ગુજરાતી એકાંકીસંપદા/છબી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 470: Line 470:
}}
}}
{{Ps
{{Ps
સુરતાઃ એકલદોકલ વિધુર છે તે પ્રોફેસર પ્રસન્નકુમાર બક્ષી? પણ એ તો બહુ ધૂની ગણાય છે. સાવ એકાંતમાં નાનો સરખો બંગલો છે. ચિત્રો ચીતરતા હોય કે પછી બગીચો સંભાળતા હોય છે. છેલ્લા ફ્લાવર શોમાં એમના કેકટસ અને કાળાલીલા ગુલાબને પહેલું ઇનામ મળ્યું હતું… આપણે બધાં જ એ જોવાં ગયાં હતાં નહિ?
|સુરતાઃ  
નિરામયઃ એમના એ એકાંત બગીચાની માવજત અને ઉછેરમાં મારી માનો પણ હિસ્સો હતો, એમ કહું તો નવાઈ લાગે, સરુબેન?
|એકલદોકલ વિધુર છે તે પ્રોફેસર પ્રસન્નકુમાર બક્ષી? પણ એ તો બહુ ધૂની ગણાય છે. સાવ એકાંતમાં નાનો સરખો બંગલો છે. ચિત્રો ચીતરતા હોય કે પછી બગીચો સંભાળતા હોય છે. છેલ્લા ફ્લાવર શોમાં એમના કેકટસ અને કાળાલીલા ગુલાબને પહેલું ઇનામ મળ્યું હતું… આપણે બધાં જ એ જોવાં ગયાં હતાં નહિ?
સુરતાઃ શું વાત કરો છો?
}}
નિગમઃ એ ફૂલના શોખે તો બધી તકલીફ ઊભી કરી. એક વાર મા રૉયલ નર્સરીમાં થોડાં શાકપાનનાં અને ચાલુ ફૂલછોડનાં બિયાં અને થોડી કલમો ખરીદવા ગયેલી, ત્યાં એકચિત્તે જાતજાતનાં ફૂલોનાં રંગરૂપ માણતા પ્રોફેસર બક્ષીને એમણે જોયા.
{{Ps
સુરતાઃ પણ કહે છે કે, કૌશિકકાકા અને પ્રોફેસર બક્ષીની તો જૂની ઓળખાણ હતી?
|નિરામયઃ  
નિરામયઃ બન્ને આ જ લો કૉલેજના વિદ્યાર્થીઓ હતા. બક્ષીકાકાએ ધાર્યું હોત તો, આજે તેઓ મુંબઈની હાઈ કોર્ટની બૅન્ચમાં વિરાજતા હોત, પણ મૂળથી જ ધૂની.
|એમના એ એકાંત બગીચાની માવજત અને ઉછેરમાં મારી માનો પણ હિસ્સો હતો, એમ કહું તો નવાઈ લાગે, સરુબેન?
નિગમઃ આવી બધી વાતો શા માટે નિરુ? અજાણપણે આપણે આપણી જ માની કેવી વાતો ખુલ્લી પાડી નાખીએ છીએ એનો તો વિચાર કર.
}}
નિરામયઃ ચિત્રોનો સામાન્ય શોખ પછી વધુ ગાઢ થયો. ઝાડપાન અંગેની સમજ વધી. એમ કરતાં કરતાં બન્ને વચ્ચે ઘરોબો વધ્યો.
{{Ps
સુરતાઃ પણ કૌશિકકાકાએ એવા સંબંધને પ્રોત્સાહન શા માટે આપ્યું?
|સુરતાઃ  
નિગમઃ મેં ય બાપાજીને એ પ્રશ્ન ચાર દિવસ ઉપર પૂછ્યો હતો, પણ એમણે જવાબ ન આપ્યો.
|શું વાત કરો છો?
સુરતાઃ એમ સાવ આંધળિયા કરવાનો તો કૌશિકકાકાનો સ્વભાવ નથી. આમ તો દરેક પગલું ગણી ગણીને ભરે અને ભરાવે પણ… અને પ્રોફેસર બક્ષી? જીવનનો આટલો માર્ગ વટાવી લીધા પછી, એમના જેવાને આવું શોભે?
}}
નિરામયઃ માનશો સુરતાબેન, જે ક્ષણે મેં આ જાણ્યું કે મા બક્ષીકાકાને ત્યાં ચાલી ગઈ છે… ત્યારે મારા મન ઉપરનો કાબૂ ચાલ્યો ગયો. તે વખતે મારા હાથમાં રિવૉલ્વર કે છરો હોત તો, પરિણામની કશીયે ચિંતા કર્યા સિવાય…
{{Ps
નિગમઃ જા રે, ગાંડા! એવી માના બાળકથી એવું વિચારાય પણ ખરું?
|નિગમઃ  
સુરતાઃ કૌશિકકાકાની જગ્યાએ મારા બાપુ હોય તો એ પણ પહેલું પગલું તો આવું જ વિચારે. પુરુષને પોતાનું સ્વમાન હણાય, પત્નીની નિષ્ઠા સરી પડી છે એમ લાગે તો પુરુષ જેવો પુરુષ–
|એ ફૂલના શોખે તો બધી તકલીફ ઊભી કરી. એક વાર મા રૉયલ નર્સરીમાં થોડાં શાકપાનનાં અને ચાલુ ફૂલછોડનાં બિયાં અને થોડી કલમો ખરીદવા ગયેલી, ત્યાં એકચિત્તે જાતજાતનાં ફૂલોનાં રંગરૂપ માણતા પ્રોફેસર બક્ષીને એમણે જોયા.
નિરામયઃ ઊલટું બાપાજીએ જ મને વાર્યો, શાંત પાડ્યો.
}}
સુરતાઃ શું વાત કરે છે? જમદગ્નિ અને પરશુરામની તો આપણે માત્ર વાતો જ કરવાનાં, તે વખતે કાયદાની આવી ગૂંચો નો’તી. અને કૌશિકકાકા જેવા, કાયદાને સમજનારા અને પાલન કરનારા નાગરિકો પણ કેટલા?
{{Ps
નિગમઃ ના, હું મારા બાપાજીને એવી રીતે નથી જોતી. પુરુષના હૈયામાં પોતાની પત્ની માટે અણખૂટ વહાલ હોય તો જ એ આમ ઉદાર બની શકે, સ્વસ્થ રહી શકે. મારી મા માટે બાપાજીને કેવી લાગણી હતી, તે હું જ જાણું છું. એને બળે જ મા આજે પાછી આ ઘરમાં પગ નથી મૂકતી, એમ શાથી માન્યું?
|સુરતાઃ  
સુરતાઃ આ જમાનો જ Forgive અને Forgettingનો છે. આપણે આ વાત ભૂલી જઈએ, એને દફનાવી દઈએ અને નંદનકાકી આવે ત્યારે હસતે મુખે આપણે એમને આવકારીએ. જન્મથી માંડીને આજ સુધી તમારી અસંખ્ય ત્રુટિઓ એ માએ માફ નહિ કરી હોય? ઉદાર મનથી એ માને આ ઘરમાં એની પ્રતિષ્ઠા પાછી આપજો. બહુ તો પ્રો. બક્ષી સાથેનો સંબંધ બિલકુલ બંધ કરાવી દેવાનો.
|પણ કહે છે કે, કૌશિકકાકા અને પ્રોફેસર બક્ષીની તો જૂની ઓળખાણ હતી?
નિરામયઃ અહીં પાછા ફરવા માટે બાપાજીએ એવી કોઈ શરત રજૂ કરી હોય, એમ હું માનતો નથી… મા એવી કોઈ શરણાગતિ સ્વીકારે એ પણ માન્યામાં નથી આવતું. એટલા સરખા ઝગડાને કારણે મા ચાલી શું ગઈ? અને આટલા દિવસમાં વળી પાછી પણ આવે છે! તારી સમજમાં કશું ઊતરે છે, નિગમ?
}}
સુરતાઃ જગુ પેલી છબીની વાત કરતો હતો, તે વળી કઈ?
{{Ps
નિગમઃ કેમ! બાના આ ફાટોની ત્રણ કૉપી કઢાવેલી, એક અમારે મોસાળ છે, બીજી આ અને ત્રીજી બાપાજી પાસે હશે.
|નિરામયઃ  
નિરામયઃ હશે નહિ, હતી જ. બન્નેની ફ્રેમ પણ આવી એકસરખી જ હતી, ટેબલ ઉપર ગોઠવી શકાય તેવી. પણ આ છબીનું શું કરવું, નિગમ? બક્ષીકાકાના ફોટાની વાત કરું છું.
|બન્ને આ જ લો કૉલેજના વિદ્યાર્થીઓ હતા. બક્ષીકાકાએ ધાર્યું હોત તો, આજે તેઓ મુંબઈની હાઈ કોર્ટની બૅન્ચમાં વિરાજતા હોત, પણ મૂળથી જ ધૂની.
નિગમઃ એનો વિચાર મા અને બાપાજીએ કર્યો જ હશે ને?
}}
સુરતાઃ તને થતું હશે કે, એના ટુકડે ટુકડા કરી નાખું, નહિ?
{{Ps
નિરામયઃ ના, હવે એમના માટે મારા મનમાં એવું કશું વેર રહ્યું નથી. એવો બાલિશ પ્રયત્ન હું કરું એમ તમે શાથી માનો છો? (ત્યાં બહારની બાજુએથી કોઈ નજીક આવતું હોય એવો અવાજ સંભળાય છે.)
|નિગમઃ  
|આવી બધી વાતો શા માટે નિરુ? અજાણપણે આપણે આપણી જ માની કેવી વાતો ખુલ્લી પાડી નાખીએ છીએ એનો તો વિચાર કર.
}}
{{Ps
|નિરામયઃ  
|ચિત્રોનો સામાન્ય શોખ પછી વધુ ગાઢ થયો. ઝાડપાન અંગેની સમજ વધી. એમ કરતાં કરતાં બન્ને વચ્ચે ઘરોબો વધ્યો.
}}
{{Ps
|સુરતાઃ  
|પણ કૌશિકકાકાએ એવા સંબંધને પ્રોત્સાહન શા માટે આપ્યું?
}}
{{Ps
|નિગમઃ  
|મેં ય બાપાજીને એ પ્રશ્ન ચાર દિવસ ઉપર પૂછ્યો હતો, પણ એમણે જવાબ ન આપ્યો.
}}
{{Ps
|સુરતાઃ  
|એમ સાવ આંધળિયા કરવાનો તો કૌશિકકાકાનો સ્વભાવ નથી. આમ તો દરેક પગલું ગણી ગણીને ભરે અને ભરાવે પણ… અને પ્રોફેસર બક્ષી? જીવનનો આટલો માર્ગ વટાવી લીધા પછી, એમના જેવાને આવું શોભે?
}}
{{Ps
|નિરામયઃ  
|માનશો સુરતાબેન, જે ક્ષણે મેં આ જાણ્યું કે મા બક્ષીકાકાને ત્યાં ચાલી ગઈ છે… ત્યારે મારા મન ઉપરનો કાબૂ ચાલ્યો ગયો. તે વખતે મારા હાથમાં રિવૉલ્વર કે છરો હોત તો, પરિણામની કશીયે ચિંતા કર્યા સિવાય…
}}
{{Ps
|નિગમઃ  
|જા રે, ગાંડા! એવી માના બાળકથી એવું વિચારાય પણ ખરું?
}}
{{Ps
|સુરતાઃ  
|કૌશિકકાકાની જગ્યાએ મારા બાપુ હોય તો એ પણ પહેલું પગલું તો આવું જ વિચારે. પુરુષને પોતાનું સ્વમાન હણાય, પત્નીની નિષ્ઠા સરી પડી છે એમ લાગે તો પુરુષ જેવો પુરુષ–
}}
{{Ps
|નિરામયઃ  
|ઊલટું બાપાજીએ જ મને વાર્યો, શાંત પાડ્યો.
}}
{{Ps
|સુરતાઃ  
|શું વાત કરે છે? જમદગ્નિ અને પરશુરામની તો આપણે માત્ર વાતો જ કરવાનાં, તે વખતે કાયદાની આવી ગૂંચો નો’તી. અને કૌશિકકાકા જેવા, કાયદાને સમજનારા અને પાલન કરનારા નાગરિકો પણ કેટલા?
}}
{{Ps
|નિગમઃ  
|ના, હું મારા બાપાજીને એવી રીતે નથી જોતી. પુરુષના હૈયામાં પોતાની પત્ની માટે અણખૂટ વહાલ હોય તો જ એ આમ ઉદાર બની શકે, સ્વસ્થ રહી શકે. મારી મા માટે બાપાજીને કેવી લાગણી હતી, તે હું જ જાણું છું. એને બળે જ મા આજે પાછી આ ઘરમાં પગ નથી મૂકતી, એમ શાથી માન્યું?
}}
{{Ps
|સુરતાઃ  
|આ જમાનો જ Forgive અને Forgettingનો છે. આપણે આ વાત ભૂલી જઈએ, એને દફનાવી દઈએ અને નંદનકાકી આવે ત્યારે હસતે મુખે આપણે એમને આવકારીએ. જન્મથી માંડીને આજ સુધી તમારી અસંખ્ય ત્રુટિઓ એ માએ માફ નહિ કરી હોય? ઉદાર મનથી એ માને આ ઘરમાં એની પ્રતિષ્ઠા પાછી આપજો. બહુ તો પ્રો. બક્ષી સાથેનો સંબંધ બિલકુલ બંધ કરાવી દેવાનો.
}}
{{Ps
|નિરામયઃ  
|અહીં પાછા ફરવા માટે બાપાજીએ એવી કોઈ શરત રજૂ કરી હોય, એમ હું માનતો નથી… મા એવી કોઈ શરણાગતિ સ્વીકારે એ પણ માન્યામાં નથી આવતું. એટલા સરખા ઝગડાને કારણે મા ચાલી શું ગઈ? અને આટલા દિવસમાં વળી પાછી પણ આવે છે! તારી સમજમાં કશું ઊતરે છે, નિગમ?
}}
{{Ps
|સુરતાઃ  
|જગુ પેલી છબીની વાત કરતો હતો, તે વળી કઈ?
}}
{{Ps
|નિગમઃ  
|કેમ! બાના આ ફાટોની ત્રણ કૉપી કઢાવેલી, એક અમારે મોસાળ છે, બીજી આ અને ત્રીજી બાપાજી પાસે હશે.
}}
{{Ps
|નિરામયઃ  
|હશે નહિ, હતી જ. બન્નેની ફ્રેમ પણ આવી એકસરખી જ હતી, ટેબલ ઉપર ગોઠવી શકાય તેવી. પણ આ છબીનું શું કરવું, નિગમ? બક્ષીકાકાના ફોટાની વાત કરું છું.
}}
{{Ps
|નિગમઃ  
|એનો વિચાર મા અને બાપાજીએ કર્યો જ હશે ને?
}}
{{Ps
|સુરતાઃ  
|તને થતું હશે કે, એના ટુકડે ટુકડા કરી નાખું, નહિ?
}}
{{Ps
|નિરામયઃ  
|ના, હવે એમના માટે મારા મનમાં એવું કશું વેર રહ્યું નથી. એવો બાલિશ પ્રયત્ન હું કરું એમ તમે શાથી માનો છો? (ત્યાં બહારની બાજુએથી કોઈ નજીક આવતું હોય એવો અવાજ સંભળાય છે.)
સુરતાઃ કોઈ આવ્યું કે શું?
સુરતાઃ કોઈ આવ્યું કે શું?
નિગમઃ (બહારની બાજુએ નજર નાંખીને) અરે હા, મા અને બાપાજી જ. ના, મારાથી એમ તરત તો માની સામે નહિ ઊભા રહેવાય… સુરતાબેન, ઉપર ચાલ, થોડી મિનિટો મારી પાસે બેસ. આ કસોટીની ક્ષણોમાં મારે તારો સહારો જોઈશે. (સુરતાને સાથે લઈને જમણી તરફ ચાલવા માંડે છે. પછી સહેજ પાછા વળીને) અને તું નિરામય?
}}
નિરામયઃ (હાથમાંની ફ્રેમ અને છબી સાથે ઝડપથી ડાબી તરફ જતાં) આ ફોટો અને ફ્રેમ જ્યાં હતાં ત્યાં માના સાલ્લાની બેવડમાં મૂકી દઉં. (ડાબી તરફ ચાલ્યો જાય છે.)
{{Ps
|નિગમઃ  
|(બહારની બાજુએ નજર નાંખીને) અરે હા, મા અને બાપાજી જ. ના, મારાથી એમ તરત તો માની સામે નહિ ઊભા રહેવાય… સુરતાબેન, ઉપર ચાલ, થોડી મિનિટો મારી પાસે બેસ. આ કસોટીની ક્ષણોમાં મારે તારો સહારો જોઈશે. (સુરતાને સાથે લઈને જમણી તરફ ચાલવા માંડે છે. પછી સહેજ પાછા વળીને) અને તું નિરામય?
}}
{{Ps
|નિરામયઃ  
|(હાથમાંની ફ્રેમ અને છબી સાથે ઝડપથી ડાબી તરફ જતાં) આ ફોટો અને ફ્રેમ જ્યાં હતાં ત્યાં માના સાલ્લાની બેવડમાં મૂકી દઉં. (ડાબી તરફ ચાલ્યો જાય છે.)
}}
(થોડી ક્ષણો પછી કૌશિકરામ અને નંદનબેન પ્રવેશે છે. કૌશિકરામ સ્વસ્થ લાગે છે. નંદનબેન ઢીલાં અને શંકાગ્રસ્ત લાગે છે.)  
(થોડી ક્ષણો પછી કૌશિકરામ અને નંદનબેન પ્રવેશે છે. કૌશિકરામ સ્વસ્થ લાગે છે. નંદનબેન ઢીલાં અને શંકાગ્રસ્ત લાગે છે.)  
કૌશિકરામઃ નંદન, આ તારું ઘર.
{{Ps
નંદનઃ હજી અહીં મારું સ્થાન છે? તે રાત્રે તો તમે મારું પાર વિનાનું અપમાન કર્યું હતું. કુટુંબને લાંછન લગાડ્યું, પત્ની તરીકેની નિષ્ઠા બધી ઉસેટી નાખી, અને એવું તો કેટલુંયે બાકી હોય તેમ, મેં જ્યારે ઘર છોડવાનો નિર્ણય જાહેર કર્યો ત્યારે તમે આડાય ન ઊભા!
|કૌશિકરામઃ  
કૌશિકરામઃ જવા દે એ બધી વાતો, નંદન ફરીથી તને એવું કશું નહિ સંભળાવું, બસ.
|નંદન, આ તારું ઘર.
નંદનઃ લોકવાયકાની બીક લાગી? અરે પણ, સીતા તો નિર્દોષ હતી છતાં લોકવાયકા સાંભળીને રામે એનો ત્યાગ કર્યો હતો. જ્યારે તમે તો આજના સમાજની દૃષ્ટિએ દોષિત સ્ત્રીને આગ્રહપૂર્વક ઘરમાં પાછી આવકારો છો! એમ શાથી? (કૌશિકરામ કશું બોલવાં જતાં અટકી જાય છે.) ના, ના, એવું બધું નકામું ન બોલશો કે, તને હું ખૂબ ચાહું છું એટલે ઉદારચિત્તે તને આવકારું છું, તારા સિવાય મારું નભે તેમ નથી કે, એવું બીજું કશું બોલશો તો પણ મને ભરોસો નહિ પડે.
}}
કૌશિકરામઃ મેં ક્યાં એવું કશું કહ્યું?
{{Ps
નંદનઃ કશું કહેવા તો જતા હતા.
|નંદનઃ  
કૌશિકરામઃ એકપત્નીવ્રતધારી રામે લોકારાધનનું પણ વ્રત લીધું હોઈને લોકવાયકા સાંભળી નિર્દોષ સીતાનો ત્યાગ કર્યો હતો. જ્યારે હું તો –
|હજી અહીં મારું સ્થાન છે? તે રાત્રે તો તમે મારું પાર વિનાનું અપમાન કર્યું હતું. કુટુંબને લાંછન લગાડ્યું, પત્ની તરીકેની નિષ્ઠા બધી ઉસેટી નાખી, અને એવું તો કેટલુંયે બાકી હોય તેમ, મેં જ્યારે ઘર છોડવાનો નિર્ણય જાહેર કર્યો ત્યારે તમે આડાય ન ઊભા!
નંદનઃ બોલો બોલો, અટકી કેમ ગયા?
}}
કૌશિકરામઃ તારી પાસે તારા ફોટાની એક નકલ હતી, તેના આવરણ નીચે તેં જેમ –
{{Ps
|કૌશિકરામઃ  
|જવા દે એ બધી વાતો, નંદન ફરીથી તને એવું કશું નહિ સંભળાવું, બસ.
}}
{{Ps
|નંદનઃ  
|લોકવાયકાની બીક લાગી? અરે પણ, સીતા તો નિર્દોષ હતી છતાં લોકવાયકા સાંભળીને રામે એનો ત્યાગ કર્યો હતો. જ્યારે તમે તો આજના સમાજની દૃષ્ટિએ દોષિત સ્ત્રીને આગ્રહપૂર્વક ઘરમાં પાછી આવકારો છો! એમ શાથી? (કૌશિકરામ કશું બોલવાં જતાં અટકી જાય છે.) ના, ના, એવું બધું નકામું ન બોલશો કે, તને હું ખૂબ ચાહું છું એટલે ઉદારચિત્તે તને આવકારું છું, તારા સિવાય મારું નભે તેમ નથી કે, એવું બીજું કશું બોલશો તો પણ મને ભરોસો નહિ પડે.
}}
{{Ps
|કૌશિકરામઃ  
|મેં ક્યાં એવું કશું કહ્યું?
}}
{{Ps
|નંદનઃ  
|કશું કહેવા તો જતા હતા.
}}
{{Ps
|કૌશિકરામઃ  
|એકપત્નીવ્રતધારી રામે લોકારાધનનું પણ વ્રત લીધું હોઈને લોકવાયકા સાંભળી નિર્દોષ સીતાનો ત્યાગ કર્યો હતો. જ્યારે હું તો –
}}
{{Ps
|નંદનઃ  
|બોલો બોલો, અટકી કેમ ગયા?
}}
{{Ps
|કૌશિકરામઃ  
|તારી પાસે તારા ફોટાની એક નકલ હતી, તેના આવરણ નીચે તેં જેમ –
}}
{{Ps
નંદનઃ એ વાત તમારે વારંવાર યાદ કર્યા કરવાની છે?
નંદનઃ એ વાત તમારે વારંવાર યાદ કર્યા કરવાની છે?
કૌશિકરામઃ તારા પ્રશ્નનો સાચો જવાબ ન આપું?
કૌશિકરામઃ તારા પ્રશ્નનો સાચો જવાબ ન આપું?
26,604

edits