26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કાંઠા ગોર્ય|}} {{Poem2Open}} [નદીને તીરે ગૌરીની માટીની પ્રતિમા બના...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 40: | Line 40: | ||
જ્યાં ઘેરે આવે ત્યાં તો, | જ્યાં ઘેરે આવે ત્યાં તો, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | |||
::ભાયડો દરબારમાં રિયો છે, | |||
::દીકરો દુકાને રિયો છે, | |||
::વહુ પી’ર રહી છે, | |||
::દીકરી સાસરે રહી છે, | |||
::ગા ગોંદરે રહી છે, | |||
::ભેંસ સીમમાં રહી છે, | |||
::ઘૂમતું વલોણું મટી ગ્યું, | |||
::ઝૂલતું પારણું મટી ગ્યું, | |||
::લાલ ટીલી મટી ગઈ, | |||
::કાખમાં ગગો મટી ગ્યો, | |||
::વાડ્યે વછેરા મટી ગ્યા, | |||
::પરોળે પાડા મટી ગ્યા, | |||
::ગોર્ય માના શરાપ લાગ્યા. | |||
</poem> | |||
‘બાઈ બાઈ બેન, હવે હું શું શું કરું?’ | |||
<poem> | |||
::‘હવે ધૂપ લાવ્ય, દીપ લાવ્ય | |||
::અબીલ લાવ્ય, ગુલાલ લાવ્ય, | |||
::નિવેદ લાવ્ય, ફૂલ લાવ્ય. | |||
::ચાલ્ય, આપણે ગોર્ય માની પૂજા કરીએ. | |||
::ચાલ્ય, આપણે ગોર્ય માને મનાવીએ.’ | |||
</poem> |
edits