18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 210: | Line 210: | ||
(મંજરીના હાથમાં એક પત્ર મૂકી ગંગુબેન સ્મિત સાથે જાય છે. મંજરી પત્ર વાંચે છે. ખુશ થાય છે. એકદમ કાળઝાળ ગુસ્સામાં સવિતા ઝાંપેથી પ્રવેશે છે. મંજરી બેડું લઈને બહાર જતાં અટકીને) | (મંજરીના હાથમાં એક પત્ર મૂકી ગંગુબેન સ્મિત સાથે જાય છે. મંજરી પત્ર વાંચે છે. ખુશ થાય છે. એકદમ કાળઝાળ ગુસ્સામાં સવિતા ઝાંપેથી પ્રવેશે છે. મંજરી બેડું લઈને બહાર જતાં અટકીને) | ||
{{ps | મંજરી:| બા, આવતા ગુરુવારે નીરવભાઈ આવવાના છે.}} | {{ps | મંજરી:| બા, આવતા ગુરુવારે નીરવભાઈ આવવાના છે.}} | ||
{{ps | સવિતા: | તે તને કોણે કહ્યું? | {{ps | સવિતા: | તે તને કોણે કહ્યું?}} | ||
(જવાબ આપ્યા વગર મંજરી ઝાંપેથી બહાર ચાલી જાય છે. સામેથી વિઠ્ઠલ પ્રવેશે છે.) | (જવાબ આપ્યા વગર મંજરી ઝાંપેથી બહાર ચાલી જાય છે. સામેથી વિઠ્ઠલ પ્રવેશે છે.) | ||
જોયું? જોયું ને, હાય હાય, અક્ષુના બાપુ (મોટેથી) સાંભળો છો તમે? | જોયું? જોયું ને, હાય હાય, અક્ષુના બાપુ (મોટેથી) સાંભળો છો તમે?}} | ||
{{ps | ત્રિભોવન: | (પ્રવેશીને) ધીમેથી બોલો. | {{ps | ત્રિભોવન: | (પ્રવેશીને) ધીમેથી બોલો.}} | ||
{{ps | વિઠ્ઠલ: | હું પણ એ જ કહું છું. | {{ps | વિઠ્ઠલ: | હું પણ એ જ કહું છું.}} | ||
{{ps | સવિતા: | આ કુલાંગાર પાણી જાતાં (છાતી બતાવી) અહીં પાણી મૂકતી ગઈ અને તમે કો’ છો ધીમેથી બોલો. | {{ps | સવિતા: | આ કુલાંગાર પાણી જાતાં (છાતી બતાવી) અહીં પાણી મૂકતી ગઈ અને તમે કો’ છો ધીમેથી બોલો.}} | ||
{{ps | ત્રિભોવન: | પણ થયું છે શું? | {{ps | ત્રિભોવન: | પણ થયું છે શું?}} | ||
{{ps | સવિતા: | તમને અને મને ખબર નથી ને તમારી વહુને ખબર છે કે ગુરુવારે નીરવ આવવાનો છે. | {{ps | સવિતા: | તમને અને મને ખબર નથી ને તમારી વહુને ખબર છે કે ગુરુવારે નીરવ આવવાનો છે.}} | ||
{{ps | ત્રિભોવન: | હેં?… | {{ps | ત્રિભોવન: | હેં?…}} | ||
{{ps | સવિતા: | હા અને આ ઓછું હોય તેમ વિઠ્ઠલભાઈ તમારે ત્યાંથી હું સીધી જમનાડોશીને ત્યાં ગઈ. તે ડોશીની વાત સાંભળીને હું તો સડક જ થઈ ગઈ! | {{ps | સવિતા: | હા અને આ ઓછું હોય તેમ વિઠ્ઠલભાઈ તમારે ત્યાંથી હું સીધી જમનાડોશીને ત્યાં ગઈ. તે ડોશીની વાત સાંભળીને હું તો સડક જ થઈ ગઈ!}} | ||
{{ps | વિઠ્ઠલ: | પણ શું થયું? | {{ps | વિઠ્ઠલ: | પણ શું થયું?}} | ||
{{ps | સવિતા: | આ રાંડ મને સત્તાવનનો ઘાટ બતાવશે. | {{ps | સવિતા: | આ રાંડ મને સત્તાવનનો ઘાટ બતાવશે.}} | ||
{{ps | ત્રિભોવન: | આ ત્રિભોવન આચાર્યનું ઘર છે, શબ્દપ્રયોગમાં કાળજી રાખો. | {{ps | ત્રિભોવન: | આ ત્રિભોવન આચાર્યનું ઘર છે, શબ્દપ્રયોગમાં કાળજી રાખો.}} | ||
{{ps | સવિતા: | શબ્દોની ક્યાં માંડીને બેઠા છો? ગામમાં તમારી આબરૂના ધજાગરા ઊડે છે. | {{ps | સવિતા: | શબ્દોની ક્યાં માંડીને બેઠા છો? ગામમાં તમારી આબરૂના ધજાગરા ઊડે છે.}} | ||
{{ps | ત્રિભોવન: | શું થયું છે વિઠ્ઠલ? | {{ps | ત્રિભોવન: | શું થયું છે વિઠ્ઠલ?}} | ||
{{ps | વિઠ્ઠલ: | આ જમનાડોશીએ કંઈ મમરો મૂક્યો હશે. | {{ps | વિઠ્ઠલ: | આ જમનાડોશીએ કંઈ મમરો મૂક્યો હશે.}} | ||
{{ps | સવિતા: | આજે જમની બોલી, કાલે ગામ બોલશે. | {{ps | સવિતા: | આજે જમની બોલી, કાલે ગામ બોલશે.}} | ||
{{ps | વિઠ્ઠલ: | કંઈ ફોડ પાડશે કે બસ… | {{ps | વિઠ્ઠલ: | કંઈ ફોડ પાડશે કે બસ…}} | ||
{{ps | સવિતા: | મારા દેવ જેવા દીકરાની વિધવા થઈ છે તે દેવી થઈને જીવતા નથી આવડતું? મારી મા પણ અઠ્ઠાવીસમે વર્ષે વિધવા થયેલી. પણ એણે તો કનકપુરમાં ડંકો વગાડેલો. | {{ps | સવિતા: | મારા દેવ જેવા દીકરાની વિધવા થઈ છે તે દેવી થઈને જીવતા નથી આવડતું? મારી મા પણ અઠ્ઠાવીસમે વર્ષે વિધવા થયેલી. પણ એણે તો કનકપુરમાં ડંકો વગાડેલો.}} | ||
{{ps | વિઠ્ઠલ: | તે એમના પાળિયા મુકાયા હશે કનકપુરમાં! કોઈ નથી પૂજતું. અરે! પૂજવાની વાત તો બાજુએ રહી કોઈ પૂછતું સુધ્ધાં નથી કે બહેન, તને શું થાય છે? લોકોએ તો બસ ગંદવાડ ઓકવો છે, ગંદવાડ. | {{ps | વિઠ્ઠલ: | તે એમના પાળિયા મુકાયા હશે કનકપુરમાં! કોઈ નથી પૂજતું. અરે! પૂજવાની વાત તો બાજુએ રહી કોઈ પૂછતું સુધ્ધાં નથી કે બહેન, તને શું થાય છે? લોકોએ તો બસ ગંદવાડ ઓકવો છે, ગંદવાડ.}} | ||
{{ps | ત્રિભોવન: | અમથો અમથો ગંદવાડ નથી ઓકતા વિઠ્ઠલ. મારા દાદાજી કહેતા જેને સમાજનો ડર ન હોય તેને ત્યાં દીકરી ન દેવાય. અક્ષુનાં બા શું સાંભળીને આવ્યાં કે જમનાબેને એમને શું કહ્યું એ તો હું જાણતો નથી, પરંતુ સંયમના શંખ વગાડીએ તો જ આ ભરેલા સમાજમાં જિવાય બાકી બીડી પરથી જેમ રાખને ખંખેરી નાખીએ એમ લોકો આપણને ખંખેરીને ફેંકી દેશે. | {{ps | ત્રિભોવન: | અમથો અમથો ગંદવાડ નથી ઓકતા વિઠ્ઠલ. મારા દાદાજી કહેતા જેને સમાજનો ડર ન હોય તેને ત્યાં દીકરી ન દેવાય. અક્ષુનાં બા શું સાંભળીને આવ્યાં કે જમનાબેને એમને શું કહ્યું એ તો હું જાણતો નથી, પરંતુ સંયમના શંખ વગાડીએ તો જ આ ભરેલા સમાજમાં જિવાય બાકી બીડી પરથી જેમ રાખને ખંખેરી નાખીએ એમ લોકો આપણને ખંખેરીને ફેંકી દેશે.}} | ||
{{ps | સવિતા: | હં… સંયમના શંખ, જો જો ધીંગાણાના ઢોલ વાગશે અહીં, ધીંગાણાના ઢોલ. | {{ps | સવિતા: | હં… સંયમના શંખ, જો જો ધીંગાણાના ઢોલ વાગશે અહીં, ધીંગાણાના ઢોલ.}} | ||
{{ps | વિઠ્ઠલ: | પણ થયું છે શું? | {{ps | વિઠ્ઠલ: | પણ થયું છે શું?}} | ||
{{ps | સવિતા: | પાણી ભરીને પાધરા નથી આવતાં મંજરી વહુ. | {{ps | સવિતા: | પાણી ભરીને પાધરા નથી આવતાં મંજરી વહુ.}} | ||
{{ps | ત્રિભોવન: | તો? | {{ps | ત્રિભોવન: | તો?}} | ||
{{ps | સવિતા: | મંદિરના વાડામાં જાય છે. | {{ps | સવિતા: | મંદિરના વાડામાં જાય છે.}} | ||
{{ps | ત્રિભોવન: | શા માટે? | {{ps | ત્રિભોવન: | શા માટે?}} | ||
{{ps | સવિતા: | તે પૂછજો એને. | {{ps | સવિતા: | તે પૂછજો એને.}} | ||
(ત્રિભોવનના રૂમમાં જાય છે.) | (ત્રિભોવનના રૂમમાં જાય છે.) | ||
{{ps | ત્રિભોવન: | વિઠ્ઠલ, મારા વિચારોને અખબારોમાં જબરજસ્ત સમર્થન મળ્યું છે. એમાંથી કેટલાક વિચારો સાથે હું બાંધછોડ કરી શકું કદાચ. પરંતુ ઘર, સમાજ અને સિદ્ધાંતની મારી ઘરેડને હું ક્યારેય ન છોડી શકું. ત્રિભોવન આચાર્યના ઘરનું ચકલુંય મર્યાદા ન ચૂકે પછી માણસે તો પગલે પગલું વિચારીને જ મૂકવાનું હોય. | {{ps | ત્રિભોવન: | વિઠ્ઠલ, મારા વિચારોને અખબારોમાં જબરજસ્ત સમર્થન મળ્યું છે. એમાંથી કેટલાક વિચારો સાથે હું બાંધછોડ કરી શકું કદાચ. પરંતુ ઘર, સમાજ અને સિદ્ધાંતની મારી ઘરેડને હું ક્યારેય ન છોડી શકું. ત્રિભોવન આચાર્યના ઘરનું ચકલુંય મર્યાદા ન ચૂકે પછી માણસે તો પગલે પગલું વિચારીને જ મૂકવાનું હોય.}} | ||
(મંજરીનો બેડા સાથે પ્રવેશ) | (મંજરીનો બેડા સાથે પ્રવેશ) | ||
બધું જ ચાલશે મને. પરંતુ આ ઘરમાં જો કોઈએ સ્વમાનભેર જીવવું હશે તો લક્ષ્મણરેખા જાળવવી પડશે, મુઠ્ઠીને બંધ રાખવી પડશે, સંયમના શંખ વગાડવા પડશે, હા સંયમના શંખ વગાડવા પડશે. વઉ દીકરા, ક્યાંક રોકાયાં હતાં?}} | |||
{{ps | મંજરી:| ના બાપુ. | {{ps | મંજરી:| ના બાપુ.}} | ||
{{ps | ત્રિભોવન: | તો પછી મોડું કેમ થયું? | {{ps | ત્રિભોવન: | તો પછી મોડું કેમ થયું?}} | ||
{{ps | મંજરી:| કામ હતું તે મંદિરના વાડામાં ગયેલી. | {{ps | મંજરી:| કામ હતું તે મંદિરના વાડામાં ગયેલી.}} | ||
(રસોડામાં જાય છે. વિઠ્ઠલ, ત્રિભોવન એકમેક તરફ જોયા કરે છે અને અંધકાર થાય છે.) | (રસોડામાં જાય છે. વિઠ્ઠલ, ત્રિભોવન એકમેક તરફ જોયા કરે છે અને અંધકાર થાય છે.) | ||
(બીજું દૃશ્ય સમાપ્ત) | (બીજું દૃશ્ય સમાપ્ત) | ||
દૃશ્ય ત્રીજું | <center>'''દૃશ્ય ત્રીજું'''</center> | ||
{{ps | રત્નો: | માસ્તર અદા, અરે ઓ માસ્તર અદા. | {{ps | રત્નો: | માસ્તર અદા, અરે ઓ માસ્તર અદા.}} | ||
(મંજરી રસોડાના ઉંબરે આવે છે) | (મંજરી રસોડાના ઉંબરે આવે છે) | ||
{{ps | | |||
|પરસાદી લાયો સું ભાભુઝી.}} | |||
(મંજરીનું મન મંજરીની બાજુમાંથી નીકળી પ્રસાદી લેવા જાય છે, લે છે. ત્રિભોવન એના રૂમમાંથી બહાર આવે છે.) | (મંજરીનું મન મંજરીની બાજુમાંથી નીકળી પ્રસાદી લેવા જાય છે, લે છે. ત્રિભોવન એના રૂમમાંથી બહાર આવે છે.) | ||
અદા, સીમોડીયે પોલા રબારીને ત્યાં ભગતઝીના ભઝન મંડાણા, રે બાપુ, હું ભજનિકના રાગડા ને ભગતડાના રાહડા. બાપા બાપા બોલી ગ્યો મનખો… તે પરસાદી લાયો સું. બા નથ દેખાતાં ને કાંઈ? | |||
{{ps | ત્રિભોવન: | એમની તબિયત જરા નરમ છે. વહુ બેટા, પ્રસાદ લઈ લ્યો. | {{ps | ત્રિભોવન: | એમની તબિયત જરા નરમ છે. વહુ બેટા, પ્રસાદ લઈ લ્યો.}} | ||
(મંજરી વિચારમાં ઊભી છે.) | (મંજરી વિચારમાં ઊભી છે.) | ||
{{ps | રત્નો: | અદા, આપણી ડેલીએ એક દી ભઝનું ગોઠવવાં સે. | {{ps | રત્નો: | અદા, આપણી ડેલીએ એક દી ભઝનું ગોઠવવાં સે.}} | ||
{{ps | ત્રિભોવન: | તે રત્ના, કેવાંક હોય તમારાં ભજન? | {{ps | ત્રિભોવન: | તે રત્ના, કેવાંક હોય તમારાં ભજન?}} | ||
{{ps | રત્નો: | તે લ્યો, તમારા માયલાં ઝ તે. | {{ps | રત્નો: | તે લ્યો, તમારા માયલાં ઝ તે.}} | ||
{{ps | મંજરીનું મન: | એટલે કેવાં? સંભળાવો તો ખબર પડે ને. | {{ps | મંજરીનું મન: | એટલે કેવાં? સંભળાવો તો ખબર પડે ને.}} | ||
(સવિતાનો પ્રવેશ) | (સવિતાનો પ્રવેશ) | ||
{{ps | રત્નો: | બા હંભળાવું? | {{ps | રત્નો: | બા હંભળાવું?}} | ||
{{ps | સવિતા: | હા, હા હંભળાવને. | {{ps | સવિતા: | હા, હા હંભળાવને.}} | ||
(નેપથ્યમાં ગવાય છે. રત્નો કડીવાળું પ્રસાદનું નાનું ડોલચું બાજુમાં મૂકી ગાવાનો અભિનય કરે છે. અથવા ડોલચું બાજુમાં મૂકી રત્નો દુહા ગાય છે.) | (નેપથ્યમાં ગવાય છે. રત્નો કડીવાળું પ્રસાદનું નાનું ડોલચું બાજુમાં મૂકી ગાવાનો અભિનય કરે છે. અથવા ડોલચું બાજુમાં મૂકી રત્નો દુહા ગાય છે.) | ||
{{ps | સુભાષ: |કામણ કસુંબલ આંખ્યુની આળ | {{ps | સુભાષ: |કામણ કસુંબલ આંખ્યુની આળ}} | ||
{{ps | | |||
|મને વાંસળીના વ્હેણમાં ઝબોળી | |||
}} | |||
{{ps | | |||
|નંદઝીનો લાલ રે ઉરાડે ગુલાલ | |||
}} | |||
{{ps | |||
| | |||
|મને વિરહના વાયરે પલાળી | |||
}} | |||
{{ps | |||
| | |||
|પલાળી મને વિરહના વાયરે પલાળી. | |||
}} | |||
(મંજરીનું મન રત્ના સાથે નૃત્ય કરતું ગાય છે.) | (મંજરીનું મન રત્ના સાથે નૃત્ય કરતું ગાય છે.) | ||
{{ps | મંજરીનું મન: | હે માધવ ન સુણે મનના વેણ. | {{ps | મંજરીનું મન: | હે માધવ ન સુણે મનના વેણ.}} | ||
{{ps | | |||
|મોરલિયા મારા, હૈયું અધીર નાચે નેણ, | |||
{{ps | રત્નો: | મોહન પ્યારા, હૈયું અધીર નાચે નેણ. | }} | ||
{{ps | | |||
|મોરલિયા મારા, હૈયું અધીર નાચે નેણ, | |||
}} | |||
{{ps | રત્નો: | મોહન પ્યારા, હૈયું અધીર નાચે નેણ.}} | |||
(નૃત્ય કરતાં મંજરીનું મન ગોળ ફરતાં નીચે બેસી જાય છે.) | (નૃત્ય કરતાં મંજરીનું મન ગોળ ફરતાં નીચે બેસી જાય છે.) | ||
{{ps | રત્નો: | કેવું રહ્યું અદા? | {{ps | રત્નો: | કેવું રહ્યું અદા?}} | ||
{{ps | મંજરીનું મન: | પૂછો શું? અમીરસમાં ઓગળી ગઈ છું. | {{ps | મંજરીનું મન: | પૂછો શું? અમીરસમાં ઓગળી ગઈ છું.}} | ||
{{ps | રત્નો: | તમને કેવું લાગ્યું ભાભુઝી, હાસ્સુ કેઝો. | {{ps | રત્નો: | તમને કેવું લાગ્યું ભાભુઝી, હાસ્સુ કેઝો.}} | ||
{{ps | મંજરી:| કહ્યું તો ખરું. | {{ps | મંજરી:| કહ્યું તો ખરું.}} | ||
{{ps | ત્રિભોવન: | સારું ગાય છે રત્ના તું. | {{ps | ત્રિભોવન: | સારું ગાય છે રત્ના તું.}} | ||
{{ps | રત્નો: | એક ફેરી ભગતઝીને હાંભરઝો અદા, ઠીક, બેહો તંયે હમી બાંખડાંને બાંધવાના બાકી સે. | {{ps | રત્નો: | એક ફેરી ભગતઝીને હાંભરઝો અદા, ઠીક, બેહો તંયે હમી બાંખડાંને બાંધવાના બાકી સે.}} | ||
(જાય છે.) | (જાય છે.) | ||
(જતાં જતાં ગણગણે છે. ‘મોહન પ્યારા હૈયું અધીર’) | (જતાં જતાં ગણગણે છે. ‘મોહન પ્યારા હૈયું અધીર’) | ||
(સવિતા ઉધરસ ખાય છે. મંજરી પ્રસાદનું કડીવાળું નાનું ડોલચું લઈને અંદર જાય છે.) | (સવિતા ઉધરસ ખાય છે. મંજરી પ્રસાદનું કડીવાળું નાનું ડોલચું લઈને અંદર જાય છે.) | ||
{{ps | ત્રિભોવન: | ગોળ સૂંઠની ગોળી લીધી? | {{ps | ત્રિભોવન: | ગોળ સૂંઠની ગોળી લીધી?}} | ||
{{ps | સવિતા: | હા. પણ બળ્યું કપાળમાં શું લખાયું છે, રામ જાણે. | {{ps | સવિતા: | હા. પણ બળ્યું કપાળમાં શું લખાયું છે, રામ જાણે.}} | ||
(મંજરીનો બેડા સાથે પ્રવેશ) | (મંજરીનો બેડા સાથે પ્રવેશ) | ||
{{ps | ત્રિભોવન: | ખોટ્ટા વિચારો છોડી દો એટલે… | {{ps | ત્રિભોવન: | ખોટ્ટા વિચારો છોડી દો એટલે…}} | ||
{{ps | સવિતા: | ખોટા વિચારો? | {{ps | સવિતા: | ખોટા વિચારો?}} | ||
{{ps | ત્રિભોવન: | આ ડેલીની મુઠ્ઠીને બંધ રાખવાની જવાબદારી માત્ર મારી અને તમારી નથી. | {{ps | ત્રિભોવન: | આ ડેલીની મુઠ્ઠીને બંધ રાખવાની જવાબદારી માત્ર મારી અને તમારી નથી.}} | ||
{{ps | મંજરી:| મારી પણ છે. | {{ps | મંજરી:| મારી પણ છે.}} | ||
{{ps | ત્રિભોવન: | તો પછી આ બધું શું કરો છો? | {{ps | ત્રિભોવન: | તો પછી આ બધું શું કરો છો?}} | ||
{{ps | મંજરી:| શું કર્યું મેં બાપુ? | {{ps | મંજરી:| શું કર્યું મેં બાપુ?}} | ||
{{ps | ત્રિભોવન: | નીરવ આવવાનો છે એ તમને કોણે કહ્યું? | {{ps | ત્રિભોવન: | નીરવ આવવાનો છે એ તમને કોણે કહ્યું?}} | ||
(મંજરી ચૂપ થઈ જાય છે.) | (મંજરી ચૂપ થઈ જાય છે.) | ||
{{ps | સવિતા: | નહીં એટલે (જોરથી) નહીં બોલે. ગુરુવાર, ગુરુવાર કહીને કેટકેટલા ગુરુવાર ગયા. એકને ખાઈ ગઈ ને બીજાને આટોપી લીધો. (મંજરીનું મન રડે છે.) એના બાપને બોલાવીને સોંપી દો એને. | {{ps | સવિતા: | નહીં એટલે (જોરથી) નહીં બોલે. ગુરુવાર, ગુરુવાર કહીને કેટકેટલા ગુરુવાર ગયા. એકને ખાઈ ગઈ ને બીજાને આટોપી લીધો.}} (મંજરીનું મન રડે છે.) એના બાપને બોલાવીને સોંપી દો એને. | ||
{{ps | મંજરી:| મારો કંઈ ગુનો નથી. | {{ps | મંજરી:| મારો કંઈ ગુનો નથી.}} | ||
{{ps | સવિતા: | કેટકેટલા ગુના ગણાવું? પાદરેના પાનના ગલ્લેથી પાન કોણે મંગાવેલું? તારા બાપે? (મંજરીનું મન રડે છે.) ગામના સીમાડે આચાર્યની ડેલીને નિર્વસ્ત્ર કરી રહી છો અને ગુનો પૂછે છે? | {{ps | સવિતા: | કેટકેટલા ગુના ગણાવું? પાદરેના પાનના ગલ્લેથી પાન કોણે મંગાવેલું? તારા બાપે? (મંજરીનું મન રડે છે.) ગામના સીમાડે આચાર્યની ડેલીને નિર્વસ્ત્ર કરી રહી છો અને ગુનો પૂછે છે?}} | ||
{{ps | મંજરીનું મન: | મેં આપણા જ ઘરને ગામના પાદરે… | {{ps | મંજરીનું મન: | મેં આપણા જ ઘરને ગામના પાદરે…}} | ||
{{ps | સવિતા: | અરે આ તો એક દિવસ ઘરમાંય લાજશરમ મૂકી દેશે. | {{ps | સવિતા: | અરે આ તો એક દિવસ ઘરમાંય લાજશરમ મૂકી દેશે.}} | ||
{{ps | મંજરીનું મન: | મારે તો લજવાવું હતું. શરમાવું હતું. બાપુનો મસ મોટો ઘૂમટો તાણીને સસરાજી, સસરાજી કહીને વહુની આરતને મારે ઓઢી લેવી હતી અને બા તમે આમ… | {{ps | મંજરીનું મન: | મારે તો લજવાવું હતું. શરમાવું હતું. બાપુનો મસ મોટો ઘૂમટો તાણીને સસરાજી, સસરાજી કહીને વહુની આરતને મારે ઓઢી લેવી હતી અને બા તમે આમ…}} | ||
{{ps | સવિતા: | માળ ઉપરથી ધૂળેટીના ઊડતા ગુલાલને તેં મુઠ્ઠીમાં પકડી લીધો ને ગામ વચ્ચે તમાશો કર્યો. | {{ps | સવિતા: | માળ ઉપરથી ધૂળેટીના ઊડતા ગુલાલને તેં મુઠ્ઠીમાં પકડી લીધો ને ગામ વચ્ચે તમાશો કર્યો.}} | ||
{{ps | મંજરીનું મન: | મારા તનમનમાં ઊડતા ગુલાલને હું કેમ કરીને જકડી રહી છું એ તમને ક્યાંથી સમજાય? | {{ps | મંજરીનું મન: | મારા તનમનમાં ઊડતા ગુલાલને હું કેમ કરીને જકડી રહી છું એ તમને ક્યાંથી સમજાય?}} | ||
{{ps | સવિતા: | કુંવારી છોકરીના હાથે મહેંદી મૂકતી વિધવાને તમે ક્યારેય જોઈ છે ખરી? | {{ps | સવિતા: | કુંવારી છોકરીના હાથે મહેંદી મૂકતી વિધવાને તમે ક્યારેય જોઈ છે ખરી?}} | ||
{{ps | મંજરીનું મન: | અરે એ મહેંદીમાં ખરડાયેલી સળી તો મારા હૈયા પર ફેરવાતી હતી. | {{ps | મંજરીનું મન: | અરે એ મહેંદીમાં ખરડાયેલી સળી તો મારા હૈયા પર ફેરવાતી હતી.}} | ||
{{ps | સવિતા: | તારા હોઠ કેમ સિવાઈ ગયા છીનાળ! | {{ps | સવિતા: | તારા હોઠ કેમ સિવાઈ ગયા છીનાળ!}} | ||
(નજીક જઈ લાત મારે છે.) | (નજીક જઈ લાત મારે છે.) | ||
{{ps | ત્રિભોવન: | મર્યાદામાં બોલો અક્ષયનાં બા. | {{ps | ત્રિભોવન: | મર્યાદામાં બોલો અક્ષયનાં બા.}} | ||
{{ps | સવિતા: | લપસી રહેલા તમારી વહુના પગને સાચવો અને પછી મને મર્યાદા શીખવો. ધર્મશાળામાં સીધુ આપવા જતાં વહુ તમારી ટપાલીને આંખ મીંચકારતી હોય પછી? | {{ps | સવિતા: | લપસી રહેલા તમારી વહુના પગને સાચવો અને પછી મને મર્યાદા શીખવો. ધર્મશાળામાં સીધુ આપવા જતાં વહુ તમારી ટપાલીને આંખ મીંચકારતી હોય પછી?}} | ||
{{ps | મંજરીનું મન: | કહી દે (મંજરી ચૂપ છે.) કહી દે ને! (મંજરી હિમ્મત એકઠી કરે છે.) કહી દે કે આ ખોટું છે. | {{ps | મંજરીનું મન: | કહી દે (મંજરી ચૂપ છે.) કહી દે ને! (મંજરી હિમ્મત એકઠી કરે છે.) કહી દે કે આ ખોટું છે.}} | ||
{{ps | મંજરી:| આ ખોટું છે. | {{ps | મંજરી:| આ ખોટું છે.}} | ||
{{ps | ત્રિભોવન: | મંદિરના વાડામાં જાવ છો એ પણ ખોટું છે? | {{ps | ત્રિભોવન: | મંદિરના વાડામાં જાવ છો એ પણ ખોટું છે?}} | ||
{{ps | મંજરી:| ત્યાં જાઉં છું. | {{ps | મંજરી:| ત્યાં જાઉં છું.}} | ||
{{ps | સવિતા: | (તમાચો મારે છે.) બેશરમ, બોલતાં લજવાતી પણ નથી. | {{ps | સવિતા: | (તમાચો મારે છે.) બેશરમ, બોલતાં લજવાતી પણ નથી.}} | ||
{{ps | મંજરી:| જમનાકાકીએ કહ્યું ને તમને બા કે હું મંદિરના વાડામાં જાઉં છું? | {{ps | મંજરી:| જમનાકાકીએ કહ્યું ને તમને બા કે હું મંદિરના વાડામાં જાઉં છું?}} | ||
{{ps | સવિતા: | હા. | {{ps | સવિતા: | હા.}} | ||
{{ps | મંજરી:| તે જમનાકાકીએ જ મને મોકલેલી મંદિરના વાડામાં. | {{ps | મંજરી:| તે જમનાકાકીએ જ મને મોકલેલી મંદિરના વાડામાં.}} | ||
{{ps | સવિતા: | કેમ? | {{ps | સવિતા: | કેમ?}} | ||
{{ps | મંજરી:| ધૂણીની ભભૂત લેવા. ગગુબેનને પણ એમણે જ સલાહ આપેલી કે મનની શાંતિ માટે ધૂણીની ભભૂત સારી. અને એ બધાએ તમને આ બધું કહ્યું, જે શબ્દોના તાણાવાણા છુટ્ટા પાડીને તમે મારો અભ્યાસ કરી રહ્યાં છો. મારા ગુણ-અવગુણને તમારા ત્રાજવે તોળી રહ્યાં છો પરંતુ… | {{ps | મંજરી:| ધૂણીની ભભૂત લેવા. ગગુબેનને પણ એમણે જ સલાહ આપેલી કે મનની શાંતિ માટે ધૂણીની ભભૂત સારી. અને એ બધાએ તમને આ બધું કહ્યું, જે શબ્દોના તાણાવાણા છુટ્ટા પાડીને તમે મારો અભ્યાસ કરી રહ્યાં છો. મારા ગુણ-અવગુણને તમારા ત્રાજવે તોળી રહ્યાં છો પરંતુ…}} | ||
{{ps | મંજરીનું મન: | મારી અંદરના અંધકારમાં ડોકિયું કરીને જોવાનો તમે ક્યારેય પ્રયત્ન કર્યો છે ખરો? કેવું ઘમસાણ છે અંદર… | {{ps | મંજરીનું મન: | મારી અંદરના અંધકારમાં ડોકિયું કરીને જોવાનો તમે ક્યારેય પ્રયત્ન કર્યો છે ખરો? કેવું ઘમસાણ છે અંદર…}} | ||
{{ps | ત્રિભોવન: | કેમ અટકી ગયાં વહુ-બેટા? | {{ps | ત્રિભોવન: | કેમ અટકી ગયાં વહુ-બેટા?}} | ||
{{ps | મંજરી:| કાંઈ નહિ. (બેડું લે છે) બા હવે હું પાણી ભરવા જાઉં છું. | {{ps | મંજરી:| કાંઈ નહિ. (બેડું લે છે) બા હવે હું પાણી ભરવા જાઉં છું.}} | ||
(સામેથી છોકરો દોડતો આવે છે.) | (સામેથી છોકરો દોડતો આવે છે.) | ||
{{ps | છોકરો: | સવિતાબા, નીરવકાકા આવી ગયા. | {{ps | છોકરો: | સવિતાબા, નીરવકાકા આવી ગયા.}} | ||
{{ps | સવિતા: | (આનંદ સાથે, આશ્ચર્યસહ) હેં… | {{ps | સવિતા: | (આનંદ સાથે, આશ્ચર્યસહ) હેં…}} | ||
{{ps | ત્રિભોવન: | ક્યાં છે? | {{ps | ત્રિભોવન: | ક્યાં છે?}} | ||
{{ps | છોકરો: | વિઠ્ઠલકાકાને ત્યાં! | {{ps | છોકરો: | વિઠ્ઠલકાકાને ત્યાં!}} | ||
{{ps | ત્રિભોવન: | વિઠ્ઠલને ત્યાં? | {{ps | ત્રિભોવન: | વિઠ્ઠલને ત્યાં?}} | ||
{{ps | છોકરો: | (ઊંચો થઈ બહારની બાજુ જોઈને) એ આવે ગગુફોઈની સાથે. | {{ps | છોકરો: | (ઊંચો થઈ બહારની બાજુ જોઈને) એ આવે ગગુફોઈની સાથે.}} | ||
(વિઠ્ઠલનો પ્રવેશ) | (વિઠ્ઠલનો પ્રવેશ) | ||
{{ps | વિઠ્ઠલ: | હું કંઈ નથી જાણતો. આપણી દોસ્તીના સમ ત્રિભોવન. હું નિર્દોષ છું. | {{ps | વિઠ્ઠલ: | હું કંઈ નથી જાણતો. આપણી દોસ્તીના સમ ત્રિભોવન. હું નિર્દોષ છું.}} | ||
(નીરવ-ગગુબેન પ્રવેશ, ગગુના સેંથામાં સિંદૂર છે, પાનેતર પહેર્યું છે.) | (નીરવ-ગગુબેન પ્રવેશ, ગગુના સેંથામાં સિંદૂર છે, પાનેતર પહેર્યું છે.) | ||
{{ps | નીરવ: |હા તમે નિર્દોષ છો, વિઠ્ઠલકાકા! જે પણ કાંઈ કર્યું છે એ માટે માત્ર હું જ જવાબદાર છું. | {{ps | નીરવ: |હા તમે નિર્દોષ છો, વિઠ્ઠલકાકા! જે પણ કાંઈ કર્યું છે એ માટે માત્ર હું જ જવાબદાર છું.}} | ||
{{ps | વિઠ્ઠલ: | હું કંઈ નથી જાણતો. | {{ps | વિઠ્ઠલ: | હું કંઈ નથી જાણતો.}} | ||
{{ps | મંજરી:| પણ હું બધું જ જાણતી હતી. | {{ps | મંજરી:| પણ હું બધું જ જાણતી હતી.}} | ||
{{ps | સવિતા: | છતાં ચૂપ રહી? | {{ps | સવિતા: | છતાં ચૂપ રહી?}} | ||
{{ps | મંજરી:| પત્રમાં નીરવભાઈએ તમારા સોગંદ આપેલા એટલે ચૂપ હતી. | {{ps | મંજરી:| પત્રમાં નીરવભાઈએ તમારા સોગંદ આપેલા એટલે ચૂપ હતી.}} | ||
{{ps | વિઠ્ઠલ: | ત્રિભોવન, હું દોષી નથી. | {{ps | વિઠ્ઠલ: | ત્રિભોવન, હું દોષી નથી.}} | ||
{{ps | ત્રિભોવન: | દોષ તો મારા તકદીરનો છે ભાઈ! તારો શું દોષ કાઢું? મારે ત્યાં આવો કપૂત પાક્યો. | {{ps | ત્રિભોવન: | દોષ તો મારા તકદીરનો છે ભાઈ! તારો શું દોષ કાઢું? મારે ત્યાં આવો કપૂત પાક્યો.}} | ||
{{ps | નીરવ: |બા, આશીર્વાદ લેવા આવ્યો છું. | {{ps | નીરવ: |બા, આશીર્વાદ લેવા આવ્યો છું.}} | ||
(સવિતાને પગે લાગે છે.) | (સવિતાને પગે લાગે છે.) | ||
{{ps | ત્રિભોવન: | તારું મોં કાળું કર નાલાયક. | {{ps | ત્રિભોવન: | તારું મોં કાળું કર નાલાયક.}} | ||
{{ps | નીરવ: |ચાલ્યો જવા જ આવ્યો છું. ગગુ જો પત્રથી માની ગઈ હોત તો અહીં આવત પણ નહીં. | {{ps | નીરવ: |ચાલ્યો જવા જ આવ્યો છું. ગગુ જો પત્રથી માની ગઈ હોત તો અહીં આવત પણ નહીં.}} | ||
{{ps | | |||
|વિધવાને પરણવાના શપથ મને ગગુની હૈયાવરાળે જ લેવડાવેલા. ભાભીનો હાથ પકડું તો તમારી પ્રતિષ્ઠા ઝાંખી પડે. પણ વિધવાને જ પરણવાના મારા શપથ આજે પૂરા થાય છે. | |||
}} | |||
{{ps | | |||
|ભાભી, અંતરમાં ઊઠતા શરણાઈના સૂરે એક વિધવાને સૌભાગ્યનાં કંકણ પહેરાવવા નીકળ્યો છું ત્યારે જાવ, મંદિરના કૂવેથી ભરેલ બેડે સામા આવો. મારે મન તમથી વધીને બીજું કોઈ શુકનવંતું નથી. | |||
}} | |||
(શરણાઈના સૂર અને અંધકાર) | (શરણાઈના સૂર અને અંધકાર) | ||
દૃશ્ય ૪ | <center>'''દૃશ્ય ૪'''</center> | ||
(મંજરી મધ્યમાં ઊભી છે. મંજરીના હાથમાં દવાની વાડકી અને પાણીનો પ્યાલો છે. રત્નો પ્રવેશે છે.) | (મંજરી મધ્યમાં ઊભી છે. મંજરીના હાથમાં દવાની વાડકી અને પાણીનો પ્યાલો છે. રત્નો પ્રવેશે છે.) | ||
{{ps | રત્નો: | એ ભાભુઝી, હાહુમાની ચાકરી હરખી કરઝો હાં. | {{ps | રત્નો: | એ ભાભુઝી, હાહુમાની ચાકરી હરખી કરઝો હાં. |
edits