કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૫૦.યાદ આવે...: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૫૦.યાદ આવે...|}} <poem> યાદ આવે તું જ વારંવાર, હોં, છે બધું મારી સમજ...")
 
No edit summary
Line 6: Line 6:
યાદ આવે તું જ વારંવાર, હોં,
યાદ આવે તું જ વારંવાર, હોં,
છે બધું મારી સમજની બ્હાર હોં.
છે બધું મારી સમજની બ્હાર હોં.
એક પડછાયો લઈ સંબંધનો,
એક પડછાયો લઈ સંબંધનો,
હું તવંગર થાઉં બારોબાર, હોં.
હું તવંગર થાઉં બારોબાર, હોં.
ક્યાંક ઝાકળને પવન અડકી જશે,
ક્યાંક ઝાકળને પવન અડકી જશે,
તું ખરેખર ખૂબ બેદરકાર, હોં.
તું ખરેખર ખૂબ બેદરકાર, હોં.
તું જુએ છે ને બનું છું બાગ બાગ,
તું જુએ છે ને બનું છું બાગ બાગ,
શુષ્ક પુષ્પો થાય ખુશબોદાર, હોં.
શુષ્ક પુષ્પો થાય ખુશબોદાર, હોં.
જીવવાનો આ તરીકો છોડી દે,
જીવવાનો આ તરીકો છોડી દે,
સૌ નિયમ છે લાગણી લાચાર, હોં.  
સૌ નિયમ છે લાગણી લાચાર, હોં.  
વય વધે છે એમ વધતી જાય છે,
વય વધે છે એમ વધતી જાય છે,
તન અને મનની જૂની તકરાર, હોં.
તન અને મનની જૂની તકરાર, હોં.
શું કર્યું ? જલસા કર્યા; ગઝલો લખી;
શું કર્યું ? જલસા કર્યા; ગઝલો લખી;
આપણો આ આખરી અવતાર, હોં.
આપણો આ આખરી અવતાર, હોં.
૨૨-૫-૨૦૦૭
૨૨-૫-૨૦૦૭
{{Right|(ખારાં ઝરણ, ૨૦૧૦, પૃ.૯)}}
{{Right|(ખારાં ઝરણ, ૨૦૧૦, પૃ.૯)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૪૯.કડવોવખ લીમડો
|next = ૫૧.વ્હાલા
}}
18,450

edits

Navigation menu