18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 198: | Line 198: | ||
{{ps |નીતાઃ| પણ આ કૂવોય ક્યારેક તો સુકાતો હશે ને?}} | {{ps |નીતાઃ| પણ આ કૂવોય ક્યારેક તો સુકાતો હશે ને?}} | ||
{{ps |જીવીઃ| અમારી આંખનાં આંસુ સુકાય તો આ કૂવો સુકાય.}} | {{ps |જીવીઃ| અમારી આંખનાં આંસુ સુકાય તો આ કૂવો સુકાય.}} | ||
{ps|લખી-વલીઃ| (ગાશે) કૂવાને કાંઠે મા ને દીકરી મળિયાં, ધ્રુસકે ધ્રુસકે રડિયાં કે કૂવો ભરાઈ ગયો.}} | {{ps|લખી-વલીઃ| (ગાશે) કૂવાને કાંઠે મા ને દીકરી મળિયાં, ધ્રુસકે ધ્રુસકે રડિયાં કે કૂવો ભરાઈ ગયો.}} | ||
{{ps | જીવીઃ| અમે દરિયો ઠાલવીએ છીએ ત્યારે બેડું કાઢીએ છીએ પછી આ કૂવો ક્યાંથી સુકાય?}} | {{ps | જીવીઃ| અમે દરિયો ઠાલવીએ છીએ ત્યારે બેડું કાઢીએ છીએ પછી આ કૂવો ક્યાંથી સુકાય?}} | ||
{{ps | યુવકઃ| પણ તમને બધાંને ગાતાં-કરતાં જોઈને થાય છે કે તમને લોકોને અહીં આવે છે મજા.}} | {{ps | યુવકઃ| પણ તમને બધાંને ગાતાં-કરતાં જોઈને થાય છે કે તમને લોકોને અહીં આવે છે મજા.}} | ||
{{ps | જીવીઃ| શું ખાક મજા… માથે તઈણ બેડાંનો ભાર ઊંચકીને પાંચ ગાવ ચાલી જુઓ તો ખબર પડશે.}} | {{ps | જીવીઃ| શું ખાક મજા… માથે તઈણ બેડાંનો ભાર ઊંચકીને પાંચ ગાવ ચાલી જુઓ તો ખબર પડશે.}} | ||
{{ps |વલીઃ| અમારે તો તડતડતો તડકો હોય કે કડકડતી ઠંડી કૂવે તો આવવું જ પડે.}} | {{ps |વલીઃ| અમારે તો તડતડતો તડકો હોય કે કડકડતી ઠંડી કૂવે તો આવવું જ પડે.}} | ||
{ps|દીકરીઃ|સાસુનો ઓડર છૂટે તો વખત-કવખતેય આવવું પડે.}} | {{ps|દીકરીઃ|સાસુનો ઓડર છૂટે તો વખત-કવખતેય આવવું પડે.}} | ||
{{ps |વલીઃ| પેલી મેલીને તો એનો વર રાતેય પાણી ભરવા મોકલે છે.}} | {{ps |વલીઃ| પેલી મેલીને તો એનો વર રાતેય પાણી ભરવા મોકલે છે.}} | ||
{{ps | યુવકઃ| રાતે?}} | {{ps | યુવકઃ| રાતે?}} | ||
{ps |દીકરીઃ|તો. અમાર અસ્ત્રીનો તો કાંઈ અવતાર છે. ક્યારેક તો શરીર આખું કળતું હોય, પગ દુખતા હોય… પણ બેડાં તો તાણી જ લાવવાં પડે.}} | {{ps |દીકરીઃ|તો. અમાર અસ્ત્રીનો તો કાંઈ અવતાર છે. ક્યારેક તો શરીર આખું કળતું હોય, પગ દુખતા હોય… પણ બેડાં તો તાણી જ લાવવાં પડે.}} | ||
{{ps | નીતાઃ| આ કૂવામાંથી પાણી ખેંચવા સહેલી વાત નથી નિસર્ગ!}} | {{ps | નીતાઃ| આ કૂવામાંથી પાણી ખેંચવા સહેલી વાત નથી નિસર્ગ!}} | ||
{{ps |લખીઃ | આયો સો તો તાણી જુઓ.}} | {{ps |લખીઃ | આયો સો તો તાણી જુઓ.}} | ||
Line 216: | Line 216: | ||
{{ps | મંછીઃ | નીકળી મારી નીરુડી… નો નીકળીને… ઈ આમાં પડી જ નથી. પછી ક્યાંથી નીકળે. આ લખી તો અમથી અમથી બૂમો પાડે છે કે મંછીકાકા તમારી નીરુડીએ કૂવો પૂર્યો. પૂરતી હશે. મારી નીરુડી કૂવો નો પૂરે. ઈન પાણીની બહુ બીક લાગે. નાની હતી ન માથે પાણી નાખતી ને તો કે મા તાર મન ગુંગળાવી મારવી સે ત માથે પાણી નાખ સ. નો પડે. મારી નીરુડી કૂવામાં નો પડે. તમે ગમે એટલું શોધો મારી નીરુડી નઈ મળ, પડી જ નથી ને પછી ક્યાંથી મળે નો મળે. (બબડતી… બબડતી જતી રે’શે.)}} | {{ps | મંછીઃ | નીકળી મારી નીરુડી… નો નીકળીને… ઈ આમાં પડી જ નથી. પછી ક્યાંથી નીકળે. આ લખી તો અમથી અમથી બૂમો પાડે છે કે મંછીકાકા તમારી નીરુડીએ કૂવો પૂર્યો. પૂરતી હશે. મારી નીરુડી કૂવો નો પૂરે. ઈન પાણીની બહુ બીક લાગે. નાની હતી ન માથે પાણી નાખતી ને તો કે મા તાર મન ગુંગળાવી મારવી સે ત માથે પાણી નાખ સ. નો પડે. મારી નીરુડી કૂવામાં નો પડે. તમે ગમે એટલું શોધો મારી નીરુડી નઈ મળ, પડી જ નથી ને પછી ક્યાંથી મળે નો મળે. (બબડતી… બબડતી જતી રે’શે.)}} | ||
{{ps | જીવીઃ| એક દા’ડો આ ગાંડીઅ આમાં નો પડે તો કેજો મને.}} | {{ps | જીવીઃ| એક દા’ડો આ ગાંડીઅ આમાં નો પડે તો કેજો મને.}} | ||
{ps|દીકરીઃ| સારું ને મા-દીકરી ઈ બા’ને અંદર ભેગાં તો થશે.}} | {{ps|દીકરીઃ| સારું ને મા-દીકરી ઈ બા’ને અંદર ભેગાં તો થશે.}} | ||
{{ps |લખીઃ | કૂવાની બારેય મળવાનું ને કૂવાની અંદરેય મળવાનું. આ કૂવો નથી, આ તો થાનક છે અમારું મળવાનું.}} | {{ps |લખીઃ | કૂવાની બારેય મળવાનું ને કૂવાની અંદરેય મળવાનું. આ કૂવો નથી, આ તો થાનક છે અમારું મળવાનું.}} | ||
{{ps | યુવકઃ| મળવાનું કે મરવાનું?}} | {{ps | યુવકઃ| મળવાનું કે મરવાનું?}} | ||
Line 224: | Line 224: | ||
{{ps |લખીઃ | હા. ગામમાં પાણી ક્યાં છે!}} | {{ps |લખીઃ | હા. ગામમાં પાણી ક્યાં છે!}} | ||
{{ps | જીવીઃ| ગામમાંય પાણી નથી ન ગામ વાળામાંય પાણી નથી. નઈ તો અમાર અસ્ત્રીની જાતની આ હાલત હોત.}} | {{ps | જીવીઃ| ગામમાંય પાણી નથી ન ગામ વાળામાંય પાણી નથી. નઈ તો અમાર અસ્ત્રીની જાતની આ હાલત હોત.}} | ||
{ps |દીકરીઃ| |લે… મા… હં જાઉં નહીં તો મારી સાસુ અહીંયાં વાહે વાહે આવશે.}} | {{ps |દીકરીઃ| |લે… મા… હં જાઉં નહીં તો મારી સાસુ અહીંયાં વાહે વાહે આવશે.}} | ||
{{ps | જીવીઃ| તે સારું ને એમનેય એક બેડું પકડાઈ દેવાનું!}} | {{ps | જીવીઃ| તે સારું ને એમનેય એક બેડું પકડાઈ દેવાનું!}} | ||
{{ps | યુવકઃ| આપડેય ગામમાં જવાનું છે કે અહીં કૂવેથી જ પાછા જવાનું છે!}} | {{ps | યુવકઃ| આપડેય ગામમાં જવાનું છે કે અહીં કૂવેથી જ પાછા જવાનું છે!}} |
edits