18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫૦.યાદ આવે...|}} <poem> યાદ આવે તું જ વારંવાર, હોં, છે બધું મારી સમજ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
યાદ આવે તું જ વારંવાર, હોં, | યાદ આવે તું જ વારંવાર, હોં, | ||
છે બધું મારી સમજની બ્હાર હોં. | છે બધું મારી સમજની બ્હાર હોં. | ||
એક પડછાયો લઈ સંબંધનો, | એક પડછાયો લઈ સંબંધનો, | ||
હું તવંગર થાઉં બારોબાર, હોં. | હું તવંગર થાઉં બારોબાર, હોં. | ||
ક્યાંક ઝાકળને પવન અડકી જશે, | ક્યાંક ઝાકળને પવન અડકી જશે, | ||
તું ખરેખર ખૂબ બેદરકાર, હોં. | તું ખરેખર ખૂબ બેદરકાર, હોં. | ||
તું જુએ છે ને બનું છું બાગ બાગ, | તું જુએ છે ને બનું છું બાગ બાગ, | ||
શુષ્ક પુષ્પો થાય ખુશબોદાર, હોં. | શુષ્ક પુષ્પો થાય ખુશબોદાર, હોં. | ||
જીવવાનો આ તરીકો છોડી દે, | જીવવાનો આ તરીકો છોડી દે, | ||
સૌ નિયમ છે લાગણી લાચાર, હોં. | સૌ નિયમ છે લાગણી લાચાર, હોં. | ||
વય વધે છે એમ વધતી જાય છે, | વય વધે છે એમ વધતી જાય છે, | ||
તન અને મનની જૂની તકરાર, હોં. | તન અને મનની જૂની તકરાર, હોં. | ||
શું કર્યું ? જલસા કર્યા; ગઝલો લખી; | શું કર્યું ? જલસા કર્યા; ગઝલો લખી; | ||
આપણો આ આખરી અવતાર, હોં. | આપણો આ આખરી અવતાર, હોં. | ||
૨૨-૫-૨૦૦૭ | ૨૨-૫-૨૦૦૭ | ||
{{Right|(ખારાં ઝરણ, ૨૦૧૦, પૃ.૯)}} | {{Right|(ખારાં ઝરણ, ૨૦૧૦, પૃ.૯)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૯.કડવોવખ લીમડો | |||
|next = ૫૧.વ્હાલા | |||
}} |
edits