ગુજરાતી એકાંકીસંપદા/આંતર મનની આરપાર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 366: Line 366:
<center>'''દૃશ્ય ૪'''</center>
<center>'''દૃશ્ય ૪'''</center>
(મંજરી મધ્યમાં ઊભી છે. મંજરીના હાથમાં દવાની વાડકી અને પાણીનો પ્યાલો છે. રત્નો પ્રવેશે છે.)
(મંજરી મધ્યમાં ઊભી છે. મંજરીના હાથમાં દવાની વાડકી અને પાણીનો પ્યાલો છે. રત્નો પ્રવેશે છે.)
{{ps | રત્નો: | એ ભાભુઝી, હાહુમાની ચાકરી હરખી કરઝો હાં.
{{ps | રત્નો: | એ ભાભુઝી, હાહુમાની ચાકરી હરખી કરઝો હાં.}}
(મંજરી સવિતા પાસે જાય છે.)
(મંજરી સવિતા પાસે જાય છે.)
{{ps | સવિતા: | એ બિચારી તો ઘરનું કામેય કરે છે અને મારી સેવાય કરે છે.
{{ps | સવિતા: | એ બિચારી તો ઘરનું કામેય કરે છે અને મારી સેવાય કરે છે.}}
(મંજરી દવા આપે છે.)
(મંજરી દવા આપે છે.)
{{ps | રત્નો: | કેમનું સે હવે બા?
{{ps | રત્નો: | કેમનું સે હવે બા?}}
{{ps | સવિતા: | પિત્તનો કોઠો તે જીવ ગભરાયા કરે.
{{ps | સવિતા: | પિત્તનો કોઠો તે જીવ ગભરાયા કરે.}}
{{ps | રત્નો: | ભાભુઝી, ઘરઇલાઝ કરતાં દાગદર હારા.
{{ps | રત્નો: | ભાભુઝી, ઘરઇલાઝ કરતાં દાગદર હારા.}}
{{ps | મંજરી:| તે બાપુ વિઠ્ઠલકાકાને બોલાવવા જ ગયા છે.
{{ps | મંજરી:| તે બાપુ વિઠ્ઠલકાકાને બોલાવવા જ ગયા છે.}}
{{ps | રત્નો: | કેમ? ઘોડાગાડીયે જોતરાવી સે કાંઈ?
{{ps | રત્નો: | કેમ? ઘોડાગાડીયે જોતરાવી સે કાંઈ?}}
{{ps | મંજરી:| વિઠ્ઠલકાકા બાને દવાખાને લઈને જવાના છે શહેરમાં.
{{ps | મંજરી:| વિઠ્ઠલકાકા બાને દવાખાને લઈને જવાના છે શહેરમાં.}}
{{ps | રત્નો: | ને માસ્તર અદા?
{{ps | રત્નો: | ને માસ્તર અદા?}}
{{ps | મંજરી:| બાપુને મળવા તો શહેરથી છાપાવાળા આવવાના છે ને!
{{ps | મંજરી:| બાપુને મળવા તો શહેરથી છાપાવાળા આવવાના છે ને!}}
{{ps | રત્નો: | તે લેઈખું લખવાના હશે અદા કાં?
{{ps | રત્નો: | તે લેઈખું લખવાના હશે અદા કાં?}}
{{ps | મંજરી:| હા.
{{ps | મંજરી:| હા.}}
(મંજરી રસોડામાં જાય છે. સવિતા નિસાસો નાંખે છે.)
(મંજરી રસોડામાં જાય છે. સવિતા નિસાસો નાંખે છે.)
{{ps | રત્નો: | ઝટેરી નાઈખોને ઈ હુંધીય વાતો મગઝમાંથી.
{{ps | રત્નો: | ઝટેરી નાઈખોને ઈ હુંધીય વાતો મગઝમાંથી.}}
{{ps | સવિતા: | કઈ વાતો?
{{ps | સવિતા: | કઈ વાતો?}}
{{ps | રત્નો: | આંઇખુ વગરનાય ભાળી હકે ઇવું સે – આઝ તત્તોણ મૈના થ્યા, નીરવભા ગ્યા ને ગ્યા તમે તબિયતે હરખાં રીયો સો?
{{ps | રત્નો: | આંઇખુ વગરનાય ભાળી હકે ઇવું સે – આઝ તત્તોણ મૈના થ્યા, નીરવભા ગ્યા ને ગ્યા તમે તબિયતે હરખાં રીયો સો?}}
{{ps | સવિતા: | એક જાતનો જણ્યો ગુમાવ્યો ને બીજો…
{{ps | સવિતા: | એક જાતનો જણ્યો ગુમાવ્યો ને બીજો…}}
(ડૂસકું)
(ડૂસકું)
{{ps | રત્નો: | મેલો ને પૂળો બા. (મંજરી તપેલી લઈને આવે છે.) ભાભુઝી મારી કને બેસ્ટ ઇલાઝ સે આ બાને હાઝા કરવાનો.
{{ps | રત્નો: | મેલો ને પૂળો બા. (મંજરી તપેલી લઈને આવે છે.) ભાભુઝી મારી કને બેસ્ટ ઇલાઝ સે આ બાને હાઝા કરવાનો.}}
{{ps | મંજરી:| તે દેખાડો ને.
{{ps | મંજરી:| તે દેખાડો ને.}}
{{ps | રત્નો: | મને એક વાર ભૈરે ભાણે ઝમાડી દ્યો, મારી માનતા માનો એટલે હાઉ.
{{ps | રત્નો: | મને એક વાર ભૈરે ભાણે ઝમાડી દ્યો, મારી માનતા માનો એટલે હાઉ.}}
(સવિતા ધીમું મલકે છે.)
(સવિતા ધીમું મલકે છે.)
{{ps | સવિતા: | જા રે મૂઆ, પાણીવાળા દૂધમાં શું રાંધીને તને નોતરું દઈએ?
{{ps | સવિતા: | જા રે મૂઆ, પાણીવાળા દૂધમાં શું રાંધીને તને નોતરું દઈએ?}}
{{ps | રત્નો: | તે લ્યો બાએ વાત માંડી. હાચ્ચું કેઝો ભાભુઝી! મારાં દૂધડાં કાંઈ ભૂવાળાં સે?
{{ps | રત્નો: | તે લ્યો બાએ વાત માંડી. હાચ્ચું કેઝો ભાભુઝી! મારાં દૂધડાં કાંઈ ભૂવાળાં સે?}}
{{ps | સવિતા: | મને પૂછ ને, એ બિચારી શું કહેવાની?
{{ps | સવિતા: | મને પૂછ ને, એ બિચારી શું કહેવાની?}}
{{ps | રત્નો: | તમે તો હદાના ઇવા…
{{ps | રત્નો: | તમે તો હદાના ઇવા…}}
{{ps | સવિતા: | એટલે કેવા?
{{ps | સવિતા: | એટલે કેવા?}}
{{ps | રત્નો: | અક્ષુબાબુ ઝેવા. અભડાવી મારો ઇવાં. પેલ્લી ફેરી મને જ્યારે અક્ષુબાબુ મળેલા…
{{ps | રત્નો: | અક્ષુબાબુ ઝેવા. અભડાવી મારો ઇવાં. પેલ્લી ફેરી મને જ્યારે અક્ષુબાબુ મળેલા…}}
(રત્નો સ્પૉટમાં અભિનય કરે છે. અક્ષયનો અવાજ નેપથ્યમાંથી આવે છે.)
(રત્નો સ્પૉટમાં અભિનય કરે છે. અક્ષયનો અવાજ નેપથ્યમાંથી આવે છે.)
{{ps | અક્ષય: | (નેપથ્યમાંથી) તું જ રત્નો કે?
{{ps | અક્ષય: | (નેપથ્યમાંથી) તું જ રત્નો કે?}}
{{ps | રત્નો: | હા અક્ષુબાબુ.
{{ps | રત્નો: | હા અક્ષુબાબુ.}}
{{ps | અક્ષય: | (નેપથ્યમાંથી) જેવો બાએ ચીતર્યો’તો એવો જ છે તું. મળતાવડો, ગમી જાય એવો.
{{ps | અક્ષય: | (નેપથ્યમાંથી) જેવો બાએ ચીતર્યો’તો એવો જ છે તું. મળતાવડો, ગમી જાય એવો.}}
{{ps | રત્નો: | હું મઝાક કરો સો!
{{ps | રત્નો: | હું મઝાક કરો સો!}}
{{ps | અક્ષય: | (નેપથ્યમાં) આવવું છે તારે શહેરમાં?
{{ps | અક્ષય: | (નેપથ્યમાં) આવવું છે તારે શહેરમાં?}}
{{ps | રત્નો: | ના રે બાપા, તમે ભણેલા અભડાવી મારો અમને વાથમાં ને વાથમાં.
{{ps | રત્નો: | ના રે બાપા, તમે ભણેલા અભડાવી મારો અમને વાથમાં ને વાથમાં.}}
{{ps | અક્ષય: | (નેપથ્યમાં) તું જ વાતમાં પરોવી મારે એવો છે તે.
{{ps | અક્ષય: | (નેપથ્યમાં) તું જ વાતમાં પરોવી મારે એવો છે તે.}}
{{ps | મંજરીનું મન: | અક્ષય સાચું કહેતા હતા.
{{ps | મંજરીનું મન: | અક્ષય સાચું કહેતા હતા.}}
(મંજરીના હાથમાંથી તપેલી પડી જાય છે. વિઠ્ઠલ-ત્રિભોવન ઝાંપેથી પ્રવેશે છે. સવિતા ખુરશીમાંથી ઊભી થાય છે. રત્નો દૂધ ભરે છે. મંજરી સવિતાને મૂકવા જાય છે. ઘોડાગાડી જવાનો અવાજ…)
(મંજરીના હાથમાંથી તપેલી પડી જાય છે. વિઠ્ઠલ-ત્રિભોવન ઝાંપેથી પ્રવેશે છે. સવિતા ખુરશીમાંથી ઊભી થાય છે. રત્નો દૂધ ભરે છે. મંજરી સવિતાને મૂકવા જાય છે. ઘોડાગાડી જવાનો અવાજ…)
(અંધકાર)
(અંધકાર)
દૃશ્ય ૫
<center>'''દૃશ્ય ૫'''</center>
(ત્રિભોવન સેટી ઉપર તકિયે અઢેલીને બેઠા છે. બાજુમાં ખુરશી ઉપર પત્રકાર છે જે લખે છે.)
(ત્રિભોવન સેટી ઉપર તકિયે અઢેલીને બેઠા છે. બાજુમાં ખુરશી ઉપર પત્રકાર છે જે લખે છે.)
{{ps | ત્રિભોવન: | અમારા માસ્તરના જીવનમાંથી શું ગરમાગરમ લખશો?
{{ps | ત્રિભોવન: | અમારા માસ્તરના જીવનમાંથી શું ગરમાગરમ લખશો?}}
{{ps | પત્રકાર: | કેમ નહીં સર, તમારો દીકરો એક વિધવા સાથે લગ્ન કરે એ…
{{ps | પત્રકાર: | કેમ નહીં સર, તમારો દીકરો એક વિધવા સાથે લગ્ન કરે એ…}}
{{ps | મંજરી:| (મંજરી ચા લઈને આવે છે.) બાપુ, ચા.
{{ps | મંજરી:| (મંજરી ચા લઈને આવે છે.) બાપુ, ચા.}}
{{ps | ત્રિભોવન: | અહીં મૂકો.
{{ps | ત્રિભોવન: | અહીં મૂકો.}}
(મંજરી ચા મૂકીને જાય છે.)
(મંજરી ચા મૂકીને જાય છે.)
{{ps | પત્રકાર: | સર, આમનો પરિચય?
{{ps | પત્રકાર: | સર, આમનો પરિચય?}}
{{ps | ત્રિભોવન: | મારાં પુત્રવધૂ છે.
{{ps | ત્રિભોવન: | મારાં પુત્રવધૂ છે.}}
{{ps | પત્રકાર: | તમારે કેટલા દીકરા?
{{ps | પત્રકાર: | તમારે કેટલા દીકરા?}}
{{ps | ત્રિભોવન: | બે. મોટો અક્ષય કાર અકસ્માતમાં…
{{ps | ત્રિભોવન: | બે. મોટો અક્ષય કાર અકસ્માતમાં…}}
{{ps | પત્રકાર: | ઓહ સૉરી. આ એમનાં જ વિધવા?
{{ps | પત્રકાર: | ઓહ સૉરી. આ એમનાં જ વિધવા?}}
{{ps | ત્રિભોવન: | હા. અને બીજો નાનો ડૉક્ટર થયો છે.
{{ps | ત્રિભોવન: | હા. અને બીજો નાનો ડૉક્ટર થયો છે.}}
{{ps | પત્રકાર: | એમણે જ વિધવા સાથે લગ્ન કરેલાં?
{{ps | પત્રકાર: | એમણે જ વિધવા સાથે લગ્ન કરેલાં?}}
{{ps | ત્રિભોવન: | તમને રિપૉર્ટરોને અમારી અંગત બાબત જાણવામાં શું મઝા આવે છે?
{{ps | ત્રિભોવન: | તમને રિપૉર્ટરોને અમારી અંગત બાબત જાણવામાં શું મઝા આવે છે?}}
{{ps | પત્રકાર: | અંગત બાબત જાણવામાં નહીં…
{{ps | પત્રકાર: | અંગત બાબત જાણવામાં નહીં…}}
{{ps | ત્રિભોવન: | તો?
{{ps | ત્રિભોવન: | તો?}}
{{ps | પત્રકાર: | તમારા વિચારોનું અને સિદ્ધાંતોનું અંગત જીવન સાથે કેટલું કૉમ્બિનેશન છે એ જાણવામાં.
{{ps | પત્રકાર: | તમારા વિચારોનું અને સિદ્ધાંતોનું અંગત જીવન સાથે કેટલું કૉમ્બિનેશન છે એ જાણવામાં.}}
{{ps | ત્રિભોવન: | હું જે વિચારું છું એનું જ આચરણ કરું છું.
{{ps | ત્રિભોવન: | હું જે વિચારું છું એનું જ આચરણ કરું છું.}}
{{ps | પત્રકાર: | દાખલા તરીકે?
{{ps | પત્રકાર: | દાખલા તરીકે?}}
{{ps | ત્રિભોવન: | કેટલા દાખલા આપું?
{{ps | ત્રિભોવન: | કેટલા દાખલા આપું?}}
{{ps | પત્રકાર: | તમે સતીપ્રથામાં માનો ખરા?
{{ps | પત્રકાર: | તમે સતીપ્રથામાં માનો ખરા?}}
{{ps | ત્રિભોવન: | એ તો બહુ જૂની વાત થઈ ગઈ.
{{ps | ત્રિભોવન: | એ તો બહુ જૂની વાત થઈ ગઈ.}}
{{ps | પત્રકાર: | અને વિધવાવિવાહમાં?
{{ps | પત્રકાર: | અને વિધવાવિવાહમાં?}}
{{ps | ત્રિભોવન: | (અકળાઈને) કોઈ પણ બાબતને સ્વીકારવી કે વિરોધ કરવો એ પોતાની માન્યતા કે સિદ્ધાંત ઉપર આધાર રાખે છે. વિધવાએ એક ભવમાં બીજો ભવ શા માટે કરવો જોઈએ? આ તો બધા ભારતીય સંસ્કાર છે ભાઈ.
{{ps | ત્રિભોવન: | (અકળાઈને) કોઈ પણ બાબતને સ્વીકારવી કે વિરોધ કરવો એ પોતાની માન્યતા કે સિદ્ધાંત ઉપર આધાર રાખે છે. વિધવાએ એક ભવમાં બીજો ભવ શા માટે કરવો જોઈએ? આ તો બધા ભારતીય સંસ્કાર છે ભાઈ.}}
{{ps | પત્રકાર: | આ બાબતમાં તમારાં ધર્મપત્ની?
{{ps | પત્રકાર: | આ બાબતમાં તમારાં ધર્મપત્ની?}}
{{ps | ત્રિભોવન: | એમને જ પૂછજો ને!
{{ps | ત્રિભોવન: | એમને જ પૂછજો ને!}}
{{ps | પત્રકાર: | એઓ ક્યાં છે?
{{ps | પત્રકાર: | એઓ ક્યાં છે?}}
{{ps | ત્રિભોવન: | શહેરમાં દવાખાને ગયાં છે. જરા તબિયત નરમ રહે છે એમની.
{{ps | ત્રિભોવન: | શહેરમાં દવાખાને ગયાં છે. જરા તબિયત નરમ રહે છે એમની.}}
{{ps | પત્રકાર: | ઓહ! હવે છેલ્લો સવાલ.
{{ps | પત્રકાર: | ઓહ! હવે છેલ્લો સવાલ.}}
{{ps | ત્રિભોવન: | ભલે પૂછો.
{{ps | ત્રિભોવન: | ભલે પૂછો.}}
{{ps | પત્રકાર: | તમને એવો વિચાર ક્યારેય આવ્યો ખરો કે યુવાન વિધવાને કુદરતી કામના થતી હશે?
{{ps | પત્રકાર: | તમને એવો વિચાર ક્યારેય આવ્યો ખરો કે યુવાન વિધવાને કુદરતી કામના થતી હશે?}}
{{ps | ત્રિભોવન: | સંયમ, માણસે જીવનમાં સંયમના પાઠ શીખવા જોઈએ અને એ જ અમારો આદર્શ છે. પછી આવે સમાજ, બંધનો, નિયમો, સિદ્ધાંતો અને લાગણી અને આ બધાંમાં સુખની લાલસા તો નહિવત્ છે.
{{ps | ત્રિભોવન: | સંયમ, માણસે જીવનમાં સંયમના પાઠ શીખવા જોઈએ અને એ જ અમારો આદર્શ છે. પછી આવે સમાજ, બંધનો, નિયમો, સિદ્ધાંતો અને લાગણી અને આ બધાંમાં સુખની લાલસા તો નહિવત્ છે.}}
{{ps | પત્રકાર: | વાહ, વાહ ભાઈ વાહ.
{{ps | પત્રકાર: | વાહ, વાહ ભાઈ વાહ.}}
(ઘોડાગાડી આવ્યાનો અવાજ. મંજરી રસોડેથી બહાર આવે છે.)
(ઘોડાગાડી આવ્યાનો અવાજ. મંજરી રસોડેથી બહાર આવે છે.)
{{ps | ત્રિભોવન: | એ લોકો આવ્યાં.
{{ps | ત્રિભોવન: | એ લોકો આવ્યાં.}}
(સવિતા–વિઠ્ઠલનો પ્રવેશ)
(સવિતા–વિઠ્ઠલનો પ્રવેશ)
{{ps | પત્રકાર: | આભાર તમારો. ચાલો ત્યારે હું નીકળું.
{{ps | પત્રકાર: | આભાર તમારો. ચાલો ત્યારે હું નીકળું.}}
(મંજરી સવિતાને ત્રિભોવનના રૂમમાં લઈ જાય છે.)
(મંજરી સવિતાને ત્રિભોવનના રૂમમાં લઈ જાય છે.)
{{ps | ત્રિભોવન: | વિઠ્ઠલ, આ ભાઈ ખૂબ જ મોટા પત્રકાર છે. આ મારા મિત્ર વિઠ્ઠલભાઈ.
{{ps | ત્રિભોવન: | વિઠ્ઠલ, આ ભાઈ ખૂબ જ મોટા પત્રકાર છે. આ મારા મિત્ર વિઠ્ઠલભાઈ.}}
{{ps | વિઠ્ઠલ: | નમસ્તે.
{{ps | વિઠ્ઠલ: | નમસ્તે.}}
{{ps | પત્રકાર: | નમસ્તે. ચાલો ત્યારે આવજો.
{{ps | પત્રકાર: | નમસ્તે. ચાલો ત્યારે આવજો.}}
(જાય છે.)
(જાય છે.)
{{ps | ત્રિભોવન: | બહુ મોડું થયું? કેમ છે અક્ષુનાં બાને?
{{ps | ત્રિભોવન: | બહુ મોડું થયું? કેમ છે અક્ષુનાં બાને?}}
{{ps | વિઠ્ઠલ: | ઠીક છે.
{{ps | વિઠ્ઠલ: | ઠીક છે.}}
(વિઠ્ઠલ મંચ ઉપર આંટા મારે છે.)
(વિઠ્ઠલ મંચ ઉપર આંટા મારે છે.)
{{ps | ત્રિભોવન: | શું કહ્યું ડૉક્ટરે? (વિઠ્ઠલ કંઈ બોલતો નથી.) વિઠ્ઠલ! તું ચૂપ કેમ છે? બોલ ને, ડૉક્ટરે શું કહ્યું?
{{ps | ત્રિભોવન: | શું કહ્યું ડૉક્ટરે? (વિઠ્ઠલ કંઈ બોલતો નથી.) વિઠ્ઠલ! તું ચૂપ કેમ છે? બોલ ને, ડૉક્ટરે શું કહ્યું?}}
{{ps | વિઠ્ઠલ: | સવિતાને ચોથો મહિનો જાય છે.
{{ps | વિઠ્ઠલ: | સવિતાને ચોથો મહિનો જાય છે.}}
(ત્રિભોવન પોતાના સ્થાનેથી ઊભો થઈ જાય છે. મંજરી વિઠ્ઠલને પાણીનો લોટો આપીને જાય છે. ત્રિભોવન પ્રેક્ષકોને પીઠ બતાવે છે. નેપથ્યમાંથી ભૈરવી રાગમાં ગીત)
(ત્રિભોવન પોતાના સ્થાનેથી ઊભો થઈ જાય છે. મંજરી વિઠ્ઠલને પાણીનો લોટો આપીને જાય છે. ત્રિભોવન પ્રેક્ષકોને પીઠ બતાવે છે. નેપથ્યમાંથી ભૈરવી રાગમાં ગીત)
મારો સૂનો અંતર આવાસ, ખોલો નૈનન દુવાર
{{ps |
જેવી મત્સ્યા જળની બહાર, ખોલો નૈનન દુવાર.
|મારો સૂનો અંતર આવાસ, ખોલો નૈનન દુવાર
}}
{{ps |
|જેવી મત્સ્યા જળની બહાર, ખોલો નૈનન દુવાર.
}}
(પંક્તિ પડદો પડે ત્યાં સુધી દોહરાય છે.)
(પંક્તિ પડદો પડે ત્યાં સુધી દોહરાય છે.)
(પડદો પડે છે.)
<center>(પડદો પડે છે.)</center>
(રંગપૂજા)
{{Right|(રંગપૂજા)}}
18,450

edits

Navigation menu