18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૫.ધબકવા ન દે...|}} <poem> ધબકવા ન દે, શાંત પડવા ન દે, ઉઘાડે કમાડો, ન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
ધબકવા ન દે, શાંત પડવા ન દે, | ધબકવા ન દે, શાંત પડવા ન દે, | ||
ઉઘાડે કમાડો, નીકળવા ન દે. | ઉઘાડે કમાડો, નીકળવા ન દે. | ||
હલેસાં લગાવે નિરંતર અને, | હલેસાં લગાવે નિરંતર અને, | ||
તસુભર મને એ સરકવા ન દે. | તસુભર મને એ સરકવા ન દે. | ||
ઘણી વાર વરસાદ એવો પડે, | ઘણી વાર વરસાદ એવો પડે, | ||
ચિતા પર ચઢો ને સળગવા ન દે. | ચિતા પર ચઢો ને સળગવા ન દે. | ||
જરા જેટલા સુખનું તોફાન જો, | જરા જેટલા સુખનું તોફાન જો, | ||
ગઝલ નામનું ગામ વસવા ન દે. | ગઝલ નામનું ગામ વસવા ન દે. | ||
વિવશ, ખિન્ન છે મોગરાની કળી, | વિવશ, ખિન્ન છે મોગરાની કળી, | ||
ઊઘડવા ન દે, કોઈ ખરવા ન દે. | ઊઘડવા ન દે, કોઈ ખરવા ન દે. | ||
પછી શ્વાસ મરજી મુજબ ચાલશે, | પછી શ્વાસ મરજી મુજબ ચાલશે, | ||
હૃદયમાં તું ઇચ્છાને બચવા ન દે. | હૃદયમાં તું ઇચ્છાને બચવા ન દે. | ||
ગમે તે ક્ષણે આવતું આ મરણ, | ગમે તે ક્ષણે આવતું આ મરણ, | ||
મને સરખેસરખું એ સજવા ન દે. | મને સરખેસરખું એ સજવા ન દે. | ||
{{Right|(ઇનાયત, ૧૯૯૬, પૃ.૯)}} | {{Right|(ઇનાયત, ૧૯૯૬, પૃ.૯)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૩૪.જોતજોતાંમાં... | |||
|next = ૩૬.સરસ વાત કરવાનો મોકો મળ્યો | |||
}} |
edits