18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 114: | Line 114: | ||
{{ps | ગગુબેન: |મારી જાત સાથે વાતો કરતી હતી. ઘણી વાર મને મારું મન પૂછે છે…}} | {{ps | ગગુબેન: |મારી જાત સાથે વાતો કરતી હતી. ઘણી વાર મને મારું મન પૂછે છે…}} | ||
{{ps | મંજરી:| શું પૂછે છે?}} | {{ps | મંજરી:| શું પૂછે છે?}} | ||
{{ps | ગગુબેન: |તું સુખી હોવાનો દંભ નથી કરતી? | {{ps | ગગુબેન: |તું સુખી હોવાનો દંભ નથી કરતી?}} | ||
{{ps | મંજરી:| મને પણ મારું મન… | {{ps | મંજરી:| મને પણ મારું મન…}} | ||
{{ps | ગગુબેન: |શું પૂછે છે ભાભી? | {{ps | ગગુબેન: |શું પૂછે છે ભાભી?}} | ||
(મંજરી વિચારમાં ખોવાઈ જાય છે.) | (મંજરી વિચારમાં ખોવાઈ જાય છે.) | ||
{{ps | મંજરીનું મન: | (જમણી બાજુથી પ્રવેશી) તું દેખાડો કરે છે. વિધવા હોવાનો બાકી… | {{ps | મંજરીનું મન: | (જમણી બાજુથી પ્રવેશી) તું દેખાડો કરે છે. વિધવા હોવાનો બાકી…}} | ||
{{ps | ગગુબેન: |જવા દો ભાભી. ઘણું બધું કહેવું છે. હું પછી આવીશ. | {{ps | ગગુબેન: |જવા દો ભાભી. ઘણું બધું કહેવું છે. હું પછી આવીશ.}} | ||
(ગગુબેન જાય છે. મંજરીનું મન ગગુબેન પાછળ ઝાંપા સુધી જઈ, પાસે ઊભા રહી) | (ગગુબેન જાય છે. મંજરીનું મન ગગુબેન પાછળ ઝાંપા સુધી જઈ, પાસે ઊભા રહી) | ||
{{ps | મંજરીનું મન: | સાચી વાત છે, ગગુબેન તમારી વાત સાવ સાચી છે. આઠ મહિના પહેલાંની હું હવે હું નથી રહી. | {{ps | મંજરીનું મન: | સાચી વાત છે, ગગુબેન તમારી વાત સાવ સાચી છે. આઠ મહિના પહેલાંની હું હવે હું નથી રહી.}} | ||
{{ps | મંજરી:| તો? | {{ps | મંજરી:| તો?}} | ||
{{ps | મંજરીનું મન: | કાચની બંગડીનો રણકાર તને ગમવા લાગ્યો છે ને? | {{ps | મંજરીનું મન: | કાચની બંગડીનો રણકાર તને ગમવા લાગ્યો છે ને?}} | ||
{{ps | મંજરી:| નથી ગમતો. | {{ps | મંજરી:| નથી ગમતો.}} | ||
{{ps | મંજરીનું મન: | ગગુબેન કહી ગયાં તે આ જ દંભ છે. તું ડોળ કરે છે કે આવું જીવન તેં પ્રેમથી સ્વીકારી લીધું છે બાકી… | {{ps | મંજરીનું મન: | ગગુબેન કહી ગયાં તે આ જ દંભ છે. તું ડોળ કરે છે કે આવું જીવન તેં પ્રેમથી સ્વીકારી લીધું છે બાકી…}} | ||
{{ps | મંજરી:| બાકી શું? | {{ps | મંજરી:| બાકી શું?}} | ||
{{ps | મંજરીનું મન: | તારે પણ રંગીન સાડી પહેરવી છે, મેળે મહાલવું છે, હોઠ રંગવા છે અને મન ભરીને મલકવું છે. | {{ps | મંજરીનું મન: | તારે પણ રંગીન સાડી પહેરવી છે, મેળે મહાલવું છે, હોઠ રંગવા છે અને મન ભરીને મલકવું છે.}} | ||
{{ps | મંજરી:| મલકાટ તો હવે ભૂતકાળ થઈ ગયો. | {{ps | મંજરી:| મલકાટ તો હવે ભૂતકાળ થઈ ગયો.}} | ||
{{ps | મંજરીનું મન: | એને વર્તમાનમાં ખેંચી લાવવાની તને ઇચ્છા નથી થતી? | {{ps | મંજરીનું મન: | એને વર્તમાનમાં ખેંચી લાવવાની તને ઇચ્છા નથી થતી?}} | ||
{{ps | મંજરી:| ના. | {{ps | મંજરી:| ના.}} | ||
{{ps | મંજરીનું મન: | થાય છે, ઘણું બધું થાય છે. તારા શરીર પરનાં વસ્ત્રોને ખેંચી કાઢું? | {{ps | મંજરીનું મન: | થાય છે, ઘણું બધું થાય છે. તારા શરીર પરનાં વસ્ત્રોને ખેંચી કાઢું?}} | ||
{{ps | મંજરી:| હાય, હાય… | {{ps | મંજરી:| હાય, હાય…}} | ||
{{ps | મંજરીનું મન: | જો કોઈ ખેંચી કાઢે તો? અને પછી ચામડીની નીચેના એક-એક આવરણને તળિયે જઈ આવે તો? | {{ps | મંજરીનું મન: | જો કોઈ ખેંચી કાઢે તો? અને પછી ચામડીની નીચેના એક-એક આવરણને તળિયે જઈ આવે તો?}} | ||
{{ps | મંજરી:| કંઈ નથી ત્યાં. | {{ps | મંજરી:| કંઈ નથી ત્યાં.}} | ||
{{ps | મંજરીનું મન: | છે. ઘણું બધું છે, જેને સંકોરવાની તારી ઇચ્છા સામે લોકો ડોળા ફાડીને ઊભા છે એટલે તું… | {{ps | મંજરીનું મન: | છે. ઘણું બધું છે, જેને સંકોરવાની તારી ઇચ્છા સામે લોકો ડોળા ફાડીને ઊભા છે એટલે તું…}} | ||
{{ps | મંજરી:| શું? | {{ps | મંજરી:| શું?}} | ||
{{ps | મંજરીનું મન: | તું શાંત અને સમજુ હોવાનો ડોળ કરે છે. સ્થિતપ્રજ્ઞતાનો આડંબર કેવળ. ફાટુંફાટું થઈ રહેલા તારી અંદરના જ્વાળામુખીની ટોચ પર બેઠેલી તું ત્યાંથી ગબડી પડવાની તારી ઇચ્છાને તારા જ હાથો વતી તંગ રીતે પકડી રહી છો. બાકી કામનાઓના જ્વાળામુખીને તારે ફોડવો છે તારા જ હાથે. | {{ps | મંજરીનું મન: | તું શાંત અને સમજુ હોવાનો ડોળ કરે છે. સ્થિતપ્રજ્ઞતાનો આડંબર કેવળ. ફાટુંફાટું થઈ રહેલા તારી અંદરના જ્વાળામુખીની ટોચ પર બેઠેલી તું ત્યાંથી ગબડી પડવાની તારી ઇચ્છાને તારા જ હાથો વતી તંગ રીતે પકડી રહી છો. બાકી કામનાઓના જ્વાળામુખીને તારે ફોડવો છે તારા જ હાથે.}} | ||
ઇચ્છાઓના ગરમ ગરમ લાવારસમાં તારે તરબોળ થઈને નહાવું છે. (મુક્ત હાસ્ય કરે છે.) તારી અંદર ખોવાઈ ગયેલો અક્ષય તને ઠરવા નથી દેતો ને? | {{ps | | ||
| | |||
ઇચ્છાઓના ગરમ ગરમ લાવારસમાં તારે તરબોળ થઈને નહાવું છે. (મુક્ત હાસ્ય કરે છે.) તારી અંદર ખોવાઈ ગયેલો અક્ષય તને ઠરવા નથી દેતો ને?}} | |||
(એક સ્પૉટમાં અક્ષય. બીજા સ્પૉટમાં મંજરી. પહેલાં મંજરીનો સ્પૉટ.) | (એક સ્પૉટમાં અક્ષય. બીજા સ્પૉટમાં મંજરી. પહેલાં મંજરીનો સ્પૉટ.) | ||
{{ps | મંજરી:| અક્ષય, મારા અક્ષય. | {{ps | મંજરી:| અક્ષય, મારા અક્ષય.}} | ||
(અક્ષયના સ્પૉટમાં જતાં કપાળમાં ચાંદલો ચોઢી દેવો) | (અક્ષયના સ્પૉટમાં જતાં કપાળમાં ચાંદલો ચોઢી દેવો) | ||
{{ps | અક્ષય: | (સ્પૉટમાં) વાહ ભાઈ, તું તો વિધવાના સ્વાંગમાં પણ સુંદર લાગે છે ને કાંઈ? | {{ps | અક્ષય: | (સ્પૉટમાં) વાહ ભાઈ, તું તો વિધવાના સ્વાંગમાં પણ સુંદર લાગે છે ને કાંઈ?}} | ||
{{ps | મંજરી:| આવું અમંગળ શું બોલતા હશો? | {{ps | મંજરી:| આવું અમંગળ શું બોલતા હશો?}} | ||
{{ps | અક્ષય: | અરે પણ ભૂલ્યો. એવું થાય તો તું કંઈ અહીંયાં થોડી રહેવાની હતી, મારા ઘરમાં? | {{ps | અક્ષય: | અરે પણ ભૂલ્યો. એવું થાય તો તું કંઈ અહીંયાં થોડી રહેવાની હતી, મારા ઘરમાં?}} | ||
{{ps | મંજરી:| તો ક્યાં જવાની? | {{ps | મંજરી:| તો ક્યાં જવાની?}} | ||
{{ps | અક્ષય: | એટલે જિંદગી આખી મારી યાદમાં અહીં જ વિતાવી દઈશ એમ? | {{ps | અક્ષય: | એટલે જિંદગી આખી મારી યાદમાં અહીં જ વિતાવી દઈશ એમ?}} | ||
{{ps | મંજરી:| સફેદ સાડી પહેરીને. પણ ધારો કે તમે વિધુર થયા તો? | {{ps | મંજરી:| સફેદ સાડી પહેરીને. પણ ધારો કે તમે વિધુર થયા તો?}} | ||
{{ps | અક્ષય: | પરણી જઈશ બિન્દાસ. | {{ps | અક્ષય: | પરણી જઈશ બિન્દાસ.}} | ||
{{ps | મંજરી:| બસ મારી આટલી જ વૅલ્યૂ? | {{ps | મંજરી:| બસ મારી આટલી જ વૅલ્યૂ?}} | ||
{{ps | અક્ષય: | યાદ કરીશ ને ક્યારેક ક્યારેક. | {{ps | અક્ષય: | યાદ કરીશ ને ક્યારેક ક્યારેક.}} | ||
(બન્ને હસે છે. અક્ષય ગંભીર થઈને) | (બન્ને હસે છે. અક્ષય ગંભીર થઈને) | ||
મંજુ! વિઠ્ઠલકાકાની ગગુ વિધવા થઈને પહેલી વાર ગામમાં આવેલી ત્યારે હું આ જ વરંડામાં બેસીને રડેલો. બિચારીની લાઇફ કેમ જશે? | |||
{{ps | મંજરી:| સાચું છે. | {{ps | મંજરી:| સાચું છે.}} | ||
{{ps | અક્ષય: | યુવાન વિધવાઓને સફેદ સાડીમાં ગોંધી રાખવા કરતાં એમના લગ્ન કરી દેવા જોઈએ. | {{ps | અક્ષય: | યુવાન વિધવાઓને સફેદ સાડીમાં ગોંધી રાખવા કરતાં એમના લગ્ન કરી દેવા જોઈએ.}} | ||
{{ps | મંજરી:| એને લગ્ન ન કહેવાય. | {{ps | મંજરી:| એને લગ્ન ન કહેવાય.}} | ||
{{ps | અક્ષય: | તો? | {{ps | અક્ષય: | તો?}} | ||
{{ps | મંજરી:| નાતરું કહેવાય. સમાજમાં નાતરે જનાર અને મોકલનાર બંને આજે થૂ થૂ થાય છે. | {{ps | મંજરી:| નાતરું કહેવાય. સમાજમાં નાતરે જનાર અને મોકલનાર બંને આજે થૂ થૂ થાય છે.}} | ||
(અક્ષય સ્પૉટમાં) | (અક્ષય સ્પૉટમાં) | ||
{{ps | અક્ષય: | એ થૂંકનારાઓએ પોતાના આંતરમનને ઢંઢોળ્યું નથી ને એટલે થૂંકે છે. (દરમ્યાન મંજરી બીજા સ્પૉટમાં ચાંદલા વગર માથું ઓઢીને) બાકી વિધવાઓના મનનું એકાન્ત… | {{ps | અક્ષય: | એ થૂંકનારાઓએ પોતાના આંતરમનને ઢંઢોળ્યું નથી ને એટલે થૂંકે છે. (દરમ્યાન મંજરી બીજા સ્પૉટમાં ચાંદલા વગર માથું ઓઢીને) બાકી વિધવાઓના મનનું એકાન્ત…}} | ||
{{ps | મંજરી:| સાચી વાત છે. તમારી વાત સાવ સાચી છે અક્ષય. આ એકાકી જિંદગીના એક એકાન્ત ખૂણામાં હું ટૂંટિયું વળી ગઈ છું. સહેજ સળવળું છું તો મને તમે દેખાવ છો. તમારો આભાસ થાય છે. એ જાણવા છતાં કે તમે ક્યારેય પાછા આવવાના નથી. | {{ps | મંજરી:| સાચી વાત છે. તમારી વાત સાવ સાચી છે અક્ષય. આ એકાકી જિંદગીના એક એકાન્ત ખૂણામાં હું ટૂંટિયું વળી ગઈ છું. સહેજ સળવળું છું તો મને તમે દેખાવ છો. તમારો આભાસ થાય છે. એ જાણવા છતાં કે તમે ક્યારેય પાછા આવવાના નથી. | ||
અને કાળની ગતિના આક્રમણે હું તમને ભૂલવા લાગી છું. તમને ભૂલી જવાનું મને ગમવા લાગ્યું છે.}} | |||
(પૂર્ણ પ્રકાશ) | (પૂર્ણ પ્રકાશ) | ||
{{ps | મંજરીનું મન: | ભૂલી જાય છે ને તું અક્ષયને? | {{ps | મંજરીનું મન: | ભૂલી જાય છે ને તું અક્ષયને?}} | ||
{{ps | મંજરી:| હું… ના, ના હું… | {{ps | મંજરી:| હું… ના, ના હું…}} | ||
{{ps | મંજરીનું મન: | અક્ષયનો તને હવે બોજ લાગે છે. | {{ps | મંજરીનું મન: | અક્ષયનો તને હવે બોજ લાગે છે.}} | ||
{{ps | મંજરી:| આ સાચું નથી. | {{ps | મંજરી:| આ સાચું નથી.}} | ||
{{ps | મંજરીનું મન: | આ પાપ છે એવું વિચારીને તું ના પાડે છે. બાકી તારે બધું જ ભૂલી જવું છે, અક્ષયને, એની લાગણીને, એના દેહને, એની યાદને બધું જ, અને… | {{ps | મંજરીનું મન: | આ પાપ છે એવું વિચારીને તું ના પાડે છે. બાકી તારે બધું જ ભૂલી જવું છે, અક્ષયને, એની લાગણીને, એના દેહને, એની યાદને બધું જ, અને…}} | ||
{{ps | મંજરી:| અને શું? બોલ ને! | {{ps | મંજરી:| અને શું? બોલ ને!}} | ||
{{ps | મંજરીનું મન: | અને એ આભાસી જિંદગીથી કંટાળેલી તું કોઈની આંખોમાં મેઘધનુષ રચવાને ઝંખી રહી છો. | {{ps | મંજરીનું મન: | અને એ આભાસી જિંદગીથી કંટાળેલી તું કોઈની આંખોમાં મેઘધનુષ રચવાને ઝંખી રહી છો.}} | ||
{{ps | મંજરી:| હાય હાય… | {{ps | મંજરી:| હાય હાય…}} | ||
{{ps | મંજરીનું મન: | સવારમાં અને સાંજના પાંચના ટકોરે ઉંબર ઉપર પગ અટકી નથી જતા તારા? | {{ps | મંજરીનું મન: | સવારમાં અને સાંજના પાંચના ટકોરે ઉંબર ઉપર પગ અટકી નથી જતા તારા?}} | ||
{{ps | મંજરી:| કેમ? | {{ps | મંજરી:| કેમ?}} | ||
{{ps | મંજરીનું મન: | પેલી સાઇકલની ઘંટડીનો રણકાર સાંભળવા. | {{ps | મંજરીનું મન: | પેલી સાઇકલની ઘંટડીનો રણકાર સાંભળવા.}} | ||
(સાઇકલની ઘંટડી સંભળાય છે. ઝાંપામાં રત્નો ઊભો છે. મંજરીનું મન સાઇકલ તરફ જાય છે. મંજરી અટકીને રસોડામાં જાય છે.) | (સાઇકલની ઘંટડી સંભળાય છે. ઝાંપામાં રત્નો ઊભો છે. મંજરીનું મન સાઇકલ તરફ જાય છે. મંજરી અટકીને રસોડામાં જાય છે.) | ||
{{ps | રત્નો: | (દૂધના કેન સાથે પ્રવેશતાં) એ સવિતાબા, નકરું રગડા જેવું લાયો સું. (મંજરી તપેલી સાથે રસોડાને ઉંબરેથી પ્રવેશે છે.) તે ભાભુઝી, આઝનું દૂધ ઝોઈ લેઝો હાં, ઝાઝુ મેરવણ મેલીને મધલીને બાપાએ દોહી દીધી સે. તે બાને દેખાડઝો હાં, ઇ નકર પાણી નાખ્યાનું આળ મેલશે. | {{ps | રત્નો: | (દૂધના કેન સાથે પ્રવેશતાં) એ સવિતાબા, નકરું રગડા જેવું લાયો સું. (મંજરી તપેલી સાથે રસોડાને ઉંબરેથી પ્રવેશે છે.) તે ભાભુઝી, આઝનું દૂધ ઝોઈ લેઝો હાં, ઝાઝુ મેરવણ મેલીને મધલીને બાપાએ દોહી દીધી સે. તે બાને દેખાડઝો હાં, ઇ નકર પાણી નાખ્યાનું આળ મેલશે.}} | ||
{{ps | મંજરી:| તમારા ઉપર આળ ન મુકાય. | {{ps | મંજરી:| તમારા ઉપર આળ ન મુકાય.}} | ||
(મંજરીનું મન રત્નાને ટીકીને જોઈ રહે છે.) | (મંજરીનું મન રત્નાને ટીકીને જોઈ રહે છે.) | ||
{{ps | રત્નો: | તે લ્યો, હું ઇવો ઇ કાંઈ દેરામાંનો દેવ શું? | {{ps | રત્નો: | તે લ્યો, હું ઇવો ઇ કાંઈ દેરામાંનો દેવ શું?}} | ||
{{ps | મંજરીનું મન: | દેવ બેવ તો રામ જાણે પણ… | {{ps | મંજરીનું મન: | દેવ બેવ તો રામ જાણે પણ…}} | ||
{{ps | રત્નો: | કાં બોલ્યા નૈ ભાભુઝી? | {{ps | રત્નો: | કાં બોલ્યા નૈ ભાભુઝી?}} | ||
{{ps | મંજરી:| આળ મૂકવા જેવું માણસ નથી તમે. | {{ps | મંજરી:| આળ મૂકવા જેવું માણસ નથી તમે.}} | ||
{{ps | રત્નો: | ઇ ભાભુઝી, ખોટ્ટે ખોટ્ટા ભરમમાં નો રે’તા હા, કોક દી પસ્તાવું પડશે. | {{ps | રત્નો: | ઇ ભાભુઝી, ખોટ્ટે ખોટ્ટા ભરમમાં નો રે’તા હા, કોક દી પસ્તાવું પડશે.}} | ||
{{ps | મંજરી:| એટલે? | {{ps | મંજરી:| એટલે?}} | ||
{{ps | રત્નો: | દૂધમાં પાણી ભરીને લૈ આઈશ. | {{ps | રત્નો: | દૂધમાં પાણી ભરીને લૈ આઈશ.}} | ||
{{ps | મંજરીનું મન: | હત્તારીની. | {{ps | મંજરીનું મન: | હત્તારીની.}} | ||
{{ps | મંજરી:| મેં તો ધારેલું… | {{ps | મંજરી:| મેં તો ધારેલું…}} | ||
{{ps | રત્નો: | હું ધારેલું તમે? | {{ps | રત્નો: | હું ધારેલું તમે?}} | ||
{{ps | મંજરીનું મન: | મારું બાવડું પકડીને મને અરણ્યમાં ઢસડી જવાની તું વાત કરશે. કોલાહલથી છલોછલ ભરાયેલા મારી અંદરના એકાંતમાં તું મોરલો બનીને ટહુકવાની ચેષ્ટા કરશે. તારા લોખંડી પંજામાં મને કચડી નાખવાની મીઠાશને તું નોતરશે. રત્ના, રત્ના, રત્ના, રત્ના, રત્ના. | {{ps | મંજરીનું મન: | મારું બાવડું પકડીને મને અરણ્યમાં ઢસડી જવાની તું વાત કરશે. કોલાહલથી છલોછલ ભરાયેલા મારી અંદરના એકાંતમાં તું મોરલો બનીને ટહુકવાની ચેષ્ટા કરશે. તારા લોખંડી પંજામાં મને કચડી નાખવાની મીઠાશને તું નોતરશે. રત્ના, રત્ના, રત્ના, રત્ના, રત્ના.}} | ||
(વિંગમાં નીકળી જાય છે.) | (વિંગમાં નીકળી જાય છે.) | ||
{{ps | રત્નો: | કીયો તો ખરાં ભાભુઝી કે તમે હું ધારેલું? | {{ps | રત્નો: | કીયો તો ખરાં ભાભુઝી કે તમે હું ધારેલું?}} | ||
{{ps | મંજરી:| (સ્મિત સાથે) કંઈ નહીં. | {{ps | મંજરી:| (સ્મિત સાથે) કંઈ નહીં.}} | ||
(તપેલી લઈને રસોડામાં જાય છે. રત્નો બહાર જવા જાય ત્યાં ઝાંપેથી ગગુબેન પ્રવેશે છે.) | (તપેલી લઈને રસોડામાં જાય છે. રત્નો બહાર જવા જાય ત્યાં ઝાંપેથી ગગુબેન પ્રવેશે છે.) | ||
{{ps | રત્નો: | ગગુબેન, ભાભુઝીને હું થૈ ગ્યું? ઠામુકા બોલતા ઝ થંભી ગ્યા, રામનુંય કાળજુ કઠણ ખરું બાપલા, છ-આઠ મહિને પે’લી ફેર હસતા ભાળ્યા, રામ રામ રામ… | {{ps | રત્નો: | ગગુબેન, ભાભુઝીને હું થૈ ગ્યું? ઠામુકા બોલતા ઝ થંભી ગ્યા, રામનુંય કાળજુ કઠણ ખરું બાપલા, છ-આઠ મહિને પે’લી ફેર હસતા ભાળ્યા, રામ રામ રામ…}} | ||
{{ps | ગગુબેન: |(સ્વગત) સ્મશાનવૈરાગ્યમાંથી છૂટી છે ને એટલે… | {{ps | ગગુબેન: |(સ્વગત) સ્મશાનવૈરાગ્યમાંથી છૂટી છે ને એટલે…}} | ||
{{ps | રત્નો: | હું બબડ્યાં ગગુબેન? | {{ps | રત્નો: | હું બબડ્યાં ગગુબેન?}} | ||
{{ps | ગગુબેન: |કંઈ નહીં, તું જા. (રત્નો જાય છે ત્રિભોવનની રૂમ તરફ જોઈ પછી રસોડા તરફ જોઈ) ભાભી! અરે ઓ ભાભી! | {{ps | ગગુબેન: |કંઈ નહીં, તું જા. (રત્નો જાય છે ત્રિભોવનની રૂમ તરફ જોઈ પછી રસોડા તરફ જોઈ) ભાભી! અરે ઓ ભાભી!}} | ||
(મંજરી બૅગ સાથે પ્રવેશે છે.) | (મંજરી બૅગ સાથે પ્રવેશે છે.) | ||
{{ps | મંજરી:| આવો, ઘણું બધું કહેવા આવ્યા છો ને? | {{ps | મંજરી:| આવો, ઘણું બધું કહેવા આવ્યા છો ને?}} | ||
{{ps | ગગુબેન: |પહેલાં એ કહો કે તમને શું થયું? | {{ps | ગગુબેન: |પહેલાં એ કહો કે તમને શું થયું?}} | ||
{{ps | મંજરી:| લ્યો. મને વળી શું થવાનું હતું? | {{ps | મંજરી:| લ્યો. મને વળી શું થવાનું હતું?}} | ||
{{ps | ગગુબેન: |રત્નો કહી ગયો ને?… | {{ps | ગગુબેન: |રત્નો કહી ગયો ને?…}} | ||
(મંજરી વિચારમાં ખોવાઈ જાય છે.) | (મંજરી વિચારમાં ખોવાઈ જાય છે.) | ||
{{ps | ગગુબેન: |બોલો ને ભાભી. | {{ps | ગગુબેન: |બોલો ને ભાભી.}} | ||
{{ps | મંજરી:| મને પણ તમારી જેમ મારી જાત સાથે વાતો કરતાં આવડી ગયું છે. | {{ps | મંજરી:| મને પણ તમારી જેમ મારી જાત સાથે વાતો કરતાં આવડી ગયું છે.}} | ||
{{ps | ગગુબેન: |એ તો એક પીડા છે. પણ ભાભી, પ્રત્યેક પીડાનું મારણ હોય છે. લ્યો આ વાંચો. | {{ps | ગગુબેન: |એ તો એક પીડા છે. પણ ભાભી, પ્રત્યેક પીડાનું મારણ હોય છે. લ્યો આ વાંચો.}} | ||
(મંજરીના હાથમાં એક પત્ર મૂકી ગંગુબેન સ્મિત સાથે જાય છે. મંજરી પત્ર વાંચે છે. ખુશ થાય છે. એકદમ કાળઝાળ ગુસ્સામાં સવિતા ઝાંપેથી પ્રવેશે છે. મંજરી બેડું લઈને બહાર જતાં અટકીને) | (મંજરીના હાથમાં એક પત્ર મૂકી ગંગુબેન સ્મિત સાથે જાય છે. મંજરી પત્ર વાંચે છે. ખુશ થાય છે. એકદમ કાળઝાળ ગુસ્સામાં સવિતા ઝાંપેથી પ્રવેશે છે. મંજરી બેડું લઈને બહાર જતાં અટકીને) | ||
{{ps | મંજરી:| બા, આવતા ગુરુવારે નીરવભાઈ આવવાના છે. | {{ps | મંજરી:| બા, આવતા ગુરુવારે નીરવભાઈ આવવાના છે.}} | ||
{{ps | સવિતા: | તે તને કોણે કહ્યું? | {{ps | સવિતા: | તે તને કોણે કહ્યું? | ||
(જવાબ આપ્યા વગર મંજરી ઝાંપેથી બહાર ચાલી જાય છે. સામેથી વિઠ્ઠલ પ્રવેશે છે.) | (જવાબ આપ્યા વગર મંજરી ઝાંપેથી બહાર ચાલી જાય છે. સામેથી વિઠ્ઠલ પ્રવેશે છે.) |
edits