19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૭.સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ?|}} <poem> સ્વપ્ન ક્યાં મોટા ગ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 6: | Line 6: | ||
સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ ? | સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ ? | ||
જીવવા માટે બહાનું જોઈએ. | જીવવા માટે બહાનું જોઈએ. | ||
એક જણ સાચું રડે તો બ્હૌ થયું, | એક જણ સાચું રડે તો બ્હૌ થયું, | ||
મૌન ક્યાં આખી સભાનું જોઈએ ? | મૌન ક્યાં આખી સભાનું જોઈએ ? | ||
એક પરપોટો ઘણો સુંદર હતો, | એક પરપોટો ઘણો સુંદર હતો, | ||
પણ હવાને, ચાલવાનું જોઈએ. | પણ હવાને, ચાલવાનું જોઈએ. | ||
સીમમાંથી ઘર તરફ પાછા જતાં, | સીમમાંથી ઘર તરફ પાછા જતાં, | ||
આ ખભે પંખી મઝાનું જોઈએ. | આ ખભે પંખી મઝાનું જોઈએ. | ||
વાટ વચ્ચે લૂંટશે અધવચ તને, | વાટ વચ્ચે લૂંટશે અધવચ તને, | ||
જીવ, તારે ચોરખાનું જોઈએ. | જીવ, તારે ચોરખાનું જોઈએ. | ||
આંસુ જ્યાં થીજી ગયેલાં હોય છે, | આંસુ જ્યાં થીજી ગયેલાં હોય છે, | ||
સાંભરણ એવી જગાનું જોઈએ. | સાંભરણ એવી જગાનું જોઈએ. | ||
તું કહે ત્યાં આવશે ‘ઇર્શાદ’ પણ, | તું કહે ત્યાં આવશે ‘ઇર્શાદ’ પણ, | ||
એક ઢેફું આ ધરાનું જોઈએ. | એક ઢેફું આ ધરાનું જોઈએ. | ||
{{Right|(ઈનાયત : પૃ.. ૧૩)}} | {{Right|(ઈનાયત : પૃ.. ૧૩)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૩૬.સરસ વાત કરવાનો મોકો મળ્યો | |||
|next = ૩૮.વાયુથી ક્યારેય એ ડરતું નથી | |||
}} | |||
edits