ગુજરાતી એકાંકીસંપદા/આંતર મનની આરપાર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 17: Line 17:
}}
}}
(ત્રિભોવન આરામખુરશીમાં. બાજુમાં વિઠ્ઠલ. સેટી ઉપર સવિતા તથા નીરવ બેઠાં છે. નીરવ શૂન્યમનસ્ક છે. સવિતા ઊઠીને ઝાંપાની બાજુમાં જઈ પાછી સેટી ઉપર બેસે છે. ટેબલ ઉપર મૃત અક્ષયનો હાર ચઢાવેલો ફોટો. દીવો-અગરબત્તી સળગે છે.)
(ત્રિભોવન આરામખુરશીમાં. બાજુમાં વિઠ્ઠલ. સેટી ઉપર સવિતા તથા નીરવ બેઠાં છે. નીરવ શૂન્યમનસ્ક છે. સવિતા ઊઠીને ઝાંપાની બાજુમાં જઈ પાછી સેટી ઉપર બેસે છે. ટેબલ ઉપર મૃત અક્ષયનો હાર ચઢાવેલો ફોટો. દીવો-અગરબત્તી સળગે છે.)
{{ps | વિઠ્ઠલ: | આ ભાણ ડૂબવા આવ્યો છતાં ઘોડાગાડી ન આવી.
{{ps | વિઠ્ઠલ: | આ ભાણ ડૂબવા આવ્યો છતાં ઘોડાગાડી ન આવી.}}
{{ps | ત્રિભોવન: | સાડા આઠ ગાઉ હશે.
{{ps | ત્રિભોવન: | સાડા આઠ ગાઉ હશે.}}
(ઝાંપે સાઇકલ મૂકી રત્નો પ્રવેશે છે.)
(ઝાંપે સાઇકલ મૂકી રત્નો પ્રવેશે છે.)
{{ps | સવિતા: | ગગુનો સંગાથ છે, બાકી મૈયરનો ઓટલો મૂકતા મંજરી વહુને…
{{ps | સવિતા: | ગગુનો સંગાથ છે, બાકી મૈયરનો ઓટલો મૂકતા મંજરી વહુને…}}
{{ps | નીરવ: |બા…
{{ps | નીરવ: |બા…}}
{{ps | સવિતા: | મારા દીકરા ભેગી પિયર જતી તે રાણી જેવી મારી વઉ આજે ચૂડીચાંદલા વગરની… કેમ કરી પાછી વાળશે એની માડી…
{{ps | સવિતા: | મારા દીકરા ભેગી પિયર જતી તે રાણી જેવી મારી વઉ આજે ચૂડીચાંદલા વગરની… કેમ કરી પાછી વાળશે એની માડી…}}
(ડૂસકું)
(ડૂસકું)
{{ps | વિઠ્ઠલ: | એક મહિનાથી રડીએ છીએ, કાંઈ વળ્યું? ઊઠ, દૂધ લઈ લે.
{{ps | વિઠ્ઠલ: | એક મહિનાથી રડીએ છીએ, કાંઈ વળ્યું? ઊઠ, દૂધ લઈ લે.}}
{{ps | રત્નો: | ભલે રહ્યાં. વિઠ્ઠલ અદા, હું રહોડે મેલી આવું છું.
{{ps | રત્નો: | ભલે રહ્યાં. વિઠ્ઠલ અદા, હું રહોડે મેલી આવું છું.}}
(રત્નો રસોડામાં જાય છે. છોકરો પ્રવેશે છે.)
(રત્નો રસોડામાં જાય છે. છોકરો પ્રવેશે છે.)
{{ps | છોકરો: | સવિતાબા, ઘોડાગાડી ઉગમણે ટેકરેથી ઊતરી.
{{ps | છોકરો: | સવિતાબા, ઘોડાગાડી ઉગમણે ટેકરેથી ઊતરી.}}
(સવિતા ઝાંપે જાય છે. વિઠ્ઠલ સ્ટૂલ પર બેસે છે. ત્રિભોવન ખુરશીમાંથી ઊભો થાય છે. ઘોડાગાડીનો અવાજ)
(સવિતા ઝાંપે જાય છે. વિઠ્ઠલ સ્ટૂલ પર બેસે છે. ત્રિભોવન ખુરશીમાંથી ઊભો થાય છે. ઘોડાગાડીનો અવાજ)
{{ps | સવિતા: | (બહાર જોઈને) સાંભળજે ગગુ!
{{ps | સવિતા: | (બહાર જોઈને) સાંભળજે ગગુ!}}
(ગગુ મંજરી સાથે પ્રવેશે છે. મંજરી સવિતાને બાઝીને રડે છે.)
(ગગુ મંજરી સાથે પ્રવેશે છે. મંજરી સવિતાને બાઝીને રડે છે.)
{{ps | છોકરો: | એ… રડ્યાં, ભાભી રડ્યાં.
{{ps | છોકરો: | એ… રડ્યાં, ભાભી રડ્યાં.}}
(બોલતો બોલતો બહાર ભાગે છે.)
(બોલતો બોલતો બહાર ભાગે છે.)
(બધી સ્ત્રીઓ મંજરીના રૂમમાં, ત્રિભોવન પોતાના રૂમમાં અને રત્નો ઝાંપેથી બહાર જાય છે.)
(બધી સ્ત્રીઓ મંજરીના રૂમમાં, ત્રિભોવન પોતાના રૂમમાં અને રત્નો ઝાંપેથી બહાર જાય છે.)
{{ps | નીરવ: |(ખુરશીમાંથી ઊઠીને) વિઠ્ઠલકાકા, મારાં ભાભી રડ્યાં, અંતે રડી પડ્યાં મારાં ભાભી.
{{ps | નીરવ: |(ખુરશીમાંથી ઊઠીને) વિઠ્ઠલકાકા, મારાં ભાભી રડ્યાં, અંતે રડી પડ્યાં મારાં ભાભી.}}
એમને રડતાં જોવાને તલપાપડ પેલી જમનાડોસી અને શારદાને કહી આવો કે મંજરીવહુ આખરે રડી. અરે, ૨૪ વર્ષની એક વિધવા પતિના સ્વર્ગવાસ પછી પહેલી વાર પિયર જતી હોય ત્યારે કેટકેટલી વેદનાઓના કેવડા મોટા પહાડને પોતાના અંતરમાં ઊંચકીને જતી હશે અને ત્યારે જ જમનાકાકી બાના કાનમાં ધીમેથી કહેતાં હોય કે વહુનો તો કાંઈ આંખનો આળિયો યે ભીંજાતો નથી ને?
{{ps |
{{ps | વિઠ્ઠલ: | જાણું છું ભાઈ.
|એમને રડતાં જોવાને તલપાપડ પેલી જમનાડોસી અને શારદાને કહી આવો કે મંજરીવહુ આખરે રડી. અરે, ૨૪ વર્ષની એક વિધવા પતિના સ્વર્ગવાસ પછી પહેલી વાર પિયર જતી હોય ત્યારે કેટકેટલી વેદનાઓના કેવડા મોટા પહાડને પોતાના અંતરમાં ઊંચકીને જતી હશે અને ત્યારે જ જમનાકાકી બાના કાનમાં ધીમેથી કહેતાં હોય કે વહુનો તો કાંઈ આંખનો આળિયો યે ભીંજાતો નથી ને?
{{ps | નીરવ: |અને તમે એ પણ જાણો છો કાકા કે તમારા ઘરના ઓટલે બેસીને બધાં પિયરથી આવીને વહુ રડશે કે નહીં તેની અટકળો કરતાં હતાં.
}}
{{ps | વિઠ્ઠલ: | અરે હું તો એ પણ જાણું છું કે મંજરી વહુના રડવાની રાહ જોઈ રહેલાં એ બધાં વહુને જિંદગી આખી હસવા નથી દેવાનાં.
{{ps | વિઠ્ઠલ: | જાણું છું ભાઈ.}}
{{ps | નીરવ: |ગગુબેનની જેમ.
{{ps | નીરવ: |અને તમે એ પણ જાણો છો કાકા કે તમારા ઘરના ઓટલે બેસીને બધાં પિયરથી આવીને વહુ રડશે કે નહીં તેની અટકળો કરતાં હતાં.}}
{{ps | વિઠ્ઠલ: | હા… ગગુની જેમ, મારી દીકરીની જેમ તારી ભાભીને પણ આ લોકો હસવા નહીં દે.
{{ps | વિઠ્ઠલ: | અરે હું તો એ પણ જાણું છું કે મંજરી વહુના રડવાની રાહ જોઈ રહેલાં એ બધાં વહુને જિંદગી આખી હસવા નથી દેવાનાં.}}
{{ps | નીરવ: |અને છતાં તમે ગગુબેનને આમ ઘરમાં ગોંધી રાખશો?
{{ps | નીરવ: |ગગુબેનની જેમ.}}
{{ps | વિઠ્ઠલ: | અરે ભાઈ, આને જ દુનિયાદારી કહેવાય.
{{ps | વિઠ્ઠલ: | હા… ગગુની જેમ, મારી દીકરીની જેમ તારી ભાભીને પણ આ લોકો હસવા નહીં દે.}}
{{ps | નીરવ: |ભાડમાં જાય તમારી દુનિયાદારી. તમે તો કેવા બાપ છો. કાકા?
{{ps | નીરવ: |અને છતાં તમે ગગુબેનને આમ ઘરમાં ગોંધી રાખશો?}}
{{ps | વિઠ્ઠલ: | તે તું શું કરી શકવાનો છે?
{{ps | વિઠ્ઠલ: | અરે ભાઈ, આને જ દુનિયાદારી કહેવાય.}}
{{ps | નીરવ: |હું કરાવીશ…
{{ps | નીરવ: |ભાડમાં જાય તમારી દુનિયાદારી. તમે તો કેવા બાપ છો. કાકા?}}
{{ps | વિઠ્ઠલ: | શું?
{{ps | વિઠ્ઠલ: | તે તું શું કરી શકવાનો છે?}}
{{ps | નીરવ: |ભાભીનાં લગ્ન.
{{ps | નીરવ: |હું કરાવીશ…}}
{{ps | વિઠ્ઠલ: | હું તો આ ઘરનો એક હિસ્સો છું. તારા બાપ સાથે વિચારોના મતભેદ છતાં અમે લંગોટિયા મિત્ર. તારા બાપને પૂછ્યું?
{{ps | વિઠ્ઠલ: | શું?}}
{{ps | નીરવ: |પૂછીશ.
{{ps | નીરવ: |ભાભીનાં લગ્ન.}}
{{ps | વિઠ્ઠલ: | ફાડી ખાશે તારી મા તને. મેં મારી ગગુને પરણાવવાની વાત માંડેલી ત્યારે ગામ આખાને માથે લીધેલું. દીકરીને એક ભવમાં બીજો ભવ કરાવવા નીકળેલા નિર્દય બાપનો શિરપાવ મળેલો મને.
{{ps | વિઠ્ઠલ: | હું તો આ ઘરનો એક હિસ્સો છું. તારા બાપ સાથે વિચારોના મતભેદ છતાં અમે લંગોટિયા મિત્ર. તારા બાપને પૂછ્યું?}}
{{ps | નીરવ: |પૂછીશ.}}
{{ps | વિઠ્ઠલ: | ફાડી ખાશે તારી મા તને. મેં મારી ગગુને પરણાવવાની વાત માંડેલી ત્યારે ગામ આખાને માથે લીધેલું. દીકરીને એક ભવમાં બીજો ભવ કરાવવા નીકળેલા નિર્દય બાપનો શિરપાવ મળેલો મને.}}
(મંજરીના રૂમની બહાર ગગુનો પ્રવેશ)
(મંજરીના રૂમની બહાર ગગુનો પ્રવેશ)
{{ps | નીરવ: |એટલે ડરી જઈને તમે એક લાચાર છોકરીને ઘરમાં ગોંધી રાખી?
{{ps | નીરવ: |એટલે ડરી જઈને તમે એક લાચાર છોકરીને ઘરમાં ગોંધી રાખી?}}
{{ps | વિઠ્ઠલ: | જે સમાજમાં જીવતા હોઈએ એ સમાજનો ડર તો રાખવો જ પડે.
{{ps | વિઠ્ઠલ: | જે સમાજમાં જીવતા હોઈએ એ સમાજનો ડર તો રાખવો જ પડે.}}
{{ps | નીરવ: |સમાજ એટલે શું? હું તમારા માટે સમાજ અને તમે મારા માટે. આપણે જ બનાવેલા નિયમોમાંથી આપણે મુક્ત ન થઈ શકીએ?
{{ps | નીરવ: |સમાજ એટલે શું? હું તમારા માટે સમાજ અને તમે મારા માટે. આપણે જ બનાવેલા નિયમોમાંથી આપણે મુક્ત ન થઈ શકીએ?}}
{{ps | ગગુબેન: |નીરવભાઈ, ઘર બહાર સર્જાતી ઘટનાઓ માટે આપણા વિચારો મસમોટી ફિલૉસૉફી બની જાય છે. વિધવા મંજરીભાભીને પિયર લઈને હું ગયેલી. હું ગગુ બી.એ. વિથ ઇંગ્લિશ, જમનાકાકી નહીં. કેમ કે એક વિધવા સાથે હું વિધવા જ શોભું. હું… આ બધાં સમાજનાં બંધનો છે જે દરેક ડગલે મને અને ભાભીને યાદ કરાવતાં રહેશે કે અમે વિધવા છીએ.
{{ps | ગગુબેન: |નીરવભાઈ, ઘર બહાર સર્જાતી ઘટનાઓ માટે આપણા વિચારો મસમોટી ફિલૉસૉફી બની જાય છે. વિધવા મંજરીભાભીને પિયર લઈને હું ગયેલી. હું ગગુ બી.એ. વિથ ઇંગ્લિશ, જમનાકાકી નહીં. કેમ કે એક વિધવા સાથે હું વિધવા જ શોભું. હું… આ બધાં સમાજનાં બંધનો છે જે દરેક ડગલે મને અને ભાભીને યાદ કરાવતાં રહેશે કે અમે વિધવા છીએ.}}
તમે તો ભાવિના ડૉક્ટર, સાઇકાટ્રિસ્ટ. થોડા દિવસમાં તમારે તો હૉસ્ટેલમાં જવાનું થશે પણ અમારો તો અહીં જ જીવવાનું, આ સમાજની વચ્ચે જ્યાં બીજાની સમસ્યા માટે પોતાના વિચારો ફિલૉસૉફી બની જાય છે.
{{ps
{{ps | નીરવ: |વિઠ્ઠલકાકા, મારા વિચારો ફિલૉસૉફી નથી.
|
{{ps | ગગુબેન: |તો શું છે?
|તમે તો ભાવિના ડૉક્ટર, સાઇકાટ્રિસ્ટ. થોડા દિવસમાં તમારે તો હૉસ્ટેલમાં જવાનું થશે પણ અમારો તો અહીં જ જીવવાનું, આ સમાજની વચ્ચે જ્યાં બીજાની સમસ્યા માટે પોતાના વિચારો ફિલૉસૉફી બની જાય છે.
{{ps | નીરવ: |હકીકત છે.
}}
{{ps | ગગુબેન: |મારી સાથે લગ્ન કરશો?
{{ps | નીરવ: |વિઠ્ઠલકાકા, મારા વિચારો ફિલૉસૉફી નથી.}}
{{ps | ગગુબેન: |તો શું છે?}}
{{ps | નીરવ: |હકીકત છે.}}
{{ps | ગગુબેન: |મારી સાથે લગ્ન કરશો?}}
(નીરવ નીચું જોઈ જાય છે.)
(નીરવ નીચું જોઈ જાય છે.)
{{ps | વિઠ્ઠલ: | નાલાયક, શરમ નથી આવતી આવું બોલતા?
{{ps | વિઠ્ઠલ: | નાલાયક, શરમ નથી આવતી આવું બોલતા?}}
{{ps | ગગુબેન: |આવે છે, બાપુ, મને શરમ આવે છે. પરંતુ રાષ્ટ્રપતિ એવૉર્ડ ધારક ત્રિભોવનકાકા સંયમના ઢોલ વગાડવાની વાત કરતા હોય અને આ નીરવભાઈ સુધારાવાદીની અદાથી ફિલૉસૉફી હાંકતા હોય ત્યારે આપણા જ માણસોની આવી પોકળ વાતો મને ગૂંગળાવી મૂકે છે. હું થાકી ગઈ છું, કંટાળી ગઈ છું. જુઠ્ઠાં અને પોલાં સલાહ-સાંત્વનોથી. બિચારાં મંજરીભાભી, એમના પર પણ આ જ બધું વીતવાનું છે જે છેલ્લાં બે વર્ષથી હું ભોગવી રહી છું અને આ જ વિચારે મારાથી આક્રોશ થઈ ગયો. આઈ એમ સૉરી, મને માફ કરી દેજો નીરવભાઈ.
{{ps | ગગુબેન: |આવે છે, બાપુ, મને શરમ આવે છે. પરંતુ રાષ્ટ્રપતિ એવૉર્ડ ધારક ત્રિભોવનકાકા સંયમના ઢોલ વગાડવાની વાત કરતા હોય અને આ નીરવભાઈ સુધારાવાદીની અદાથી ફિલૉસૉફી હાંકતા હોય ત્યારે આપણા જ માણસોની આવી પોકળ વાતો મને ગૂંગળાવી મૂકે છે. હું થાકી ગઈ છું, કંટાળી ગઈ છું. જુઠ્ઠાં અને પોલાં સલાહ-સાંત્વનોથી. બિચારાં મંજરીભાભી, એમના પર પણ આ જ બધું વીતવાનું છે જે છેલ્લાં બે વર્ષથી હું ભોગવી રહી છું અને આ જ વિચારે મારાથી આક્રોશ થઈ ગયો. આઈ એમ સૉરી, મને માફ કરી દેજો નીરવભાઈ.}}
(ગગુબેન અને વિઠ્ઠલકાકા બહાર જવા પગ ઉપાડે છે અને મુઠ્ઠી વાળી ઝનૂન સાથે પોતાની હથેળીમાં ઠોકતો નીરવ ચિત્કારી ઊઠે છે.)
(ગગુબેન અને વિઠ્ઠલકાકા બહાર જવા પગ ઉપાડે છે અને મુઠ્ઠી વાળી ઝનૂન સાથે પોતાની હથેળીમાં ઠોકતો નીરવ ચિત્કારી ઊઠે છે.)
બાપુ…
બાપુ…
(અંધકાર. પ્રથમ દૃશ્ય સમાપ્ત)
(અંધકાર. પ્રથમ દૃશ્ય સમાપ્ત)
દૃશ્ય બીજું
<center>'''દૃશ્ય બીજું'''</center>
(ત્રિભોવન આરામખુરશીમાં ‘અખંડ-આનંદ’ વાંચે છે. સવિતા સેટીની નીચે બેસીને ચોખા વીણે છે. અક્ષયનો ફોટો. દીવો, અગરબત્તી વગેરે નથી.)
(ત્રિભોવન આરામખુરશીમાં ‘અખંડ-આનંદ’ વાંચે છે. સવિતા સેટીની નીચે બેસીને ચોખા વીણે છે. અક્ષયનો ફોટો. દીવો, અગરબત્તી વગેરે નથી.)
{{ps | સવિતા: | (ચોખાની થાળી મૂકતાં મંજરીવહુને બોલાવે છે) મંજરી વઉ, મંજરી વઉ, દીવેટનો રૂ લાવો.
{{ps | સવિતા: | (ચોખાની થાળી મૂકતાં મંજરીવહુને બોલાવે છે) મંજરી વઉ, મંજરી વઉ, દીવેટનો રૂ લાવો.}}
{{ps | મંજરી:| (પ્રવેશી) દીવેટ તો બનાવી બા.
{{ps | મંજરી:| (પ્રવેશી) દીવેટ તો બનાવી બા.}}
{{ps | સવિતા: | ભલે, લ્યો ચોખા, ખીચડીનું આંધણ મૂકો.
{{ps | સવિતા: | ભલે, લ્યો ચોખા, ખીચડીનું આંધણ મૂકો.}}
{{ps | મંજરી:| પણ… આજે તો મંગળવાર.
{{ps | મંજરી:| પણ… આજે તો મંગળવાર.}}
{{ps | સવિતા: | ભલે રહ્યો એ વાર.
{{ps | સવિતા: | ભલે રહ્યો એ વાર.}}
(મંજરી ચોખાની થાળી લઈને જાય છે.)
(મંજરી ચોખાની થાળી લઈને જાય છે.)
{{ps | ત્રિભોવન: | મંગળવારે ખીચડી કરશો?
{{ps | ત્રિભોવન: | મંગળવારે ખીચડી કરશો?}}
{{ps | સવિતા: | મંગળ અને ગુરુ, વહુ જોયાં શુકન–અપશુકન અને છતાં શું રહ્યું હાથમાં?
{{ps | સવિતા: | મંગળ અને ગુરુ, વહુ જોયાં શુકન–અપશુકન અને છતાં શું રહ્યું હાથમાં?}}
{{ps | ત્રિભોવન: | તમે વર્ષોથી માનતાં આવ્યાં છો કે રવિ અને મંગળવારે ખીચડી ન થાય. અક્ષયના અકસ્માત અને નીરવના ગયા પછી તમારી આ માન્યતામાં ફરક પડ્યો. ન પડવો જોઈએ અક્ષયનાં બા. લાગણીના પ્રવાહમાં તણાવા કરતાં જાત ઉપર સંયમ કેળવો અને પછી વિચારો કે રવિ કે મંગળવારે ખીચડી થવી જોઈએ કે નહીં?
{{ps | ત્રિભોવન: | તમે વર્ષોથી માનતાં આવ્યાં છો કે રવિ અને મંગળવારે ખીચડી ન થાય. અક્ષયના અકસ્માત અને નીરવના ગયા પછી તમારી આ માન્યતામાં ફરક પડ્યો. ન પડવો જોઈએ અક્ષયનાં બા. લાગણીના પ્રવાહમાં તણાવા કરતાં જાત ઉપર સંયમ કેળવો અને પછી વિચારો કે રવિ કે મંગળવારે ખીચડી થવી જોઈએ કે નહીં?}}
{{ps | સવિતા: | સલાહ આપવી સહેલી છે પણ પચાવવી…
{{ps | સવિતા: | સલાહ આપવી સહેલી છે પણ પચાવવી…}}
{{ps | ત્રિભોવન: | હું ક્યારેય સંયમ ચૂક્યો નથી.
{{ps | ત્રિભોવન: | હું ક્યારેય સંયમ ચૂક્યો નથી.}}
{{ps | સવિતા: | જરા જેટલો જાત ઉપર કાબૂ કર્યો હોત તો નીરવ…
{{ps | સવિતા: | જરા જેટલો જાત ઉપર કાબૂ કર્યો હોત તો નીરવ…}}
{{ps | ત્રિભોવન: | ચાલ્યો ન ગયો હોત એમ જ ને? આઠ-આઠ મહિનાથી હીજરાઈ રહી છો એ નપાવટ વગર. અરે, કુળની આબરૂનું લિલામ કરવા માગતો હતો એ નાલાયક.
{{ps | ત્રિભોવન: | ચાલ્યો ન ગયો હોત એમ જ ને? આઠ-આઠ મહિનાથી હીજરાઈ રહી છો એ નપાવટ વગર. અરે, કુળની આબરૂનું લિલામ કરવા માગતો હતો એ નાલાયક.}}
{{ps | સવિતા: | એની ક્યાં ના પાડું છું? પણ તમે ધીરજથી ન વર્તી શક્યા હોત? પ્રેમથી…
{{ps | સવિતા: | એની ક્યાં ના પાડું છું? પણ તમે ધીરજથી ન વર્તી શક્યા હોત? પ્રેમથી…}}
{{ps | ત્રિભોવન: | પ્રેમથી વર્તું એટલે? પરણાવી દઉં મારી વિધવા વહુને મારા દીકરા સાથે? કેવી વાત કરો છો? અને જતાં જતાં મને ધમકી આપતો ગયો એ કપાતર.
{{ps | ત્રિભોવન: | પ્રેમથી વર્તું એટલે? પરણાવી દઉં મારી વિધવા વહુને મારા દીકરા સાથે? કેવી વાત કરો છો? અને જતાં જતાં મને ધમકી આપતો ગયો એ કપાતર.}}
(નેપથ્યમાં નીરવનો અવાજ)
(નેપથ્યમાં નીરવનો અવાજ)
હું પરણીશ તો વિધવા સાથે, નહીં તો આજીવન કુંવારો રહીશ.
હું પરણીશ તો વિધવા સાથે, નહીં તો આજીવન કુંવારો રહીશ.}}
{{ps | સવિતા: | એક ગુમાવ્યો અને બીજો ચાલ્યો ગયો.
{{ps | સવિતા: | એક ગુમાવ્યો અને બીજો ચાલ્યો ગયો.}}
(સવિતા ગળગળી થાય છે. મંજરીનો પ્રવેશ.)
(સવિતા ગળગળી થાય છે. મંજરીનો પ્રવેશ.)
{{ps | ત્રિભોવન: | ત્રીજો હોત તો એને પણ ફૂંકી માર્યો હોત જો એણે મારા સિદ્ધાંત અને સમાજના નિયમ વિરુદ્ધની વાત કરી હોત.
{{ps | ત્રિભોવન: | ત્રીજો હોત તો એને પણ ફૂંકી માર્યો હોત જો એણે મારા સિદ્ધાંત અને સમાજના નિયમ વિરુદ્ધની વાત કરી હોત.}}
{{ps | સવિતા: | તમે તો નિષ્ઠુર બાપ છો. અને હું મા છું મા. એક જનેતા.
{{ps | સવિતા: | તમે તો નિષ્ઠુર બાપ છો. અને હું મા છું મા. એક જનેતા.}}
(ડૂસકું)
(ડૂસકું)
{{ps | ત્રિભોવન: | એટલે જ તો પત્ર લખ્યો છે તમારા કુંવરને કે તારી બાને ખાતર આવજે.
{{ps | ત્રિભોવન: | એટલે જ તો પત્ર લખ્યો છે તમારા કુંવરને કે તારી બાને ખાતર આવજે.}}
(ત્રિભોવન એના રૂમમાં જાય છે. સવિતાના રડમશ ચહેરા પર સ્મિત દેખાય છે. મંજરી સવિતાની નજીક જતાં)
(ત્રિભોવન એના રૂમમાં જાય છે. સવિતાના રડમશ ચહેરા પર સ્મિત દેખાય છે. મંજરી સવિતાની નજીક જતાં)
{{ps | મંજરી:| બા, મારા કારણે ઝઘડો થયો એટલે મને ઓશિયાળું લાગે છે.
{{ps | મંજરી:| બા, મારા કારણે ઝઘડો થયો એટલે મને ઓશિયાળું લાગે છે.}}
{{ps | સવિતા: | તેમાં હું શું કરું?
{{ps | સવિતા: | તેમાં હું શું કરું?}}
(ઝાંપેથી ગગુબેનનો પ્રવેશ.)
(ઝાંપેથી ગગુબેનનો પ્રવેશ.)
{{ps | મંજરી:| તમારી અનુમતિ હોય તો નીરવભાઈને લઈ આવું.
{{ps | મંજરી:| તમારી અનુમતિ હોય તો નીરવભાઈને લઈ આવું.}}
{{ps | સવિતા: | (ગગુબેનને) લે સાંભળ. તારો બાપ તને જ લઈ ગયો હોત તો આવા બધા સવાલો જ ક્યાં હતા?
{{ps | સવિતા: | (ગગુબેનને) લે સાંભળ. તારો બાપ તને જ લઈ ગયો હોત તો આવા બધા સવાલો જ ક્યાં હતા?}}
{{ps | ગગુબેન: |(અધિકારથી. ગુસ્સા સાથે) કાકી!
{{ps | ગગુબેન: |(અધિકારથી. ગુસ્સા સાથે) કાકી!}}
{{ps | સવિતા: | વિઠ્ઠલભાઈ લઈ જ આવેલા તને.
{{ps | સવિતા: | વિઠ્ઠલભાઈ લઈ જ આવેલા તને.}}
{{ps | ગગુબેન: |બા બોલાવે છે. ઘરે મહારાજ આવ્યા છે.
{{ps | ગગુબેન: |બા બોલાવે છે. ઘરે મહારાજ આવ્યા છે.}}
{{ps | સવિતા: | (બહાર જતાં જતાં) આમેય આ ઘર મને ખાવા ધાય છે. કપાળમાં લખાયેલું મિથ્યા નથી થતું – બધું અહીંનું અહીં જ ભોગવવું પડે છે.
{{ps | સવિતા: | (બહાર જતાં જતાં) આમેય આ ઘર મને ખાવા ધાય છે. કપાળમાં લખાયેલું મિથ્યા નથી થતું – બધું અહીંનું અહીં જ ભોગવવું પડે છે.}}
(જાય છે.)
(જાય છે.)
{{ps | ગગુબેન: |(મંજરીની નજીક જતાં) રડતાં નહીં ભાભી.
{{ps | ગગુબેન: |(મંજરીની નજીક જતાં) રડતાં નહીં ભાભી.}}
{{ps | મંજરી:| બાપુજી લેવા આવેલા ત્યારે આ ડેલીની જાહોજલાલીને ધક્કો લાગેલો અને બા હવે આમ…
{{ps | મંજરી:| બાપુજી લેવા આવેલા ત્યારે આ ડેલીની જાહોજલાલીને ધક્કો લાગેલો અને બા હવે આમ…}}
{{ps | ગગુબેન: |બોલે, છો ને બોલ્યા કરે ભાભી. આવા બોલ સારા, મહેણાંટોણાય સારાં, પણ હું અહીં પિયરમાં પડેલી કેવી ઓશિયાળી છું મને પૂછો. તમે સ્વમાનભેર છો સાસરામાં અને પિયરમાં હું…
{{ps | ગગુબેન: |બોલે, છો ને બોલ્યા કરે ભાભી. આવા બોલ સારા, મહેણાંટોણાય સારાં, પણ હું અહીં પિયરમાં પડેલી કેવી ઓશિયાળી છું મને પૂછો. તમે સ્વમાનભેર છો સાસરામાં અને પિયરમાં હું…}}
{{ps | મંજરી:| કેમ અટકી ગયાં ગગુબેન?
{{ps | મંજરી:| કેમ અટકી ગયાં ગગુબેન?}}
{{ps | ગગુબેન: |મારી જાત સાથે વાતો કરતી હતી. ઘણી વાર મને મારું મન પૂછે છે…
{{ps | ગગુબેન: |મારી જાત સાથે વાતો કરતી હતી. ઘણી વાર મને મારું મન પૂછે છે…}}
{{ps | મંજરી:| શું પૂછે છે?
{{ps | મંજરી:| શું પૂછે છે?}}
{{ps | ગગુબેન: |તું સુખી હોવાનો દંભ નથી કરતી?
{{ps | ગગુબેન: |તું સુખી હોવાનો દંભ નથી કરતી?
{{ps | મંજરી:| મને પણ મારું મન…
{{ps | મંજરી:| મને પણ મારું મન…
18,450

edits

Navigation menu