26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 616: | Line 616: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
નંદનઃ એ વાત તમારે વારંવાર યાદ કર્યા કરવાની છે? | |નંદનઃ | ||
કૌશિકરામઃ તારા પ્રશ્નનો સાચો જવાબ ન આપું? | |એ વાત તમારે વારંવાર યાદ કર્યા કરવાની છે? | ||
નંદનઃ મને સાચો જવાબ જ ખપશે. | }} | ||
કૌશિકરામઃ નંદન, તું જેમ સીતા ન બની શકી, તેમ હું પણ વળી ક્યારે રામ બની શક્યો હતો? | {{Ps | ||
નંદનઃ શી વાત કરો છો? | |કૌશિકરામઃ | ||
કૌશિકરામઃ છતાં તારી જેમ હિમ્મતપૂર્વક સત્ય કબૂલ કરવાની શક્તિ મારામાં ક્યારે ય ન આવત. તારી જેમ મારી પાસે પણ એવી જ ફ્રેમવાળી છબી હતી – ઓહ! અને તેની પછીતમાં મેં પણ એક ફોટો સંઘરી રાખ્યો હતો. | |તારા પ્રશ્નનો સાચો જવાબ ન આપું? | ||
નંદનઃ ઓહ! એટલે તમે મને પાછી બોલાવી લાવ્યા? | }} | ||
કૌશિકરામઃ આપણી અયોધ્યા અકબંધ રહે તે માટે નંદન… તે માટે તને આટલો આગ્રહ કરીને પાછી લઈ આવ્યો છું. તે સિવાય બીજું કશું મને પોષાય તેમ નો’તું… ને પેલી છબી, હતી તેમ જ તારા કબાટમાં અકબંધ છે, હોં. | {{Ps | ||
|નંદનઃ | |||
|મને સાચો જવાબ જ ખપશે. | |||
}} | |||
{{Ps | |||
|કૌશિકરામઃ | |||
|નંદન, તું જેમ સીતા ન બની શકી, તેમ હું પણ વળી ક્યારે રામ બની શક્યો હતો? | |||
}} | |||
{{Ps | |||
|નંદનઃ | |||
|શી વાત કરો છો? | |||
}} | |||
{{Ps | |||
|કૌશિકરામઃ | |||
|છતાં તારી જેમ હિમ્મતપૂર્વક સત્ય કબૂલ કરવાની શક્તિ મારામાં ક્યારે ય ન આવત. તારી જેમ મારી પાસે પણ એવી જ ફ્રેમવાળી છબી હતી – ઓહ! અને તેની પછીતમાં મેં પણ એક ફોટો સંઘરી રાખ્યો હતો. | |||
}} | |||
{{Ps | |||
|નંદનઃ | |||
|ઓહ! એટલે તમે મને પાછી બોલાવી લાવ્યા? | |||
}} | |||
{{Ps | |||
|કૌશિકરામઃ | |||
|આપણી અયોધ્યા અકબંધ રહે તે માટે નંદન… તે માટે તને આટલો આગ્રહ કરીને પાછી લઈ આવ્યો છું. તે સિવાય બીજું કશું મને પોષાય તેમ નો’તું… ને પેલી છબી, હતી તેમ જ તારા કબાટમાં અકબંધ છે, હોં. | |||
}} | |||
(બાજુના ઓરડામાંથી છબી પડવાનો અને કાચ તૂટવાનો અવાજ સંભળાય છે, ત્યાં પડદો.) | (બાજુના ઓરડામાંથી છબી પડવાનો અને કાચ તૂટવાનો અવાજ સંભળાય છે, ત્યાં પડદો.) | ||
{{Ps | |||
{{Right|(શિવકુમાર જોષીનાં શ્રેષ્ઠ એકાંકીઓ)}} | {{Right|(શિવકુમાર જોષીનાં શ્રેષ્ઠ એકાંકીઓ)}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits