ગુજરાતી એકાંકીસંપદા/મંદોદરી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 244: Line 244:
{{ps |અવાજઃ | પણ એમાં સીતાનો શો અપરાધ?}}
{{ps |અવાજઃ | પણ એમાં સીતાનો શો અપરાધ?}}
{{ps |મંદોદરીઃ | જાણું છું. છતાં મારા સ્વામી, સંતાનો, મારું કુળ, મારું નગર વિનાશ પામશે. આ ઘોર હત્યાનું બીજ તો સીતા જ છે. એ જીવંત ન રહે તો?}}
{{ps |મંદોદરીઃ | જાણું છું. છતાં મારા સ્વામી, સંતાનો, મારું કુળ, મારું નગર વિનાશ પામશે. આ ઘોર હત્યાનું બીજ તો સીતા જ છે. એ જીવંત ન રહે તો?}}
{{ps |અવાજઃ | મંદોદરી!
{{ps |અવાજઃ | મંદોદરી!}}
{{ps |મંદોદરીઃ | વિનાશના બીજને જડથી ઉખેડી ફેંકી દઉં તો? હા, સીતાની હત્યા… કે પછી સુમેરુ પર્વત પરથી તેને ખીણમાં…
{{ps |મંદોદરીઃ | વિનાશના બીજને જડથી ઉખેડી ફેંકી દઉં તો? હા, સીતાની હત્યા… કે પછી સુમેરુ પર્વત પરથી તેને ખીણમાં…}}
{{ps |અવાજઃ | ચૂપ.
{{ps |અવાજઃ | ચૂપ.}}
{{ps |મંદોદરીઃ | અરે મૂર્ખ સ્ત્રી! લંકેશ પાસે અમોઘ શક્તિ છે, શસ્ત્રો છે. એ યુદ્ધમાં વિજયી બનશે તો શ્રીરામનો સંહાર અને… આ પ્રાસાદમાં સીતા પટરાણી બનશે અને તું એની એક તુચ્છ દાસી!  
{{ps |મંદોદરીઃ | અરે મૂર્ખ સ્ત્રી! લંકેશ પાસે અમોઘ શક્તિ છે, શસ્ત્રો છે. એ યુદ્ધમાં વિજયી બનશે તો શ્રીરામનો સંહાર અને… આ પ્રાસાદમાં સીતા પટરાણી બનશે અને તું એની એક તુચ્છ દાસી!}}
{{ps |અવાજઃ | અને લંકેશ મૃત્યુને અધીન થશે તો?
{{ps |અવાજઃ | અને લંકેશ મૃત્યુને અધીન થશે તો?}}
{{ps |મંદોદરીઃ | તો.. તો… પણ મારું ભવિતવ્ય ભયંકર છે. ભસ્મિત નગરના અવશેષોમાં હું જીવનભર એકાકી ભટકતી રહીશ કે પછી સ્વામીની સાથે ચિતાએ ચડી સતી થઈશ કે પછી શ્રીરામ આ રાજ્યની સાથે, સહોદર સરખા વિભીષણને મને દાનમાં… ઓ પ્રભુ! હું શું કરું? શું કરું?
{{ps |મંદોદરીઃ | તો.. તો… પણ મારું ભવિતવ્ય ભયંકર છે. ભસ્મિત નગરના અવશેષોમાં હું જીવનભર એકાકી ભટકતી રહીશ કે પછી સ્વામીની સાથે ચિતાએ ચડી સતી થઈશ કે પછી શ્રીરામ આ રાજ્યની સાથે, સહોદર સરખા વિભીષણને મને દાનમાં… ઓ પ્રભુ! હું શું કરું? શું કરું?}}
(કાળ પ્રવેશે છે. એના આગમનથી ફરી ભગ્ન મંદોદરી ખુમારીથી ટટ્ટાર થઈ જાય છે.)
(કાળ પ્રવેશે છે. એના આગમનથી ફરી ભગ્ન મંદોદરી ખુમારીથી ટટ્ટાર થઈ જાય છે.)
{{ps |કાળઃ | દેવી! રામ–લક્ષ્મણની બાણવર્ષા અને રાક્ષસસેનાનો સંહાર એ દૃશ્ય જોઈ શકશો?
{{ps |કાળઃ | દેવી! રામ–લક્ષ્મણની બાણવર્ષા અને રાક્ષસસેનાનો સંહાર એ દૃશ્ય જોઈ શકશો?}}
{{ps |મંદોદરીઃ | નહીં નહીં. મારો અક્ષય…
{{ps |મંદોદરીઃ | નહીં નહીં. મારો અક્ષય…}}
{{ps |કાળઃ | યુદ્ધમાં એ મારો ભક્ષ્ય બની ગયો, મંદોદરી…
{{ps |કાળઃ | યુદ્ધમાં એ મારો ભક્ષ્ય બની ગયો, મંદોદરી…}}
{{ps |મંદોદરીઃ | ઓહ! પણ મારો ઇંદ્રજિત…
{{ps |મંદોદરીઃ | ઓહ! પણ મારો ઇંદ્રજિત…}}
{{ps |કાળઃ | એ પણ હણાયો છે, દેવી!
{{ps |કાળઃ | એ પણ હણાયો છે, દેવી!}}
{{ps |મંદોદરીઃ | પણ મારો મેઘનાદ તો કોઈથી મૃત્યુ ન પામે.
{{ps |મંદોદરીઃ | પણ મારો મેઘનાદ તો કોઈથી મૃત્યુ ન પામે.}}
{{ps |કાળઃ | એક શરત પર તેનું મૃત્યુ નિશ્ચિત હતું. જેણે બાર વર્ષ નિદ્રા, નારી અને ભોજન ત્યજ્યાં હોય તેના વડે અવશ્ય મેઘનાદનું મૃત્યુ નીપજે. શ્રીરામના બાણ વડે એનો પણ મેં ભક્ષ્ય કર્યો.
{{ps |કાળઃ | એક શરત પર તેનું મૃત્યુ નિશ્ચિત હતું. જેણે બાર વર્ષ નિદ્રા, નારી અને ભોજન ત્યજ્યાં હોય તેના વડે અવશ્ય મેઘનાદનું મૃત્યુ નીપજે. શ્રીરામના બાણ વડે એનો પણ મેં ભક્ષ્ય કર્યો.}}
{{ps |મંદોદરીઃ | ઓ પ્રભુ! હા… અહિરાવણ અવશ્ય રામલક્ષ્ણને પાતાળમાં ઉઠાવી જશે… અને યુદ્ધ થંભી…
{{ps |મંદોદરીઃ | ઓ પ્રભુ! હા… અહિરાવણ અવશ્ય રામલક્ષ્ણને પાતાળમાં ઉઠાવી જશે… અને યુદ્ધ થંભી…}}
{{ps |કાળઃ | દેવી! વાયુપુત્ર હનુમાન તેમને પુનશ્ચ લઈ આવશે.
{{ps |કાળઃ | દેવી! વાયુપુત્ર હનુમાન તેમને પુનશ્ચ લઈ આવશે.}}
{{ps |મંદોદરીઃ | દ્વારપાળ મકરધ્વજ સમર્થ યોદ્ધો છે.
{{ps |મંદોદરીઃ | દ્વારપાળ મકરધ્વજ સમર્થ યોદ્ધો છે.}}
{{ps |કાળઃ | પણ તે હનુમાનજીનો પુત્ર છે.
{{ps |કાળઃ | પણ તે હનુમાનજીનો પુત્ર છે.}}
{{ps |મંદોદરીઃ | અસત્ય. હનુમાનજી બ્રહ્મચારી છે.
{{ps |મંદોદરીઃ | અસત્ય. હનુમાનજી બ્રહ્મચારી છે.}}
{{ps |કાળઃ | દેવી! તમને એ પણ વિદિત નથી, હનુમાનના પ્રસ્વેદમાંથી એનો જન્મ છે!
{{ps |કાળઃ | દેવી! તમને એ પણ વિદિત નથી, હનુમાનના પ્રસ્વેદમાંથી એનો જન્મ છે!}}
{{ps |મંદોદરીઃ | હા! દુર્દૈવ! હવે શું થશે?
{{ps |મંદોદરીઃ | હા! દુર્દૈવ! હવે શું થશે?}}
{{ps |કાળઃ | હવે લંકેશ યુદ્ધમેદાને જઈ રહ્યા છે.
{{ps |કાળઃ | હવે લંકેશ યુદ્ધમેદાને જઈ રહ્યા છે.}}
(તખ્તાને ખૂણે પ્રકાશ. રાવણ ધ્યાનમાં છે.)
(તખ્તાને ખૂણે પ્રકાશ. રાવણ ધ્યાનમાં છે.)
{{ps |રાવણઃ | હે મહાદેવ! મારા પુત્રોનો વધ કરનાર એ નરાધમ બંધુઓને હું જંતુની જેમ ચોળી નાખીશ.
{{ps |રાવણઃ | હે મહાદેવ! મારા પુત્રોનો વધ કરનાર એ નરાધમ બંધુઓને હું જંતુની જેમ ચોળી નાખીશ.}}
पशुनां पतिं पापनाशं परेशं
{{ps
गजेन्द्रस्य कृतिं वस्त्रानं वरेण्यम् ।
|
जटाजूटमध्ये स्फूरदगांगवारि
|पशुनां पतिं पापनाशं परेशं
महादेवमेकं स्मरामि स्मरामि ।।
}}
{{ps |મંદોદરીઃ | શંકર ભગવાન અવશ્ય લંકેશને અભયદાન આપશે.
{{ps
{{ps |કાળઃ | હા. પૂજા પૂરી થશે તો.
|
અવાજોઃ ક્યાં ગયો રાવણ? અંતઃપુરમાં ભરાઈને બેઠો છે. કાયર… ડરપોક… હા… હા…
|गजेन्द्रस्य कृतिं वस्त्रानं वरेण्यम् ।
}}
{{ps
|
|जटाजूटमध्ये स्फूरदगांगवारि
}}
{{ps
|
|महादेवमेकं स्मरामि स्मरामि ।।
}}
{{ps |મંદોદરીઃ | શંકર ભગવાન અવશ્ય લંકેશને અભયદાન આપશે.}}
{{ps |કાળઃ | હા. પૂજા પૂરી થશે તો.}}
{{ps |અવાજોઃ |ક્યાં ગયો રાવણ? અંતઃપુરમાં ભરાઈને બેઠો છે. કાયર… ડરપોક… હા… હા…}}
(રાવણ ધ્યાનમાંથી ઝબકે, ક્રોધાવેશમાં ત્રાડ પાડીને બહાર નીકળી જાય. કાળનું ઉપહાસભર્યું હાસ્ય.)
(રાવણ ધ્યાનમાંથી ઝબકે, ક્રોધાવેશમાં ત્રાડ પાડીને બહાર નીકળી જાય. કાળનું ઉપહાસભર્યું હાસ્ય.)
{{ps |મંદોદરીઃ | સ્વયં કાળદેવતા જાણતા નથી? લંકેશને અમરત્વનું વરદાન છે.
{{ps |મંદોદરીઃ | સ્વયં કાળદેવતા જાણતા નથી? લંકેશને અમરત્વનું વરદાન છે.}}
{{ps |કાળઃ | હું તેની નાભિમાં સ્થિત છું. શ્રીરામ ત્યાં જ બાણ મારશે.  
{{ps |કાળઃ | હું તેની નાભિમાં સ્થિત છું. શ્રીરામ ત્યાં જ બાણ મારશે.}}
(રાવણની હૃદયવિદારક ચીસ. અવાજો – રાવણ હણાયો. દુષ્ટનો વિનાશ થયો. આનંદો, ભગવાન રામચંદ્રનો જય. લોહીથી ખરડાયેલો, વેદનાથી કણસતો રાવણ આવે, નીચે પડી જાય.)
(રાવણની હૃદયવિદારક ચીસ. અવાજો – રાવણ હણાયો. દુષ્ટનો વિનાશ થયો. આનંદો, ભગવાન રામચંદ્રનો જય. લોહીથી ખરડાયેલો, વેદનાથી કણસતો રાવણ આવે, નીચે પડી જાય.)
{{ps |રાવણઃ | સારથિ… આહ! મંદોદરીને સંદેશ આપજો… જેના બળથી પૃથ્વી ડોલતી હતી, જેના તેજ પાસે સૂર્યદેવતા નિસ્તેજ લાગતા, મારી કાયા આજે ધૂલિમાં મલિન… આહ! ત્રિભુવનવિજેતા રાવણ આજે… નિર્વંશ મૃત્યુ પામશે. દશ શિશ અને ભુજાના ભારથી હું ચંપાઈ જતો હતો. આજે હળવાશ લાગે છે. મહાદેવ! શું બધા સમ્રાટ સામ્રાજ્યના ભારથી ચગદાઈ જતા હશે! પ્રભુ! મૃત્યુ આટલું મીઠાશભર્યું હશે? એની મને ખબર હોત તો અમરત્વનું વરદાન હું ન માગત, ધરતીમા! મને… થોડી ધરતીની આજે ભિક્ષા…
{{ps |રાવણઃ | સારથિ… આહ! મંદોદરીને સંદેશ આપજો… જેના બળથી પૃથ્વી ડોલતી હતી, જેના તેજ પાસે સૂર્યદેવતા નિસ્તેજ લાગતા, મારી કાયા આજે ધૂલિમાં મલિન… આહ! ત્રિભુવનવિજેતા રાવણ આજે… નિર્વંશ મૃત્યુ પામશે. દશ શિશ અને ભુજાના ભારથી હું ચંપાઈ જતો હતો. આજે હળવાશ લાગે છે. મહાદેવ! શું બધા સમ્રાટ સામ્રાજ્યના ભારથી ચગદાઈ જતા હશે! પ્રભુ! મૃત્યુ આટલું મીઠાશભર્યું હશે? એની મને ખબર હોત તો અમરત્વનું વરદાન હું ન માગત, ધરતીમા! મને… થોડી ધરતીની આજે ભિક્ષા…}}
(કાળ હાથ લાંબો કરી મુઠ્ઠીમાં પ્રાણ હરે. રાવણ નિશ્ચેષ્ટ. રાવણ પર પ્રકાશ વિલીન. મંદોદરી આઘાતથી સ્તબ્ધ આ દૂરનું દૃશ્ય જોઈ રહી છે.)
(કાળ હાથ લાંબો કરી મુઠ્ઠીમાં પ્રાણ હરે. રાવણ નિશ્ચેષ્ટ. રાવણ પર પ્રકાશ વિલીન. મંદોદરી આઘાતથી સ્તબ્ધ આ દૂરનું દૃશ્ય જોઈ રહી છે.)
{{ps |કાળઃ | મહારાણી મંદોદરી! આ અનિશ્ચિત ખલુ સંસારે માત્ર મૃત્યુ જ અવિચલ સત્ય છે. તમારો રાષ્ટ્રપ્રેમ, નિષ્ઠા જોઈ નિર્મમ એવો કાળ તમને વંદન કરે છે, અને વચન આપે છે, જ્યાં સુધી સૂર્ય પ્રકાશમાન હશે ત્યાં સુધી પ્રાતઃસ્મરણીય સતીઓમાં તમારું નામ રહેશે. હવે હું પ્રસ્થાન કરીશ, દેવી. મેં તમને કહ્યું હતું, કાળ કદી પરાભવ પામતો નથી.
{{ps |કાળઃ | મહારાણી મંદોદરી! આ અનિશ્ચિત ખલુ સંસારે માત્ર મૃત્યુ જ અવિચલ સત્ય છે. તમારો રાષ્ટ્રપ્રેમ, નિષ્ઠા જોઈ નિર્મમ એવો કાળ તમને વંદન કરે છે, અને વચન આપે છે, જ્યાં સુધી સૂર્ય પ્રકાશમાન હશે ત્યાં સુધી પ્રાતઃસ્મરણીય સતીઓમાં તમારું નામ રહેશે. હવે હું પ્રસ્થાન કરીશ, દેવી. મેં તમને કહ્યું હતું, કાળ કદી પરાભવ પામતો નથી.}}
(કાળ પીઠ ફેરવે છે. મંદોદરી ગુમાનથી હસે છે. કાળ આશ્ચર્ય પામે છે.)
(કાળ પીઠ ફેરવે છે. મંદોદરી ગુમાનથી હસે છે. કાળ આશ્ચર્ય પામે છે.)
{{ps |મંદોદરીઃ | ભૂલો છો તમે. તમારો પરાભવ થયો છે. વિજયને તો હું વરી છું.
{{ps |મંદોદરીઃ | ભૂલો છો તમે. તમારો પરાભવ થયો છે. વિજયને તો હું વરી છું.}}
{{ps |કાળઃ | મંદોદરી!
{{ps |કાળઃ | મંદોદરી!}}
{{ps |મંદોદરીઃ | હા દેવ! તમારી પ્રત્યેક ચાલથી હું મહાત પામતી, પાછાં પગલાં ભરતી મારા એક નિશ્ચિત ધ્યેય તરફ તમને લઈ જતી હતી.
{{ps |મંદોદરીઃ | હા દેવ! તમારી પ્રત્યેક ચાલથી હું મહાત પામતી, પાછાં પગલાં ભરતી મારા એક નિશ્ચિત ધ્યેય તરફ તમને લઈ જતી હતી.}}
{{ps |કાળઃ | નિશ્ચિત ધ્યેય એટલે શું યુદ્ધ?
{{ps |કાળઃ | નિશ્ચિત ધ્યેય એટલે શું યુદ્ધ?}}
{{ps |મંદોદરીઃ | હું ઝંખતી હતી રાક્ષસકુળનો વિનાશ અને મારા સ્વામીનું મૃત્યુ.
{{ps |મંદોદરીઃ | હું ઝંખતી હતી રાક્ષસકુળનો વિનાશ અને મારા સ્વામીનું મૃત્યુ.}}
{{ps |કાળઃ | મંદોદરી!
{{ps |કાળઃ | મંદોદરી!}}
{{ps |મંદોદરીઃ | તમે તો સર્વજ્ઞ છો ને દેવ! તોય તમે અજ્ઞાત રહ્યા? સ્ત્રીના હૃદયને ઓળખવા તો પૃથ્વી પર સ્ત્રીનો જન્મ લેવો પડે. એ કામાંધ અહંકારી સ્વામીની પત્ની હોવું એટલે શું તે તમને – પુરુષને ક્યાંથી સમજાય?
{{ps |મંદોદરીઃ | તમે તો સર્વજ્ઞ છો ને દેવ! તોય તમે અજ્ઞાત રહ્યા? સ્ત્રીના હૃદયને ઓળખવા તો પૃથ્વી પર સ્ત્રીનો જન્મ લેવો પડે. એ કામાંધ અહંકારી સ્વામીની પત્ની હોવું એટલે શું તે તમને – પુરુષને ક્યાંથી સમજાય?}}
{{ps |કાળઃ | હજી તમારી વાતનો મર્મ મને સમજાયો નથી.
{{ps |કાળઃ | હજી તમારી વાતનો મર્મ મને સમજાયો નથી.}}
{{ps |મંદોદરીઃ | સીતાહરણ થાય, ઘોર યુદ્ધમાં ભગવાન શ્રીરામનું તીર લંકેશને વીંધે તો જ અહંકારી વિષયી મારા સ્વામીનો મોક્ષ થાય. પ્રભુ! આજે મારા કુળનો સર્વનાશ નહીં, ઉદ્ધાર થયો છે. વૈધવ્ય પામવા છતાં હું પરમ સૌભાગ્યવતી છું. આજે હું અત્યંત પ્રસન્ન છું, દેવ… પ્રસન્ન છું…
{{ps |મંદોદરીઃ | સીતાહરણ થાય, ઘોર યુદ્ધમાં ભગવાન શ્રીરામનું તીર લંકેશને વીંધે તો જ અહંકારી વિષયી મારા સ્વામીનો મોક્ષ થાય. પ્રભુ! આજે મારા કુળનો સર્વનાશ નહીં, ઉદ્ધાર થયો છે. વૈધવ્ય પામવા છતાં હું પરમ સૌભાગ્યવતી છું. આજે હું અત્યંત પ્રસન્ન છું, દેવ… પ્રસન્ન છું…}}
(કાળ સ્તબ્ધ. મંદોદરી પ્રસન્નતાથી મુક્ત હાસ્ય કરે છે. કાળની ચૂપચાપ વિદાય. હસતાં હસતાં આક્રંદ કરતી મંદોદરી તૂટી પડે છે. ગંધર્વ યુવકનો કરુણ આલાપ. મંદોદરી ચમક અનુભવે છે. ઊઠે છે, સિંહાસન તરફ આગળ વધે છે. આલાપ શમે છે. મંદોદરીના ચહેરા પરથી રુદન નીતરી જાય છે. આક્રોશ છે. ક્રોધ છે.)
(કાળ સ્તબ્ધ. મંદોદરી પ્રસન્નતાથી મુક્ત હાસ્ય કરે છે. કાળની ચૂપચાપ વિદાય. હસતાં હસતાં આક્રંદ કરતી મંદોદરી તૂટી પડે છે. ગંધર્વ યુવકનો કરુણ આલાપ. મંદોદરી ચમક અનુભવે છે. ઊઠે છે, સિંહાસન તરફ આગળ વધે છે. આલાપ શમે છે. મંદોદરીના ચહેરા પરથી રુદન નીતરી જાય છે. આક્રોશ છે. ક્રોધ છે.)
{{ps |મંદોદરીઃ | હા હન્ત! હું હવે એકાકી આ વિશાળ મહાલયના ખૂણામાં સ્વજનવિહોણી ભગ્ન મૂર્તિશી પડી રહીશ. ઘોર યુદ્ધે મારું સર્વસ્વ હરી લીધું.
{{ps |મંદોદરીઃ | હા હન્ત! હું હવે એકાકી આ વિશાળ મહાલયના ખૂણામાં સ્વજનવિહોણી ભગ્ન મૂર્તિશી પડી રહીશ. ઘોર યુદ્ધે મારું સર્વસ્વ હરી લીધું.
યુદ્ધ! શા માટે આવા નરમેધ જેવાં ભયંકર યુદ્ધો! કોણે શોધ્યાં છે આ સંહારક જીવલેણ યુદ્ધો અને શસ્ત્રો? કાળના ખપ્પરમાં અગણિત સંસ્કૃતિઓ નામશેષ થઈ ગઈ, નિર્દોષ મનુષ્યો હોમાયા… શા માટે આ હિંસા અને પાશવી અત્યાચારો? શા સારુ આ હૃદયવિદારક પીડા, વેદના, એકલતા?
યુદ્ધ! શા માટે આવા નરમેધ જેવાં ભયંકર યુદ્ધો! કોણે શોધ્યાં છે આ સંહારક જીવલેણ યુદ્ધો અને શસ્ત્રો? કાળના ખપ્પરમાં અગણિત સંસ્કૃતિઓ નામશેષ થઈ ગઈ, નિર્દોષ મનુષ્યો હોમાયા… શા માટે આ હિંસા અને પાશવી અત્યાચારો? શા સારુ આ હૃદયવિદારક પીડા, વેદના, એકલતા?
તારે માટે. હા હા તારે માટે. સત્તાના સિંહાસન માટે. તું જ છે મનુષ્યના અહંનું, પાપનું, અધોગતિનું મૂળ. તને પ્રાપ્ત કરવા અસંખ્ય નિર્દોષ જીવોની હત્યા થઈ છે, પ્રલયકારી વિનાશ સર્જાયો છે. પીડિતોના આર્તનાદથી દશે દિશાઓ ગાજી ઊઠી છે. હવે થંભી જાઓ. બસ કરો આ સંહાર, ધરણી ધ્રુજાવતી તમારી અક્ષૌહિણી સેનાને અટકાવી દો, જલાવી દો તમારા શસ્ત્રાગારોને. એક દિન પીડિતજનોનાં અશ્રુઓનો દરિયો ઊમટશે તો આ પૃથ્વી એમાં ડૂબી જશે. હું… એક સામાન્ય નારી તમારી પાસે આજે શાંતિની, પ્રેમની ભિક્ષા માગું છું… પણ કર્ણ અને હૃદયને બધિર કરતી આ વિનાશક યુદ્ધની રણભેરીમાં એક હતભાગિનીનો સ્વર કોણ સાંભળે? કોણ સાંભળે?…
તારે માટે. હા હા તારે માટે. સત્તાના સિંહાસન માટે. તું જ છે મનુષ્યના અહંનું, પાપનું, અધોગતિનું મૂળ. તને પ્રાપ્ત કરવા અસંખ્ય નિર્દોષ જીવોની હત્યા થઈ છે, પ્રલયકારી વિનાશ સર્જાયો છે. પીડિતોના આર્તનાદથી દશે દિશાઓ ગાજી ઊઠી છે. હવે થંભી જાઓ. બસ કરો આ સંહાર, ધરણી ધ્રુજાવતી તમારી અક્ષૌહિણી સેનાને અટકાવી દો, જલાવી દો તમારા શસ્ત્રાગારોને. એક દિન પીડિતજનોનાં અશ્રુઓનો દરિયો ઊમટશે તો આ પૃથ્વી એમાં ડૂબી જશે. હું… એક સામાન્ય નારી તમારી પાસે આજે શાંતિની, પ્રેમની ભિક્ષા માગું છું… પણ કર્ણ અને હૃદયને બધિર કરતી આ વિનાશક યુદ્ધની રણભેરીમાં એક હતભાગિનીનો સ્વર કોણ સાંભળે? કોણ સાંભળે?…}}
(વિલાપ કરતી મંદોદરી સિંહાસન પાસે ઢળી પડે છે. ગંધર્વ યુવકનો કરુણ સ્વર હવાને ભરી દેતો ફેલાઈ જાય છે.)
(વિલાપ કરતી મંદોદરી સિંહાસન પાસે ઢળી પડે છે. ગંધર્વ યુવકનો કરુણ સ્વર હવાને ભરી દેતો ફેલાઈ જાય છે.)
{{Right|(મંદોદરી)}}
{{Right|(મંદોદરી)}}
18,450

edits

Navigation menu