18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} મારા દાદાના દાદા ગોકળજી બહુ રંગીલા, મનમોજી, ઠીંગણી કાઠીના અને...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''ગોકળજીનો વેલો'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મારા દાદાના દાદા ગોકળજી બહુ રંગીલા, મનમોજી, ઠીંગણી કાઠીના અને ગૌર વર્ણના હતા, એમ મારા દાદા જાદવજી મને અવારનવાર કહેતા. એમને એટલે કે, ગોકળજીને અમસ્તાં અમસ્તાં આખો દહાડો ઊંડા નિસાસા નાખી, ‘હે હરિ, તું કરે તે ખરી!’ એમ બોલવાની આદત હતી. ગામના તે નગરશેઠ, દરબારમાં રાજા વજેસંગજી પછી બીજી ખુરશી એમની પડતી. આસામીમાં ધીરધારનો ધંધો એટલો સારો કે ફાગણમાં ફસલ તૈયાર થઈ જાય; ત્યારે કોળી, ભીલ, રાઠવા અને ધારાળા જે ગાડાં ભરીભરીને અનાજ લઈને આવે તે બે માઈલ લાંબી એની લેન લાગતી. ગોકળજી ઉદાર પણ એટલા જ. | મારા દાદાના દાદા ગોકળજી બહુ રંગીલા, મનમોજી, ઠીંગણી કાઠીના અને ગૌર વર્ણના હતા, એમ મારા દાદા જાદવજી મને અવારનવાર કહેતા. એમને એટલે કે, ગોકળજીને અમસ્તાં અમસ્તાં આખો દહાડો ઊંડા નિસાસા નાખી, ‘હે હરિ, તું કરે તે ખરી!’ એમ બોલવાની આદત હતી. ગામના તે નગરશેઠ, દરબારમાં રાજા વજેસંગજી પછી બીજી ખુરશી એમની પડતી. આસામીમાં ધીરધારનો ધંધો એટલો સારો કે ફાગણમાં ફસલ તૈયાર થઈ જાય; ત્યારે કોળી, ભીલ, રાઠવા અને ધારાળા જે ગાડાં ભરીભરીને અનાજ લઈને આવે તે બે માઈલ લાંબી એની લેન લાગતી. ગોકળજી ઉદાર પણ એટલા જ. |
edits