18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 308: | Line 308: | ||
યુદ્ધ! શા માટે આવા નરમેધ જેવાં ભયંકર યુદ્ધો! કોણે શોધ્યાં છે આ સંહારક જીવલેણ યુદ્ધો અને શસ્ત્રો? કાળના ખપ્પરમાં અગણિત સંસ્કૃતિઓ નામશેષ થઈ ગઈ, નિર્દોષ મનુષ્યો હોમાયા… શા માટે આ હિંસા અને પાશવી અત્યાચારો? શા સારુ આ હૃદયવિદારક પીડા, વેદના, એકલતા? | યુદ્ધ! શા માટે આવા નરમેધ જેવાં ભયંકર યુદ્ધો! કોણે શોધ્યાં છે આ સંહારક જીવલેણ યુદ્ધો અને શસ્ત્રો? કાળના ખપ્પરમાં અગણિત સંસ્કૃતિઓ નામશેષ થઈ ગઈ, નિર્દોષ મનુષ્યો હોમાયા… શા માટે આ હિંસા અને પાશવી અત્યાચારો? શા સારુ આ હૃદયવિદારક પીડા, વેદના, એકલતા? | ||
તારે માટે. હા હા તારે માટે. સત્તાના સિંહાસન માટે. તું જ છે મનુષ્યના અહંનું, પાપનું, અધોગતિનું મૂળ. તને પ્રાપ્ત કરવા અસંખ્ય નિર્દોષ જીવોની હત્યા થઈ છે, પ્રલયકારી વિનાશ સર્જાયો છે. પીડિતોના આર્તનાદથી દશે દિશાઓ ગાજી ઊઠી છે. હવે થંભી જાઓ. બસ કરો આ સંહાર, ધરણી ધ્રુજાવતી તમારી અક્ષૌહિણી સેનાને અટકાવી દો, જલાવી દો તમારા શસ્ત્રાગારોને. એક દિન પીડિતજનોનાં અશ્રુઓનો દરિયો ઊમટશે તો આ પૃથ્વી એમાં ડૂબી જશે. હું… એક સામાન્ય નારી તમારી પાસે આજે શાંતિની, પ્રેમની ભિક્ષા માગું છું… પણ કર્ણ અને હૃદયને બધિર કરતી આ વિનાશક યુદ્ધની રણભેરીમાં એક હતભાગિનીનો સ્વર કોણ સાંભળે? કોણ સાંભળે?…}} | તારે માટે. હા હા તારે માટે. સત્તાના સિંહાસન માટે. તું જ છે મનુષ્યના અહંનું, પાપનું, અધોગતિનું મૂળ. તને પ્રાપ્ત કરવા અસંખ્ય નિર્દોષ જીવોની હત્યા થઈ છે, પ્રલયકારી વિનાશ સર્જાયો છે. પીડિતોના આર્તનાદથી દશે દિશાઓ ગાજી ઊઠી છે. હવે થંભી જાઓ. બસ કરો આ સંહાર, ધરણી ધ્રુજાવતી તમારી અક્ષૌહિણી સેનાને અટકાવી દો, જલાવી દો તમારા શસ્ત્રાગારોને. એક દિન પીડિતજનોનાં અશ્રુઓનો દરિયો ઊમટશે તો આ પૃથ્વી એમાં ડૂબી જશે. હું… એક સામાન્ય નારી તમારી પાસે આજે શાંતિની, પ્રેમની ભિક્ષા માગું છું… પણ કર્ણ અને હૃદયને બધિર કરતી આ વિનાશક યુદ્ધની રણભેરીમાં એક હતભાગિનીનો સ્વર કોણ સાંભળે? કોણ સાંભળે?…}} | ||
(વિલાપ કરતી મંદોદરી સિંહાસન પાસે ઢળી પડે છે. ગંધર્વ યુવકનો કરુણ સ્વર હવાને ભરી દેતો ફેલાઈ જાય છે.) | (વિલાપ કરતી મંદોદરી સિંહાસન પાસે ઢળી પડે છે. ગંધર્વ યુવકનો કરુણ સ્વર હવાને ભરી દેતો ફેલાઈ જાય છે.)<br> | ||
{{Right|(મંદોદરી)}} | {{Right|(મંદોદરી)}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = તીડ | |||
|next = શકુનિ | |||
}} |
edits