26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 62: | Line 62: | ||
::ચાલ્ય, આપણે ગોર્ય માની પૂજા કરીએ. | ::ચાલ્ય, આપણે ગોર્ય માની પૂજા કરીએ. | ||
::ચાલ્ય, આપણે ગોર્ય માને મનાવીએ.’ | ::ચાલ્ય, આપણે ગોર્ય માને મનાવીએ.’ | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
એણે તો છાબડીમાં ફૂલ લીધાં છે. થાળમાં કંકુ લીધાં છે. સાત શ્રીફળ લીધાં છે. સાત સાહેલી ભેગી કરી છે. ગાતી ગાતી ગોર્યમાને પૂજવા જાય છે. સાસુને તો સાથે લીધાં છે. | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::સાસુ પૂજે તો ગોર્ય મા સવળાં થાય, | |||
::ને વહુ પૂજે તો ગોર્ય મા અવળાં થાય. | |||
::‘માતાજી; મારો અપરાધ માફ કરો. | |||
::છોરુ કછોરુ થાય, માવતર કમાવતર થાય નહિ. | |||
::મોભનાં પાણી નેવે ઊતરે, નેવાંનાં મોભે ચડે નહિ.’ | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
ગોર્ય તો સામું જોઈને બેઠાં છે. બાઈએ તો પૂજા કરી છે. ગાજતે વાજતે ઘરે આવ્યાં છે. ત્યાં તો — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::ધણી દરબારમાંથી આવ્યો છે, | |||
::દીકરો નિશાળેથી આવ્યો છે, | |||
::દીકરી સાસરેથી આવી છે, | |||
::વહુ પી’રથી આવી છે. | |||
::ગા ગોંદરેથી આવી છે. | |||
::ભેંસ સીમાડેથી આવી છે. | |||
::ઘૂમતું વલોણું થઈ રિયું છે, | |||
::ઝૂલતું પારણું થઈ રિયું છે, | |||
::લાલ ટીલી થઈ રહી છે. | |||
::કાખમાં ગગો થઈ રયો છે. | |||
::વાડે વછેરા થઈ રયા છે, | |||
::પરોળે પાઠા થઈ રયા છે, | |||
::હે માતાજી! સત તમારાં, | |||
::ને વ્રત અમારાં. | |||
</poem> | </poem> |
edits