18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|{{color|red|ભૃગુસંહિતા}}<br>{{color|blue|પ્રકાશ કાપડિયા}}}} શ્લોકનો નિરંતર ધ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
શ્લોકનો નિરંતર ધ્વની | શ્લોકનો નિરંતર ધ્વની | ||
{{ps | શનિઃ | કોણ છે? કોણ સાદ પાડી રહ્યું છે કાળને? બ્રહ્માંડનાં નિરંતર, અવિતરત ચાલતા આ અનંતચક્રમાં કોણ ધ્વનિનો વિક્ષેપ પાડી રહ્યું છે? કોનો છે આ મંત્રનિનાદ, મંગળ? | {{ps | શનિઃ | કોણ છે? કોણ સાદ પાડી રહ્યું છે કાળને? બ્રહ્માંડનાં નિરંતર, અવિતરત ચાલતા આ અનંતચક્રમાં કોણ ધ્વનિનો વિક્ષેપ પાડી રહ્યું છે? કોનો છે આ મંત્રનિનાદ, મંગળ?}} | ||
{{ps | મંગળઃ |ધ્વનિ પ્રકૃતિનાં એક ગિરિશૃંગ પરથી આવી રહ્યો છે, શનિમહારાજ. | {{ps | મંગળઃ |ધ્વનિ પ્રકૃતિનાં એક ગિરિશૃંગ પરથી આવી રહ્યો છે, શનિમહારાજ.}} | ||
{{ps | શનિઃ | આ મંત્રનિનાદ બ્રહ્માંડમાં વમળ ઉત્પન્ન કરી રહ્યો છે મંગળ, એને ત્વરિત રોક. વરુણને કહો કે એને સ્થાનભ્રષ્ટ કરીને તોફાનમાં ફંગોળે. | {{ps | શનિઃ | આ મંત્રનિનાદ બ્રહ્માંડમાં વમળ ઉત્પન્ન કરી રહ્યો છે મંગળ, એને ત્વરિત રોક. વરુણને કહો કે એને સ્થાનભ્રષ્ટ કરીને તોફાનમાં ફંગોળે.}} | ||
{{ps | મંગળઃ |એ નિષ્ફળ નીવડ્યો છે. એ ઋષિપુત્રના મુખમાંથી નીકળતા કાળની અર્ચનાના શબ્દોએ એને આજુબાજુ એક અભેદ કવચ બનાવી નાખ્યું છે. ચંદ્ર ને વરુણના લાખ પ્રયત્નો છતાંય મહાસાગરનાં મોજાં ઋષિપુત્રના પગને સુધ્ધાં ભીંજવી શક્યાં નથી અને અમંગળ શક્તિઓ નિષ્ફળ નીવડી છે. | {{ps | મંગળઃ |એ નિષ્ફળ નીવડ્યો છે. એ ઋષિપુત્રના મુખમાંથી નીકળતા કાળની અર્ચનાના શબ્દોએ એને આજુબાજુ એક અભેદ કવચ બનાવી નાખ્યું છે. ચંદ્ર ને વરુણના લાખ પ્રયત્નો છતાંય મહાસાગરનાં મોજાં ઋષિપુત્રના પગને સુધ્ધાં ભીંજવી શક્યાં નથી અને અમંગળ શક્તિઓ નિષ્ફળ નીવડી છે.}} | ||
{{ps | શનિઃ | મંગળ, કોણ છે આ ઋષિપુ્ર, જેણે ગ્રહોની યુતિનેય પડકારી છે? | {{ps | શનિઃ | મંગળ, કોણ છે આ ઋષિપુ્ર, જેણે ગ્રહોની યુતિનેય પડકારી છે?}} | ||
{{ps | મંગળઃ |ભૃગુ. | {{ps | મંગળઃ |ભૃગુ.}} | ||
{{ps | શનિઃ | ભૃગુ? | {{ps | શનિઃ | ભૃગુ?}} | ||
{{ps | મંગળઃ |હા વલયપતિ, ભગભગતાં અગ્નિના ધ્વની ને પ્રકૃતિના સંયોજનથી એની ઉત્પત્તિ થઈ છે. એનું કથન છે કે એણે આપણી પ્રકૃતિને ઓળખી છે. આપણા અસ્તિત્વને કાલ્પનિક રીતે વિભાજિત કરી, ચોકઠાં રચી, નાની ચોકડીઓમાં બંધ કર્યું છે. જેને એ કુંડળી કહે છે. અને આવી કુંડળીઓનો એક ગ્રંથ રચ્યો છે. એ ગ્રંથ પર સમયની મહોર મરાવવા એણે તપશ્ચર્યા આદરી છે. | {{ps | મંગળઃ |હા વલયપતિ, ભગભગતાં અગ્નિના ધ્વની ને પ્રકૃતિના સંયોજનથી એની ઉત્પત્તિ થઈ છે. એનું કથન છે કે એણે આપણી પ્રકૃતિને ઓળખી છે. આપણા અસ્તિત્વને કાલ્પનિક રીતે વિભાજિત કરી, ચોકઠાં રચી, નાની ચોકડીઓમાં બંધ કર્યું છે. જેને એ કુંડળી કહે છે. અને આવી કુંડળીઓનો એક ગ્રંથ રચ્યો છે. એ ગ્રંથ પર સમયની મહોર મરાવવા એણે તપશ્ચર્યા આદરી છે.}} | ||
{{ps | શનિઃ | આ વાત અશક્ય છે એ જાણતો નથી. | {{ps | શનિઃ | આ વાત અશક્ય છે એ જાણતો નથી.}} | ||
{{ps | ભૃગુઃ | પ્રણામ વલયપતિ. | {{ps | ભૃગુઃ | પ્રણામ વલયપતિ.}} | ||
{{ps | શનિઃ | આ શું અનર્થ માંડ્યો છે ઋષિપુત્ર? | {{ps | શનિઃ | આ શું અનર્થ માંડ્યો છે ઋષિપુત્ર?}} | ||
{{ps | ભૃગુઃ | મહારાજ, આપની પ્રકૃતિની ઓળખને ભોજપત્ર પર ઉતારી ગ્રંથનું સ્વરૂપ આપી રહ્યો છું, જેથી પ્રતિભાસંપન્ન ઓળખથી વંચિત દુનિયાના ક્ષુદ્ર માનવો તમને ઓળખતા થાય. | {{ps | ભૃગુઃ | મહારાજ, આપની પ્રકૃતિની ઓળખને ભોજપત્ર પર ઉતારી ગ્રંથનું સ્વરૂપ આપી રહ્યો છું, જેથી પ્રતિભાસંપન્ન ઓળખથી વંચિત દુનિયાના ક્ષુદ્ર માનવો તમને ઓળખતા થાય.}} | ||
{{ps | શનિઃ | એ અશક્ય છે ભૃગુ. | {{ps | શનિઃ | એ અશક્ય છે ભૃગુ.}} | ||
{{ps | ભૃગુઃ | હું પણ એક માનવ જ છું વલયપતિ અને જેમ મેં તમને… | {{ps | ભૃગુઃ | હું પણ એક માનવ જ છું વલયપતિ અને જેમ મેં તમને…}} | ||
{{ps | મંગળઃ |એ તારો ભ્રમ છે. અમે તો બ્રહ્માંડના વિહંગ. | {{ps | મંગળઃ |એ તારો ભ્રમ છે. અમે તો બ્રહ્માંડના વિહંગ.}} | ||
{{ps | ભૃગુઃ | ના મંગળમહારાજ, મેં તમને ઓળખ્યા છે, તમે રક્તવર્ણ, અગ્નિતત્ત્વ અને દક્ષિણ દિશાના અધિષ્ઠાતા પુરુષ. તમે માનવીમાં ઉત્તેજના ને તૃષ્ણા જન્માવો, જેથી માણસ દુઃખી થાય. ભાઈબહેનના સંબંધોના કર્તા પણ તમે જ. ચંદ્રની અસર માનવીની મતિ પર, ગુરુની પ્રકૃતિ સહાયતાની, છળકપટ રાહુનાં હથિયાર ને કેતુ ક્રૂરતાનો દ્યોતક છે. તમે, તમે શ્યામવર્ણ, તીક્ષ્ણ પ્રકૃતિ, સંકટકારક, નિરંતર માનવીની કસોટી કરતા ફરો છો. આજે તમે અહીં આવ્યા એ મારી કસોટી જ છે ને શનિમહારાજ. | {{ps | ભૃગુઃ | ના મંગળમહારાજ, મેં તમને ઓળખ્યા છે, તમે રક્તવર્ણ, અગ્નિતત્ત્વ અને દક્ષિણ દિશાના અધિષ્ઠાતા પુરુષ. તમે માનવીમાં ઉત્તેજના ને તૃષ્ણા જન્માવો, જેથી માણસ દુઃખી થાય. ભાઈબહેનના સંબંધોના કર્તા પણ તમે જ. ચંદ્રની અસર માનવીની મતિ પર, ગુરુની પ્રકૃતિ સહાયતાની, છળકપટ રાહુનાં હથિયાર ને કેતુ ક્રૂરતાનો દ્યોતક છે. તમે, તમે શ્યામવર્ણ, તીક્ષ્ણ પ્રકૃતિ, સંકટકારક, નિરંતર માનવીની કસોટી કરતા ફરો છો. આજે તમે અહીં આવ્યા એ મારી કસોટી જ છે ને શનિમહારાજ.}} | ||
{{ps | શનિઃ | ભૃગુ, શનિની વક્રદૃષ્ટિએ તો માનવીનું આયખું મીંચાઈ જાય. મંગળની પાઘડી જો કોઈ પહેરે તો ત્રાસની પરાકાષ્ઠા રચાય. રાહુની રંજાડ ને કેતુનો વળગાડ જો વળગે ને તો જિંદગી આખી તારો માનવ એક જ પ્રશ્ન પૂછતો રહે કે હું માનવ થયો તો શું કામ થયો? | {{ps | શનિઃ | ભૃગુ, શનિની વક્રદૃષ્ટિએ તો માનવીનું આયખું મીંચાઈ જાય. મંગળની પાઘડી જો કોઈ પહેરે તો ત્રાસની પરાકાષ્ઠા રચાય. રાહુની રંજાડ ને કેતુનો વળગાડ જો વળગે ને તો જિંદગી આખી તારો માનવ એક જ પ્રશ્ન પૂછતો રહે કે હું માનવ થયો તો શું કામ થયો?}} | ||
{{ps | ભૃગુઃ | તમારી એ શક્તિ વિશે મને કોઈ જ શંકા નથી, કારણ કે હું પણ તણખલાની જેમ તમારા તોફાનમાં ફંગોળાયો છું. પણ ખરે વખતે મને નક્ષત્રો ને ગણિતના જ્ઞાનનું દોરડું કામે આવ્યું. પછી તો તમને ઓળખવા સાવ સહેલું હતું. આંગળીના વેઢે તમને માપી શક્યો. તમારી આડીઅવળી ભ્રમણકક્ષાને ભોજપત્ર પર ઉતારી શક્યો ને તારવી શક્યો કે તમારી શક્તિને પણ મર્યાદા હોય છે. તમારા સમય દરમ્યાન તમે માનવીના મનને નબળું પાડી શકો. પરંતુ માનવી જો અગાઉથી જાણે તો એમાંથી બચી શકે. તમારી સર્વોપરિતાથી પર થઈ શકે. | {{ps | ભૃગુઃ | તમારી એ શક્તિ વિશે મને કોઈ જ શંકા નથી, કારણ કે હું પણ તણખલાની જેમ તમારા તોફાનમાં ફંગોળાયો છું. પણ ખરે વખતે મને નક્ષત્રો ને ગણિતના જ્ઞાનનું દોરડું કામે આવ્યું. પછી તો તમને ઓળખવા સાવ સહેલું હતું. આંગળીના વેઢે તમને માપી શક્યો. તમારી આડીઅવળી ભ્રમણકક્ષાને ભોજપત્ર પર ઉતારી શક્યો ને તારવી શક્યો કે તમારી શક્તિને પણ મર્યાદા હોય છે. તમારા સમય દરમ્યાન તમે માનવીના મનને નબળું પાડી શકો. પરંતુ માનવી જો અગાઉથી જાણે તો એમાંથી બચી શકે. તમારી સર્વોપરિતાથી પર થઈ શકે.}} | ||
{{ps | શનિઃ | માનવી ને ગ્રહની શક્તિને સમતુલ્ય ન ગણ ભૃગુ. સમય સુધી પહોંચતાં પહેલાં તારે અમારો સામનો કરવો પડશે. | {{ps | શનિઃ | માનવી ને ગ્રહની શક્તિને સમતુલ્ય ન ગણ ભૃગુ. સમય સુધી પહોંચતાં પહેલાં તારે અમારો સામનો કરવો પડશે.}} | ||
{{ps | ભૃગુઃ | આ ગ્રંથ રચીને મેં મારા મંતવ્યને આલેખ્યું છે. હવે જે ઘડાશે તે ગ્રંથ પ્રમાણે જ. | {{ps | ભૃગુઃ | આ ગ્રંથ રચીને મેં મારા મંતવ્યને આલેખ્યું છે. હવે જે ઘડાશે તે ગ્રંથ પ્રમાણે જ.}} | ||
{{ps | મંગળઃ |આ ગ્રંથના બધા જ સિદ્ધાંતો ખોટા પડશે. એ તારો ભ્રમ છે કે અમે ભ્રમણકક્ષામાંથી ક્યારેય બહાર ન જઈ શકીએ. શક્ય છે તારું આ પુસ્તક સમયની મહોર વગર રહી જાય. | {{ps | મંગળઃ |આ ગ્રંથના બધા જ સિદ્ધાંતો ખોટા પડશે. એ તારો ભ્રમ છે કે અમે ભ્રમણકક્ષામાંથી ક્યારેય બહાર ન જઈ શકીએ. શક્ય છે તારું આ પુસ્તક સમયની મહોર વગર રહી જાય.}} | ||
{{ps | ભૃગુઃ | મહારાજ કાળાન્તરે કદાચ ભૃગુ રહે ન રહે પરંતુ આ ગ્રંથ, આ કુંડળી પુસ્તક જેમાં બંધ છે ગ્રહોની ઓળખનું અસ્તિત્વ, બાર રાશિમાં રચાતું ચોકઠાઓમાં સપડાયેલું માનવીના ભાગ્યનું હાડપિંજર જે હંમેશ રહેશે અને ઓળખાશે. | {{ps | ભૃગુઃ | મહારાજ કાળાન્તરે કદાચ ભૃગુ રહે ન રહે પરંતુ આ ગ્રંથ, આ કુંડળી પુસ્તક જેમાં બંધ છે ગ્રહોની ઓળખનું અસ્તિત્વ, બાર રાશિમાં રચાતું ચોકઠાઓમાં સપડાયેલું માનવીના ભાગ્યનું હાડપિંજર જે હંમેશ રહેશે અને ઓળખાશે.}} | ||
ભૃગુસંહિતા | ભૃગુસંહિતા | ||
{{ps | મહારાજાઃ | સંતાનની ઝંખના કોને નથી હોતી વેદાચાર્ય, કોને નહીં? | {{ps | મહારાજાઃ | સંતાનની ઝંખના કોને નથી હોતી વેદાચાર્ય, કોને નહીં?}} | ||
{{ps | વેદાચાર્યઃ | વ્યથિત ન થાવ રાજન. | {{ps | વેદાચાર્યઃ | વ્યથિત ન થાવ રાજન.}} | ||
{{ps | મહારાજાઃ | ના વેદાચાર્ય, નથી જોઈ શકતો હું આ રાજનું આંધળું ભવિષ્ય. | {{ps | મહારાજાઃ | ના વેદાચાર્ય, નથી જોઈ શકતો હું આ રાજનું આંધળું ભવિષ્ય.}} | ||
{{ps | વેદાચાર્યઃ | રાજન, કેટલાક પ્રશ્નના ઉત્તર ખુદ બ્રહ્મા પાસેય નથી હોતા તો જ્યોતિષ માટે તો મુશ્કેલ બને જ, માટે સમયના સંકેતની રાહ જુઓ. | {{ps | વેદાચાર્યઃ | રાજન, કેટલાક પ્રશ્નના ઉત્તર ખુદ બ્રહ્મા પાસેય નથી હોતા તો જ્યોતિષ માટે તો મુશ્કેલ બને જ, માટે સમયના સંકેતની રાહ જુઓ.}} | ||
{{ps | મહારાજાઃ | નહીં વેદાચાર્ય સમયની જેમ સતત ટકોરાબંધ જીવતા પ્રશ્નનો ઉત્તર હું તમારી પાસેથી મેળવીને જ રહીશ. અને મને તમારા પર વિશ્વાસ છે મહર્ષિ. હું યાચું છું તે ફક્ત તમારી આગાહી. જો તે મારી વિરુદ્ધમાં હશે તોય હું ખુશીથી સ્વીકારી લઈશ. | {{ps | મહારાજાઃ | નહીં વેદાચાર્ય સમયની જેમ સતત ટકોરાબંધ જીવતા પ્રશ્નનો ઉત્તર હું તમારી પાસેથી મેળવીને જ રહીશ. અને મને તમારા પર વિશ્વાસ છે મહર્ષિ. હું યાચું છું તે ફક્ત તમારી આગાહી. જો તે મારી વિરુદ્ધમાં હશે તોય હું ખુશીથી સ્વીકારી લઈશ.}} | ||
{{ps | વેદાચાર્યઃ | જ્યોતિષ ભવિષ્ય કથે છે, પરંતુ બધું સાચું જ ઠરે એ જરૂરી નથી. મારા જેટલી આસ્થા આ જ્યોતિષશાસ્ત્રમાં બીજા કોને હશે? છતાંય કહું છું કે આ શાસ્ત્ર સનાતન નથી. મનોબળ સર્વસ્વ છે. ગ્રહોની શક્તિ કરતાં ઇચ્છાશક્તિ પ્રબળ છે. | {{ps | વેદાચાર્યઃ | જ્યોતિષ ભવિષ્ય કથે છે, પરંતુ બધું સાચું જ ઠરે એ જરૂરી નથી. મારા જેટલી આસ્થા આ જ્યોતિષશાસ્ત્રમાં બીજા કોને હશે? છતાંય કહું છું કે આ શાસ્ત્ર સનાતન નથી. મનોબળ સર્વસ્વ છે. ગ્રહોની શક્તિ કરતાં ઇચ્છાશક્તિ પ્રબળ છે.}} | ||
{{ps | સેનાપતિઃ| વેદાચાર્ય, એ કદાચ સાચું હશે. પણ એ તમારા સમ ઉચ્ચ મનોબળ ધરાવતી વ્યક્તિ માટે, અમારા જેવા માનવીનું ગ્રહો સામે શું ગજું? | {{ps | સેનાપતિઃ| વેદાચાર્ય, એ કદાચ સાચું હશે. પણ એ તમારા સમ ઉચ્ચ મનોબળ ધરાવતી વ્યક્તિ માટે, અમારા જેવા માનવીનું ગ્રહો સામે શું ગજું?}} | ||
{{ps | વેદાચાર્યઃ | ક્ષત્રિય તો અદૃશ્ય શત્રુ સામેય લડવામાં વીરતા સમજે સેનાપતિ, ને તમે સંજોગો સામે હાર માનો છો? ગ્રહો એ બીજું કોઈ નહીં તમે પોતે જ છો. | {{ps | વેદાચાર્યઃ | ક્ષત્રિય તો અદૃશ્ય શત્રુ સામેય લડવામાં વીરતા સમજે સેનાપતિ, ને તમે સંજોગો સામે હાર માનો છો? ગ્રહો એ બીજું કોઈ નહીં તમે પોતે જ છો.}} | ||
{{ps | કવિપ્રિયઃ | એમના કહેવાનો આશય એ ન હતો વેદાચાર્ય પણ આજ સુધી તમારી આગાહી કદી ખોટી ઠરી નથી. એટલે ફક્ત ધરપત ખાતર તમે એ તો કહી શકો ને કે રાજન અને રાજમાતાની કુંડળીમાં સંતાનયોગ છે કે નહીં. | {{ps | કવિપ્રિયઃ | એમના કહેવાનો આશય એ ન હતો વેદાચાર્ય પણ આજ સુધી તમારી આગાહી કદી ખોટી ઠરી નથી. એટલે ફક્ત ધરપત ખાતર તમે એ તો કહી શકો ને કે રાજન અને રાજમાતાની કુંડળીમાં સંતાનયોગ છે કે નહીં.}} | ||
{{ps | મહારાજાઃ | મહર્ષિ, તમારા એ શબ્દો સાંભળવા તો હું અહીં સુધી આવ્યો છું. | {{ps | મહારાજાઃ | મહર્ષિ, તમારા એ શબ્દો સાંભળવા તો હું અહીં સુધી આવ્યો છું.}} | ||
{{ps | વેદાચાર્યઃ | (માનસિક પ્રત્યાઘાત) ‘આ કેવા ધર્મસંકટમાં નાખી દીધો રાજન તમે. ગ્રહો તો તમારા ને મારા દુશ્મન બનીને બેઠા છે. પણ આ વાત હું તમને શી રીતે કહું?’ | {{ps | વેદાચાર્યઃ | (માનસિક પ્રત્યાઘાત) ‘આ કેવા ધર્મસંકટમાં નાખી દીધો રાજન તમે. ગ્રહો તો તમારા ને મારા દુશ્મન બનીને બેઠા છે. પણ આ વાત હું તમને શી રીતે કહું?’}} | ||
કેટલાક સમયથી હું રાજરાણીની કુંડળીનો અભ્યાસ કરું છું. અને એવા નિર્ણય પર પહોંચ્યો છું કે રાજરાણીને સંતાનયોગ છે. | |||
{{ps | મહારાજાઃ | સાંભળ્યું તમે? | {{ps | મહારાજાઃ | સાંભળ્યું તમે?}} | ||
{{ps | શનિઃ | સાંભળ્યું મંગળ, ભૃગુશાસ્ત્રને આધારે થયેલી આ આગાહી સત્ય ઠરવી ન જોઈએ. | {{ps | શનિઃ | સાંભળ્યું મંગળ, ભૃગુશાસ્ત્રને આધારે થયેલી આ આગાહી સત્ય ઠરવી ન જોઈએ.}} | ||
{{ps | મંગળઃ |પણ શનિમહારાજ, આપણા આ અમંગળ કાર્યને પૂર્ણસ્વરૂપ આપશે કોણ? | {{ps | મંગળઃ |પણ શનિમહારાજ, આપણા આ અમંગળ કાર્યને પૂર્ણસ્વરૂપ આપશે કોણ?}} | ||
{{ps | શનિઃ | મંગળ, નબળું મન સેનાપતિનું ને કરતૂત કારભારીનું. | {{ps | શનિઃ | મંગળ, નબળું મન સેનાપતિનું ને કરતૂત કારભારીનું.}} | ||
{{ps | સેનાપતિઃ| સાંભળો કારભારી, વેદાચાર્યની આગાહી પ્રમાણે રાજ્યને વારસ મળે તો આપણાં શમણાં ધૂળમાં મળે માટે કશુંક વિચારો. | {{ps | સેનાપતિઃ| સાંભળો કારભારી, વેદાચાર્યની આગાહી પ્રમાણે રાજ્યને વારસ મળે તો આપણાં શમણાં ધૂળમાં મળે માટે કશુંક વિચારો.}} | ||
{{ps |કારભારીઃ | બસ સેનાપતિ, હવે તો ના રહે બાંસ ને ન બાજે બાંસુરી. | {{ps |કારભારીઃ | બસ સેનાપતિ, હવે તો ના રહે બાંસ ને ન બાજે બાંસુરી.}} | ||
{{ps | સેનાપતિઃ| એટલે? | {{ps | સેનાપતિઃ| એટલે?}} | ||
{{ps |કારભારીઃ | એટલે ઉત્તરખંડના યુદ્ધમાં મહારાજા અસવાર બનીને જશે પણ પાછો ફરશે માત્ર અશ્વ. | {{ps |કારભારીઃ | એટલે ઉત્તરખંડના યુદ્ધમાં મહારાજા અસવાર બનીને જશે પણ પાછો ફરશે માત્ર અશ્વ.}} | ||
{{ps | સેનાપતિઃ| બસ મંત્રીશ્વર બસ, આટલું તો પૂરતું છે. હવે તો… | {{ps | સેનાપતિઃ| બસ મંત્રીશ્વર બસ, આટલું તો પૂરતું છે. હવે તો…}} | ||
{{ps | મહારાજાઃ | બસ વેદાચાર્ય તમારા આટલા શબ્દોએ તો મારા જીવનમાં સંજીવનીનું કામ કર્યું છે. મને તો કાષ્ઠનાં રમકડાંય જીવતાં ભાસવા લાગ્યાં છે, કવિપ્રિય. | {{ps | મહારાજાઃ | બસ વેદાચાર્ય તમારા આટલા શબ્દોએ તો મારા જીવનમાં સંજીવનીનું કામ કર્યું છે. મને તો કાષ્ઠનાં રમકડાંય જીવતાં ભાસવા લાગ્યાં છે, કવિપ્રિય.}} | ||
{{ps | કવિપ્રિયઃ | જી. | {{ps | કવિપ્રિયઃ | જી.}} | ||
{{ps | મહારાજાઃ | અંતઃપુરમાં જઈ વિષાદવને જીવતી રાણીને કહો કે હવે ચિંતાને નેવે મૂકી પ્રસન્નચિત્ત રહે. આવનાર અતિથિની ખબર આવી છે. | {{ps | મહારાજાઃ | અંતઃપુરમાં જઈ વિષાદવને જીવતી રાણીને કહો કે હવે ચિંતાને નેવે મૂકી પ્રસન્નચિત્ત રહે. આવનાર અતિથિની ખબર આવી છે.}} | ||
{{ps | કવિપ્રિયઃ | જી. | {{ps | કવિપ્રિયઃ | જી.}} | ||
{{ps | મહારાજાઃ | બીજું રાણીને પ્રસન્નચિત્ત રાખવાનો ભાર તમારી કવિતા પર. | {{ps | મહારાજાઃ | બીજું રાણીને પ્રસન્નચિત્ત રાખવાનો ભાર તમારી કવિતા પર.}} | ||
{{ps | કવિપ્રિયઃ | આજ્ઞા પ્રમાણે જ થશે રાજન! | {{ps | કવિપ્રિયઃ | આજ્ઞા પ્રમાણે જ થશે રાજન!}} | ||
{{ps | મહારાજાઃ | હવે આશીર્વાદ સાથે વિદાય આપો મહર્ષિ. | {{ps | મહારાજાઃ | હવે આશીર્વાદ સાથે વિદાય આપો મહર્ષિ.}} | ||
{{ps | વેદાચાર્યઃ | વિદાય?! | {{ps | વેદાચાર્યઃ | વિદાય?!}} | ||
{{ps | મહારાજાઃ | હા. આપણા રાજ્યના ઉત્તરખંડમાં આતંક ફેલાયો છે. કદાચ યુદ્ધ… | {{ps | મહારાજાઃ | હા. આપણા રાજ્યના ઉત્તરખંડમાં આતંક ફેલાયો છે. કદાચ યુદ્ધ…}} | ||
{{ps | વેદાચાર્યઃ | યુદ્ધ?! | {{ps | વેદાચાર્યઃ | યુદ્ધ?!}} | ||
{{ps | સેનાપતિઃ| હા મહર્ષિ યુદ્ધ. | {{ps | સેનાપતિઃ| હા મહર્ષિ યુદ્ધ.}} | ||
{{ps | વેદાચાર્યઃ | પણ રાજન જો હાલના સંજોગમાં યુદ્ધ થાય તો તો… | {{ps | વેદાચાર્યઃ | પણ રાજન જો હાલના સંજોગમાં યુદ્ધ થાય તો તો… | ||
{{ps | સેનાપતિઃ| હં… હં… મહર્ષિ યુદ્ધ માટે ક્ષત્રિય કદી કોઈને પૂછતો નથી. | {{ps | સેનાપતિઃ| હં… હં… મહર્ષિ યુદ્ધ માટે ક્ષત્રિય કદી કોઈને પૂછતો નથી. |
edits