવી લે છે.)
}}
નિગમઃ તને કહ્યું ને જગુ, તું અંદર જા. કાચ હું હમણાં સાફ કરું છું. તું પાછો કશું ઊંધુંચત્તું કરી બેસીશ.
{{Ps
|જગન્નાથઃ  
|આ છબી જોશે એટલે કેટલા રાજી થશે… અરે, પણ આ કાચ તળે તો બેચાર જીવડાં ચોટી ગયાં જણાય છે. જરા ખોલીને સાબુના પાણીથી ધોઈ નાખું. (બોલીને ફ્રેમ ખોલવા જાય છે ત્યાં નિગમ ઝડપથી એના હાથમાંથી ફ્રેમ સમેત છબી ઝૂંટવી લે છે.)
}}
{{Ps
|નિગમઃ  
|તને કહ્યું ને જગુ, તું અંદર જા. કાચ હું હમણાં સાફ કરું છું. તું પાછો કશું ઊંધુંચત્તું કરી બેસીશ.
}}
(જગન્નાથ અને સુરતાને નિગમની આવી ઝડપ અને અકળામણ સમજાતાં નથી. પોતાનો અધિકાર કોઈએ ખૂંચવી લીધો હોય એવું જગન્નાથને લાગે છે. થોડી ક્ષણો જ્યાંનો ત્યાં ઊભો રહીને પછી કમને અંદર ચાલ્યો જાય છે. સુરતા હજી આશ્ચર્યમાં ડૂબેલી જ છે, ત્યાં–)
(જગન્નાથ અને સુરતાને નિગમની આવી ઝડપ અને અકળામણ સમજાતાં નથી. પોતાનો અધિકાર કોઈએ ખૂંચવી લીધો હોય એવું જગન્નાથને લાગે છે. થોડી ક્ષણો જ્યાંનો ત્યાં ઊભો રહીને પછી કમને અંદર ચાલ્યો જાય છે. સુરતા હજી આશ્ચર્યમાં ડૂબેલી જ છે, ત્યાં–)
નિગમઃ બાપાજી પાછા ફરે તે પહેલાં આ જ્યાં હતી ત્યાં મૂકી આવ, નિરુ.
{{Ps
|નિગમઃ  
|બાપાજી પાછા ફરે તે પહેલાં આ જ્યાં હતી ત્યાં મૂકી આવ, નિરુ.
}}
(છબી નિરામયને આપે છે.)
(છબી નિરામયને આપે છે.)
સુરતાઃ પણ એના કાચ તું જાતે સાફ કરવાનું કહેતી હતી ને નિગમ!
{{Ps
નિગમઃ પછી થઈ રહેશે. આજે આપણે કેટલે દિવસે મળ્યાં?… કૉફી પાછી ગરમ થઈ જશે. લે તો, તું ઊભો કેમ રહ્યો નિરામય? શો વિચાર કરે છે?
|સુરતાઃ  
નિરામયઃ નિગમ, સુરુબેનથી આ બધું છુપાવવાનો કશો અર્થ ખરો? બહારથી કશુંક બેહૂદું સાંભળે તે કરતાં આપણે જ એમને સાચી વાત કાં ન કરીએ? ક્યાં સુધી આપણે આ બધું છુપાવી શકવાનાં હતાં?
|પણ એના કાચ તું જાતે સાફ કરવાનું કહેતી હતી ને નિગમ!
નિગમઃ નરુ!
}}
નિરામયઃ તારા કરતાં લેશ પણ ઓછી પજવણી હું અનુભવું છું એમ તું શાથી માને છે.
{{Ps
|નિગમઃ  
|પછી થઈ રહેશે. આજે આપણે કેટલે દિવસે મળ્યાં?… કૉફી પાછી ગરમ થઈ જશે. લે તો, તું ઊભો કેમ રહ્યો નિરામય? શો વિચાર કરે છે?
}}
{{Ps
|નિરામયઃ  
|નિગમ, સુરુબેનથી આ બધું છુપાવવાનો કશો અર્થ ખરો? બહારથી કશુંક બેહૂદું સાંભળે તે કરતાં આપણે જ એમને સાચી વાત કાં ન કરીએ? ક્યાં સુધી આપણે આ બધું છુપાવી શકવાનાં હતાં?
}}
{{Ps
|નિગમઃ  
|નરુ!
}}
{{Ps
|નિરામયઃ  
|તારા કરતાં લેશ પણ ઓછી પજવણી હું અનુભવું છું એમ તું શાથી માને છે.
}}
{{Ps
નિગમઃ કૉફી પી લઈને તું જા, સુરુ. નિરુ ખૂબ અપસેટ થઈ ગયો છે.
નિગમઃ કૉફી પી લઈને તું જા, સુરુ. નિરુ ખૂબ અપસેટ થઈ ગયો છે.
સુરતાઃ (કૉફીનો ગ્લાસ ટેબલ ઉપર પાછો મૂકીને ઊભાં થતાં) ભલે.
સુરતાઃ (કૉફીનો ગ્લાસ ટેબલ ઉપર પાછો મૂકીને ઊભાં થતાં) ભલે.
26,604

edits

Navigation menu