ગુજરાતી સામયિક લેખ સૂચિ - ૨૦૧૬ થી ૨૦૨૦: Difference between revisions

No edit summary
()
Line 1: Line 1:
== સંપાદક:
== સંપાદક:
કિશોર વ્યાસ ==  
કિશોર વ્યાસ ==  
'''આ સૂચિની કેટલીક વિગતો નીચે પ્રમાણે છે.
૧ સૂચિની આધાર સામગ્રી લેખે લીધેલા સામયિકો એતદ્દ, કવિતા, કવિલોક, કંઠસંપદા, તથાપિ, તાદર્થ્ય,
દલિતચેતના,  ધબક,  નવનીતસમર્પણ, નાટક, પદ્ય, પરબ, પરિવેશ, પ્રત્યક્ષ. ફાર્બસસભા ત્રૈમાસિક, બુદ્ધિપ્રકાશ,
મોનોઈમેજ, લોકગુર્જરી, શબ્દસર (જેના 3 વર્ષના અંકો મળ્યા નથી) , શબ્દસૃષ્ટિ, સંધિ, સમીપે અને હયાતી.  - કુલ ૨3 સામિયકો. આ સિવાયના સત્વ ગુમાવી બેઠેલા સામયિકોને અધવચ્ચે છોડી દીધા છે. મહામારીને કારણે કેટલાક અંકો પ્રાપ્ય થયા નથી. મહામારીમાં પ્રગટ સામયિકોની ઈ - કોપીને અહી સમાવી નથી.
૨ અડધા પાનમાં પ્રગટ પુસ્તક પરિચયોને અહીં છોડી દીધા છે. તેમ પરિસંવાદના અહેવાલોને બાકાત રાખ્યા છે.'''