18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 354: | Line 354: | ||
|બેડાં ઊંચકવાં એ તમારી મજબૂરી હતી, તમે તો એને જ ઓળખાણ માની બેઠાં. આ કૂવો સંસ્કૃતિનું પ્રતીક બનવાને બદલે આ નપાણિયા ગામની ગરીબીનું પ્રતીક બની ગયો અને તમે ફરિયાદ કરો છો, પણ યાદ રાખો કે ફરિયાદ કરવાની ટેવ પડી જાય છે એ જીભ હુકમો નથી કરી શકતી. માને મળવું હોય તો બેડાં ઊંચકીને આવવું પડે. આખી રાત જે સપનામાં સંતાયો હોય એને દિવસે કૂવા પાછળ સંતાડવો પડે… ક્યાં સુધી આ કૂવાના સહારે જીવશો. ક્યારેક તો સમાજનો, રૂઢિઓનો સમાનો કરતાં શીખો! (નીતાને) મેં તને નો’તું કીધું કે સ્વતંત્રતા આપવાથી નથી મળતી એ તો મેળવવી જ પડે છે. દીવાલોની વચ્ચે કેદ થયેલાને બહાર કાઢી શકાય, પણ આ લોકો તો ઉંબરાને જ દીવાલ માની બેઠા છે. ઘરમાં આંસુને સહારે જીવવાનું અને બહાર કૂવાના સહારે. ક્યાં સુધી? ક્યાં સુધી? આખા ગામની છોડીઓ પૂરશો ને તોય આ કૂવો નઈ પુરાય. એ પૂરવાનો સાચો રસ્તો તો આ જ છે જે આણે તમને બતાવ્યો છે. તમે ખુલ્લા આકાશ નીચે આવીને ઊભાં રહેવા છતાં કૂવાને બાથ ભરી છે. હાથ ફેલાવો આખું આકાશ તમારું છે. | |બેડાં ઊંચકવાં એ તમારી મજબૂરી હતી, તમે તો એને જ ઓળખાણ માની બેઠાં. આ કૂવો સંસ્કૃતિનું પ્રતીક બનવાને બદલે આ નપાણિયા ગામની ગરીબીનું પ્રતીક બની ગયો અને તમે ફરિયાદ કરો છો, પણ યાદ રાખો કે ફરિયાદ કરવાની ટેવ પડી જાય છે એ જીભ હુકમો નથી કરી શકતી. માને મળવું હોય તો બેડાં ઊંચકીને આવવું પડે. આખી રાત જે સપનામાં સંતાયો હોય એને દિવસે કૂવા પાછળ સંતાડવો પડે… ક્યાં સુધી આ કૂવાના સહારે જીવશો. ક્યારેક તો સમાજનો, રૂઢિઓનો સમાનો કરતાં શીખો! (નીતાને) મેં તને નો’તું કીધું કે સ્વતંત્રતા આપવાથી નથી મળતી એ તો મેળવવી જ પડે છે. દીવાલોની વચ્ચે કેદ થયેલાને બહાર કાઢી શકાય, પણ આ લોકો તો ઉંબરાને જ દીવાલ માની બેઠા છે. ઘરમાં આંસુને સહારે જીવવાનું અને બહાર કૂવાના સહારે. ક્યાં સુધી? ક્યાં સુધી? આખા ગામની છોડીઓ પૂરશો ને તોય આ કૂવો નઈ પુરાય. એ પૂરવાનો સાચો રસ્તો તો આ જ છે જે આણે તમને બતાવ્યો છે. તમે ખુલ્લા આકાશ નીચે આવીને ઊભાં રહેવા છતાં કૂવાને બાથ ભરી છે. હાથ ફેલાવો આખું આકાશ તમારું છે. | ||
}} | }} | ||
(ઢોલી ઢોલ લઈને દોડતો પ્રવેશશે. બહેનો રાસ લેશે ‘સ્વતંત્રતા દિવસ ગરબા મહોત્સવ’નું બોર્ડ લાગશે. રાસની રમઝટ સાથે નાટક પૂરું થશે.) | (ઢોલી ઢોલ લઈને દોડતો પ્રવેશશે. બહેનો રાસ લેશે ‘સ્વતંત્રતા દિવસ ગરબા મહોત્સવ’નું બોર્ડ લાગશે. રાસની રમઝટ સાથે નાટક પૂરું થશે.)<br> | ||
{{Right|(આ રહ્યાં એકાંકી)}} | {{Right|(આ રહ્યાં એકાંકી)}} | ||
* | * | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = અરણ્યરુદન | |||
|next = ટેસ્ટ કેસ | |||
}} |
edits