18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
(ઘરનો એક ખૂણો. ખૂણમાં ઢેફાં ગોઠવીને ચૂલો કરેલો છે. ચૂલાની આગમણમાં અડાયાં છાણાંની રાખનો ઢગલો ને એ ઢગલા ઉપર કચરાની નાનકડી તોલડી પર ઢાંકણી. બાજુમાં ‘ભાત’ રાંધવાનો પાટિયો, કચરાની કથરોટ, લાકડાનો કડછો, લોઢાનો ચીપિયો, પાણીનો મોરિયો ને નંદવાયેલ તાવડીના રખડતા કટકા. બાજુમાં સાંઠિયુંનું કડપલું. તેને માથે શેઢા પરથી ખોતરી નાખેલાં ઝાડવાંનાં ગડબાંનાં અછોલાં. ચૂલા પર હાંડલી ચડાવી છે. ચૂલાના પેટાળમાં ભડભડ તાપ બળે છે. | (ઘરનો એક ખૂણો. ખૂણમાં ઢેફાં ગોઠવીને ચૂલો કરેલો છે. ચૂલાની આગમણમાં અડાયાં છાણાંની રાખનો ઢગલો ને એ ઢગલા ઉપર કચરાની નાનકડી તોલડી પર ઢાંકણી. બાજુમાં ‘ભાત’ રાંધવાનો પાટિયો, કચરાની કથરોટ, લાકડાનો કડછો, લોઢાનો ચીપિયો, પાણીનો મોરિયો ને નંદવાયેલ તાવડીના રખડતા કટકા. બાજુમાં સાંઠિયુંનું કડપલું. તેને માથે શેઢા પરથી ખોતરી નાખેલાં ઝાડવાંનાં ગડબાંનાં અછોલાં. ચૂલા પર હાંડલી ચડાવી છે. ચૂલાના પેટાળમાં ભડભડ તાપ બળે છે. | ||
રૂપાળી પ્રવેશે છે. વીશી અને ત્રીશી વચ્ચેનું એનું વય. નહિ ગોળ, નહિ લાંબું એવું મોં. ભીનો વાન, જુવાનીનો સુરમો આંજેલી આંખો. માથા પર અને બરડા પર મોજીદડની સાદી બાંધણી. બાંધણીનો એક છેડો આગળ ભરાવ્યો છે. બીજો માથા પર છે. ભૂરી ગજીનો રાતા હીંગળોકિયા રંગે છાપેલ ઘાઘરો, અંધારી રાતે ચમકતા તારા જેમ ઘાઘરામાંનો અબરખ સૂરજનાં કિરણોમાં મચકે છે. કોણી સુધીની બાંયવાળું અતલસનું કાપડું પહેર્યું છે. એના એક હાથમાં બાવળનું બલોયું છે, બીજો હાથ અડવો છે. પગમાં કડલાં નથી. આગમણ પાસે વાંકી વળીને રૂપાળી હાથમાં કડછી લે છે ને ‘ધાન’ને જોવા મથે છે.) | રૂપાળી પ્રવેશે છે. વીશી અને ત્રીશી વચ્ચેનું એનું વય. નહિ ગોળ, નહિ લાંબું એવું મોં. ભીનો વાન, જુવાનીનો સુરમો આંજેલી આંખો. માથા પર અને બરડા પર મોજીદડની સાદી બાંધણી. બાંધણીનો એક છેડો આગળ ભરાવ્યો છે. બીજો માથા પર છે. ભૂરી ગજીનો રાતા હીંગળોકિયા રંગે છાપેલ ઘાઘરો, અંધારી રાતે ચમકતા તારા જેમ ઘાઘરામાંનો અબરખ સૂરજનાં કિરણોમાં મચકે છે. કોણી સુધીની બાંયવાળું અતલસનું કાપડું પહેર્યું છે. એના એક હાથમાં બાવળનું બલોયું છે, બીજો હાથ અડવો છે. પગમાં કડલાં નથી. આગમણ પાસે વાંકી વળીને રૂપાળી હાથમાં કડછી લે છે ને ‘ધાન’ને જોવા મથે છે.) | ||
{{ps |રૂપાળીઃ| (ધાનને જોતાં) રાયચંદકાકાજીએ તે કાંઈ જાર દીધી છે! કેટલાં ઓબાળ બાળ્યાં! હજી તો ધારની કાંકરિયું જેવી ફડશો સાવ કાચી છે. | {{ps |રૂપાળીઃ| (ધાનને જોતાં) રાયચંદકાકાજીએ તે કાંઈ જાર દીધી છે! કેટલાં ઓબાળ બાળ્યાં! હજી તો ધારની કાંકરિયું જેવી ફડશો સાવ કાચી છે.}} | ||
(સૂંડલામાંથી છાણું કાઢીને ચૂલામાં ગોઠવે છે. એવામાં છોકરો શૂરસંગ પ્રવેશે છે. ડીલે માત્ર એક મેલું પહેરણ ને હાથમાં શેરડીનો બાંગલો છે. એક પગમાં રૂપાનું કડલિયું ને ડાબે હાથે કાળો દોરો બાંધ્યો છે. ગળામાં હાંસડી છે.) | (સૂંડલામાંથી છાણું કાઢીને ચૂલામાં ગોઠવે છે. એવામાં છોકરો શૂરસંગ પ્રવેશે છે. ડીલે માત્ર એક મેલું પહેરણ ને હાથમાં શેરડીનો બાંગલો છે. એક પગમાં રૂપાનું કડલિયું ને ડાબે હાથે કાળો દોરો બાંધ્યો છે. ગળામાં હાંસડી છે.) | ||
{{ps |શૂરસંગઃ| (આવતાં જ) મા! | {{ps |શૂરસંગઃ| (આવતાં જ) મા!}} | ||
{{ps |રૂપાળીઃ| હવે શું છે, તારે? | {{ps |રૂપાળીઃ| હવે શું છે, તારે?}} | ||
{{ps |શૂરસંગઃ| આ લે, મારે નથી ખાવી તારી શેરડી. | {{ps |શૂરસંગઃ| આ લે, મારે નથી ખાવી તારી શેરડી.}} | ||
{{ps |રૂપાળીઃ| તને કોણે ગળાના સમ દીધા’તા કે જઈને મોટા ઉપાડે લઈ આવ્યો? | {{ps |રૂપાળીઃ| તને કોણે ગળાના સમ દીધા’તા કે જઈને મોટા ઉપાડે લઈ આવ્યો?}} | ||
{{ps |શૂરસંગઃ| (શેરડી ફેંકતાં) નથી ખાવી, લે. (એકાએક) શેરડીમાં શું ખાય? સડેલી છે. | {{ps |શૂરસંગઃ| (શેરડી ફેંકતાં) નથી ખાવી, લે. (એકાએક) શેરડીમાં શું ખાય? સડેલી છે.}} | ||
{{ps |રૂપાળીઃ| (હસીને) દુત્તો! | {{ps |રૂપાળીઃ| (હસીને) દુત્તો!}} | ||
{{ps |શૂરસંગઃ| મા… મને ભૂખ લાગી છે, ખાવા આલ્ય. | {{ps |શૂરસંગઃ| મા… મને ભૂખ લાગી છે, ખાવા આલ્ય.}} | ||
{{ps |રૂપાળીઃ| પણ શેરડી ખાને! નો’તી ખાવી તારે ખોઈ ભરી જાર શું કામ ખોજાની દુકાને નાખી આવ્યો? | {{ps |રૂપાળીઃ| પણ શેરડી ખાને! નો’તી ખાવી તારે ખોઈ ભરી જાર શું કામ ખોજાની દુકાને નાખી આવ્યો?}} | ||
{{ps |શૂરસંગઃ| તેં આલી’તી ને! | {{ps |શૂરસંગઃ| તેં આલી’તી ને!}} | ||
{{ps |રૂપાળીઃ| તારે ખાવાનુંય હું જ કવ છું ને! | {{ps |રૂપાળીઃ| તારે ખાવાનુંય હું જ કવ છું ને!}} | ||
{{ps |શૂરસંગઃ| મને નથી ગમતી. મોંએ રેગાડા ઊતરે છે. | {{ps |શૂરસંગઃ| મને નથી ગમતી. મોંએ રેગાડા ઊતરે છે.}} | ||
{{ps |રૂપાળીઃ| (શેરડી સામે જોતાં) શેનો હવે ખા? સખ્યે પેટ ભરીને ખાઈ લીધી છે, ઈમ બોલોને! આ પૂંછડિયું શીનું ભાવે? | {{ps |રૂપાળીઃ| (શેરડી સામે જોતાં) શેનો હવે ખા? સખ્યે પેટ ભરીને ખાઈ લીધી છે, ઈમ બોલોને! આ પૂંછડિયું શીનું ભાવે?}} | ||
(ભોંય પર બેસીને પગ ઢસરડે છે.) | (ભોંય પર બેસીને પગ ઢસરડે છે.) | ||
{{ps |શૂરસંગઃ| ખાવા આલ્ય! | {{ps |શૂરસંગઃ| ખાવા આલ્ય!}} | ||
{{ps |રૂપાળીઃ| કાળનો કાઢલ લાગછ, કોક! | {{ps |રૂપાળીઃ| કાળનો કાઢલ લાગછ, કોક!}} | ||
{{ps |શૂરસંગઃ| મા, પણ બવ ભૂખ લાગી છે. | {{ps |શૂરસંગઃ| મા, પણ બવ ભૂખ લાગી છે.}} | ||
{{ps |રૂપાળીઃ| ગોળ આલું? ધાનને તો હજી વાર છે. | {{ps |રૂપાળીઃ| ગોળ આલું? ધાનને તો હજી વાર છે.}} | ||
{{ps |શૂરસંગઃ| દાડી દાડી ધાન? અમને નથી ભાવતું ઈ જ તારે રાંધવું? નથી ખાવાનો. | {{ps |શૂરસંગઃ| દાડી દાડી ધાન? અમને નથી ભાવતું ઈ જ તારે રાંધવું? નથી ખાવાનો.}} | ||
{{ps |રૂપાળીઃ| (સહેજ ચિડાઈને) નો ખા તો હાલવા માંડ્ય! જો જાણે મારું રાજ રાખવા આવ્યો છે! તારા બાપાને પૂછી તો જો, ધાન કેવું લાગે છે? ઓલ્યો કાળમુખો રાયચંદો! ખળામાંથી વાળીઝૂડીને ઘઉંનો દાણેદાણો લઈ ગિયો; પછી નસીબમાં ધાન જ રે’ને! | {{ps |રૂપાળીઃ| (સહેજ ચિડાઈને) નો ખા તો હાલવા માંડ્ય! જો જાણે મારું રાજ રાખવા આવ્યો છે! તારા બાપાને પૂછી તો જો, ધાન કેવું લાગે છે? ઓલ્યો કાળમુખો રાયચંદો! ખળામાંથી વાળીઝૂડીને ઘઉંનો દાણેદાણો લઈ ગિયો; પછી નસીબમાં ધાન જ રે’ને!}} | ||
{{ps |શૂરસંગઃ| (ભેંકડો તાણીને) ના, ઈ હું નઈં ખવ… નઈં ખવ… | {{ps |શૂરસંગઃ| (ભેંકડો તાણીને) ના, ઈ હું નઈં ખવ… નઈં ખવ…}} | ||
{{ps |રૂપાળીઃ| તારો સગલો ખાશે. | {{ps |રૂપાળીઃ| તારો સગલો ખાશે.}} | ||
{{ps |શૂરસંગઃ| (ભેંકડો નીચે પાડીને) હાયેં શાક શીનું છે? | {{ps |શૂરસંગઃ| (ભેંકડો નીચે પાડીને) હાયેં શાક શીનું છે?}} | ||
{{ps |રૂપાશીઃ| શાક? ઘરમાં કેટલાં ભર્યાં છે, ઈ જો પહેલાં. | {{ps |રૂપાશીઃ| શાક? ઘરમાં કેટલાં ભર્યાં છે, ઈ જો પહેલાં.}} | ||
{{ps |શૂરસંગઃ| તારે શીમાં ખાવુંઉઉં…? | {{ps |શૂરસંગઃ| તારે શીમાં ખાવુંઉઉં…?}} | ||
{{ps |રૂપાળીઃ| મધાકાકાના ઘરની છાશમાં. | {{ps |રૂપાળીઃ| મધાકાકાના ઘરની છાશમાં.}} | ||
{{ps |શૂરસંગઃ| ઈ મોરનાં આંસુ જેવી છાસમાં કોળિયો ગળે નો ઊતરે! | {{ps |શૂરસંગઃ| ઈ મોરનાં આંસુ જેવી છાસમાં કોળિયો ગળે નો ઊતરે!}} | ||
{{ps |રૂપાળીઃ| સાંજ પડ્યે સવા મણ ધૂડ્ય બાપના પેટમાં જાય છે ને આ કુમ્મરને રાજવળું માણવું છે! | {{ps |રૂપાળીઃ| સાંજ પડ્યે સવા મણ ધૂડ્ય બાપના પેટમાં જાય છે ને આ કુમ્મરને રાજવળું માણવું છે!}} | ||
(પાછી ધાન જોવા મંડે છે. શૂરસંગનો ઉંકારો ચાલુ છે.) | (પાછી ધાન જોવા મંડે છે. શૂરસંગનો ઉંકારો ચાલુ છે.) | ||
{{ps |શૂરસંગઃ| ઉં… ઉં… ઉં… ભૂખ બવ લાગી છે. ખાવા… | {{ps |શૂરસંગઃ| ઉં… ઉં… ઉં… ભૂખ બવ લાગી છે. ખાવા…}} | ||
{{ps |રૂપાળીઃ| લે, લાવ્ય તાંસળી. ઠારી દવ. | {{ps |રૂપાળીઃ| લે, લાવ્ય તાંસળી. ઠારી દવ.}} | ||
{{ps |શૂરસંગઃ| પણ છાશમાં નઈં ખવ. | {{ps |શૂરસંગઃ| પણ છાશમાં નઈં ખવ.}} | ||
{{ps |રૂપાળીઃ| તારે આ ચૂલા માંયલીમાં ખાવાનો? | {{ps |રૂપાળીઃ| તારે આ ચૂલા માંયલીમાં ખાવાનો?}} | ||
{{ps |શૂરસંગઃ| અહં… અહં… છાસમાં નઈં. | {{ps |શૂરસંગઃ| અહં… અહં… છાસમાં નઈં.}} | ||
(ઊભો થઈને તાંસળી લાવે છે, પણ પાછળ સંતાડતો સંતાડતો ધીમાં પગલે આવે છે.) | (ઊભો થઈને તાંસળી લાવે છે, પણ પાછળ સંતાડતો સંતાડતો ધીમાં પગલે આવે છે.) | ||
{{ps |રૂપાળીઃ| લાવ્ય ને! | {{ps |રૂપાળીઃ| લાવ્ય ને!}} | ||
{{ps |શૂરસંગઃ| દૂધ આલ્ય, તો. | {{ps |શૂરસંગઃ| દૂધ આલ્ય, તો.}} | ||
{{ps |રૂપાળીઃ| તારે સારુ ભગરી ભેંસ વોરવા હાલી નીકળું? | {{ps |રૂપાળીઃ| તારે સારુ ભગરી ભેંસ વોરવા હાલી નીકળું?}} | ||
{{ps |શૂરસંગઃ| તે… તે… આપડી માકડી ગા’ને શં કામ દોરી દીધી? | {{ps |શૂરસંગઃ| તે… તે… આપડી માકડી ગા’ને શં કામ દોરી દીધી?}} | ||
{{ps |રૂપાળીઃ| પૂછ્ય તારા સગલાને. મેં તો ઘણાય તાર્યા’તા, પણ ઈમને નાકનું ટેરવું સાબૂત રાખવા ઈ રાખહને દોરી દીધી. | {{ps |રૂપાળીઃ| પૂછ્ય તારા સગલાને. મેં તો ઘણાય તાર્યા’તા, પણ ઈમને નાકનું ટેરવું સાબૂત રાખવા ઈ રાખહને દોરી દીધી.}} | ||
{{ps |શૂરસંગઃ| ના, ના, હું તો દૂધ… | {{ps |શૂરસંગઃ| ના, ના, હું તો દૂધ…}} | ||
{{ps |રૂપાળીઃ| આવડો મોટો આઠ વરહનો ઢગો નો સમજે? (શૂરસંગનું કાંડું પકડીને) લાવ્ય તાંસળી. | {{ps |રૂપાળીઃ| આવડો મોટો આઠ વરહનો ઢગો નો સમજે? (શૂરસંગનું કાંડું પકડીને) લાવ્ય તાંસળી.}} | ||
{{ps |શૂરસંગઃ| (તાંસળીને ફેંકી દેતાં) નઈં ખાવાનો… નઈં ખાવાનો ન ઈં ઈં ઈં… | {{ps |શૂરસંગઃ| (તાંસળીને ફેંકી દેતાં) નઈં ખાવાનો… નઈં ખાવાનો ન ઈં ઈં ઈં…}} | ||
(પાછે પગે બહાર જવા માંડે છે.) | (પાછે પગે બહાર જવા માંડે છે.) | ||
{{ps |રૂપાળીઃ| લે ગોળ આપું? | {{ps |રૂપાળીઃ| લે ગોળ આપું?}} | ||
{{ps |શૂરસંગઃ| રોટલો છે? | {{ps |શૂરસંગઃ| રોટલો છે?}} | ||
{{ps |રૂપાળીઃ| ટાઢો ય નથી, ભઈલા. બપોરે… | {{ps |રૂપાળીઃ| ટાઢો ય નથી, ભઈલા. બપોરે…}} | ||
{{ps |શૂરસંગઃ| ના. | {{ps |શૂરસંગઃ| ના.}} | ||
(પાછો પાછો ખસે છે.) | (પાછો પાછો ખસે છે.) | ||
{{ps |રૂપાળીઃ| (આંખમાંથી આંસુ ખેરવતાં) આ રાયચંદકાકો કિયા ભવનો વેરી જન્મ્યો છે! અમારું ય અમને સખ્યે ખાવા નથી દેતો! બચારા આ ફૂલને શું ગમ પડે? ઈ મારી પાંહે નઈ માંગે તારે કોની પાંહે… હાય ભગવાન! અમારી દયા તો ઠીક, પણ આ ફૂલની દયા તો તારે ખાવી’તી? | {{ps |રૂપાળીઃ| (આંખમાંથી આંસુ ખેરવતાં) આ રાયચંદકાકો કિયા ભવનો વેરી જન્મ્યો છે! અમારું ય અમને સખ્યે ખાવા નથી દેતો! બચારા આ ફૂલને શું ગમ પડે? ઈ મારી પાંહે નઈ માંગે તારે કોની પાંહે… હાય ભગવાન! અમારી દયા તો ઠીક, પણ આ ફૂલની દયા તો તારે ખાવી’તી?}} | ||
(દીપસંગ આવે છે. રૂપાળી પાલવના છેડા વડે આંસુ લૂછી નાખે છે. દીપસંગ જુવાનજોધ છે. માથે ફાળિયું, બાંયો વગરનું જ કેડિયું, દાઢી ચારપાંચ દિવસની ચડી છે. ઉઘાડા પર ધૂળધૂળ ભર્યા છે. આંખોમાં વિષાદ ભર્યો છે.) | (દીપસંગ આવે છે. રૂપાળી પાલવના છેડા વડે આંસુ લૂછી નાખે છે. દીપસંગ જુવાનજોધ છે. માથે ફાળિયું, બાંયો વગરનું જ કેડિયું, દાઢી ચારપાંચ દિવસની ચડી છે. ઉઘાડા પર ધૂળધૂળ ભર્યા છે. આંખોમાં વિષાદ ભર્યો છે.) | ||
{{ps |રૂપાળીઃ| તમે ગામમાં જ ફળંગો દેતા ફરજો. | {{ps |રૂપાળીઃ| તમે ગામમાં જ ફળંગો દેતા ફરજો.}} | ||
{{ps |દીપસંગઃ| આપણા મૂંઝડ બળધને કઈંક… | {{ps |દીપસંગઃ| આપણા મૂંઝડ બળધને કઈંક…}} | ||
{{ps |રૂપાળીઃ| એક તો સાબૂત છે ને? બીજો ઢાલે લઈ જાવ. આ માથે મે તોળાઈ રિયો છે. આજ કાલ્યમાં ખેતર નઈં હળી નાખો તો– | {{ps |રૂપાળીઃ| એક તો સાબૂત છે ને? બીજો ઢાલે લઈ જાવ. આ માથે મે તોળાઈ રિયો છે. આજ કાલ્યમાં ખેતર નઈં હળી નાખો તો–}} | ||
{{ps |દીપસંગઃ| હળી તો નાખ્યું છે. | {{ps |દીપસંગઃ| હળી તો નાખ્યું છે.}} | ||
{{ps |રૂપાળીઃ| તારે હવે? | {{ps |રૂપાળીઃ| તારે હવે?}} | ||
{{ps |દીપસંગઃ| બી… બી… | {{ps |દીપસંગઃ| બી… બી…}} | ||
{{ps |રૂપાળીઃ| બી? ફરી હળી નાખો. એકબે વધુ ગણ દીધે સારો મોલ… ઘરના આંગણેથી જમ ઓછા થાય. માથે કેટલાનું કરવલું છે? | {{ps |રૂપાળીઃ| બી? ફરી હળી નાખો. એકબે વધુ ગણ દીધે સારો મોલ… ઘરના આંગણેથી જમ ઓછા થાય. માથે કેટલાનું કરવલું છે?}} | ||
{{ps |દીપસંગઃ| હોય ઈ તો… | {{ps |દીપસંગઃ| હોય ઈ તો…}} | ||
{{ps |રૂપાળીઃ| (નમ્ર બનીને) ના, ના, તો ય, કો’ને? | {{ps |રૂપાળીઃ| (નમ્ર બનીને) ના, ના, તો ય, કો’ને?}} | ||
{{ps |દીપસંગઃ| ચારક જણનું. | {{ps |દીપસંગઃ| ચારક જણનું.}} | ||
{{ps |રૂપાળીઃ| પણ ઈમા રાયચંદકાકાજીનું… પતી ગિયું ને? | {{ps |રૂપાળીઃ| પણ ઈમા રાયચંદકાકાજીનું… પતી ગિયું ને?}} | ||
{{ps |દીપસંગઃ| પતી ગિયું હોવું જોંયે! બસ્સો ઉપાડ્યા’તા. ઈનું વ્યાજ. વળી મોળાં બે વરસ વ્યાજે ય નો’તું અપાણું, તે ઈ ય ભળે ને? ત્રણસેં … એટલી તો શું રકમ થાય… તો…ય… અઢીસેં… પણ ગિયા વરસે ઘઉંનો દાણેદાણો આપી દીધો’તો. | {{ps |દીપસંગઃ| પતી ગિયું હોવું જોંયે! બસ્સો ઉપાડ્યા’તા. ઈનું વ્યાજ. વળી મોળાં બે વરસ વ્યાજે ય નો’તું અપાણું, તે ઈ ય ભળે ને? ત્રણસેં … એટલી તો શું રકમ થાય… તો…ય… અઢીસેં… પણ ગિયા વરસે ઘઉંનો દાણેદાણો આપી દીધો’તો.}} | ||
{{ps |રૂપાળીઃ| પણ ત્યાં આ નવી ચંત્યા. બળદ માંદો… લ્યો, ખાવાનું કાઢું? | {{ps |રૂપાળીઃ| પણ ત્યાં આ નવી ચંત્યા. બળદ માંદો… લ્યો, ખાવાનું કાઢું?}} | ||
{{ps |દીપસંગઃ| શૂરીઆએ ખાધું? | {{ps |દીપસંગઃ| શૂરીઆએ ખાધું?}} | ||
{{ps |રૂપાળીઃ| (હસીને) તમારો કુમ્મર ને? ઈને દૂધ જોયેં છે! બાપ થિયા છો તો લાવી દ્યો ગરની ભગરડી… | {{ps |રૂપાળીઃ| (હસીને) તમારો કુમ્મર ને? ઈને દૂધ જોયેં છે! બાપ થિયા છો તો લાવી દ્યો ગરની ભગરડી…}} | ||
{{ps |દીપસંગઃ| (નિસાસો નાખીને) ગરની ભગરડી! ભગરડી! કાળજે ધરપત રાખશું તો… તો… | {{ps |દીપસંગઃ| (નિસાસો નાખીને) ગરની ભગરડી! ભગરડી! કાળજે ધરપત રાખશું તો… તો…}} | ||
(રૂપાળી ઊભી થાય છે.) | (રૂપાળી ઊભી થાય છે.) | ||
{{ps |રૂપાળીઃ| લ્યો આ ધાન! રાયચંદકાકા તે માણહ છે કે ઘોરનું ઘૂ’ડ? માવઠામાં પલળેલી જાર આપી છે. જોવોને! આ ધાને ય ગંધ મારે છે. ભયડવા બેઠી તારે નર્યો લોટ જ પડે! આવી અહેલી પડે. ભાવ બરોબર દેવો ને ઉકરડે નાખવાનો માલ… | {{ps |રૂપાળીઃ| લ્યો આ ધાન! રાયચંદકાકા તે માણહ છે કે ઘોરનું ઘૂ’ડ? માવઠામાં પલળેલી જાર આપી છે. જોવોને! આ ધાને ય ગંધ મારે છે. ભયડવા બેઠી તારે નર્યો લોટ જ પડે! આવી અહેલી પડે. ભાવ બરોબર દેવો ને ઉકરડે નાખવાનો માલ…}} | ||
{{ps |દીપસંગઃ| મને ખાવાનું મન નથી… | {{ps |દીપસંગઃ| મને ખાવાનું મન નથી…}} | ||
{{ps |રૂપાળીઃ| બળધનું ને? ભગવાન સારાં વાનાં કરશે. ભાવે ઈ ખઈ લો. ખાવાનું નામ દીધું તે નો હાલે. | {{ps |રૂપાળીઃ| બળધનું ને? ભગવાન સારાં વાનાં કરશે. ભાવે ઈ ખઈ લો. ખાવાનું નામ દીધું તે નો હાલે.}} | ||
{{ps |દીપસંગઃ| (ઊભો થઈને) દુકાળમાં અદક મઈનો! | {{ps |દીપસંગઃ| (ઊભો થઈને) દુકાળમાં અદક મઈનો!}} | ||
{{ps |રૂપાળીઃ| તે, ઈમાં આવા નરમ ઘેંશ જેવા શીના થાવ છો? કાલ સવારે બળધ બેઠો થાશે. બે વરહે દેવામાંથી બા’ર! વરસ આવવા દ્યો. | {{ps |રૂપાળીઃ| તે, ઈમાં આવા નરમ ઘેંશ જેવા શીના થાવ છો? કાલ સવારે બળધ બેઠો થાશે. બે વરહે દેવામાંથી બા’ર! વરસ આવવા દ્યો.v | ||
{{ps |દીપસંગઃ| પણ… બારણે કીયા ભા ઓઠવા દે? આ ઉનાળે… આબરૂ ગિયા કેડે જીવવું કીમ? | {{ps |દીપસંગઃ| પણ… બારણે કીયા ભા ઓઠવા દે? આ ઉનાળે… આબરૂ ગિયા કેડે જીવવું કીમ?}} | ||
{{ps |રૂપાળીઃ| (ચમકીને) આબરૂ? કોઈનું કાળુંધોળું કર્યું છે? કોઈ વંડી ઠેક્યા છીં? કોઈના કરે ફાં કોરું દીધું છે? મૂઠ માંડી છે? કોઈની બેનદીકરી ભગાડી છે? આબરૂ તો એવાની જાય. | {{ps |રૂપાળીઃ| (ચમકીને) આબરૂ? કોઈનું કાળુંધોળું કર્યું છે? કોઈ વંડી ઠેક્યા છીં? કોઈના કરે ફાં કોરું દીધું છે? મૂઠ માંડી છે? કોઈની બેનદીકરી ભગાડી છે? આબરૂ તો એવાની જાય.}} | ||
{{ps |દીપસંગઃ| આપડા માથે… માથે… | {{ps |દીપસંગઃ| આપડા માથે… માથે…}} | ||
(થોથરાય છે.) | (થોથરાય છે.) | ||
{{ps |રૂપાળીઃ| માથે રૂપાળી ચકલી બેસે છે. ઈ તો શકન. છાનામાના જી ભાવે ઈ ખઈ લ્યો. | {{ps |રૂપાળીઃ| માથે રૂપાળી ચકલી બેસે છે. ઈ તો શકન. છાનામાના જી ભાવે ઈ ખઈ લ્યો.}} | ||
{{ps |દીપસંગઃ| નોટિસ… રાયચંદકાકાએ કાઢી છે. સાંજ સવારે આ… ઘરે… જપ્તી. | {{ps |દીપસંગઃ| નોટિસ… રાયચંદકાકાએ કાઢી છે. સાંજ સવારે આ… ઘરે… જપ્તી.}} | ||
{{ps |રૂપાળીઃ| જપ્તી? (સ્વસ્થ બનીને) રાયચંદકાકાને આપણે કે’દી મોળો પાતળો ઉત્તર દીધો છે? સાંકળ ખખડાવી ઊંઘમાંથી ઉઠાડી ઘઉં ભરી દીધા. ને તોય માથે નોટિસ? | {{ps |રૂપાળીઃ| જપ્તી? (સ્વસ્થ બનીને) રાયચંદકાકાને આપણે કે’દી મોળો પાતળો ઉત્તર દીધો છે? સાંકળ ખખડાવી ઊંઘમાંથી ઉઠાડી ઘઉં ભરી દીધા. ને તોય માથે નોટિસ?}} | ||
{{ps |દીપસંગઃ| તો ય – તો ય. | {{ps |દીપસંગઃ| તો ય – તો ય.}} | ||
{{ps |રૂપાળીઃ| રાયચંદકાકાને માથે મોત છે કે નઈં? | {{ps |રૂપાળીઃ| રાયચંદકાકાને માથે મોત છે કે નઈં?}} | ||
{{ps |દીપસંગઃ| સાંભળ, ચોરાની બેઠકે બેઠા’તા… ને ઈમાં મેં હસાબ માગ્યો. | {{ps |દીપસંગઃ| સાંભળ, ચોરાની બેઠકે બેઠા’તા… ને ઈમાં મેં હસાબ માગ્યો.}} | ||
{{ps |રૂપાળીઃ| ખરી વાત છે. આપડા બાકી લેના નીકળતા હોય તે ઓટકેખોટકે કામ લાગી જાય ને? તે… પછી…? | {{ps |રૂપાળીઃ| ખરી વાત છે. આપડા બાકી લેના નીકળતા હોય તે ઓટકેખોટકે કામ લાગી જાય ને? તે… પછી…?}} | ||
{{ps |દીપસંગઃ| ઈમ નથી, ઈ તો કે’છે કે બવ સાવકાર થિયો છો તે વાંહલ્યા પોણોસો ખખડાવી દે ને! | {{ps |દીપસંગઃ| ઈમ નથી, ઈ તો કે’છે કે બવ સાવકાર થિયો છો તે વાંહલ્યા પોણોસો ખખડાવી દે ને!}} | ||
{{ps |રૂપાળીઃ| (ચમકીને) પોણોસો? શીના? | {{ps |રૂપાળીઃ| (ચમકીને) પોણોસો? શીના?}} | ||
{{ps |દીપસંગઃ| મેં ય ઈ જ પૂછ્યું. શીના? | {{ps |દીપસંગઃ| મેં ય ઈ જ પૂછ્યું. શીના?}} | ||
{{ps |રૂપાળીઃ| તે… પછી…? | {{ps |રૂપાળીઃ| તે… પછી…?}} | ||
{{ps |દીપસંગઃ| મારે ઈમની જોડે જીભાજોડી થઈ. ઈ ડઠ્ઠડે તાલુકે જઈ દાવો માંડ્યો. જપ્તી… રૂપાં… જપ્તી… નોટિસ! આ ઘર… આ ઠામ… આ રાચરચીલું… આ કોડ્ય… માનો ઘડેલ આ કોઠો… બાપુનો આ ઢોલિયો… | {{ps |દીપસંગઃ| મારે ઈમની જોડે જીભાજોડી થઈ. ઈ ડઠ્ઠડે તાલુકે જઈ દાવો માંડ્યો. જપ્તી… રૂપાં… જપ્તી… નોટિસ! આ ઘર… આ ઠામ… આ રાચરચીલું… આ કોડ્ય… માનો ઘડેલ આ કોઠો… બાપુનો આ ઢોલિયો…}} | ||
{{ps |રૂપાળીઃ| ઈ સંધું ય રૂપાની ગોળિયે ઠરી જાવાનું. | {{ps |રૂપાળીઃ| ઈ સંધું ય રૂપાની ગોળિયે ઠરી જાવાનું.}} | ||
{{ps |દીપસંગઃ| ના…ના… રૂપાં! રવિયો બેલિફ જાતનો તો બરામણ છે, પણ કરમનો કસઈ… | {{ps |દીપસંગઃ| ના…ના… રૂપાં! રવિયો બેલિફ જાતનો તો બરામણ છે, પણ કરમનો કસઈ…}} | ||
{{ps |રૂપાળીઃ| પણ મોરથી આવા ઘાટ ઘડ્ય તો પંડ્યનો કઢાપો જ કરવાનો ને? પડશે તારે જોવાશે. ઊઠો, છાશ રેડું ધાનમાં. ચાખો જોઈં! ખાટુંમોળું…? | {{ps |રૂપાળીઃ| પણ મોરથી આવા ઘાટ ઘડ્ય તો પંડ્યનો કઢાપો જ કરવાનો ને? પડશે તારે જોવાશે. ઊઠો, છાશ રેડું ધાનમાં. ચાખો જોઈં! ખાટુંમોળું…?}} | ||
(એવામાં બહારથી અવાજ આવે છે.) | (એવામાં બહારથી અવાજ આવે છે.) | ||
{{ps |અવાજઃ| દીપસંગા! દીપસંગા! (કશોય પ્રત્યુત્તર મળતો નથી.) જાત જ સાળી કો’ક છે ને? ઘરના ખૂણે હોય પણ ઉત્તર શેનો વાળે? સૌ ખીજાડા ભેળાં મસાણમાં નથી ગિયાં ને? | {{ps |અવાજઃ| દીપસંગા! દીપસંગા! (કશોય પ્રત્યુત્તર મળતો નથી.) જાત જ સાળી કો’ક છે ને? ઘરના ખૂણે હોય પણ ઉત્તર શેનો વાળે? સૌ ખીજાડા ભેળાં મસાણમાં નથી ગિયાં ને?}} | ||
{{ps |રૂપાળીઃ| વચારીને વેણ કાઢજો કાકાજી! | {{ps |રૂપાળીઃ| વચારીને વેણ કાઢજો કાકાજી!}} | ||
{{ps |અવાજઃ| ઓ ય ધાડયેના! છેને માથામાં રઈનો મશાલો! મારું સાળું, દઈને દશમન થવાનું. લેવા હોય તારે કૂતરાં, દેવા તારે સિંહ! દુનિયાનો ન્યાય છે ને! | {{ps |અવાજઃ| ઓ ય ધાડયેના! છેને માથામાં રઈનો મશાલો! મારું સાળું, દઈને દશમન થવાનું. લેવા હોય તારે કૂતરાં, દેવા તારે સિંહ! દુનિયાનો ન્યાય છે ને!}} | ||
{{ps |રૂપાળીઃ| માલીપા આવો. | {{ps |રૂપાળીઃ| માલીપા આવો.}} | ||
(રાયચંદ શેઠ પ્રવેશે છે. ઘરડિયું વય છતાં ય નાનપણમાં સચવાયેલ ‘રાયો’ એવો ને એવો જ પતીરા જેવો છે. માથાના, મૂછના, ઢાઢીના વાળ રૂપાના થઈ ગયા છે. મોં પર ચારેક દિવસની હજામત છે. ખાસ્સું મજાનું કેડિયું અંગ પર છે – પહોળી બાંયોવાળું, ઢીંચણ સુધી ઝૂલતું. માથા પર આંટીવાળી પાઘડી, કેડ્યે માદરપાટનું કિનાર વગરનું કધોણે પીળું પડી ગયેલું થેપાડું, પગમાં દેશી ચામડાના જોડા, ડાબા હાથમાં લૂગડામાં વીંટેલ ચોપડા; એવા ખસડપસડ કરતા રાયચંદકાકા પ્રવેશે છે.) | (રાયચંદ શેઠ પ્રવેશે છે. ઘરડિયું વય છતાં ય નાનપણમાં સચવાયેલ ‘રાયો’ એવો ને એવો જ પતીરા જેવો છે. માથાના, મૂછના, ઢાઢીના વાળ રૂપાના થઈ ગયા છે. મોં પર ચારેક દિવસની હજામત છે. ખાસ્સું મજાનું કેડિયું અંગ પર છે – પહોળી બાંયોવાળું, ઢીંચણ સુધી ઝૂલતું. માથા પર આંટીવાળી પાઘડી, કેડ્યે માદરપાટનું કિનાર વગરનું કધોણે પીળું પડી ગયેલું થેપાડું, પગમાં દેશી ચામડાના જોડા, ડાબા હાથમાં લૂગડામાં વીંટેલ ચોપડા; એવા ખસડપસડ કરતા રાયચંદકાકા પ્રવેશે છે.) | ||
{{ps |રાયચંદઃ| મારો સાળો મીંઢો! | {{ps |રાયચંદઃ| મારો સાળો મીંઢો!}} | ||
(રૂપાળી ચોરસાના છેડાને મોં આડો તાણી ઊભી રહે છે.) | (રૂપાળી ચોરસાના છેડાને મોં આડો તાણી ઊભી રહે છે.) | ||
{{ps |રૂપાળીઃ| કાકાજી, મોં સંભાળીને બોલજો! | {{ps |રૂપાળીઃ| કાકાજી, મોં સંભાળીને બોલજો!}} | ||
{{ps |રાયચંદઃ| તે ઈમાં શું લૂણ ઉતારી લીધું? અલ્યા બોલ, તારે હસાબ કરવો છે ને? (ઘર વચ્ચે જ રાયચંદકાકા ઊભા રહે છે.) આમ તો આવ્ય, તમારું વાણિયાએ ખાધું શું તે તમ સંધા ઈમનો ધજાગરો કરતાં ફરો છો? વાણિયે કઢારે (વ્યાજે) કાઢી આપ્યા ઈ ઈનો ગુનોવાંક? અલ્યા, સાંભરે છે? ગામમાં દોઢો કઢારો હાલતો’તો ઈ? | {{ps |રાયચંદઃ| તે ઈમાં શું લૂણ ઉતારી લીધું? અલ્યા બોલ, તારે હસાબ કરવો છે ને? (ઘર વચ્ચે જ રાયચંદકાકા ઊભા રહે છે.) આમ તો આવ્ય, તમારું વાણિયાએ ખાધું શું તે તમ સંધા ઈમનો ધજાગરો કરતાં ફરો છો? વાણિયે કઢારે (વ્યાજે) કાઢી આપ્યા ઈ ઈનો ગુનોવાંક? અલ્યા, સાંભરે છે? ગામમાં દોઢો કઢારો હાલતો’તો ઈ?}} | ||
{{ps |દીપસંગઃ| (ચમકીને) દોઢાનો ભાવ? | {{ps |દીપસંગઃ| (ચમકીને) દોઢાનો ભાવ?}} | ||
{{ps |રાયચંદઃ| તું એકલો આપ છ? ભલભલા મૂછાળાએ આપ્યો છે. ઉઘાડ ચોપડો. ગામનો આ પટલ, ગામનું નાક, નાતનું છોગું; ઈનું નામ આ ચોપડે. (રાયચંદ શેઠની નજર ઘરની ઘરવખરી પર જાય છે.) હં તમે? તમે? તમારા કરતાં તો ભરું સારા, ભરું! છાતીએ હાથ મૂકી ઘોરાય તો ખરું! ને ઈ જ વ્યાજમાં દૂધ, ઘી, માવો ટટકારીએ. તમારી તો દાનત ખોરા ટોપરા જેવી. હરામનું ખાવું છે! માઝનમાં જઈ… | {{ps |રાયચંદઃ| તું એકલો આપ છ? ભલભલા મૂછાળાએ આપ્યો છે. ઉઘાડ ચોપડો. ગામનો આ પટલ, ગામનું નાક, નાતનું છોગું; ઈનું નામ આ ચોપડે. (રાયચંદ શેઠની નજર ઘરની ઘરવખરી પર જાય છે.) હં તમે? તમે? તમારા કરતાં તો ભરું સારા, ભરું! છાતીએ હાથ મૂકી ઘોરાય તો ખરું! ને ઈ જ વ્યાજમાં દૂધ, ઘી, માવો ટટકારીએ. તમારી તો દાનત ખોરા ટોપરા જેવી. હરામનું ખાવું છે! માઝનમાં જઈ…}} | ||
{{ps |રૂપાળીઃ| (વચ્ચે જ) કાકાજી! દેવનું માતમ પૂજારાથી, હા! પછી કે’તા નઈં કે કીધું નો’તું. નઈં તો બઈ માણસના મોંનાં વેણ…? | {{ps |રૂપાળીઃ| (વચ્ચે જ) કાકાજી! દેવનું માતમ પૂજારાથી, હા! પછી કે’તા નઈં કે કીધું નો’તું. નઈં તો બઈ માણસના મોંનાં વેણ…?}} | ||
{{ps |રાયચંદઃ| જો દીપા, અમારે દઈને દશમન થાવાનું, દઈને દશમન! લે, મારે શું? હું મારા રૂપિયાનો ધણી. લાવ્ય, હું આ હાલ્યો. | {{ps |રાયચંદઃ| જો દીપા, અમારે દઈને દશમન થાવાનું, દઈને દશમન! લે, મારે શું? હું મારા રૂપિયાનો ધણી. લાવ્ય, હું આ હાલ્યો.}} | ||
{{ps |દીપસંગઃ| કાકા, દાણેદાણો તમને ભરી દીધો. હવે…? | {{ps |દીપસંગઃ| કાકા, દાણેદાણો તમને ભરી દીધો. હવે…?}} | ||
{{ps |રાયચંદઃ| કઢારો! | {{ps |રાયચંદઃ| કઢારો!}} | ||
{{ps |દીપસંગઃ| કઢારો નથી, હવે તો આ દેહમાં ચામ ને હાડકાં… | {{ps |દીપસંગઃ| કઢારો નથી, હવે તો આ દેહમાં ચામ ને હાડકાં…}} | ||
{{ps |રાયચંદઃ| ચોરા વચાળે ઉત્તર આલ્યો’તો ને? હવે તો કર્ય ચૂકતું. | {{ps |રાયચંદઃ| ચોરા વચાળે ઉત્તર આલ્યો’તો ને? હવે તો કર્ય ચૂકતું.}} | ||
{{ps |દીપસંગઃ| અતારે ઈ કંઈ… કંઈ… નઈં બને. | {{ps |દીપસંગઃ| અતારે ઈ કંઈ… કંઈ… નઈં બને.}} | ||
{{ps |રાયચંદઃ| નો હોય તો ગમે તે ગીરવ, મારે તો મારા પૈસા… | {{ps |રાયચંદઃ| નો હોય તો ગમે તે ગીરવ, મારે તો મારા પૈસા…}} | ||
(રૂપાળી તરફ ત્રાંસી નજરે જોઈ રહે છે. રૂપાળીની નજરમાં આ ખ્યાલ આવતાં તાંસળી ઉપાડીને રાયચંદ શેઠ પર ફેંકે છે.) | (રૂપાળી તરફ ત્રાંસી નજરે જોઈ રહે છે. રૂપાળીની નજરમાં આ ખ્યાલ આવતાં તાંસળી ઉપાડીને રાયચંદ શેઠ પર ફેંકે છે.) | ||
{{ps |રૂપાળીઃ| વાણિયા! કાલ્ય સાંજ લગણમાં કાળા ચોરના કાઢી તને તારા પૈસા ભરી દેશું, પણ તું આંઈથી ટળ્ય! | {{ps |રૂપાળીઃ| વાણિયા! કાલ્ય સાંજ લગણમાં કાળા ચોરના કાઢી તને તારા પૈસા ભરી દેશું, પણ તું આંઈથી ટળ્ય!}} | ||
{{ps |રાયચંદઃ| વાહ રે! ઈથી મારે શું રૂડું? રાણીને કાણી નો કે’વાય! જોયો ઈનો મિજાજ? આમાં મરીએ અમે? જપ્તી જ હોય! ઈ વગર તમે પાંસરાં નો હાલોતે! ઓલો રવિયો આવી હાંડલા ચૂંથશે ત્યારે જ વાંકાં રહેવાનાં. ઈની ય વાર શી? નોટિસ કાલ મળી ગઈ છે. જોઉં છું તારી રાણીનો મિજાજ કેટલીક ઘડી ટકે છે? | {{ps |રાયચંદઃ| વાહ રે! ઈથી મારે શું રૂડું? રાણીને કાણી નો કે’વાય! જોયો ઈનો મિજાજ? આમાં મરીએ અમે? જપ્તી જ હોય! ઈ વગર તમે પાંસરાં નો હાલોતે! ઓલો રવિયો આવી હાંડલા ચૂંથશે ત્યારે જ વાંકાં રહેવાનાં. ઈની ય વાર શી? નોટિસ કાલ મળી ગઈ છે. જોઉં છું તારી રાણીનો મિજાજ કેટલીક ઘડી ટકે છે?}} | ||
(જાય છે.) | (જાય છે.) | ||
{{ps |રૂપાળીઃ| ઈ રાખહના કેટલા લેણા…? | {{ps |રૂપાળીઃ| ઈ રાખહના કેટલા લેણા…? |
edits