18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
(રાવણહથ્થાવાળો ભાતીગળ પહેરણ પહેરેલો ભરથરી રાવણહથ્થો વગાડતો વગાડતો પ્રવેશ કરે છે.) | (રાવણહથ્થાવાળો ભાતીગળ પહેરણ પહેરેલો ભરથરી રાવણહથ્થો વગાડતો વગાડતો પ્રવેશ કરે છે.) | ||
ભરથરીઃ જય દેવ દુંદાળા અંકુશવાળા, ગજ મથાળા કિરપાળા | {{ps |ભરથરીઃ| જય દેવ દુંદાળા અંકુશવાળા, ગજ મથાળા કિરપાળા | ||
ઉંદર અસવાળા, ચાર ભૂજાળા, લાલા ઝગાળા, હિરમાળા | ઉંદર અસવાળા, ચાર ભૂજાળા, લાલા ઝગાળા, હિરમાળા | ||
ભીડભંજન હારા, વીઘન હરાળા માત ઉમાના છોગાળા | ભીડભંજન હારા, વીઘન હરાળા માત ઉમાના છોગાળા | ||
Line 12: | Line 12: | ||
ત્રાસથી તપતી ધરાને ઠારવા છે અહીં ખડા થઈ પાળિયા, કોઈ ખેડતા દરિયો સુદૂરનો જોમવંતા વાણિયા… (૨) | ત્રાસથી તપતી ધરાને ઠારવા છે અહીં ખડા થઈ પાળિયા, કોઈ ખેડતા દરિયો સુદૂરનો જોમવંતા વાણિયા… (૨) | ||
(દૃશ્ય પૂરું) | (દૃશ્ય પૂરું) | ||
ભરથરીઃ પણ એક કોમળ દેહવાળી છોકરીની વાત છે. સાળવીની છોકરી જેનું કસુંબી નામ છે. આ પાટણ શેરની વાત છે ભાઈ. આ પાટણ જ્યારે ગુજરાતનું પાટનગર હતું, લખપતિ, કરોડપતિઓ આ શહેરને શોભાવતા અને પેલા ખમીરવંતા નવલોહિયા રાજપૂતો નાગી તલવાર લઈને શહેરનું રક્ષણ કરતાં, પણ સહુથી વધારો નોખી વાત પાટણ માટે એ હતી કે અહીંના પટોળા… | {{ps |ભરથરીઃ| પણ એક કોમળ દેહવાળી છોકરીની વાત છે. સાળવીની છોકરી જેનું કસુંબી નામ છે. આ પાટણ શેરની વાત છે ભાઈ. આ પાટણ જ્યારે ગુજરાતનું પાટનગર હતું, લખપતિ, કરોડપતિઓ આ શહેરને શોભાવતા અને પેલા ખમીરવંતા નવલોહિયા રાજપૂતો નાગી તલવાર લઈને શહેરનું રક્ષણ કરતાં, પણ સહુથી વધારો નોખી વાત પાટણ માટે એ હતી કે અહીંના પટોળા… | ||
(દૃશ્ય પટોળા ગૂંથાય છે.) | (દૃશ્ય પટોળા ગૂંથાય છે.) | ||
શ્યામજીઃ બેટા આ સોનાનો તાર ઉપર ખેંચજે જરા… | {{ps |શ્યામજીઃ| બેટા આ સોનાનો તાર ઉપર ખેંચજે જરા… | ||
હીરજીઃ એ હા. બાપા… | {{ps |હીરજીઃ| એ હા. બાપા… | ||
ભરથરીઃ પાટણનું પટોળું વહુવારુને આપવું, એ તો આખાય ખોરડાની આબરૂ ગણાતી આબરૂ… | {{ps |ભરથરીઃ| પાટણનું પટોળું વહુવારુને આપવું, એ તો આખાય ખોરડાની આબરૂ ગણાતી આબરૂ… | ||
એક પક્ષઃ પૂંખવા આય રે પૂંખવા મોટી ડોરારી પૂંખવા આય, હાલ્લો ના હોય તો માગ્યો તાગ્યો લાય, પૂંખવા આય રે પૂંખવા આય (લગ્નગીત). | {{ps |એક પક્ષઃ| પૂંખવા આય રે પૂંખવા મોટી ડોરારી પૂંખવા આય, હાલ્લો ના હોય તો માગ્યો તાગ્યો લાય, પૂંખવા આય રે પૂંખવા આય (લગ્નગીત). | ||
સામેનો પક્ષઃ હવેળા તેડાયા વે’વાણ કવેળા શું આવ્યા રે… | {{ps |સામેનો પક્ષઃ| હવેળા તેડાયા વે’વાણ કવેળા શું આવ્યા રે… | ||
એક પક્ષઃ તારી, માનો ઘાઘરો ફાટ્યો થીગડું દેવા આવ્યો રે. | {{ps |એક પક્ષઃ| તારી, માનો ઘાઘરો ફાટ્યો થીગડું દેવા આવ્યો રે. | ||
સામેનો પક્ષઃ ધોળું તો ભૂલી ગયા ને કાળું ધબેડ્યું રે. | {{ps |સામેનો પક્ષઃ| ધોળું તો ભૂલી ગયા ને કાળું ધબેડ્યું રે. | ||
એક પક્ષઃ વરની સાળી વંઠેલી, નળિયેથી નાક વાઢો રે… | {{ps |એક પક્ષઃ| વરની સાળી વંઠેલી, નળિયેથી નાક વાઢો રે… | ||
સામેનો પક્ષઃ અરે નવલા વેવાઈ એમનેમ આવ્યા છો કે પછી કંઈ લાઈવા છો…? | {{ps |સામેનો પક્ષઃ| અરે નવલા વેવાઈ એમનેમ આવ્યા છો કે પછી કંઈ લાઈવા છો…? | ||
(કાઠિયાવાડી લઢણ) | (કાઠિયાવાડી લઢણ) | ||
એક પક્ષઃ ઓ હો હો… વેવાણ, આ જુઓ અમારે નહોતું કેવું પણ જો વેવાણ તમે મોઢામાં આંગળાં નખાઈને કેવડાવો છો ને તો હાંભાળો, બોલો લ્યા બોલો આપણે હું લાયા છીએ…? | {{ps |એક પક્ષઃ| ઓ હો હો… વેવાણ, આ જુઓ અમારે નહોતું કેવું પણ જો વેવાણ તમે મોઢામાં આંગળાં નખાઈને કેવડાવો છો ને તો હાંભાળો, બોલો લ્યા બોલો આપણે હું લાયા છીએ…? | ||
એક પક્ષઃ ‘પાટણનું પટોળું’ (ગર્વભેર) | {{ps |એક પક્ષઃ| ‘પાટણનું પટોળું’ (ગર્વભેર) | ||
સામે પક્ષ બધાઃ હે પાટણનું પટોળું…! (આશ્ચર્ય) | સામે પક્ષ {{ps |બધાઃ| હે પાટણનું પટોળું…! (આશ્ચર્ય) | ||
એક વ્યક્તિઃ એલ્યા સાંભળો આ નવલા વેવાય આવ્યા અને પાટણથી પટોળું લાવ્યા. એ વેવાય હાલો… | {{ps |એક વ્યક્તિઃ| એલ્યા સાંભળો આ નવલા વેવાય આવ્યા અને પાટણથી પટોળું લાવ્યા. એ વેવાય હાલો… | ||
એક પક્ષઃ વેવાણ કોરો ઘડૂલો ભરી લાવ તરસે મરીએ છે… (લગ્નગીત) | {{ps |એક પક્ષઃ| વેવાણ કોરો ઘડૂલો ભરી લાવ તરસે મરીએ છે… (લગ્નગીત) | ||
(દૃશ્ય પૂરું) | (દૃશ્ય પૂરું) | ||
ભરથરીઃ ને પાટણનું પટોળું પહેરીને કોઈ છેલછબીલી ઊભી વાટે નીકળે ને તો કંઈ કેટલાય જવાનિયાઓનાં દિલ ચોરાઈ જતાં, લૂંટાઈ જતા… (દોહો) એક પાટણ શેરની નાર પદમણી આંખ ઉલાળે ડાબી ને જમણી ઊભી બજારે જાય ભાતીગળ લહેરણિયું લહેરાય ઝાંઝરિયું જનક જનક જનક થાય… | {{ps |ભરથરીઃ| ને પાટણનું પટોળું પહેરીને કોઈ છેલછબીલી ઊભી વાટે નીકળે ને તો કંઈ કેટલાય જવાનિયાઓનાં દિલ ચોરાઈ જતાં, લૂંટાઈ જતા… (દોહો) એક પાટણ શેરની નાર પદમણી આંખ ઉલાળે ડાબી ને જમણી ઊભી બજારે જાય ભાતીગળ લહેરણિયું લહેરાય ઝાંઝરિયું જનક જનક જનક થાય… | ||
(નવું દૃશ્ય) | (નવું દૃશ્ય) | ||
ભરથરીઃ રાજા રજવાડાના રાણીવાસમાં પાટણનાં પટોળાં ગૂંથતો શામળ સાળવી કામદેવનો અવતાર ગણાતો ને આ પટોળું પહેરવા રાણી પટરાણીઓ રૂસણાં લેતી રૂસણાં. | {{ps |ભરથરીઃ| રાજા રજવાડાના રાણીવાસમાં પાટણનાં પટોળાં ગૂંથતો શામળ સાળવી કામદેવનો અવતાર ગણાતો ને આ પટોળું પહેરવા રાણી પટરાણીઓ રૂસણાં લેતી રૂસણાં. | ||
(દૃશ્ય) | (દૃશ્ય) | ||
શામજીઃ એ હીરજી આ સોનાનો તાર બે આંગળ ઉપર ચડાવજે. | {{ps |શામજીઃ| એ હીરજી આ સોનાનો તાર બે આંગળ ઉપર ચડાવજે. | ||
હીરજીઃ હા બાપા… પણ એમ કરતાં કુંજનની ભાત બદલાશે નઈ? | {{ps |હીરજીઃ| હા બાપા… પણ એમ કરતાં કુંજનની ભાત બદલાશે નઈ? | ||
શામજીઃ એ ભાતમાં બદલો જ લાવવાનો છે લે સે’જ ખેંચ… જાજે હો દોરી’વા ખેંચજે. | {{ps |શામજીઃ| એ ભાતમાં બદલો જ લાવવાનો છે લે સે’જ ખેંચ… જાજે હો દોરી’વા ખેંચજે. | ||
હીરજીઃ બાપા આટલો… આટલો | {{ps |હીરજીઃ| બાપા આટલો… આટલો | ||
(રાણીનો પ્રવેશ) | (રાણીનો પ્રવેશ) | ||
દ્વારપાળઃ હોશિયાર… ખબરદાર… પાટણનાં મહારાણી મીનળદેવી પધારી રહ્યાં છે… | {{ps |દ્વારપાળઃ| હોશિયાર… ખબરદાર… પાટણનાં મહારાણી મીનળદેવી પધારી રહ્યાં છે… | ||
શામજીઃ હીરજી રાણીબા પધાર્યાં છે, ઝટ ચાલો મોંઘી ચાલો. | {{ps |શામજીઃ| હીરજી રાણીબા પધાર્યાં છે, ઝટ ચાલો મોંઘી ચાલો. | ||
શામજીઃ પ્રણામ મહારાણી, સંદેશો મોકલાવ્યો હોત તો આ શામળ સાળવી રાજદરબારમાં હાજર થઈ જાત. | {{ps |શામજીઃ| પ્રણામ મહારાણી, સંદેશો મોકલાવ્યો હોત તો આ શામળ સાળવી રાજદરબારમાં હાજર થઈ જાત. | ||
રાણીઃ અમે બધાને સંદેશો મોકલીને બોલાવીએ છીએ, પણ શામળ સાળવીનું માન અમે જાણીએ છીએ. | {{ps |રાણીઃ| અમે બધાને સંદેશો મોકલીને બોલાવીએ છીએ, પણ શામળ સાળવીનું માન અમે જાણીએ છીએ. | ||
શામજીઃ મહારાણી શું સેવા છે…? | {{ps |શામજીઃ| મહારાણી શું સેવા છે…? | ||
રાણીઃ અમને તમારાં શ્રેષ્ઠ પટોળાં બતાવો. | {{ps |રાણીઃ| અમને તમારાં શ્રેષ્ઠ પટોળાં બતાવો. | ||
શામજીઃ જી મહારાણી. | {{ps |શામજીઃ| જી મહારાણી. | ||
શામજીઃ મહારાણી અમારી પાસે સ્વસ્તિક અને કુંજનની ભાતવાળાં શ્રેષ્ઠથી શ્રેષ્ઠ પટોળાં છે. | {{ps |શામજીઃ| મહારાણી અમારી પાસે સ્વસ્તિક અને કુંજનની ભાતવાળાં શ્રેષ્ઠથી શ્રેષ્ઠ પટોળાં છે. | ||
હીરજીઃ આ જુઓ મહારાણી કુંજનની ભાતવાળું પટોળું. | {{ps |હીરજીઃ| આ જુઓ મહારાણી કુંજનની ભાતવાળું પટોળું. | ||
રાણીઃ સુંદર. | {{ps |રાણીઃ| સુંદર. | ||
શામજીઃ આ ઈલ્વદુર્ગનાં મહારાણીએ બનાવડાવ્યું છે. (રાણીબાને ગમતું નથી.) | {{ps |શામજીઃ| આ ઈલ્વદુર્ગનાં મહારાણીએ બનાવડાવ્યું છે. (રાણીબાને ગમતું નથી.) | ||
હીરજીઃ આ જુઓ મહારાણી, આ સ્વસ્તિકની ભાતવાળું પટોળું. | {{ps |હીરજીઃ| આ જુઓ મહારાણી, આ સ્વસ્તિકની ભાતવાળું પટોળું. | ||
રાણીઃ અતિ સુંદર. | {{ps |રાણીઃ| અતિ સુંદર. | ||
શામજીઃ આ જયપુરનાં મહારાણીએ બનાવડાવ્યું છે. | {{ps |શામજીઃ| આ જયપુરનાં મહારાણીએ બનાવડાવ્યું છે. | ||
રાણીઃ પણ શામજી, મારે તો કોઈએ પણ ન પહેર્યું હોય તેવું શ્રેષ્ઠ પટોળું જોઈએ છે. | {{ps |રાણીઃ| પણ શામજી, મારે તો કોઈએ પણ ન પહેર્યું હોય તેવું શ્રેષ્ઠ પટોળું જોઈએ છે. | ||
શામજીઃ પણ મહારાણી પટોળું બનાવતાં તો એકાદ વર્ષ લાગે છે. | {{ps |શામજીઃ| પણ મહારાણી પટોળું બનાવતાં તો એકાદ વર્ષ લાગે છે. | ||
રાણીઃ અમારે ક્યાં ઉતાવળ છે. અમારે તો વૈશાખ સુદ પૂનમના દિવસે જોઈએ છે. | {{ps |રાણીઃ| અમારે ક્યાં ઉતાવળ છે. અમારે તો વૈશાખ સુદ પૂનમના દિવસે જોઈએ છે. | ||
શામજીઃ થઈ જશે મહારાણી… (રાણી ઇશારાથી ખજાનચીને કહે છે, પૈસા આપો. ખજાનચી પૈસા આપે છે. રાણી બહાર જાય છે.) | {{ps |શામજીઃ| થઈ જશે મહારાણી… (રાણી ઇશારાથી ખજાનચીને કહે છે, પૈસા આપો. ખજાનચી પૈસા આપે છે. રાણી બહાર જાય છે.) | ||
સૈનિકઃ રાજદરબારની પરંપરા તો જાણે છે ને… વૈશાખ સુદ પૂનમ એટલે વૈશાખ સુદ પૂનમ. જો એ દિવસે પટોળું તૈયાર નહીં હોય ને તો… | {{ps |સૈનિકઃ| રાજદરબારની પરંપરા તો જાણે છે ને… વૈશાખ સુદ પૂનમ એટલે વૈશાખ સુદ પૂનમ. જો એ દિવસે પટોળું તૈયાર નહીં હોય ને તો… | ||
શામજીઃ થઈ જશે થઈ જશે | {{ps |શામજીઃ| થઈ જશે થઈ જશે | ||
મોંઘીઃ (પૈસા જોઈને) કેટલા હશે. | {{ps |મોંઘીઃ| (પૈસા જોઈને) કેટલા હશે. | ||
શામજીઃ રાણીબા એ આપ્યા છે. ગણી લેજો તમ તમારે. | {{ps |શામજીઃ| રાણીબા એ આપ્યા છે. ગણી લેજો તમ તમારે. | ||
શામજીઃ હીરજી આ પટોળું ઝટ પૂરું કરો અને નવું પટોળું ચડાવો. | {{ps |શામજીઃ| હીરજી આ પટોળું ઝટ પૂરું કરો અને નવું પટોળું ચડાવો. | ||
હીરજીઃ હા બાપા…! | {{ps |હીરજીઃ| હા બાપા…! | ||
કસુંબીઃ બાપા, ટાણું થયું રોટલા લાવું કે? (સાળને જુએ છે.) | {{ps |કસુંબીઃ | બાપા, ટાણું થયું રોટલા લાવું કે? (સાળને જુએ છે.) | ||
શામજીઃ અરે અરે કસુંબી આટલે છેક સાળ પાસે ક્યાં આવી? હેં? જા – જા બહાર જા. | {{ps |શામજીઃ| અરે અરે કસુંબી આટલે છેક સાળ પાસે ક્યાં આવી? હેં? જા – જા બહાર જા. | ||
કસુંબીઃ ના હું નથી જવાની મેં શું બગાડ્યું છે તે હું સાળ પાસેથી ખાસી જાઉં…! કે’જો! | {{ps |કસુંબીઃ | ના હું નથી જવાની મેં શું બગાડ્યું છે તે હું સાળ પાસેથી ખાસી જાઉં…! કે’જો! | ||
શામજીઃ કસુંબી હમજીને બહાર જા. (કડકાઈથી) હાંભળતી નથી! કહું છું બહાર જા. | {{ps |શામજીઃ| કસુંબી હમજીને બહાર જા. (કડકાઈથી) હાંભળતી નથી! કહું છું બહાર જા. | ||
કસુંબીઃ પણ બાપા તમે ભાઈલા ને શીખવો છો ને મને કેમ નહિ શીખવતા? | {{ps |કસુંબીઃ | પણ બાપા તમે ભાઈલા ને શીખવો છો ને મને કેમ નહિ શીખવતા? | ||
શામજીઃ રિવાજ છે. | {{ps |શામજીઃ| રિવાજ છે. | ||
કસુંબીઃ અરે બળ્યો રિવાજ એવું તો ચાલતું હશે? મારે આજે સાળ જોવી છે. | {{ps |કસુંબીઃ | અરે બળ્યો રિવાજ એવું તો ચાલતું હશે? મારે આજે સાળ જોવી છે. | ||
મુખી (પ્રવેશ) | {{ps |મુખી (પ્રવેશ):| અલ્યા શામજી આ છોડી સાળ પાસે હું કરે છે. કુંવાશી સાળને અપરસ પાળે અને જો ના પાડે ને તો પેલા સરસ્વતીના ટાઢાબોળ પાણીએ નાહવું પડે. | ||
કસુંબીઃ ભલે બાપા હું સરસ્વતીના ટાઢાબોળ પાણીએ નાહીશ ને સહસ્રલિંગ તળાવના હજારે હજાર શિવલિંગ ઉપર પાણી ચડાવીશ, પણ મને આ એક વાર સાળ જોવી છે. | {{ps |કસુંબીઃ | ભલે બાપા હું સરસ્વતીના ટાઢાબોળ પાણીએ નાહીશ ને સહસ્રલિંગ તળાવના હજારે હજાર શિવલિંગ ઉપર પાણી ચડાવીશ, પણ મને આ એક વાર સાળ જોવી છે. | ||
શામજીઃ આ ભૂંડી તો નહિ હાંભળે…! કહું છું આ હીરજીની મા… એ હીરજીની મા… | {{ps |શામજીઃ| આ ભૂંડી તો નહિ હાંભળે…! કહું છું આ હીરજીની મા… એ હીરજીની મા… | ||
હીરજીની માઃ શું છે…? | હીરજીની માઃ શું છે…? | ||
શામજીઃ આને પાછો હનો ઊપડ્યો છે તે છેક સાળ સુધી પહોંચી છે. કહું છું કે કાંક હમજાવ. મારું તો માનતી જ નથી. | {{ps |શામજીઃ| આને પાછો હનો ઊપડ્યો છે તે છેક સાળ સુધી પહોંચી છે. કહું છું કે કાંક હમજાવ. મારું તો માનતી જ નથી. | ||
મોંઘીઃ અરે ના માને તો બે અવળા હાથની આલી દેવી જ પડે. (કસુંબીનો હાથ ઝાલીને) મેર મૂઈ હમજતી કેમ નથી હે…? કુંવાશી સાળને અપરસ પાળે કંઈ નીતિનિયમમાં હમજે છે કે નહીં, કહું છું? હેંડ બહાર હેંડ. | {{ps |મોંઘીઃ| અરે ના માને તો બે અવળા હાથની આલી દેવી જ પડે. (કસુંબીનો હાથ ઝાલીને) મેર મૂઈ હમજતી કેમ નથી હે…? કુંવાશી સાળને અપરસ પાળે કંઈ નીતિનિયમમાં હમજે છે કે નહીં, કહું છું? હેંડ બહાર હેંડ. | ||
કસુંબીઃ ના મા હું નથી જવાની મારે આજે સાળ જોવી જ છે? | {{ps |કસુંબીઃ | ના મા હું નથી જવાની મારે આજે સાળ જોવી જ છે? | ||
મોંઘીઃ સાળ જોવી છે? (થપ્પડ મારે છે.) લે જો પણ કાન ખોલીને સાંભળી લે આ સાળવાળા ઓરડામાં ટાંટિયો મૂક્યો છે ને તો ટાંટિયા ભાંગી નાખીશ. (કસુંબી રડવા માંડે છે.) | {{ps |મોંઘીઃ| સાળ જોવી છે? (થપ્પડ મારે છે.) લે જો પણ કાન ખોલીને સાંભળી લે આ સાળવાળા ઓરડામાં ટાંટિયો મૂક્યો છે ને તો ટાંટિયા ભાંગી નાખીશ. (કસુંબી રડવા માંડે છે.) | ||
શામજીઃ ઓ હો એમાં આટલી ધોલધપાટ કરવાની અને ટાંટિયા તોડવાનું બોલવાની ક્યાં જરૂર હતી? | {{ps |શામજીઃ| ઓ હો એમાં આટલી ધોલધપાટ કરવાની અને ટાંટિયા તોડવાનું બોલવાની ક્યાં જરૂર હતી? | ||
મોંઘીઃ અરે આ તમે તમારી કસુંબીને બહુ લાડ કરીને ફટવી છે ને એમાં જ તે ફાટીને ધુમાડે ચડી છે. બાકી દેન છે આ બાજુ ફરકે? દીકરીના બાપ છો પણ સાવ ઢીલી ખીચડી જેવા! | {{ps |મોંઘીઃ| અરે આ તમે તમારી કસુંબીને બહુ લાડ કરીને ફટવી છે ને એમાં જ તે ફાટીને ધુમાડે ચડી છે. બાકી દેન છે આ બાજુ ફરકે? દીકરીના બાપ છો પણ સાવ ઢીલી ખીચડી જેવા! | ||
શામજીઃ પણ સાંભળ હવે એકાદ વખત છોડી સાળને જોઈ લે કે અડી લે તો શું મોટા પહાડ પડી જવાના છે? | {{ps |શામજીઃ| પણ સાંભળ હવે એકાદ વખત છોડી સાળને જોઈ લે કે અડી લે તો શું મોટા પહાડ પડી જવાના છે? | ||
મોંઘીઃ હાય હાય, તમે તો રિવાજ, નીતિનિયમ, બાપદાદાની પરંપરા બધાયને ઘોળીને પી જવાની વાત કરો છો પણ હાંભળી લેજો રિવાજ એટલે રિવાજ. જીવની પરવા કર્યા વગર રિવાજ તો હાંચવવા જ પડે. હમજ્યા. | {{ps |મોંઘીઃ| હાય હાય, તમે તો રિવાજ, નીતિનિયમ, બાપદાદાની પરંપરા બધાયને ઘોળીને પી જવાની વાત કરો છો પણ હાંભળી લેજો રિવાજ એટલે રિવાજ. જીવની પરવા કર્યા વગર રિવાજ તો હાંચવવા જ પડે. હમજ્યા. | ||
ભરથરીઃ અને જીવની પરવા વિના રિવાજ હાચવવાની આ ઘેલછાની સામે કસુંબીએ બાળહઠને છેવટે સ્ત્રી હઠ માંડી. બાપદાદાના રિવાજ મુજબ સાલવી કુટુંબના મોભી શામળે કસુંબી ને પટોળું ન શીખવાના નેમ લીધા. તો પાકા મનની કસુંબી પટોળું શીખી લેવાનું પ્રણ મૂક્યું. | {{ps |ભરથરીઃ| અને જીવની પરવા વિના રિવાજ હાચવવાની આ ઘેલછાની સામે કસુંબીએ બાળહઠને છેવટે સ્ત્રી હઠ માંડી. બાપદાદાના રિવાજ મુજબ સાલવી કુટુંબના મોભી શામળે કસુંબી ને પટોળું ન શીખવાના નેમ લીધા. તો પાકા મનની કસુંબી પટોળું શીખી લેવાનું પ્રણ મૂક્યું. | ||
(કસુંબી અને કસ્તુરીનું દૃશ્ય) | (કસુંબી અને કસ્તુરીનું દૃશ્ય) | ||
{{ps |કસ્તુરી:| કસુંબી, કસુંબી હેડ કારતકના મેળે નથી આવવું. | |||
(કસુંબી સાળના ઓરડા બહાર સાળ જોતી ઊભી છે.) | (કસુંબી સાળના ઓરડા બહાર સાળ જોતી ઊભી છે.) | ||
કસુંબીઃ અલી ના. | {{ps |કસુંબીઃ | અલી ના. | ||
{{ps |કસ્તુરી:| કેમ લી ના પાડ સ. | |||
કસુંબીઃ એ તમને ખબર નહિ પડે. | {{ps |કસુંબીઃ | એ તમને ખબર નહિ પડે. | ||
{{ps |કસ્તુરી:| (નજીક આવીને) અરે, કસ્તુરી આ તારા ગાલ પર શેના સોળ પડ્યા? | |||
કસુંબીઃ એ તો પટોળાની ભાત છે કસ્તુરી. | {{ps |કસુંબીઃ | એ તો પટોળાની ભાત છે કસ્તુરી. | ||
{{ps |કસ્તુરી:| હે…! પટોળાની ભાત…? | |||
કસુંબીઃ હા, કસ્તુરી દાદા કે તાતા કે પાટણના સાળવીને આવડે ને એ બીજાને ન આવડે, તે હુંય પાટણની સાળવી તો ખરી જ ને દાદા એય કે તાતા કે પાટણના સાળવીના લોહીમાંય પટોળાની ભાત હોય. લોહીમાં મા ધોલ મારે ને તો એકાદ ટશિયું લોહીનું ફૂટશે એ જ ને પણ એમાંય પટોળાની ભાત તો હશે જ. | {{ps |કસુંબીઃ | હા, કસ્તુરી દાદા કે તાતા કે પાટણના સાળવીને આવડે ને એ બીજાને ન આવડે, તે હુંય પાટણની સાળવી તો ખરી જ ને દાદા એય કે તાતા કે પાટણના સાળવીના લોહીમાંય પટોળાની ભાત હોય. લોહીમાં મા ધોલ મારે ને તો એકાદ ટશિયું લોહીનું ફૂટશે એ જ ને પણ એમાંય પટોળાની ભાત તો હશે જ. | ||
{{ps |કસ્તુરી:| તું હું કે છે, મને કંઈ હમજણ પડતી નથી. કસુંબી એ બોલ કે આજે કારતકની પૂનમ છે. સિદ્ધપુર મેળે જવાનું છે. મારા બાપુ ગાડું જોડવાના છે તારે આવવાનું છે? તારા બા-બાપુય આવવાના છે. | |||
કસુંબીઃ હે મારા બા-બાપુય આવવાના સ? તો તો કસુંબી માંદી જ પડવાની. | {{ps |કસુંબીઃ | હે મારા બા-બાપુય આવવાના સ? તો તો કસુંબી માંદી જ પડવાની. | ||
(માંદી પડવાનો ઢોંગ કરે છે.) | (માંદી પડવાનો ઢોંગ કરે છે.) | ||
{{ps |કસ્તુરી:| અરે કસુંબી! અચાનક શું થયું તને! કસુંબી! | |||
હીરજીઃ કસુંબી હેડ કારત્યોકના મેળે જવાનું છે. કસુંબી શું થયું! | {{ps |હીરજીઃ| કસુંબી હેડ કારત્યોકના મેળે જવાનું છે. કસુંબી શું થયું! | ||
મોંઘીઃ અરે કસુંબી ચાલ બેટા કારત્યોકના મેળે નથી આવવું. અરે આમ ઢીલી થઈને કેમ પડી છે? | {{ps |મોંઘીઃ| અરે કસુંબી ચાલ બેટા કારત્યોકના મેળે નથી આવવું. અરે આમ ઢીલી થઈને કેમ પડી છે? | ||
{{ps |કસ્તુરી:| માસી એને સવારનું સારું નથી. | |||
કસુંબીઃ તમે જાવ મા મારે નથી આવવું. | {{ps |કસુંબીઃ | તમે જાવ મા મારે નથી આવવું. | ||
મોંઘીઃ પણ સાંભળી લેજે આ સાળવાળા ઓરડામાં ટાંટિયો ના મૂકતી. | {{ps |મોંઘીઃ| પણ સાંભળી લેજે આ સાળવાળા ઓરડામાં ટાંટિયો ના મૂકતી. | ||
હીરજીઃ (ગીત) | {{ps |હીરજીઃ| (ગીત) | ||
એ છોડી હેડ લી કવ છું હેડ એ છોડી એ છોડી એ છોડી સિદ્ધપુરના મેળે હેડ કે કારત્યોક આયો સે. | એ છોડી હેડ લી કવ છું હેડ એ છોડી એ છોડી એ છોડી સિદ્ધપુરના મેળે હેડ કે કારત્યોક આયો સે. | ||
મારા કાકાએ જોડી છે વેલ કારત્યોક આયો સે. એ બાપા… (૨) | મારા કાકાએ જોડી છે વેલ કારત્યોક આયો સે. એ બાપા… (૨) | ||
Line 108: | Line 108: | ||
એ છોડી સિદ્ધપુરના મેળે હેડ કે કારત્યોક આયો સે. | એ છોડી સિદ્ધપુરના મેળે હેડ કે કારત્યોક આયો સે. | ||
(બધા જાય છે. કસ્તુરી તરત ઊઠીને જતા જોવા માટે ઝરૂખે ચડી જાય છે. બધાં જતાં રહ્યાં છે એની ખાતરી થતાં નીચે ઊતરે છે. દોડતી સાળવાળા ઓરડે જાય છે. સાળ જુએ છે.) | (બધા જાય છે. કસ્તુરી તરત ઊઠીને જતા જોવા માટે ઝરૂખે ચડી જાય છે. બધાં જતાં રહ્યાં છે એની ખાતરી થતાં નીચે ઊતરે છે. દોડતી સાળવાળા ઓરડે જાય છે. સાળ જુએ છે.) | ||
કસુંબીઃ આ સાળના તાણાવાળા તો મને કાંઈ હમજાતા નથી. પણ આ પટોળાની ભાત મને બરોબર હમજાય છે. (સાળ ને અડવા જાય છે.) | {{ps |કસુંબીઃ | આ સાળના તાણાવાળા તો મને કાંઈ હમજાતા નથી. પણ આ પટોળાની ભાત મને બરોબર હમજાય છે. (સાળ ને અડવા જાય છે.) | ||
(બહારથી માનો અવાજઃ સાળને હાથ અડાડ્યો છે ને તો ટાંટિયા તોડી નાખીશ.) | (બહારથી માનો અવાજઃ સાળને હાથ અડાડ્યો છે ને તો ટાંટિયા તોડી નાખીશ.) | ||
કસુંબીઃ સાળને શીખવા માટે સાળને હાથ અડાડવાની ક્યાં જરૂર છે મા, આ…આ… એક વાર મન ભરીને… જોઈ લઉં ને એટલે આવડી જાય. જોજે એક દિવસ આવશે. એવું પટોળું બનાવીશ ને કે આખા મલકમાં સોપો પડી જશે સોપો. | {{ps |કસુંબીઃ | સાળને શીખવા માટે સાળને હાથ અડાડવાની ક્યાં જરૂર છે મા, આ…આ… એક વાર મન ભરીને… જોઈ લઉં ને એટલે આવડી જાય. જોજે એક દિવસ આવશે. એવું પટોળું બનાવીશ ને કે આખા મલકમાં સોપો પડી જશે સોપો. | ||
ભરથરીઃ (દોહો) | {{ps |ભરથરીઃ| (દોહો) | ||
કોઈ હઠવાળી, મન દ્રઢવાળી, મુઠ્ઠી ભીડી બથ ભરનારી | કોઈ હઠવાળી, મન દ્રઢવાળી, મુઠ્ઠી ભીડી બથ ભરનારી | ||
કોઈ જીવસટોસટી જીવનારી, પ્રણ કરનારી પાગલ નારી | કોઈ જીવસટોસટી જીવનારી, પ્રણ કરનારી પાગલ નારી | ||
Line 120: | Line 120: | ||
પણ પટોળાની ભાત ગૂંથતા દિવસ રાત શમણાં જોતી આપણી કસુંબી ઝુકવા જન્મી નોંતી ને બંધાયને નિયમોના ઝડ બંધનો પકડીને સડવા-સુકાઈ જવા જન્મી નોતી એણે જીવન રસને સમય રસમાં ભેળવી જાણ્યો. | પણ પટોળાની ભાત ગૂંથતા દિવસ રાત શમણાં જોતી આપણી કસુંબી ઝુકવા જન્મી નોંતી ને બંધાયને નિયમોના ઝડ બંધનો પકડીને સડવા-સુકાઈ જવા જન્મી નોતી એણે જીવન રસને સમય રસમાં ભેળવી જાણ્યો. | ||
(રોટલા ઘડવાનું દૃશ્ય) | (રોટલા ઘડવાનું દૃશ્ય) | ||
મોંઘીઃ બેટા રોટલા ઘડતાં શીખી લો, ક્યારે તમારા સાસરિયા તેડાવે અને ક્યારે તારે જવાનું થાય. | {{ps |મોંઘીઃ| બેટા રોટલા ઘડતાં શીખી લો, ક્યારે તમારા સાસરિયા તેડાવે અને ક્યારે તારે જવાનું થાય. | ||
કસુંબીઃ બા આ રોટલામાંય કેવી પટોળા જેવી ભાત પડે છે નહિ? | {{ps |કસુંબીઃ | બા આ રોટલામાંય કેવી પટોળા જેવી ભાત પડે છે નહિ? | ||
મોંઘીઃ લ્યો, આ છોડી તો સાવ ગાંડી જ થઈ ગઈ છે. અલી રોટલા શેકવામાં પટોળાની ભાત ક્યાંથી આવી? મને કેજે? | {{ps |મોંઘીઃ| લ્યો, આ છોડી તો સાવ ગાંડી જ થઈ ગઈ છે. અલી રોટલા શેકવામાં પટોળાની ભાત ક્યાંથી આવી? મને કેજે? | ||
કસુંબીઃ મા તને દેખાતી નથી? આ ભાત જો આ આડા એ તાણા અને ઊભા એ વાણા ને જો એ આમ તાવડીએ નાખીએ કે સાળ ખેંચાય… ને જો દેવતા અડકે કે શેકાય ને ગુલાબી ભાત ઉપસે. લીલો રોટલો અને ગુલાબી ભાત કેવી ફૂલજાળ બને છે. અલી જો ને મા…! | {{ps |કસુંબીઃ | મા તને દેખાતી નથી? આ ભાત જો આ આડા એ તાણા અને ઊભા એ વાણા ને જો એ આમ તાવડીએ નાખીએ કે સાળ ખેંચાય… ને જો દેવતા અડકે કે શેકાય ને ગુલાબી ભાત ઉપસે. લીલો રોટલો અને ગુલાબી ભાત કેવી ફૂલજાળ બને છે. અલી જો ને મા…! | ||
મોંઘીઃ લ્યો. ફૂલજાળની ભાત અહીંયાં આંગળાથી પડે છે. રોટલા શેક છાનીમાની રોટલા શેક. કાચા રહેશે તો ખાનારને ચૂંક આવશે. | {{ps |મોંઘીઃ| લ્યો. ફૂલજાળની ભાત અહીંયાં આંગળાથી પડે છે. રોટલા શેક છાનીમાની રોટલા શેક. કાચા રહેશે તો ખાનારને ચૂંક આવશે. | ||
કસુંબીઃ મા મને તો આ મોરલાની ભાત વધારે ગમી. તને કઈ ભાત ગમી? | {{ps |કસુંબીઃ | મા મને તો આ મોરલાની ભાત વધારે ગમી. તને કઈ ભાત ગમી? | ||
મોંઘીઃ લે આ તો હમજવા તૈયાર જ નથી. છાનીમાની રોટલા શેક રોટલા. | {{ps |મોંઘીઃ| લે આ તો હમજવા તૈયાર જ નથી. છાનીમાની રોટલા શેક રોટલા. | ||
કસુંબીઃ તે શેકું જ છું ને. | {{ps |કસુંબીઃ | તે શેકું જ છું ને. | ||
ચૂલાની સાળમાં રોટલા પટોળું મારું, ગૂંથું કસુંબીને રંગ, | |||
આંગળાની ભાત અને મોરલાને ટોડલા શેકું ને ઉપસે છે રંગ. | આંગળાની ભાત અને મોરલાને ટોડલા શેકું ને ઉપસે છે રંગ. | ||
(બાપા શામળ અને ભાઈ હીરજી પ્રવેશે. હાથ ધોઈને બેસતાં) | (બાપા શામળ અને ભાઈ હીરજી પ્રવેશે. હાથ ધોઈને બેસતાં) | ||
શામળઃ અલ્યા ગીતો જ ગાશો કે પછી રોટલા ખવરાવશો. | {{ps |શામળઃ| અલ્યા ગીતો જ ગાશો કે પછી રોટલા ખવરાવશો. | ||
મોંઘીઃ બેહો બેહો આ જુઓ રોટલે રોટલે કસુંબી ભાત ઉપસાવે છે. ને કે છે કે પટોળાની ભાત પાડું છું. | {{ps |મોંઘીઃ| બેહો બેહો આ જુઓ રોટલે રોટલે કસુંબી ભાત ઉપસાવે છે. ને કે છે કે પટોળાની ભાત પાડું છું. | ||
હીરજીઃ (રોટલા જોતા) હોવે લ્યા બાપા જુઓ જુઓ ચોખે ચોખ્ખી મોરલાની ભાત દેખાય છે. કસુંબી તો રોટલામાંય પટોળાની ભાત પાડે છે. | {{ps |હીરજીઃ| (રોટલા જોતા) હોવે લ્યા બાપા જુઓ જુઓ ચોખે ચોખ્ખી મોરલાની ભાત દેખાય છે. કસુંબી તો રોટલામાંય પટોળાની ભાત પાડે છે. | ||
શામજીઃ જો શીખ શીખ કંઈક આવી ભાત પાડવાનું કે તો તો પણ તું ના હમજ્યો… ને આ છોડી ઘડીક ડોકાણી તીને અહીં રોટલે ભાત પાડે છે. | {{ps |શામજીઃ| જો શીખ શીખ કંઈક આવી ભાત પાડવાનું કે તો તો પણ તું ના હમજ્યો… ને આ છોડી ઘડીક ડોકાણી તીને અહીં રોટલે ભાત પાડે છે. | ||
હીરજીઃ પણ બાપા રોટલે ભાત પાડવી અને પટોળે ભાત પાડવી બંનેમાં ફેર તો હોય ને? | {{ps |હીરજીઃ| પણ બાપા રોટલે ભાત પાડવી અને પટોળે ભાત પાડવી બંનેમાં ફેર તો હોય ને? | ||
મોંઘીઃ હાસ્તો વળી રોટલા શેકતા શેકતા ભાત ઉપસે તે હોય એમાં ક્યા મોટા મોર મેલવાના છે, પટોળામાં તો એક એક તાર રંગવાનો હોય. | {{ps |મોંઘીઃ| હાસ્તો વળી રોટલા શેકતા શેકતા ભાત ઉપસે તે હોય એમાં ક્યા મોટા મોર મેલવાના છે, પટોળામાં તો એક એક તાર રંગવાનો હોય. | ||
કસુંબીઃ હેં બાપા! પટોળામાં ભાત પાડવા એક એક તાર રંગવો પડે? | {{ps |કસુંબીઃ | હેં બાપા! પટોળામાં ભાત પાડવા એક એક તાર રંગવો પડે? | ||
શામળઃ હાસ્તો પટોળે ભાત પાડવામાં બાર મહિના એમનેમ નથી જતા. એક એક તાણો અને વાણો લઈને ભાત મુજબ રંગવા પડે. | {{ps |શામળઃ| હાસ્તો પટોળે ભાત પાડવામાં બાર મહિના એમનેમ નથી જતા. એક એક તાણો અને વાણો લઈને ભાત મુજબ રંગવા પડે. | ||
કસુંબીઃ તે બાપા એવી ખબર કેવી રીતે પડે કે આમ ભાત પાડવા આવો જ દોરો રંગવો પડે? | {{ps |કસુંબીઃ | તે બાપા એવી ખબર કેવી રીતે પડે કે આમ ભાત પાડવા આવો જ દોરો રંગવો પડે? | ||
શામળઃ ગણિત હોય કસુંબી પાક્કું ગણિત આ પટોળા ગૂંથવામાં કળા ખરી પણ કળા પાછળ દોરે દોરાનું ગણિત, દોરાવાર આઘુંય નહીં ને પાછું નહિ. | {{ps |શામળઃ| ગણિત હોય કસુંબી પાક્કું ગણિત આ પટોળા ગૂંથવામાં કળા ખરી પણ કળા પાછળ દોરે દોરાનું ગણિત, દોરાવાર આઘુંય નહીં ને પાછું નહિ. | ||
હીરજીઃ પાટણના સાળવી જેવું ગણિત કોઈનું નહિ હે ને બાપા. | {{ps |હીરજીઃ| પાટણના સાળવી જેવું ગણિત કોઈનું નહિ હે ને બાપા. | ||
શામજીઃ એ તો આપણા લોહીમાં હોય લોહીમાં. | {{ps |શામજીઃ| એ તો આપણા લોહીમાં હોય લોહીમાં. | ||
કસુંબીઃ તે બાપા હુંય પાટણની સાળવી તો ખરી જ ને? | {{ps |કસુંબીઃ | તે બાપા હુંય પાટણની સાળવી તો ખરી જ ને? | ||
શામજીઃ ખરી જ ને દીકરી તું તો મારા પહેલા ખોળાની દીકરી છો. | {{ps |શામજીઃ| ખરી જ ને દીકરી તું તો મારા પહેલા ખોળાની દીકરી છો. | ||
(કસુંબી ચપ્પુ હાથ પર મારીને લોહી કાઢે છે.) | (કસુંબી ચપ્પુ હાથ પર મારીને લોહી કાઢે છે.) | ||
કસુંબીઃ તે જુઓ ને બાપા મારા લોહીમાં પટોળાની ભાત પાડવાનું ગણિત છે કે નહિ. | {{ps |કસુંબીઃ | તે જુઓ ને બાપા મારા લોહીમાં પટોળાની ભાત પાડવાનું ગણિત છે કે નહિ. | ||
(લોહી નીકળતાં અચાનક બધા સ્તબ્ધ થઈ જાય) | (લોહી નીકળતાં અચાનક બધા સ્તબ્ધ થઈ જાય) | ||
હીરજીઃ બાપા… બાપા… જુઓ ને… | {{ps |હીરજીઃ| બાપા… બાપા… જુઓ ને… | ||
શામજીઃ અરે અરે આ શું કરે છે કસુંબી? | {{ps |શામજીઃ| અરે અરે આ શું કરે છે કસુંબી? | ||
શામજીઃ તું એ બધું મેલ અને જો કો’ક કપડું લઈ આવ. આ છોડીને કશું ભાન જ નથી. | {{ps |શામજીઃ| તું એ બધું મેલ અને જો કો’ક કપડું લઈ આવ. આ છોડીને કશું ભાન જ નથી. | ||
કસુંબીઃ ભાન છે બાપા. જુઓ દુખતું નથી કંઈ. ખાલી મને એટલું કહો મારું લોહી ને ભઈલાનું લોહી જુદું છે? | {{ps |કસુંબીઃ | ભાન છે બાપા. જુઓ દુખતું નથી કંઈ. ખાલી મને એટલું કહો મારું લોહી ને ભઈલાનું લોહી જુદું છે? | ||
શામજીઃ અરે એ તો એક હોય ગાંડી. એ જોવા કઈ આંગળા કાપવાના ના હોય મૂરખી. | {{ps |શામજીઃ| અરે એ તો એક હોય ગાંડી. એ જોવા કઈ આંગળા કાપવાના ના હોય મૂરખી. | ||
કસુંબીઃ તો બાપા મને સાળ કેમ નથી ચલાવવા દેતા…? | {{ps |કસુંબીઃ | તો બાપા મને સાળ કેમ નથી ચલાવવા દેતા…? | ||
મોંઘીઃ અરે ના ચલાવવા દેવાય. એવો રિવાજ છે બાપદાદા વખતનું ચાલ્યું આવે છે. પરંપરા છે. લ્યો આ બીજું કોઈના જડ્યું તે જૂના પટોળાની સીંદડી લાવી છું. | {{ps |મોંઘીઃ| અરે ના ચલાવવા દેવાય. એવો રિવાજ છે બાપદાદા વખતનું ચાલ્યું આવે છે. પરંપરા છે. લ્યો આ બીજું કોઈના જડ્યું તે જૂના પટોળાની સીંદડી લાવી છું. | ||
કસુંબીઃ પટોળાની સીંદડી બાંધીશ તો કસુંબીના લોહીથી એની ભાત બદલાય જસે અભડાય જશે. રહેવા દે મા. | {{ps |કસુંબીઃ | પટોળાની સીંદડી બાંધીશ તો કસુંબીના લોહીથી એની ભાત બદલાય જસે અભડાય જશે. રહેવા દે મા. | ||
મોંઘીઃ બહુ બકે છે. પકડો એને મોટું આગળું કાપી નાખ્યું છે તે. | {{ps |મોંઘીઃ| બહુ બકે છે. પકડો એને મોટું આગળું કાપી નાખ્યું છે તે. | ||
ભરથરીઃ પડી પટોળે ભાત કસુંબી રંગ ન છોડે ફાટે ટન તરડાય કસુંબી જંગના છોડે… (૨) | {{ps |ભરથરીઃ| પડી પટોળે ભાત કસુંબી રંગ ન છોડે ફાટે ટન તરડાય કસુંબી જંગના છોડે… (૨) | ||
કસુંબીનો રંગ જામ્યો છે. અને પટોળું શીખવાનો રંગ લાગ્યો છે. કઠોર કાયદા જોબનના જોમ સામે કેટલું ટકે…? પરંપરા સામે કસુંબીનો જંગ જામ્યો છે. જોબનમાં પ્રવેશતી નવયૌવનના ને સાજણના શમણા આવે પણ કસુંબીને? કસુંબીને દિવસરાત એકલા પટોળાનાં જ સપનાં સતાવે છે. | |||
(રાણકીવાવ આગળથી પાણી ભરવાનું દૃશ્ય) | (રાણકીવાવ આગળથી પાણી ભરવાનું દૃશ્ય) | ||
{{ps |કસ્તુરી:| અલી સાંભળ્યું છે કે તમારા તલોદમાં તમાકુના વેપારી રહે છે. | |||
રૂડીઃ હવે એમને સાળવીની વાત પૂછો તો બેનને કઈક હમજાય.. તમાકુના વેપારીને ઘસીને ગુમડે ચોપડવાના? | {{ps |રૂડીઃ| હવે એમને સાળવીની વાત પૂછો તો બેનને કઈક હમજાય.. તમાકુના વેપારીને ઘસીને ગુમડે ચોપડવાના? | ||
કસુંબીઃ રૂડી હાચું કેવ? | {{ps |કસુંબીઃ | રૂડી હાચું કેવ? | ||
રૂડીઃ કહી દે ને! | {{ps |રૂડીઃ| કહી દે ને! | ||
કસુંબીઃ મને બળ્યું પટોળાનાં જ સપનાં આવે છે. (બધાં હસે છે.) | {{ps |કસુંબીઃ | મને બળ્યું પટોળાનાં જ સપનાં આવે છે. (બધાં હસે છે.) | ||
{{ps |કસ્તુરી:| પટોળાનાં શમણાં… કે પછી પાનેતરનાં સપનાં? | |||
કસુંબીઃ એમ નહીં પટોળાના તાણાવાણા ગૂંથતા હોય ને પોપટ, મેના, સૂરજ ફૂલવેલની ભાત બનતી હોય. | {{ps |કસુંબીઃ | એમ નહીં પટોળાના તાણાવાણા ગૂંથતા હોય ને પોપટ, મેના, સૂરજ ફૂલવેલની ભાત બનતી હોય. | ||
{{ps |કસ્તુરી:| હા હા એ તો તાણો એ તું અને વાણો એ પેલો તલોદ વાળો. (બધાં હસે છે.) | |||
કસુંબીઃ કસ્તુરી, તાણા અને વાણાની ભાત તો બરાબાર સમજાઈ ગઈ છે. એક એક દોરો રંગવાનું ગણિત મગજમાં બેસી ગયું છે. | {{ps |કસુંબીઃ | કસ્તુરી, તાણા અને વાણાની ભાત તો બરાબાર સમજાઈ ગઈ છે. એક એક દોરો રંગવાનું ગણિત મગજમાં બેસી ગયું છે. | ||
રૂડીઃ તો હવે? | {{ps |રૂડીઃ| તો હવે? | ||
કસુંબીઃ હવે ખાલી એક વખત સાળ ઉપર બેસવા મળી જાય એટલે બસ. | {{ps |કસુંબીઃ | હવે ખાલી એક વખત સાળ ઉપર બેસવા મળી જાય એટલે બસ. | ||
{{ps |કસ્તુરી:| સાળ ઉપર બેસવું તો કસુંબી લોખંડના ચણા ચાવવા જેવું છે. | |||
કસુંબીઃ તે કસુંબીના દાંત પણ વજ્જરના બનેલા છે. લોખંડના ચણા હશે ને તો પણ ભાંગીને ભૂકો કરી નાખીશ. | {{ps |કસુંબીઃ | તે કસુંબીના દાંત પણ વજ્જરના બનેલા છે. લોખંડના ચણા હશે ને તો પણ ભાંગીને ભૂકો કરી નાખીશ. | ||
રૂડીઃ પણ કસુંબી અમે તો સાંભળ્યું કે તારું તો આણું થવાનું છે? | {{ps |રૂડીઃ| પણ કસુંબી અમે તો સાંભળ્યું કે તારું તો આણું થવાનું છે? | ||
{{ps |કસ્તુરી:| હાસ્તો ફાગણની પૂનમનું મૂરત નીકળ્યું છે. | |||
રૂડીઃ અને તલોદવાળા આવીને તને લઈ જવાના છે. | {{ps |રૂડીઃ| અને તલોદવાળા આવીને તને લઈ જવાના છે. | ||
કસુંબીઃ એ આવે એ પહેલાં એક વાર સાળ પર બેસવું જ છે. ચડે ચોક બેસીશ ને તાણાવાણા ભરવાની કળ જાણી લઈશ. બસ એટલું થાય ને એટલે ઘણું. | {{ps |કસુંબીઃ | એ આવે એ પહેલાં એક વાર સાળ પર બેસવું જ છે. ચડે ચોક બેસીશ ને તાણાવાણા ભરવાની કળ જાણી લઈશ. બસ એટલું થાય ને એટલે ઘણું. | ||
ભરથરીઃ (દોહા) અહી સંગ કસુંબી રંગ કસુંબી અંગ કસુંબી જોબનના, પણ શીખવાનું પ્રણ લઈ બેઠેલી જંગ કસુંબી જો જગના | {{ps |ભરથરીઃ| (દોહા) અહી સંગ કસુંબી રંગ કસુંબી અંગ કસુંબી જોબનના, પણ શીખવાનું પ્રણ લઈ બેઠેલી જંગ કસુંબી જો જગના | ||
જગતમાં જોગણી કોય બીજી નહી જાગતી, ધૂણતી, ધારાને ધ્રુજાવતી ચોસઠ જોગણીમાંની એક જોગણી તે આ કંઈક જાણવાની જીદ લઈ બેઠેલી જોબના ખુદ એ જ જોગણી રાત નથી જોતી દિવસ નથી જોતી જુએ છે તો કેવળ સાળ ભાત અને પટોળું. | જગતમાં જોગણી કોય બીજી નહી જાગતી, ધૂણતી, ધારાને ધ્રુજાવતી ચોસઠ જોગણીમાંની એક જોગણી તે આ કંઈક જાણવાની જીદ લઈ બેઠેલી જોબના ખુદ એ જ જોગણી રાત નથી જોતી દિવસ નથી જોતી જુએ છે તો કેવળ સાળ ભાત અને પટોળું. | ||
(અડધી રાત્રી. અંધકાર. શામજી–હીરજી સાળ ગૂંથીને થાક્યા છે. દીવો સળગે છે.) | (અડધી રાત્રી. અંધકાર. શામજી–હીરજી સાળ ગૂંથીને થાક્યા છે. દીવો સળગે છે.) | ||
શામજીઃ હીરજી બસ કરો હવે રહેવા દો. | {{ps |શામજીઃ| હીરજી બસ કરો હવે રહેવા દો. | ||
હીરજીઃ પણ બાપા આ બે જ પહોરું કામ બાકી છે. સવારે રાજના માણસો આઈને ઊભા રહેશે. ને આ પટોળું માંગશે. | {{ps |હીરજીઃ| પણ બાપા આ બે જ પહોરું કામ બાકી છે. સવારે રાજના માણસો આઈને ઊભા રહેશે. ને આ પટોળું માંગશે. | ||
શામજીઃ પણ બેટા આપણીય કામની મર્યાદા હોય કે ના હોય આ તું ય ક્યારનો ઝોકે ચડ્યો છે. | {{ps |શામજીઃ| પણ બેટા આપણીય કામની મર્યાદા હોય કે ના હોય આ તું ય ક્યારનો ઝોકે ચડ્યો છે. | ||
હીરજીઃ ભલે બાપા આ કામ બગડે ને એના કરતાં ન થાય ને એ સારું. સવારમાં જે થવું હોય એ થાય. આ રાજના માણસોથી મા જોગણી જ હવે બચાવે. | {{ps |હીરજીઃ| ભલે બાપા આ કામ બગડે ને એના કરતાં ન થાય ને એ સારું. સવારમાં જે થવું હોય એ થાય. આ રાજના માણસોથી મા જોગણી જ હવે બચાવે. | ||
કસુંબીઃ (સાળ ઉપર બેસીને) હાશ હવે લાગ છે. (સાળ ચલાવવાનો અવાજ આવે છે તે સાંભળીને) | {{ps |કસુંબીઃ | (સાળ ઉપર બેસીને) હાશ હવે લાગ છે. (સાળ ચલાવવાનો અવાજ આવે છે તે સાંભળીને) | ||
હીરજીઃ બાપા એ બાપા આ સાળ કોણ ચલાવે છે. | {{ps |હીરજીઃ| બાપા એ બાપા આ સાળ કોણ ચલાવે છે. | ||
શામજીઃ અરે કોઈ નથી રાતદા’ડો કામ કર્યું છે ને તે ભણકારા વાગે છે, હુઈજા છાનોમાનો. | {{ps |શામજીઃ| અરે કોઈ નથી રાતદા’ડો કામ કર્યું છે ને તે ભણકારા વાગે છે, હુઈજા છાનોમાનો. | ||
કસુંબીઃ હાશ હવે વાંધો નહીં આવે. (સાળ ચલાવે છે. પટોળું ગૂંથે છે.) | {{ps |કસુંબીઃ | હાશ હવે વાંધો નહીં આવે. (સાળ ચલાવે છે. પટોળું ગૂંથે છે.) | ||
(સવારનું દૃશ્ય) | (સવારનું દૃશ્ય) | ||
મોંઘીઃ જાગને તું જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ઘેનુ કોણ જાશે. જાગને… | {{ps |મોંઘીઃ| જાગને તું જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ઘેનુ કોણ જાશે. જાગને… | ||
કસુંબીઃ મા એ મા સરસ્વતીએ નાહવા જાવ છું. | {{ps |કસુંબીઃ | મા એ મા સરસ્વતીએ નાહવા જાવ છું. | ||
મોંઘીઃ અલી સરસ્વતીનું પાણી સવારમાં ટાઢુંબોળ હશે. | {{ps |મોંઘીઃ| અલી સરસ્વતીનું પાણી સવારમાં ટાઢુંબોળ હશે. | ||
કસુંબીઃ ના મા મારે જવું પડશે. | {{ps |કસુંબીઃ | ના મા મારે જવું પડશે. | ||
મોંઘીઃ અરે અરે.. આ છોડી તો હમજવા જ તૈયાર નથી. (સૈનિકનો પ્રવેશ) | {{ps |મોંઘીઃ| અરે અરે.. આ છોડી તો હમજવા જ તૈયાર નથી. (સૈનિકનો પ્રવેશ) | ||
સૈનિકઃ શામજી એ શામજી. | {{ps |સૈનિકઃ| શામજી એ શામજી. | ||
મોંઘીઃ એ કોણ…? | {{ps |મોંઘીઃ| એ કોણ…? | ||
સૈનિકઃ રાણીબા એ મોકલ્યો છે. | {{ps |સૈનિકઃ| રાણીબા એ મોકલ્યો છે. | ||
મોંઘીઃ એ સાંભળો છો, આ રાજમાંથી કોઈક આવ્યું છે. | {{ps |મોંઘીઃ| એ સાંભળો છો, આ રાજમાંથી કોઈક આવ્યું છે. | ||
શામજીઃ આવો ભાઈ બેસો બેસો. | {{ps |શામજીઃ| આવો ભાઈ બેસો બેસો. | ||
સૈનિકઃ બેસવા નથી આવ્યો પેલું પટોળું લેવા આવ્યો છું. | {{ps |સૈનિકઃ| બેસવા નથી આવ્યો પેલું પટોળું લેવા આવ્યો છું. | ||
શામજીઃ પણ પટોળામાં થોડું કામ બાકી છે. | {{ps |શામજીઃ| પણ પટોળામાં થોડું કામ બાકી છે. | ||
સૈનિકઃ હેં કામ બાકી છે? રાણીબા તો ઘડીકભર પણ ચલાવવાનાં નથી. | {{ps |સૈનિકઃ| હેં કામ બાકી છે? રાણીબા તો ઘડીકભર પણ ચલાવવાનાં નથી. | ||
હીરજીઃ પણ અમે કારીગર માણસ છીએ. અમારી મૂંઝવણ તો સમજો. | {{ps |હીરજીઃ| પણ અમે કારીગર માણસ છીએ. અમારી મૂંઝવણ તો સમજો. | ||
સૈનિકઃ બાવડાંમાં જોર નહોતું ને તો સામી છાતીએ હા કહેતાં સત્તર વખત વિચાર કરવો પડે. ક્યાં છે સાળ? | {{ps |સૈનિકઃ| બાવડાંમાં જોર નહોતું ને તો સામી છાતીએ હા કહેતાં સત્તર વખત વિચાર કરવો પડે. ક્યાં છે સાળ? | ||
હીરજી અને શામજીઃ ઓરડામાં (સૈનિક પ્રવેશે છે, પટોળું ઊંચું કરીને જુએ છે. પટોળું તૈયાર છે.) | {{ps |હીરજી અને શામજીઃ| ઓરડામાં (સૈનિક પ્રવેશે છે, પટોળું ઊંચું કરીને જુએ છે. પટોળું તૈયાર છે.) | ||
હીરજીઃ રહેવા દો ભાઈ. | {{ps |હીરજીઃ| રહેવા દો ભાઈ. | ||
સૈનિકઃ આ શું છે? | {{ps |સૈનિકઃ| આ શું છે? | ||
હીરજીઃ બાપા પટોળું તો તૈયાર છે? | {{ps |હીરજીઃ| બાપા પટોળું તો તૈયાર છે? | ||
શામજીઃ શું પટોળું તૈયાર છે? | {{ps |શામજીઃ| શું પટોળું તૈયાર છે? | ||
હીરજીઃ પણ રાતે તો બાકી હતું? | {{ps |હીરજીઃ| પણ રાતે તો બાકી હતું? | ||
મોંઘીઃ અરે પટોળું રાણીબાને પહોંચતું કરો એટલે હાશ થાય. | {{ps |મોંઘીઃ| અરે પટોળું રાણીબાને પહોંચતું કરો એટલે હાશ થાય. | ||
સૈનિકઃ શામજી આગળ વધ. આ સાળવીઓ ભવાઈ કરતાં ક્યારના શીખી ગયા! કંઈ ખબર પડતી નથી. | {{ps |સૈનિકઃ| શામજી આગળ વધ. આ સાળવીઓ ભવાઈ કરતાં ક્યારના શીખી ગયા! કંઈ ખબર પડતી નથી. | ||
(સૈનિક સાથે નવું પટોળું લઈને હીરજી જાય છે.) | (સૈનિક સાથે નવું પટોળું લઈને હીરજી જાય છે.) | ||
હીરજીઃ પણ મા આ મારી ભાત નહોતી. | {{ps |હીરજીઃ| પણ મા આ મારી ભાત નહોતી. | ||
મોંઘીઃ આજે તો મા જોગણીએ લાજ રાખી. | {{ps |મોંઘીઃ| આજે તો મા જોગણીએ લાજ રાખી. | ||
ભરથરીઃ કદી જાગતી જોગણી લાજ રાખે, કદી ખીલતી કો કળી લાજ રાખે. સૂરજ આથમે અને ચાંદ પણ ચાતરે ત્યાં કદી કો ઝીણી તારલી લાજ રાખે. ને પાટણ શહેરને માથે ટમટમતી ઝીણી તારલીએ એક દિવસ ભારે મને પાટણથી વિદાય લીધી. દીકરી ને ગાય ગમે ત્યાં જાય એમ તલોદના કોઈ સાળવીને ત્યાં વળાવી. (ગાણાં) | {{ps |ભરથરીઃ| કદી જાગતી જોગણી લાજ રાખે, કદી ખીલતી કો કળી લાજ રાખે. સૂરજ આથમે અને ચાંદ પણ ચાતરે ત્યાં કદી કો ઝીણી તારલી લાજ રાખે. ને પાટણ શહેરને માથે ટમટમતી ઝીણી તારલીએ એક દિવસ ભારે મને પાટણથી વિદાય લીધી. દીકરી ને ગાય ગમે ત્યાં જાય એમ તલોદના કોઈ સાળવીને ત્યાં વળાવી. (ગાણાં) | ||
મોંઘીઃ હાથમાં શ્રીફળ અને કંઠે ફૂલમાળા | {{ps |મોંઘીઃ| હાથમાં શ્રીફળ અને કંઠે ફૂલમાળા | ||
અરે ફૂલમાળા બેનને કોણે પહેરાવી, | અરે ફૂલમાળા બેનને કોણે પહેરાવી, | ||
પાટણમાં રહેતા એવા સાળવી શામજીએ તલોદ વળાવી. | પાટણમાં રહેતા એવા સાળવી શામજીએ તલોદ વળાવી. | ||
(બધા એકબીજાને મળે છે) | (બધા એકબીજાને મળે છે) | ||
કસુંબીઃ મા આ મારી મહેંદીમાંય કેવી પટોળા જેવી ભાત દેખાય છે નહીં? | {{ps |કસુંબીઃ | મા આ મારી મહેંદીમાંય કેવી પટોળા જેવી ભાત દેખાય છે નહીં? | ||
મોંઘીઃ આ છોડી સાવ ગાંડી છે. હજુ નાની નાની જ રહી. મેંદીમાં પટોળાની ભાત શેની હોય? | {{ps |મોંઘીઃ| આ છોડી સાવ ગાંડી છે. હજુ નાની નાની જ રહી. મેંદીમાં પટોળાની ભાત શેની હોય? | ||
વેવાણઃ તારી આવી જ ભાત પાડવી છે ને તે આપણે ઘેર સાળ છે તું તારે પાડજે ને. | વેવાણઃ તારી આવી જ ભાત પાડવી છે ને તે આપણે ઘેર સાળ છે તું તારે પાડજે ને. | ||
કસુંબીઃ હેં તલોદમાં સાળ પર બેસવા દે છે. | {{ps |કસુંબીઃ | હેં તલોદમાં સાળ પર બેસવા દે છે. | ||
વેવાણઃ હા, અમારે તો વહુવારુઓય સાળ પર બેસે, અમારે અપરસ ન હોય. | વેવાણઃ હા, અમારે તો વહુવારુઓય સાળ પર બેસે, અમારે અપરસ ન હોય. | ||
શામજીઃ હા હો, અમારે તો કુંવાશી સાળને અપરસ પાડે બેટા. તું સાળ સાળ કરતી’તી ને તે બેસજે મન ભરીને. | {{ps |શામજીઃ| હા હો, અમારે તો કુંવાશી સાળને અપરસ પાડે બેટા. તું સાળ સાળ કરતી’તી ને તે બેસજે મન ભરીને. | ||
મોંઘીઃ (ગાણાં) એક ભર રે જોબનિયામાં બેઠા કસુંબીબેન બાપા એ હસીને વળાવિયા (૨) | {{ps |મોંઘીઃ| (ગાણાં) એક ભર રે જોબનિયામાં બેઠા કસુંબીબેન બાપા એ હસીને વળાવિયા (૨) | ||
(વિદાયનું દૃશ્ય પૂરું) | (વિદાયનું દૃશ્ય પૂરું) | ||
ભરથરીઃ સ્વપ્ન ઊગે સાચુકલા પણ વાવી જાણે કો’ક, વાવે પૂરા ખંતથી તો ઊગે થોકે થોક | {{ps |ભરથરીઃ| સ્વપ્ન ઊગે સાચુકલા પણ વાવી જાણે કો’ક, વાવે પૂરા ખંતથી તો ઊગે થોકે થોક | ||
પટોળું ગૂંથવાનું સ્વપ્નું કસુંબીએ વાવી જાણ્યું ને કાળી મહેનત કરીને ઉછેરી જાણ્યું. | પટોળું ગૂંથવાનું સ્વપ્નું કસુંબીએ વાવી જાણ્યું ને કાળી મહેનત કરીને ઉછેરી જાણ્યું. | ||
ને તલોદમાં એક દીવાશ સાળવીની સાળ ઉપર પાટણનું પટોળું ઊગ્યું. પણ બીજી બાજુ પાટણામાં… | ને તલોદમાં એક દીવાશ સાળવીની સાળ ઉપર પાટણનું પટોળું ઊગ્યું. પણ બીજી બાજુ પાટણામાં… | ||
(નાતના મોવાડિયાઓ શામજીને ત્યાં આવે છે.) | (નાતના મોવાડિયાઓ શામજીને ત્યાં આવે છે.) | ||
રણછોડઃ અલ્યા શામજી, એ શામજી ક્યાં ગયો? | {{ps |રણછોડઃ| અલ્યા શામજી, એ શામજી ક્યાં ગયો? | ||
શામજીઃ શું થયું! ભાઈ. | {{ps |શામજીઃ| શું થયું! ભાઈ. | ||
રણછોડઃ અરે ગજબ થયો છે ગજબ. | {{ps |રણછોડઃ| અરે ગજબ થયો છે ગજબ. | ||
હીરજીઃ શું થયું કાકા. | {{ps |હીરજીઃ| શું થયું કાકા. | ||
રણછોડઃ આ નાતના મોવાડિયાઓ આવે છે જાત જગા કર. | {{ps |રણછોડઃ| આ નાતના મોવાડિયાઓ આવે છે જાત જગા કર. | ||
મોંઘીઃ પણ આમ અચાનક. | {{ps |મોંઘીઃ| પણ આમ અચાનક. | ||
સોમોઃ અરે બન્યું જ છે કંઈક એવું ને. | {{ps |સોમોઃ| અરે બન્યું જ છે કંઈક એવું ને. | ||
રામજીઃ બહુ ખોટું થયું છે સોમા. | {{ps |રામજીઃ| બહુ ખોટું થયું છે સોમા. | ||
સોમોઃ એ અમે બધા જાણીએ છીયે ને એની ચોખ થશે. | {{ps |સોમોઃ| એ અમે બધા જાણીએ છીયે ને એની ચોખ થશે. | ||
શામજીઃ પણ વાત શું છે કાકા કંઈક પેટછૂટી વાત કરો તો કંઈક હમજાય. | {{ps |શામજીઃ| પણ વાત શું છે કાકા કંઈક પેટછૂટી વાત કરો તો કંઈક હમજાય. | ||
વીરોઃ અલ્યા ડોહા બધુંય હમજીને બેઠાં છો ને પાછો કેવો ભોળો બને છે. | {{ps |વીરોઃ| અલ્યા ડોહા બધુંય હમજીને બેઠાં છો ને પાછો કેવો ભોળો બને છે. | ||
હીરજીઃ એ વીરા મોટા માણસ જોડે કેવી રીતે વાત કરવીને એ શીખ. | {{ps |હીરજીઃ| એ વીરા મોટા માણસ જોડે કેવી રીતે વાત કરવીને એ શીખ. | ||
વીરોઃ હા શિખવાડ તું જ બધુમ શિખવાડવા બેઠો છે તે શિખવાડ. તમે નપાવટોએ આખી સાળવી નાતની આબરૂને ધૂળમાં નાખી ને કાકા પાછો આપણને શિખવાડવા બેઠો છે. | {{ps |વીરોઃ| હા શિખવાડ તું જ બધુમ શિખવાડવા બેઠો છે તે શિખવાડ. તમે નપાવટોએ આખી સાળવી નાતની આબરૂને ધૂળમાં નાખી ને કાકા પાછો આપણને શિખવાડવા બેઠો છે. | ||
રામજીઃ પટોળું એ પાટણની ઓળખ કહેવાય બોલો એમાં કોઈને કાંઈ કહેવું છે? | {{ps |રામજીઃ| પટોળું એ પાટણની ઓળખ કહેવાય બોલો એમાં કોઈને કાંઈ કહેવું છે? | ||
બધાઃ સાચી વાત છે. | {{ps |બધાઃ| સાચી વાત છે. | ||
રામજીઃ આપણા બાપદાદાએ સમજીવિચારીને કાંક પરંપરા બનાવી શું કામ? કે આપણી સાળવી નાતની આબરૂ વધેને એ માટે. | {{ps |રામજીઃ| આપણા બાપદાદાએ સમજીવિચારીને કાંક પરંપરા બનાવી શું કામ? કે આપણી સાળવી નાતની આબરૂ વધેને એ માટે. | ||
રામજીઃ દીકરી તો સૌનેય વહાલી હોય પણ આખરે તો પારકી થાપણ જ ને? | {{ps |રામજીઃ| દીકરી તો સૌનેય વહાલી હોય પણ આખરે તો પારકી થાપણ જ ને? | ||
શામજીઃ હા હા પણ એમાં મારા ઘરે આટલો બધો હોબાળો શેનો? | {{ps |શામજીઃ| હા હા પણ એમાં મારા ઘરે આટલો બધો હોબાળો શેનો? | ||
રણછોડઃ શામજીભાઈ આ કાકા કે છે એ સાંભળો એટલે ભાન થાય પરંપરા રીતરિવાજો ઘૈડ્યાઓએ એમનેય નથી બનાયા કાંઈક સમજી વિચારીને બનાયા છે. | {{ps |રણછોડઃ| શામજીભાઈ આ કાકા કે છે એ સાંભળો એટલે ભાન થાય પરંપરા રીતરિવાજો ઘૈડ્યાઓએ એમનેય નથી બનાયા કાંઈક સમજી વિચારીને બનાયા છે. | ||
શામજીઃ એ બધીય વાત સાચી પણ આમાં અમે ક્યાં આયા? | {{ps |શામજીઃ| એ બધીય વાત સાચી પણ આમાં અમે ક્યાં આયા? | ||
વીરોઃ જુઓ લ્યા શામજી સાળવી તો ભર્યા તળાવમાં પડ્યો પડ્યો તે પડ્યો પણ નેકળ્યો કોરો ધાક્કોર. | {{ps |વીરોઃ| જુઓ લ્યા શામજી સાળવી તો ભર્યા તળાવમાં પડ્યો પડ્યો તે પડ્યો પણ નેકળ્યો કોરો ધાક્કોર. | ||
શામજીઃ અરે કયું ભર્યું તળાવ અને ક્યાં કોરો ધાક્કોર. | {{ps |શામજીઃ| અરે કયું ભર્યું તળાવ અને ક્યાં કોરો ધાક્કોર. | ||
રામજીઃ શામજી બાપદાદાની પરંપરામાં છોકરીઓને પટોળાં ગૂંથતાં શિખવાડ્યાં હોત ને તો પટોળું આજે પાટણનું ના રહ્યું હોત, ગામડે ગામડે ગૂંથાતું હોત. | {{ps |રામજીઃ| શામજી બાપદાદાની પરંપરામાં છોકરીઓને પટોળાં ગૂંથતાં શિખવાડ્યાં હોત ને તો પટોળું આજે પાટણનું ના રહ્યું હોત, ગામડે ગામડે ગૂંથાતું હોત. | ||
રણછોડઃ ગમે તે માણસ ગૂંથતો હોત. | {{ps |રણછોડઃ| ગમે તે માણસ ગૂંથતો હોત. | ||
વીરોઃ અને ગમે તે ભાવે વેચતો હોત. | {{ps |વીરોઃ| અને ગમે તે ભાવે વેચતો હોત. | ||
શામળઃ હા પણ એમાં અમે ક્યાં આવ્યા. | {{ps |શામળઃ| હા પણ એમાં અમે ક્યાં આવ્યા. | ||
વીરાઃ અલ્યા ડોહા તારી તો મતી જ બેર મારી ગઈ છે. | {{ps |વીરાઃ| અલ્યા ડોહા તારી તો મતી જ બેર મારી ગઈ છે. | ||
હીરજીઃ એ વીરા મોઢું સંભાળીને વાત કરજે? | {{ps |હીરજીઃ| એ વીરા મોઢું સંભાળીને વાત કરજે? | ||
વીરાઃ ને નહીં સંભાળું તો શું કરી લેવાનો હેં! એક છોડી તો હંભાળી નથી હક્યા… ને કાકા અમને મોઢું સંભાળવાની વાત કરે છે. કાકા પેલી વાત કહી દો તો આ બોથડ મૂર્ખાઓને એટલે ભાન થાય. | {{ps |વીરાઃ| ને નહીં સંભાળું તો શું કરી લેવાનો હેં! એક છોડી તો હંભાળી નથી હક્યા… ને કાકા અમને મોઢું સંભાળવાની વાત કરે છે. કાકા પેલી વાત કહી દો તો આ બોથડ મૂર્ખાઓને એટલે ભાન થાય. | ||
રામજીઃ રણછોડ બતાવ પેલું પટોળું. | {{ps |રામજીઃ| રણછોડ બતાવ પેલું પટોળું. | ||
રણછોડઃ (પટોળું બતાવતાં) આ રહ્યું જો– | {{ps |રણછોડઃ| (પટોળું બતાવતાં) આ રહ્યું જો– | ||
રામજીઃ છે ને અસલ કારીગરી! | {{ps |રામજીઃ| છે ને અસલ કારીગરી! | ||
બધાઃ હા… હા… | {{ps |બધાઃ| હા… હા… | ||
રામજીઃ શામળ આ પટોળું પાટણમાં નથી બન્યું. ખબર છે ક્યાં બન્યું છે? | {{ps |રામજીઃ| શામળ આ પટોળું પાટણમાં નથી બન્યું. ખબર છે ક્યાં બન્યું છે? | ||
શામળઃ (આશ્ચર્યમાં) ક્યાં? | {{ps |શામળઃ| (આશ્ચર્યમાં) ક્યાં? | ||
મુખીઃ પેલા તલોદમાં બન્યું છે તલોદમાં. | {{ps |મુખીઃ| પેલા તલોદમાં બન્યું છે તલોદમાં. | ||
શામજીઃ તલોદમાં…? | {{ps |શામજીઃ| તલોદમાં…? | ||
હીરજીઃ હા તલોદમાં. | {{ps |હીરજીઃ| હા તલોદમાં. | ||
રણછોડઃ મેં મારી સગી આંખે કસુંબીને પટોળું ગૂંથતા જોઈ હતી એટલે જ નાતના ખર્ચે પટોળું અહીં મંગાવ્યું છે. | {{ps |રણછોડઃ| મેં મારી સગી આંખે કસુંબીને પટોળું ગૂંથતા જોઈ હતી એટલે જ નાતના ખર્ચે પટોળું અહીં મંગાવ્યું છે. | ||
મોંઘીઃ હાય… હાય… હું તો પહેલેથી જ કેતી’તી કે રિવાજ તો જીવની જેમ સાચવવા પડે પણ મારું તો માને છે જ કોણ? | {{ps |મોંઘીઃ| હાય… હાય… હું તો પહેલેથી જ કેતી’તી કે રિવાજ તો જીવની જેમ સાચવવા પડે પણ મારું તો માને છે જ કોણ? | ||
રામજીઃ અરે રિવાજની શું વાત કો છો રીતરિવાજને તો તમે ઘોળીને પી ગયા છો. | {{ps |રામજીઃ| અરે રિવાજની શું વાત કો છો રીતરિવાજને તો તમે ઘોળીને પી ગયા છો. | ||
રણછોડઃ ને નાત ઉપર મુશ્કેલીના પહાડ ખડકી નાખ્યા છે. | {{ps |રણછોડઃ| ને નાત ઉપર મુશ્કેલીના પહાડ ખડકી નાખ્યા છે. | ||
શામજીઃ પણ કાકા આ કસુંબી પટોળાં ગૂંથતાં ક્યાં શીખી ગઈ કાંય ખબર જ નથી પડી. | {{ps |શામજીઃ| પણ કાકા આ કસુંબી પટોળાં ગૂંથતાં ક્યાં શીખી ગઈ કાંય ખબર જ નથી પડી. | ||
વીરોઃ કાકા હું તો કઉ છું આમને નાતબાર મૂકો અને દીવો અને દેવતા બંધ કરો. પેલી કસુંબીને અહીં બોલાવો. | {{ps |વીરોઃ| કાકા હું તો કઉ છું આમને નાતબાર મૂકો અને દીવો અને દેવતા બંધ કરો. પેલી કસુંબીને અહીં બોલાવો. | ||
મુખીઃ જા વીરા ઝટ તલોદ જા અને કસુંબીને તાબડતોડ બોલાવો. | {{ps |મુખીઃ| જા વીરા ઝટ તલોદ જા અને કસુંબીને તાબડતોડ બોલાવો. | ||
(સ્થળઃ કસુંબીનું ખોરડું) | (સ્થળઃ કસુંબીનું ખોરડું) | ||
વીરોઃ કસુંબી, એ કસુંબી, ક્યાં છે? | {{ps |વીરોઃ| કસુંબી, એ કસુંબી, ક્યાં છે? | ||
વેવાઈઃ શું વાત છે ભાઈ, આવો બેસો. | {{ps |વેવાઈઃ| શું વાત છે ભાઈ, આવો બેસો. | ||
વીરોઃ બેસવા નથી આવ્યો કાકા, કસુંબીને બોલાવો. | {{ps |વીરોઃ| બેસવા નથી આવ્યો કાકા, કસુંબીને બોલાવો. | ||
વેવાઈઃ કસુંબી તને પાટણથી મળવા આવ્યા છે. | {{ps |વેવાઈઃ| કસુંબી તને પાટણથી મળવા આવ્યા છે. | ||
કસુંબીઃ અરે વેવાઈ તમે આવો ને બેસો ને! | {{ps |કસુંબીઃ | અરે વેવાઈ તમે આવો ને બેસો ને! | ||
વીરોઃ એક વાત પૂછું કસુંબી | {{ps |વીરોઃ| એક વાત પૂછું કસુંબી | ||
કસુંબીઃ પૂછો ને. | {{ps |કસુંબીઃ | પૂછો ને. | ||
વીરોઃ મેં સાંભળ્યું છે તેં પટોળું બનાવ્યું. વાત સાચી? | {{ps |વીરોઃ| મેં સાંભળ્યું છે તેં પટોળું બનાવ્યું. વાત સાચી? | ||
કસુંબીઃ હાસ્તો. | {{ps |કસુંબીઃ | હાસ્તો. | ||
વીરોઃ નફફટી, હા કહેતાં શરમ છે, લાજ છે કંઈ? | {{ps |વીરોઃ| નફફટી, હા કહેતાં શરમ છે, લાજ છે કંઈ? | ||
કસુંબીઃ કારીગરી અને કસબ એ તો સાળવીનું ગૌરવ કહેવાય એમાં લાજ શરમ શીની વીરાભાઈ? | {{ps |કસુંબીઃ | કારીગરી અને કસબ એ તો સાળવીનું ગૌરવ કહેવાય એમાં લાજ શરમ શીની વીરાભાઈ? | ||
વીરોઃ અને બાપદાદાની આબરૂ અને મરજાદાનું શું? | {{ps |વીરોઃ| અને બાપદાદાની આબરૂ અને મરજાદાનું શું? | ||
કસુંબીઃ માનવીની આબરૂ એ માનવીએ કરેલા કરમ પરમાણે હોય. સાળવીની આબરૂ એના કસબ અને પટોળામાં જ હોય એવું નથી વીરાભાઈ. | {{ps |કસુંબીઃ | માનવીની આબરૂ એ માનવીએ કરેલા કરમ પરમાણે હોય. સાળવીની આબરૂ એના કસબ અને પટોળામાં જ હોય એવું નથી વીરાભાઈ. | ||
વીરાઃ તું મને પાઠ ન ભણાવીશ. તારા હાહરે ઊભો છું ને તે મરજાદા રાખું છું. નાતે મને તારા બાપને ને તારા આખા કટંબને નાત બહાર મૂક્યા છે. | {{ps |વીરાઃ| તું મને પાઠ ન ભણાવીશ. તારા હાહરે ઊભો છું ને તે મરજાદા રાખું છું. નાતે મને તારા બાપને ને તારા આખા કટંબને નાત બહાર મૂક્યા છે. | ||
કસુંબીઃ પણ વાંક મારો અને ભોગવે મારો બાપ એ ક્યાંનો ન્યાય વીરાભાઈ? | {{ps |કસુંબીઃ | પણ વાંક મારો અને ભોગવે મારો બાપ એ ક્યાંનો ન્યાય વીરાભાઈ? | ||
વીરાઃ એટલે જ કહું છું કસુંબી તું આવ અને નાત હામે નાક રગડ ને નાત કે તો કાંડા કપાવ નહીંતર તારા બાપનું ખોરડું તો ગયું. | {{ps |વીરાઃ| એટલે જ કહું છું કસુંબી તું આવ અને નાત હામે નાક રગડ ને નાત કે તો કાંડા કપાવ નહીંતર તારા બાપનું ખોરડું તો ગયું. | ||
કસુંબીઃ નાક રગડે એ કસુંબી નહીં બીજી કોક. આ કસુંબી તો સાળવીની છોકરી છે. કારીગરી ભરી છે આ કાંડામાં. કાંડુંય નહીં કપાવે પણ નાતના લોકોને ઘણી ઇચ્છા છે ને તો કેજોકે કસુંબી આવશે, છડે ચોક આવશે અને એના બાપની આંખમાં ધૂળ નાખીને પટોળું ગૂંથતા શીખી ગઈ હતી ને તેમ નાતની આંખમાં ધૂળ નાખીને એનું પટોળું લેતી જશે. | {{ps |કસુંબીઃ | નાક રગડે એ કસુંબી નહીં બીજી કોક. આ કસુંબી તો સાળવીની છોકરી છે. કારીગરી ભરી છે આ કાંડામાં. કાંડુંય નહીં કપાવે પણ નાતના લોકોને ઘણી ઇચ્છા છે ને તો કેજોકે કસુંબી આવશે, છડે ચોક આવશે અને એના બાપની આંખમાં ધૂળ નાખીને પટોળું ગૂંથતા શીખી ગઈ હતી ને તેમ નાતની આંખમાં ધૂળ નાખીને એનું પટોળું લેતી જશે. | ||
વીરોઃ કસુંબી આટલો મરછટ? | {{ps |વીરોઃ| કસુંબી આટલો મરછટ? | ||
કસુંબીઃ તે હોય જ ને સાળવીનું લોહી છે. પટોળે ભાત પાડે અને તાણેતાણો રંગાયને એમાંનું લોહી. પાટણનાં પટોળાં ભેગાં કરી રાખજો કસુંબીના પટોળાની તોલે નહીં આવે. | {{ps |કસુંબીઃ | તે હોય જ ને સાળવીનું લોહી છે. પટોળે ભાત પાડે અને તાણેતાણો રંગાયને એમાંનું લોહી. પાટણનાં પટોળાં ભેગાં કરી રાખજો કસુંબીના પટોળાની તોલે નહીં આવે. | ||
વીરોઃ એ બધું ઠીક છે પણ તું એ કે પાટણ ક્યારે આવે છે? | {{ps |વીરોઃ| એ બધું ઠીક છે પણ તું એ કે પાટણ ક્યારે આવે છે? | ||
કસુંબીઃ નાત ભેગી કરી રાખજો પોશી આઠમે ને જો જો હાંજ પહેલાં આ તમારી કસુંબી આવે છે કે નહીં ને તમારી આબરૂ ઢાંકવા તલોદનું પટોળું લેતી જાય છે કે નહીં. હાંભળ્યું વીરાભાઈ વાજતેગાજતે આવવાની છું ને એય હાંભળી લ્યો મારા બાપને તો નાતબારો મેલી જ નહીં શકો એ તો મારી નેમ છે નેમ… | {{ps |કસુંબીઃ | નાત ભેગી કરી રાખજો પોશી આઠમે ને જો જો હાંજ પહેલાં આ તમારી કસુંબી આવે છે કે નહીં ને તમારી આબરૂ ઢાંકવા તલોદનું પટોળું લેતી જાય છે કે નહીં. હાંભળ્યું વીરાભાઈ વાજતેગાજતે આવવાની છું ને એય હાંભળી લ્યો મારા બાપને તો નાતબારો મેલી જ નહીં શકો એ તો મારી નેમ છે નેમ… | ||
ભરથરીઃ પંચ બેઠું પાટણે ને પોશની આઠમ છે. રાહ જુએ છે ગ્રામજનો લાજ કસુંબી રાખશે… (૨) | {{ps |ભરથરીઃ| પંચ બેઠું પાટણે ને પોશની આઠમ છે. રાહ જુએ છે ગ્રામજનો લાજ કસુંબી રાખશે… (૨) | ||
(સ્થળઃ શામળનું ઘર) | (સ્થળઃ શામળનું ઘર) | ||
રામજીઃ આજે પોશી આઠમ થઈ હું કે’તી’તી પેલી? | {{ps |રામજીઃ| આજે પોશી આઠમ થઈ હું કે’તી’તી પેલી? | ||
વીરાઃ કાકા કે’તી’તી છડેચોક આવીશ, વાજતેગાજતે આવીશ ને તલોદનું પટોળું લેતી જઈશ પણ હુંય જોવું છું કાકા એ પટોળું કેમની લેતી જાય છે. | {{ps |વીરાઃ| કાકા કે’તી’તી છડેચોક આવીશ, વાજતેગાજતે આવીશ ને તલોદનું પટોળું લેતી જઈશ પણ હુંય જોવું છું કાકા એ પટોળું કેમની લેતી જાય છે. | ||
રામજીઃ વાજતેગાજતે આવીશ એમ છડેચોક આવશે આમાં ભેદ જરૂર છે વીરા? | {{ps |રામજીઃ| વાજતેગાજતે આવીશ એમ છડેચોક આવશે આમાં ભેદ જરૂર છે વીરા? | ||
(ઢોલ વાગવાનો અવાજ આવે છે. બધા સાંભળે છે.) | (ઢોલ વાગવાનો અવાજ આવે છે. બધા સાંભળે છે.) | ||
એક માણસઃ ગજબ થયો ગજબ (૨) પેલી કસુંબી આવી… કસુંબી આવી… | એક માણસઃ ગજબ થયો ગજબ (૨) પેલી કસુંબી આવી… કસુંબી આવી… | ||
બધાઃ કસુંબી આવી… કસુંબી આવી (બહાર જાય છે.) | {{ps |બધાઃ| કસુંબી આવી… કસુંબી આવી (બહાર જાય છે.) | ||
કસુંબી… પડી પટોળે ભાત, પડી પટોળે ભાત કસુંબી | કસુંબી… પડી પટોળે ભાત, પડી પટોળે ભાત કસુંબી | ||
(બધા આશ્ચર્યમાં રડે છે. હીરજી પટોળું ઓઢાડે છે.) | (બધા આશ્ચર્યમાં રડે છે. હીરજી પટોળું ઓઢાડે છે.) | ||
(બધા રડે છે… લઈ જાય છે.) | (બધા રડે છે… લઈ જાય છે.) | ||
મોંઘીઃ (પોક મૂકતાં) કસુંબી… | {{ps |મોંઘીઃ| (પોક મૂકતાં) કસુંબી… | ||
પડી પટોળે ભાત કસુંબી રંગ ન છોડે… | પડી પટોળે ભાત કસુંબી રંગ ન છોડે… | ||
ફાટે ટન તરડાય કસુંબી જંગ ન છોડે… | ફાટે ટન તરડાય કસુંબી જંગ ન છોડે… |
edits