8,009
edits
No edit summary |
No edit summary |

Line 43: | Line 43: | ||
{{સ-મ||મંત્રી, શ્રી મહાદેવ દેસાઈ જન્મશતાબ્દી સમિતિ, ગુજરાત
ગાંધી સ્મારક સંગ્રહાલય, હરિજન આશ્રમ,<brઅમદાવાદ-૩૮૦૦૨૭ ટેલિફોન ૪૮૩૬૭૭}} | {{સ-મ||મંત્રી, શ્રી મહાદેવ દેસાઈ જન્મશતાબ્દી સમિતિ, ગુજરાત
ગાંધી સ્મારક સંગ્રહાલય, હરિજન આશ્રમ,<brઅમદાવાદ-૩૮૦૦૨૭ ટેલિફોન ૪૮૩૬૭૭}} | ||

{{સ-મ|| | {{સ-મ||'''મુદ્રક'''}} | ||
{{સ-મ||જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ
નવજીવન મુદ્રણાલય, અમદાવાદ-૩૮૦ ૦૧૪
અમદાવાદ ૩૮૦ ૦૦૬
ફોનઃ ૬૫૬ ૦૫૦૪, ૬૪૪ ૨૮૩૬}} | {{સ-મ||જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ
નવજીવન મુદ્રણાલય, અમદાવાદ-૩૮૦ ૦૧૪
અમદાવાદ ૩૮૦ ૦૦૬
ફોનઃ ૬૫૬ ૦૫૦૪, ૬૪૪ ૨૮૩૬}} | ||

{{સ-મ|| | {{સ-મ||'''મુખ્ય વિક્રેતા'''}} | ||
{{સ-મ||નવજીવન ટ્રસ્ટ, પો. નવજીવન, અમદાવાદ-૩૮૦૦૧૪}} | {{સ-મ||નવજીવન ટ્રસ્ટ, પો. નવજીવન, અમદાવાદ-૩૮૦૦૧૪}} | ||
{{col-end}} | {{col-end}} | ||
Line 57: | Line 57: | ||

'''ગૂજરાત વિદ્યાપીઠને,'''
| '''ગૂજરાત વિદ્યાપીઠને,'''

'''મારા ઘટને દીધો કંઈક ઘાટ, મને કેમ વીસરે રે?'''

{{સ-મ|||'''ચંદ્રકાન્ત શેઠ'''

{{સ-મ|||[ગાંધી સવા શતાબ્દી વર્ષ]}} | {{સ-મ|||[ગાંધી સવા શતાબ્દી વર્ષ]}} | ||

Line 65: | Line 68: | ||

{{Center block|width=16em|title='''નિવેદન'''| | |||
{{Center block|width=16em|title='''નિવેદન'''| | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સ્વ. પ્રો. અનંતરાય મ. રાવળની પુણ્યસ્મૃતિમાં પ્રતિવર્ષ યોજાતી વ્યાખ્યાનમાળામાં ઈ. સ. ૧૯૯૩ના વર્ષનાં ત્રણ વ્યાખ્યાનો આપવા માટે પ્રો. અનંતરાય મ. રાવળ સમિતિ તરફથી એના પ્રમુખ ડૉ. ધીરુભાઈ ઠાકરે મને નિમંત્રણ પાઠવેલું જેનો મેં સાભાર સ્વીકાર કરેલો. એ વ્યાખ્યાનો આમ તો પૂ. રાવળસાહેબ તેમ જ મહાદેવભાઈની જન્મતારીખે – પહેલી જાન્યુઆરીએ મારે આપવાનાં હતાં, પરંતુ ત્યારે અમદાવાદની પરિસ્થિતિ એવી વણસેલી હતી કે એ તારીખો બદલવી જરૂરી બની અને છેવટે એ વ્યાખ્યાનો તા. ૩૧-૩-૧૯૯૩થી ૨-૪-૧૯૯૩ દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પરિસંવાદ-ખંડમાં આપવામાં આવ્યાં. | સ્વ. પ્રો. અનંતરાય મ. રાવળની પુણ્યસ્મૃતિમાં પ્રતિવર્ષ યોજાતી વ્યાખ્યાનમાળામાં ઈ. સ. ૧૯૯૩ના વર્ષનાં ત્રણ વ્યાખ્યાનો આપવા માટે પ્રો. અનંતરાય મ. રાવળ સમિતિ તરફથી એના પ્રમુખ ડૉ. ધીરુભાઈ ઠાકરે મને નિમંત્રણ પાઠવેલું જેનો મેં સાભાર સ્વીકાર કરેલો. એ વ્યાખ્યાનો આમ તો પૂ. રાવળસાહેબ તેમ જ મહાદેવભાઈની જન્મતારીખે – પહેલી જાન્યુઆરીએ મારે આપવાનાં હતાં, પરંતુ ત્યારે અમદાવાદની પરિસ્થિતિ એવી વણસેલી હતી કે એ તારીખો બદલવી જરૂરી બની અને છેવટે એ વ્યાખ્યાનો તા. ૩૧-૩-૧૯૯૩થી ૨-૪-૧૯૯૩ દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પરિસંવાદ-ખંડમાં આપવામાં આવ્યાં. |