2,670
edits
Shnehrashmi (talk | contribs) (→) |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 140: | Line 140: | ||
આ મિજબાની છે મુક્તિની. | આ મિજબાની છે મુક્તિની. | ||
</poem> | </poem> | ||
{{Rule|10em}} | |||
(લોકવાયકા છે કે કચ્છમાં કાળા ડુંગર પર રહેતા સૈન્યના એક અધિકારી | (લોકવાયકા છે કે કચ્છમાં કાળા ડુંગર પર રહેતા સૈન્યના એક અધિકારી | ||
અહીં રોજ શિયાળવાંને મીઠા ભાતનો પ્રસાદ ખવડાવતા. એક વાર પ્રસાદ ન | અહીં રોજ શિયાળવાંને મીઠા ભાતનો પ્રસાદ ખવડાવતા. એક વાર પ્રસાદ ન | ||
Line 1,751: | Line 1,752: | ||
</poem> | </poem> | ||
યાયાવર પક્ષીઓ | ==યાયાવર પક્ષીઓ== | ||
<poem> | |||
કાતિલ ઠંડીથી બચવા | કાતિલ ઠંડીથી બચવા | ||
સાઇબીરિયાથી કચ્છ જતાં | સાઇબીરિયાથી કચ્છ જતાં | ||
Line 1,769: | Line 1,770: | ||
બમણી ગતિએ. | બમણી ગતિએ. | ||
અમસ્તા આકાશોમાં. | અમસ્તા આકાશોમાં. | ||
</poem> | |||
એક વિશ્વ, સમાંતર | ==એક વિશ્વ, સમાંતર== | ||
<poem> | |||
ટ્રેન ગતિ પકડી રહી છે. | ટ્રેન ગતિ પકડી રહી છે. | ||
બારી બહાર | બારી બહાર | ||
Line 1,784: | Line 1,786: | ||
મારી સાથે ને સાથે. | મારી સાથે ને સાથે. | ||
કૌણ જાણે ક્યાં જઈને આથમવા. | કૌણ જાણે ક્યાં જઈને આથમવા. | ||
</poem> | |||
વિસ્તૃત શહેર | ==વિસ્તૃત શહેર== | ||
<poem> | |||
એ શહેર, | એ શહેર, | ||
લોકો કહે છે કે હવે ખૂબ વિસ્તરી ચૂક્યું છે. | લોકો કહે છે કે હવે ખૂબ વિસ્તરી ચૂક્યું છે. | ||
Line 1,803: | Line 1,806: | ||
આવો આદર્શ સંબંધ, | આવો આદર્શ સંબંધ, | ||
ક્યાં મળે કોઈ શહેર સાથે? | ક્યાં મળે કોઈ શહેર સાથે? | ||
</poem> | |||
નિર્વસ્ત્ર શહેર | ==નિર્વસ્ત્ર શહેર== | ||
<poem> | |||
હું હવે રહેવાસી છું | હું હવે રહેવાસી છું | ||
એક એવા શહેરની | એક એવા શહેરની | ||
Line 1,830: | Line 1,834: | ||
એક નવો દિવસ ઊગે છે, | એક નવો દિવસ ઊગે છે, | ||
આ નિર્વસ્ત્ર શહેરમાં. | આ નિર્વસ્ત્ર શહેરમાં. | ||
</poem> | |||
લંડન | ==લંડન== | ||
<poem> | |||
બિગબેન નામના ટાવર પરનું ઘડિયાળ | બિગબેન નામના ટાવર પરનું ઘડિયાળ | ||
અને લંડન આય નામનું એક ચગડોળ. | અને લંડન આય નામનું એક ચગડોળ. | ||
Line 1,876: | Line 1,881: | ||
અને આમ જ ઓગળતી રહેશે | અને આમ જ ઓગળતી રહેશે | ||
આ થીજેલી સ્મૃતિઓ. | આ થીજેલી સ્મૃતિઓ. | ||
</poem> | |||
ન્યૂઝીલૅન્ડ પાંખ વગરનાં કીવી | ==ન્યૂઝીલૅન્ડ પાંખ વગરનાં કીવી== | ||
<poem> | |||
નજર પડે ત્યાં સુધી પથરાયેલાં | નજર પડે ત્યાં સુધી પથરાયેલાં | ||
લીલાં ઘાસનાં મેદાનમાં | લીલાં ઘાસનાં મેદાનમાં | ||
Line 1,905: | Line 1,911: | ||
પથ્થર પર ચીતરી રહી છું, | પથ્થર પર ચીતરી રહી છું, | ||
માઓરી ભાષાના કેટલાક સ્થાનિક શબ્દો. | માઓરી ભાષાના કેટલાક સ્થાનિક શબ્દો. | ||
</poem> | |||
{{Rule|10em}} | |||
(કીવી પક્ષી ન્યૂઝીલૅન્ડનું રાષ્ટ્રીય પ્રતીક છે, જે ઊડી નથી શકતું. માઓરી, | (કીવી પક્ષી ન્યૂઝીલૅન્ડનું રાષ્ટ્રીય પ્રતીક છે, જે ઊડી નથી શકતું. માઓરી, | ||
ત્યાંની સ્થાનિક ભાષા છે. ) | ત્યાંની સ્થાનિક ભાષા છે. ) | ||
લેક ટાઉપો | ==લેક ટાઉપો== | ||
<poem> | |||
સરોવરના બનેલા એ શહેરના રસ્તાઓ પર | સરોવરના બનેલા એ શહેરના રસ્તાઓ પર | ||
ચાંદની એમ વીખરાયેલી પડી હતી | ચાંદની એમ વીખરાયેલી પડી હતી | ||
Line 1,947: | Line 1,954: | ||
મારી ઉપર થઈને, | મારી ઉપર થઈને, | ||
દૂર દૂર ચાલ્યાં જતાં સફેદ યાટ. | દૂર દૂર ચાલ્યાં જતાં સફેદ યાટ. | ||
</poem> | |||
{{Rule|10em}} | |||
(લેક ટાઉપો એ ન્યૂઝીલૅન્ડનું સૌથી વિશાળ સરોવર છે.) | (લેક ટાઉપો એ ન્યૂઝીલૅન્ડનું સૌથી વિશાળ સરોવર છે.) | ||
==રોટોરુઆ== | |||
<poem> | |||
એક ઊંચાઈ પર ઊભી હતી હું | એક ઊંચાઈ પર ઊભી હતી હું | ||
અને મારી આસપાસ ઊછળી રહ્યા હતા | અને મારી આસપાસ ઊછળી રહ્યા હતા | ||
Line 1,969: | Line 1,978: | ||
ને હું ત્યાં સમાઈ જવા આતુર, | ને હું ત્યાં સમાઈ જવા આતુર, | ||
ફરી વળી હતી ચારેકોર, વરાળ બનીને. | ફરી વળી હતી ચારેકોર, વરાળ બનીને. | ||
{{space}}{{space}}* * * | |||
રોટોરુઆ પાછળ છોડી દીધા પછી | રોટોરુઆ પાછળ છોડી દીધા પછી | ||
હું હજીયે યાદ ડરું છું, | હું હજીયે યાદ ડરું છું, | ||
Line 1,988: | Line 1,997: | ||
પરત જઈ રહ્યા હશે | પરત જઈ રહ્યા હશે | ||
કંઈ કેટલાય પ્રવાસીઓ. | કંઈ કેટલાય પ્રવાસીઓ. | ||
</poem> | |||
{{Rule|10em}} | |||
(રોટોરુઆ, ન્યૂઝીલેન્ડની એક્ટિવ વોલ્કેનો સાઇટ છે જયાં જ્વાળામુખીની | (રોટોરુઆ, ન્યૂઝીલેન્ડની એક્ટિવ વોલ્કેનો સાઇટ છે જયાં જ્વાળામુખીની | ||
સતત ધગધગતી જમીન પર સહેલાણીઓ મડ થેરપી (માટીચિકિત્સા) માટે | સતત ધગધગતી જમીન પર સહેલાણીઓ મડ થેરપી (માટીચિકિત્સા) માટે | ||
આવે છે.) | આવે છે.) | ||
ઓક્લેન્ડ | ==ઓક્લેન્ડ== | ||
<poem> | |||
પાછળ છૂટી ગયેલું એ શહેર | પાછળ છૂટી ગયેલું એ શહેર | ||
હજી પણ જીવી રહ્યું છે | હજી પણ જીવી રહ્યું છે | ||
Line 2,034: | Line 2,044: | ||
કયા સમયને સાચો માની રહી હતી હું? | કયા સમયને સાચો માની રહી હતી હું? | ||
એ ટાવર ક્લૉકના કે આ કાંડાઘડિયાળના? | એ ટાવર ક્લૉકના કે આ કાંડાઘડિયાળના? | ||
</poem> | |||
{{Rule|10em}} | |||
(ઓકલેન્ડ એ ન્યૂઝીલેન્ડનું એક મહાનગર.) | (ઓકલેન્ડ એ ન્યૂઝીલેન્ડનું એક મહાનગર.) | ||
માઓરી પૂરૂષ | ==માઓરી પૂરૂષ== | ||
<poem> | |||
ચહેરાની રૂપરેખા તદન ભિન્ન | ચહેરાની રૂપરેખા તદન ભિન્ન | ||
અને તેના ૫૨ સાવ અજાણ્યું ચિતરામણ. | અને તેના ૫૨ સાવ અજાણ્યું ચિતરામણ. | ||
Line 2,052: | Line 2,063: | ||
હજી પણ રાહ જોઈ રહ્યો છે | હજી પણ રાહ જોઈ રહ્યો છે | ||
મારા પાછા ફરવાની. | મારા પાછા ફરવાની. | ||
</poem> | |||
{{Rule|10em}} | |||
(માઓરી, એ ન્યૂઝીલેન્ડની સ્થાનિક પ્રજા.) | (માઓરી, એ ન્યૂઝીલેન્ડની સ્થાનિક પ્રજા.) | ||
કમાટીબાગના સિંહ | ==કમાટીબાગના સિંહ== | ||
<poem> | |||
યાદ છે, ક્યારેક, બપોરની વેળાએ, | યાદ છે, ક્યારેક, બપોરની વેળાએ, | ||
વડોદરાના એ ઘરની નજીક આવેલા | વડોદરાના એ ઘરની નજીક આવેલા | ||
Line 2,083: | Line 2,095: | ||
હવે નિઃશક્ત, તરસ્યા, | હવે નિઃશક્ત, તરસ્યા, | ||
સૂતા પડ્યા છે, મડદાની જેમ. | સૂતા પડ્યા છે, મડદાની જેમ. | ||
</poem> | |||
{{Rule|10em}} | |||
(અર્પણઃ તાળું વાસી દીધેલા કોઈ ઘરમાં રહેતા સાવજથીયે સશક્ત એક | (અર્પણઃ તાળું વાસી દીધેલા કોઈ ઘરમાં રહેતા સાવજથીયે સશક્ત એક | ||
કવિને.) | કવિને.) | ||
બરસાતી | ==બરસાતી== | ||
<poem> | |||
ચાલ, ભાગી જઈએ. | ચાલ, ભાગી જઈએ. | ||
ક્યાં? | ક્યાં? | ||
Line 2,095: | Line 2,108: | ||
નાનકડી અગાશીવાળું ઘર. દિલ્હીમાં તેને બરસાતી કહે. | નાનકડી અગાશીવાળું ઘર. દિલ્હીમાં તેને બરસાતી કહે. | ||
વરસાદમાં બહુ સુંદર લાગે. | વરસાદમાં બહુ સુંદર લાગે. | ||
{{space}}{{space}}* * * | |||
અગાશી પર સવાર-સાંજ | અગાશી પર સવાર-સાંજ | ||
ઊગતા-આથમતા તડકા વચ્ચે લહેરાતાં, | ઊગતા-આથમતા તડકા વચ્ચે લહેરાતાં, | ||
Line 2,102: | Line 2,114: | ||
ઊંચાં થઈ થઈને ડોકિયું કરે છે અંદર, | ઊંચાં થઈ થઈને ડોકિયું કરે છે અંદર, | ||
આપણી બરસાતીમાં ગોઠવાવેલાં રાચરચીલાં સામે. | આપણી બરસાતીમાં ગોઠવાવેલાં રાચરચીલાં સામે. | ||
{{space}}{{space}}* * * | |||
ને વરસાદ? | ને વરસાદ? | ||
વરસાદ તો આપણે જોયો જ નહીં. | વરસાદ તો આપણે જોયો જ નહીં. | ||
Line 2,110: | Line 2,122: | ||
અમરત્વને વરેલાં બારમાસીનાં ફૂલો | અમરત્વને વરેલાં બારમાસીનાં ફૂલો | ||
જોઈ રહે છે મને. | જોઈ રહે છે મને. | ||
<poem> | |||
{{Rule|10em}} | |||
(અર્પણઃ બરસાતી ૫૨ અમર થઈ ગયેલા એક કવિને.) | (અર્પણઃ બરસાતી ૫૨ અમર થઈ ગયેલા એક કવિને.) | ||
સૂરજ પર દોરેલો કાગળ | ==સૂરજ પર દોરેલો કાગળ== | ||
<poem> | |||
‘Shine' | ‘Shine' | ||
બી. એ.ના પ્રથમ વર્ષની પરીક્ષા વખતે | બી. એ.ના પ્રથમ વર્ષની પરીક્ષા વખતે | ||
Line 2,120: | Line 2,133: | ||
આકાશમાં ધગધગતા અગણિત સૂરજ વચ્ચે | આકાશમાં ધગધગતા અગણિત સૂરજ વચ્ચે | ||
શાતા આપી રહ્યો છે મને. | શાતા આપી રહ્યો છે મને. | ||
{{space}}{{space}}* * * | |||
‘Reclaim કરાયેલી ભૂમિ પરથી તને રિક્લેઇમ કરવાની પણ એક મજા | ‘Reclaim કરાયેલી ભૂમિ પરથી તને રિક્લેઇમ કરવાની પણ એક મજા | ||
છે.' | છે.' | ||
તેં લખ્યું હતું, | તેં લખ્યું હતું, | ||
મુંબઈમાં બાંદ્રા રિક્લેમેશન લૅન્ડ પરથી મને લખેલા એક પત્રમાં. | મુંબઈમાં બાંદ્રા રિક્લેમેશન લૅન્ડ પરથી મને લખેલા એક પત્રમાં. | ||
{{space}}{{space}}* * * | |||
સમુદ્ર પર પથરાયેલા શહેરમાંથી કે શહેર પર પથરાયેલા સમુદ્રમાંથી, | સમુદ્ર પર પથરાયેલા શહેરમાંથી કે શહેર પર પથરાયેલા સમુદ્રમાંથી, | ||
કાગળ પર દોરાયેલા સૂરજમાંથી કે સૂરજ પર દોરાયેલા કાગળમાંથી, | કાગળ પર દોરાયેલા સૂરજમાંથી કે સૂરજ પર દોરાયેલા કાગળમાંથી, | ||
હું રિક્લેઈમ કરી લઈશ તને, ક્યારેક. | હું રિક્લેઈમ કરી લઈશ તને, ક્યારેક. | ||
</poem> | |||
{{Rule|10em}} | |||
(અર્પણઃ પોતાની કવિતાને ક્યારેય રિક્લેઇમ ન કરી શકેલા એક કવિને.) | (અર્પણઃ પોતાની કવિતાને ક્યારેય રિક્લેઇમ ન કરી શકેલા એક કવિને.) | ||
બાંદ્રા | ==બાંદ્રા રિક્લેમેશન લૅન્ડ== | ||
<poem> | |||
નાખ, | નાખ, | ||
હજી થોડી વધુ રેતી | હજી થોડી વધુ રેતી | ||
Line 2,170: | Line 2,183: | ||
હું નહીં ખસું અહીંથી, | હું નહીં ખસું અહીંથી, | ||
આ રિક્લેઇમ કરેલી ભૂમિ પરથી. | આ રિક્લેઇમ કરેલી ભૂમિ પરથી. | ||
</poem> | |||
કંદમૂળ | ==કંદમૂળ== | ||
<poem> | |||
હું | હું | ||
ઉપવાસી પતિવ્રતા | ઉપવાસી પતિવ્રતા | ||
Line 2,183: | Line 2,197: | ||
હું સરકી રહી છું | હું સરકી રહી છું | ||
કંદમૂળના સ્વર્ગ ભણી. | કંદમૂળના સ્વર્ગ ભણી. | ||
{{space}}* * * | |||
પાતાળમાંથી | પાતાળમાંથી | ||
મૂળસોતા ઉખેડીને | મૂળસોતા ઉખેડીને | ||
Line 2,193: | Line 2,207: | ||
મારા હાથ લંબાય છે, સાત ગણા | મારા હાથ લંબાય છે, સાત ગણા | ||
અને કંદમૂળ ઊડે છે હવામાં, ચૌદ ગણા | અને કંદમૂળ ઊડે છે હવામાં, ચૌદ ગણા | ||
{{space}}* * * | |||
મારા મોંમાં, | મારા મોંમાં, | ||
મારી યોનિમાં ખૂંપી રહ્યાં છે કંદમૂળ | મારી યોનિમાં ખૂંપી રહ્યાં છે કંદમૂળ | ||
Line 2,199: | Line 2,214: | ||
ઓગળી રહ્યો છે, | ઓગળી રહ્યો છે, | ||
શક્કરિયાં બટાટાનો શીરો. | શક્કરિયાં બટાટાનો શીરો. | ||
— કંદ વિનાનાં મૂળ, | |||
અને મૂળ વિનાનાં કંદ | અને મૂળ વિનાનાં કંદ — | ||
ઊગી રહ્યાં છે મારી યોનિમાં | ઊગી રહ્યાં છે મારી યોનિમાં | ||
બીજ બનીને. | બીજ બનીને. | ||
{{space}}* * * | |||
શરીરના ક્ષાર શોષી લઈને | શરીરના ક્ષાર શોષી લઈને | ||
હૃષ્ટપુષ્ટ થયેલાં આ કંદમૂળ | હૃષ્ટપુષ્ટ થયેલાં આ કંદમૂળ | ||
નક્કી જીવ લઈ લેશે મારો. | નક્કી જીવ લઈ લેશે મારો. | ||
— કંદ વિનાનાં મૂળ, | |||
અને મૂળ વિનાનાં કંદ | અને મૂળ વિનાનાં કંદ — | ||
મૂળ અને કંદને લાખ ભેગાં કરું હું | મૂળ અને કંદને લાખ ભેગાં કરું હું | ||
પણ જમીન નથી આપતી જગ્યા તસુભર. | પણ જમીન નથી આપતી જગ્યા તસુભર. | ||
Line 2,222: | Line 2,237: | ||
દેખાઈ રહ્યાં છે ઉપરથી | દેખાઈ રહ્યાં છે ઉપરથી | ||
જમીનથી સાવ વિખૂટાં. | જમીનથી સાવ વિખૂટાં. | ||
</poem> | |||
{{page break|label=}} | {{page break|label=}} | ||