26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 155: | Line 155: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
યાકુબઃ ન કુછ ભી જુબાં સે કામ લિયા. | |યાકુબઃ | ||
સમરથઃ શાં..તિ…શાં..તિ…શાં…તિ… | |ન કુછ ભી જુબાં સે કામ લિયા. | ||
યાકુબઃ દુશ્મનો સામે જુઓ નહિ… બોલો નહિ. | }} | ||
સમરથઃ બુરા મત કહો – બુરા મત સુનો – બુરા મત દેખો. | {{Ps | ||
યાકુબઃ (ફ્લૅગ સામે) મૈં પાકિસ્તાન કા બાશીન્દા, કસમ ખાકે કહેતા હું કિ મૈં મેરે મુલ્ક કી ઈજ્જત કે લિયે ખાક મેં મિલ જાઉંગા. | |સમરથઃ | ||
સમરથઃ હું ભારતમાતાની સોગંદ ખાઈને કહું છું કે જે કોઈ કમબખ્ત મારા દેશની સામે આંખ પણ ઉઠાવશે એની આંખોને તો શું એના આખા શરીરને રાખ કરી નાખીશ. | |શાં..તિ…શાં..તિ…શાં…તિ… | ||
યાકુબઃ પાકિસ્તાન પાઈંદાબાદ. | }} | ||
સમરથઃ હિન્દુસ્તાન ઝિંદાબાદ. | {{Ps | ||
|યાકુબઃ | |||
|દુશ્મનો સામે જુઓ નહિ… બોલો નહિ. | |||
}} | |||
{{Ps | |||
|સમરથઃ | |||
|બુરા મત કહો – બુરા મત સુનો – બુરા મત દેખો. | |||
}} | |||
{{Ps | |||
|યાકુબઃ | |||
|(ફ્લૅગ સામે) મૈં પાકિસ્તાન કા બાશીન્દા, કસમ ખાકે કહેતા હું કિ મૈં મેરે મુલ્ક કી ઈજ્જત કે લિયે ખાક મેં મિલ જાઉંગા. | |||
}} | |||
{{Ps | |||
|સમરથઃ | |||
|હું ભારતમાતાની સોગંદ ખાઈને કહું છું કે જે કોઈ કમબખ્ત મારા દેશની સામે આંખ પણ ઉઠાવશે એની આંખોને તો શું એના આખા શરીરને રાખ કરી નાખીશ. | |||
}} | |||
{{Ps | |||
|યાકુબઃ | |||
|પાકિસ્તાન પાઈંદાબાદ. | |||
}} | |||
{{Ps | |||
|સમરથઃ | |||
|હિન્દુસ્તાન ઝિંદાબાદ. | |||
}} | |||
(બન્ને સ્પર્ધા કરતાં થાકી જાય ત્યાં સુધી બોલ્યા કરે.) | (બન્ને સ્પર્ધા કરતાં થાકી જાય ત્યાં સુધી બોલ્યા કરે.) | ||
{{Ps | |||
(અંધારું – ફરી પ્રભાત) | (અંધારું – ફરી પ્રભાત) | ||
}} | |||
(ફરી એક રાઉન્ડ) | (ફરી એક રાઉન્ડ) | ||
યાકુબઃ સાલા કુત્તા કાફર. | {{Ps | ||
સમરથઃ એય કોને કહે છે! કાફર! | |યાકુબઃ | ||
યાકુબઃ તારી સાથે વાત કોણ કરે છે. હું તો આ ઝાડ સાથે વાત કરું છું. | |સાલા કુત્તા કાફર. | ||
સમરથઃ સાલા બેવકૂફ, બબ્બે વખત હાંકી કાઢ્યા છતાંય ભસ ભસ કરે છે. | }} | ||
યાકુબઃ એય કોને કહે છે તું? | {{Ps | ||
સમરથઃ તારી સાથે કોણ વાત કરે છે – હું તો પેલા કૂતરાને કહું છું. | |સમરથઃ | ||
યાકુબઃ અહીં કૂતરો વળી ક્યાં આવ્યો? માણસ આવી શકે એમ નથી ત્યાં વળી કુત્તો ક્યાંથી આવવાનો? | |એય કોને કહે છે! કાફર! | ||
સમરથઃ માણસ ના આવે ત્યાં કુત્તા જ આવે. | }} | ||
યાકુબઃ હા રે અચ્છા બુરાની પહેચાન કુત્તાને હોય છે. | {{Ps | ||
સમરથઃ ખબરદાર જો મને કુત્તો કહ્યો છે તો. | |યાકુબઃ | ||
યાકુબઃ તને કુત્તો કોણ કહે – તને તો હું માણસ કહું છું – સાલો માણસ. | |તારી સાથે વાત કોણ કરે છે. હું તો આ ઝાડ સાથે વાત કરું છું. | ||
}} | |||
{{Ps | |||
|સમરથઃ | |||
|સાલા બેવકૂફ, બબ્બે વખત હાંકી કાઢ્યા છતાંય ભસ ભસ કરે છે. | |||
}} | |||
{{Ps | |||
|યાકુબઃ | |||
|એય કોને કહે છે તું? | |||
}} | |||
{{Ps | |||
|સમરથઃ | |||
|તારી સાથે કોણ વાત કરે છે – હું તો પેલા કૂતરાને કહું છું. | |||
}} | |||
{{Ps | |||
|યાકુબઃ | |||
|અહીં કૂતરો વળી ક્યાં આવ્યો? માણસ આવી શકે એમ નથી ત્યાં વળી કુત્તો ક્યાંથી આવવાનો? | |||
}} | |||
{{Ps | |||
|સમરથઃ | |||
|માણસ ના આવે ત્યાં કુત્તા જ આવે. | |||
}} | |||
{{Ps | |||
|યાકુબઃ | |||
|હા રે અચ્છા બુરાની પહેચાન કુત્તાને હોય છે. | |||
}} | |||
{{Ps | |||
|સમરથઃ | |||
|ખબરદાર જો મને કુત્તો કહ્યો છે તો. | |||
}} | |||
{{Ps | |||
|યાકુબઃ | |||
|તને કુત્તો કોણ કહે – તને તો હું માણસ કહું છું – સાલો માણસ. | |||
}} | |||
{{Ps | |||
સમરથઃ સારો માણસ – સારો માણસ તો હું છું જ. | સમરથઃ સારો માણસ – સારો માણસ તો હું છું જ. | ||
યાકુબઃ તું મારી સાથે વાત નહીં કર. આ બે મહિના થઈ ગયા, અહીં આવ્યાને મેં કદી તારી સાથે વાત કરવાની કોશિશ કરી છે? | યાકુબઃ તું મારી સાથે વાત નહીં કર. આ બે મહિના થઈ ગયા, અહીં આવ્યાને મેં કદી તારી સાથે વાત કરવાની કોશિશ કરી છે? |
edits