ગુજરાતી એકાંકીસંપદા/પડી પટોળે ભાત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "(રાવણહથ્થાવાળો ભાતીગળ પહેરણ પહેરેલો ભરથરી રાવણહથ્થો વગાડતો વગાડ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|{{color|red|પડી પટોળે ભાત}}<br>{{color|blue|આશિષ ઠાકર}}}}
(રાવણહથ્થાવાળો ભાતીગળ પહેરણ પહેરેલો ભરથરી રાવણહથ્થો વગાડતો વગાડતો પ્રવેશ કરે છે.)

ભરથરીઃ જય દેવ દુંદાળા અંકુશવાળા, ગજ મથાળા કિરપાળા

ઉંદર અસવાળા, ચાર ભૂજાળા, લાલા ઝગાળા, હિરમાળા

ભીડભંજન હારા, વીઘન હરાળા માત ઉમાના છોગાળા

હે દીનદયાળા, એક દંતાળા કર સતવાળા રખવાળા,

સતવાળા રખવાળા…(૨)
સતવાળા રખવાળા…(૨)
આજે ગુજરાતની ધીંગી ધરાની વાત કરવી છે ભાઈ.

ગુર્જર ધરા ધીંગી અહીં રણવીર શૂર બહુ પાકિયા ઊંચા મલકના માનવી ઊંચા પ્રમાણો આપિયા,

ત્રાસથી તપતી ધરાને ઠારવા છે અહીં ખડા થઈ પાળિયા, કોઈ ખેડતા દરિયો સુદૂરનો જોમવંતા વાણિયા… (૨)

(દૃશ્ય પૂરું)
(દૃશ્ય પૂરું)
Line 100: Line 103:
મોંઘીઃ પણ સાંભળી લેજે આ સાળવાળા ઓરડામાં ટાંટિયો ના મૂકતી.

હીરજીઃ (ગીત)
હીરજીઃ (ગીત)
એ છોડી હેડ લી કવ છું હેડ એ છોડી એ છોડી એ છોડી સિદ્ધપુરના મેળે હેડ કે કારત્યોક આયો સે.

મારા કાકાએ જોડી છે વેલ કારત્યોક આયો સે. એ બાપા… (૨)

પટોળું ગૂંથવાનું મેલ કારત્યોક આયો સે.
પટોળું ગૂંથવાનું મેલ કારત્યોક આયો સે.
એ છોડી સિદ્ધપુરના મેળે હેડ કે કારત્યોક આયો સે.

(બધા જાય છે. કસ્તુરી તરત ઊઠીને જતા જોવા માટે ઝરૂખે ચડી જાય છે. બધાં જતાં રહ્યાં છે એની ખાતરી થતાં નીચે ઊતરે છે. દોડતી સાળવાળા ઓરડે જાય છે. સાળ જુએ છે.)

કસુંબીઃ આ સાળના તાણાવાળા તો મને કાંઈ હમજાતા નથી. પણ આ પટોળાની ભાત મને બરોબર હમજાય છે. (સાળ ને અડવા જાય છે.)

(બહારથી માનો અવાજઃ સાળને હાથ અડાડ્યો છે ને તો ટાંટિયા તોડી નાખીશ.)

કસુંબીઃ સાળને શીખવા માટે સાળને હાથ અડાડવાની ક્યાં જરૂર છે મા, આ…આ… એક વાર મન ભરીને… જોઈ લઉં ને એટલે આવડી જાય. જોજે એક દિવસ આવશે. એવું પટોળું બનાવીશ ને કે આખા મલકમાં સોપો પડી જશે સોપો.

ભરથરીઃ (દોહો)
ભરથરીઃ (દોહો)
કોઈ હઠવાળી, મન દ્રઢવાળી, મુઠ્ઠી ભીડી બથ ભરનારી

કોઈ જીવસટોસટી જીવનારી, પ્રણ કરનારી પાગલ નારી

શમણે, ભ્રમણે, રમણે બમણે બળ શીખવા શાન ખીલવનારી,

Line 175: Line 178:
કસુંબીઃ એ આવે એ પહેલાં એક વાર સાળ પર બેસવું જ છે. ચડે ચોક બેસીશ ને તાણાવાણા ભરવાની કળ જાણી લઈશ. બસ એટલું થાય ને એટલે ઘણું.

ભરથરીઃ (દોહા) અહી સંગ કસુંબી રંગ કસુંબી અંગ કસુંબી જોબનના, પણ શીખવાનું પ્રણ લઈ બેઠેલી જંગ કસુંબી જો જગના

જગતમાં જોગણી કોય બીજી નહી જાગતી, ધૂણતી, ધારાને ધ્રુજાવતી ચોસઠ જોગણીમાંની એક જોગણી તે આ કંઈક જાણવાની જીદ લઈ બેઠેલી જોબના ખુદ એ જ જોગણી રાત નથી જોતી દિવસ નથી જોતી જુએ છે તો કેવળ સાળ ભાત અને પટોળું.

(અડધી રાત્રી. અંધકાર. શામજી–હીરજી સાળ ગૂંથીને થાક્યા છે. દીવો સળગે છે.)

શામજીઃ હીરજી બસ કરો હવે રહેવા દો.
શામજીઃ હીરજી બસ કરો હવે રહેવા દો.
Line 214: Line 217:
ભરથરીઃ કદી જાગતી જોગણી લાજ રાખે, કદી ખીલતી કો કળી લાજ રાખે. સૂરજ આથમે અને ચાંદ પણ ચાતરે ત્યાં કદી કો ઝીણી તારલી લાજ રાખે. ને પાટણ શહેરને માથે ટમટમતી ઝીણી તારલીએ એક દિવસ ભારે મને પાટણથી વિદાય લીધી. દીકરી ને ગાય ગમે ત્યાં જાય એમ તલોદના કોઈ સાળવીને ત્યાં વળાવી. (ગાણાં)

મોંઘીઃ હાથમાં શ્રીફળ અને કંઠે ફૂલમાળા
મોંઘીઃ હાથમાં શ્રીફળ અને કંઠે ફૂલમાળા
અરે ફૂલમાળા બેનને કોણે પહેરાવી,
અરે ફૂલમાળા બેનને કોણે પહેરાવી,
પાટણમાં રહેતા એવા સાળવી શામજીએ તલોદ વળાવી.

(બધા એકબીજાને મળે છે)
(બધા એકબીજાને મળે છે)
Line 226: Line 229:
(વિદાયનું દૃશ્ય પૂરું)
(વિદાયનું દૃશ્ય પૂરું)
ભરથરીઃ સ્વપ્ન ઊગે સાચુકલા પણ વાવી જાણે કો’ક, વાવે પૂરા ખંતથી તો ઊગે થોકે થોક

પટોળું ગૂંથવાનું સ્વપ્નું કસુંબીએ વાવી જાણ્યું ને કાળી મહેનત કરીને ઉછેરી જાણ્યું.

ને તલોદમાં એક દીવાશ સાળવીની સાળ ઉપર પાટણનું પટોળું ઊગ્યું. પણ બીજી બાજુ પાટણામાં…

(નાતના મોવાડિયાઓ શામજીને ત્યાં આવે છે.)
(નાતના મોવાડિયાઓ શામજીને ત્યાં આવે છે.)
રણછોડઃ અલ્યા શામજી, એ શામજી ક્યાં ગયો?
રણછોડઃ અલ્યા શામજી, એ શામજી ક્યાં ગયો?
Line 304: Line 307:
એક માણસઃ ગજબ થયો ગજબ (૨) પેલી કસુંબી આવી… કસુંબી આવી…

બધાઃ કસુંબી આવી… કસુંબી આવી (બહાર જાય છે.)

કસુંબી… પડી પટોળે ભાત, પડી પટોળે ભાત કસુંબી

(બધા આશ્ચર્યમાં રડે છે. હીરજી પટોળું ઓઢાડે છે.)

(બધા રડે છે… લઈ જાય છે.)
(બધા રડે છે… લઈ જાય છે.)
મોંઘીઃ (પોક મૂકતાં) કસુંબી…
મોંઘીઃ (પોક મૂકતાં) કસુંબી…
પડી પટોળે ભાત કસુંબી રંગ ન છોડે…
પડી પટોળે ભાત કસુંબી રંગ ન છોડે…
ફાટે ટન તરડાય કસુંબી જંગ ન છોડે…
ફાટે ટન તરડાય કસુંબી જંગ ન છોડે…
18,450

edits

Navigation menu