કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૩૭.સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ?: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૩૭.સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ?|}} <poem> સ્વપ્ન ક્યાં મોટા ગ...")
 
No edit summary
Line 6: Line 6:
સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ ?
સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ ?
જીવવા માટે બહાનું જોઈએ.
જીવવા માટે બહાનું જોઈએ.
એક જણ સાચું રડે તો બ્હૌ થયું,
એક જણ સાચું રડે તો બ્હૌ થયું,
મૌન ક્યાં આખી સભાનું જોઈએ ?
મૌન ક્યાં આખી સભાનું જોઈએ ?
એક પરપોટો ઘણો સુંદર હતો,
એક પરપોટો ઘણો સુંદર હતો,
પણ હવાને, ચાલવાનું જોઈએ.
પણ હવાને, ચાલવાનું જોઈએ.
સીમમાંથી ઘર તરફ પાછા જતાં,
સીમમાંથી ઘર તરફ પાછા જતાં,
આ ખભે પંખી મઝાનું જોઈએ.
આ ખભે પંખી મઝાનું જોઈએ.
વાટ વચ્ચે લૂંટશે અધવચ તને,
વાટ વચ્ચે લૂંટશે અધવચ તને,
જીવ, તારે ચોરખાનું જોઈએ.
જીવ, તારે ચોરખાનું જોઈએ.
આંસુ જ્યાં થીજી ગયેલાં હોય છે,
આંસુ જ્યાં થીજી ગયેલાં હોય છે,
સાંભરણ એવી જગાનું જોઈએ.
સાંભરણ એવી જગાનું જોઈએ.
તું કહે ત્યાં આવશે ‘ઇર્શાદ’ પણ,
તું કહે ત્યાં આવશે ‘ઇર્શાદ’ પણ,
એક ઢેફું આ ધરાનું જોઈએ.
એક ઢેફું આ ધરાનું જોઈએ.
{{Right|(ઈનાયત : પૃ.. ૧૩)}}
{{Right|(ઈનાયત : પૃ.. ૧૩)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૩૬.સરસ વાત કરવાનો મોકો મળ્યો
|next = ૩૮.વાયુથી ક્યારેય એ ડરતું નથી
}}
19,010

edits