26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 236: | Line 236: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
સમરથઃ સારો માણસ – સારો માણસ તો હું છું જ. | |સમરથઃ | ||
યાકુબઃ તું મારી સાથે વાત નહીં કર. આ બે મહિના થઈ ગયા, અહીં આવ્યાને મેં કદી તારી સાથે વાત કરવાની કોશિશ કરી છે? | |સારો માણસ – સારો માણસ તો હું છું જ. | ||
સમરથઃ ક્યાંથી કરે માણસ હોય તો વાત કરે ને? | }} | ||
યાકુબઃ માણસ-માણસ હતો એટલેસ્તો આ જહન્નમાં ફેંકાયો. | {{Ps | ||
સમરથઃ જગા તો જન્નત જેવી છે. યાર, પણ આપણે એને જહન્નમ બનાવી રહ્યા છીએ. | |યાકુબઃ | ||
યાકુબઃ આ મનહૂસ જગહને તું જન્નત કહે છે. ખબર છે તને અદાલતમાં કામ ચલાવી ન શકાય – કોર્ટ માર્શલ કરી ન શકાય એવા કોક ગુનાને માટે એ લોકો અહીં ધકેલી દે છે – ફાટી ગયેલા ગંજી-ફરાકને જેમ પોતાં તરીકે વાપરે ને પોતાં કરતાં કરતાં ઘસાઈ જાય ત્યારે ઉકરડે ફંગોળી દે તેમ ફંગોળી દીધા છે આપણને. | |તું મારી સાથે વાત નહીં કર. આ બે મહિના થઈ ગયા, અહીં આવ્યાને મેં કદી તારી સાથે વાત કરવાની કોશિશ કરી છે? | ||
સમરથઃ કેટલો ખૂબસૂરત ઉકરડો છે આ – જરા આજુબાજુ નજર તો કર – જગત કેટલું નીચું ને આપણે કેટલા ઊંચે – ચારેબાજુ ઊંચાઈઓ જ ઊંચાઈઓ – ખૈબર ને બોલન પણ ઉંદરના દર જેવા લાગે – ને પેલી બાજુ હિમાલયના શિખરનાં શિખરો સફેદ ધરતીની ધૂળથી લગીર પણ મેલાં ન થયેલાં શિખરો ને કશ્મીરની ગુંજતી વાદીઓ – દેવદાર ને ચિનારનાં જંગલે જંગલ – એના પર બરફ પડ્યો હોય ત્યારે માખણ ખાતાં પકડાઈ ગયેલા બાળકૃષ્ણના મોં જેવો લાગે. | }} | ||
યાકુબઃ કબૂલ કરું છું કે ખૂબસૂરતીનો ખજાનો પડ્યો છે અહીં પણ ખજાનો ખર્ચી નાખવાનું મન થાય એવો સાથી-દોસ્ત અરે ઇન્સાન તો જોઈએ ને! (એકલા ખૂબસૂરતીના ખજાનાને શું ચોંટે?) | {{Ps | ||
સમરથઃ કેમ હું નથી? હું ઇન્સાન નથી? | |સમરથઃ | ||
યાકુબઃ તું દુશ્મન છે – પાકિસ્તાન પાઈંદાબાદ | |ક્યાંથી કરે માણસ હોય તો વાત કરે ને? | ||
સમરથઃ ઑલરાઇટ હિન્દુસ્તાન ઝિંદાબાદ. | }} | ||
{{Ps | |||
|યાકુબઃ | |||
|માણસ-માણસ હતો એટલેસ્તો આ જહન્નમાં ફેંકાયો. | |||
}} | |||
{{Ps | |||
|સમરથઃ | |||
|જગા તો જન્નત જેવી છે. યાર, પણ આપણે એને જહન્નમ બનાવી રહ્યા છીએ. | |||
}} | |||
{{Ps | |||
|યાકુબઃ | |||
|આ મનહૂસ જગહને તું જન્નત કહે છે. ખબર છે તને અદાલતમાં કામ ચલાવી ન શકાય – કોર્ટ માર્શલ કરી ન શકાય એવા કોક ગુનાને માટે એ લોકો અહીં ધકેલી દે છે – ફાટી ગયેલા ગંજી-ફરાકને જેમ પોતાં તરીકે વાપરે ને પોતાં કરતાં કરતાં ઘસાઈ જાય ત્યારે ઉકરડે ફંગોળી દે તેમ ફંગોળી દીધા છે આપણને. | |||
}} | |||
{{Ps | |||
|સમરથઃ | |||
|કેટલો ખૂબસૂરત ઉકરડો છે આ – જરા આજુબાજુ નજર તો કર – જગત કેટલું નીચું ને આપણે કેટલા ઊંચે – ચારેબાજુ ઊંચાઈઓ જ ઊંચાઈઓ – ખૈબર ને બોલન પણ ઉંદરના દર જેવા લાગે – ને પેલી બાજુ હિમાલયના શિખરનાં શિખરો સફેદ ધરતીની ધૂળથી લગીર પણ મેલાં ન થયેલાં શિખરો ને કશ્મીરની ગુંજતી વાદીઓ – દેવદાર ને ચિનારનાં જંગલે જંગલ – એના પર બરફ પડ્યો હોય ત્યારે માખણ ખાતાં પકડાઈ ગયેલા બાળકૃષ્ણના મોં જેવો લાગે. | |||
}} | |||
{{Ps | |||
|યાકુબઃ | |||
|કબૂલ કરું છું કે ખૂબસૂરતીનો ખજાનો પડ્યો છે અહીં પણ ખજાનો ખર્ચી નાખવાનું મન થાય એવો સાથી-દોસ્ત અરે ઇન્સાન તો જોઈએ ને! (એકલા ખૂબસૂરતીના ખજાનાને શું ચોંટે?) | |||
}} | |||
{{Ps | |||
|સમરથઃ | |||
|કેમ હું નથી? હું ઇન્સાન નથી? | |||
}} | |||
{{Ps | |||
|યાકુબઃ | |||
|તું દુશ્મન છે – પાકિસ્તાન પાઈંદાબાદ | |||
}} | |||
{{Ps | |||
|સમરથઃ | |||
|ઑલરાઇટ હિન્દુસ્તાન ઝિંદાબાદ. | |||
}} | |||
(અંધકાર-પ્રકાશ) | (અંધકાર-પ્રકાશ) | ||
સમરથઃ શત્રુ, ઓ બંધુ શત્રુ. | {{Ps | ||
યાકુબઃ ક્યા હૈ ક્યોં ચિલ્લાતે હો? | |સમરથઃ | ||
સમરથઃ ચાલ ને યાર, પાનાં નથી રમવાં. | |શત્રુ, ઓ બંધુ શત્રુ. | ||
યાકુબઃ ઠેર, હમણાં આવું છું. | }} | ||
{{Ps | |||
|યાકુબઃ | |||
|ક્યા હૈ ક્યોં ચિલ્લાતે હો? | |||
}} | |||
{{Ps | |||
|સમરથઃ | |||
|ચાલ ને યાર, પાનાં નથી રમવાં. | |||
}} | |||
{{Ps | |||
|યાકુબઃ | |||
|ઠેર, હમણાં આવું છું. | |||
}} | |||
(બન્ને વાડ વચ્ચેના તારની નીચેથી આવતો હોય તેમાં) | (બન્ને વાડ વચ્ચેના તારની નીચેથી આવતો હોય તેમાં) | ||
સમરથઃ રોટી ખાઈ. | {{Ps | ||
યાકુબઃ ક્યારનીયે – તારું આચાર ખૂબ અચ્છું હતું. | |સમરથઃ | ||
સમરથઃ ચાલો મારી એકાદ ચીજ તો તમને ગમી. | |રોટી ખાઈ. | ||
યાકુબઃ ઠેર – પત્તાં પીસીસ હૂં – સાલા તું હમેશાં પત્તાં લડાવે છે. | }} | ||
સમરથઃ હોય પણ આ મહિનાથી એકની એક કેટથી રમી રમીને મારાં ટેરવાંને ખબર પડી ગઈ છે કે પત્તું કયું છે. બોલ પહેલેથી ત્રીજું પાનું છે ને કાળીનો એક્કો. | {{Ps | ||
યાકુબઃ સાલા – ચોર – પત્તાં જાણી લે છે ને પછી – | |યાકુબઃ | ||
|ક્યારનીયે – તારું આચાર ખૂબ અચ્છું હતું. | |||
}} | |||
{{Ps | |||
|સમરથઃ | |||
|ચાલો મારી એકાદ ચીજ તો તમને ગમી. | |||
}} | |||
{{Ps | |||
|યાકુબઃ | |||
|ઠેર – પત્તાં પીસીસ હૂં – સાલા તું હમેશાં પત્તાં લડાવે છે. | |||
}} | |||
{{Ps | |||
|સમરથઃ | |||
|હોય પણ આ મહિનાથી એકની એક કેટથી રમી રમીને મારાં ટેરવાંને ખબર પડી ગઈ છે કે પત્તું કયું છે. બોલ પહેલેથી ત્રીજું પાનું છે ને કાળીનો એક્કો. | |||
}} | |||
{{Ps | |||
|યાકુબઃ | |||
|સાલા – ચોર – પત્તાં જાણી લે છે ને પછી – | |||
}} | |||
{{Ps | |||
| | |||
| (ત્રીજું પાનું કાઢે… એ કાળીનો એક્કો નથી) ક્યોં ખા ગયાને ધોકા અપને કો બડા કીમિયાગર સમજતા હૈ : પત્તાનું ઇન્સાન જેવું છે હજારો વાર હાથમાં ફરી જાય પણ પહેચાની જ ના શકાય. | |||
સમરથઃ અરે તું પણ શું યાર? | સમરથઃ અરે તું પણ શું યાર? | ||
યાકુબઃ યા-ર? | }} | ||
સમરથઃ નહીં – શત્રુ, શત્રુ, પત્તાં હારે ને પત્તાં જીતે એમાં આપણે શું? | {{Ps | ||
|યાકુબઃ | |||
|યા-ર? | |||
}} | |||
{{Ps | |||
|સમરથઃ | |||
|નહીં – શત્રુ, શત્રુ, પત્તાં હારે ને પત્તાં જીતે એમાં આપણે શું? | |||
}} | |||
{{Ps | |||
યાકુબઃ હારે આપણે જીવીએ કે આપણે મરીએ એમાં એરકન્ડિશન્ડ કૅબિનમાં બેઠેલા એ લોકોને શું? | યાકુબઃ હારે આપણે જીવીએ કે આપણે મરીએ એમાં એરકન્ડિશન્ડ કૅબિનમાં બેઠેલા એ લોકોને શું? | ||
સમરથઃ જો લોકો અફસરને હુકમ કરે – અફસરો આપણને હુકમ કરે – આગે બઢો. | સમરથઃ જો લોકો અફસરને હુકમ કરે – અફસરો આપણને હુકમ કરે – આગે બઢો. |
edits