કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૫૧.વ્હાલા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૫૧.વ્હાલા|}} <poem> દેહ વિશે રમમાણ છે, વ્હાલા, એ તો મારા પ્રાણ છે,...")
 
No edit summary
Line 6: Line 6:
દેહ વિશે રમમાણ છે, વ્હાલા,
દેહ વિશે રમમાણ છે, વ્હાલા,
એ તો મારા પ્રાણ છે, વ્હાલા.
એ તો મારા પ્રાણ છે, વ્હાલા.
સપનાં આવે, આંસુ લાવે,
સપનાં આવે, આંસુ લાવે,
આંખોને ક્યાં જાણ છે, વ્હાલા ?
આંખોને ક્યાં જાણ છે, વ્હાલા ?
ભાષાને મર્યાદા કેવી ?
ભાષાને મર્યાદા કેવી ?
લક્ષ્મણની એ આણ છે, વ્હાલા.
લક્ષ્મણની એ આણ છે, વ્હાલા.
રાતે ઝાકળ છાપો મારે,
રાતે ઝાકળ છાપો મારે,
કળીઓ કચ્ચરઘાણ છે, વ્હાલા.
કળીઓ કચ્ચરઘાણ છે, વ્હાલા.
આ કાંઠે વરસોથી હું છું,
આ કાંઠે વરસોથી હું છું,
સામે કાંઠે વહાણ છે, વ્હાલા.
સામે કાંઠે વહાણ છે, વ્હાલા.
૨૨-૬-૨૦૦૮
૨૨-૬-૨૦૦૮
{{Right|(ખારાં ઝરણ, પૃ.૨૩)}}
{{Right|(ખારાં ઝરણ, પૃ.૨૩)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૫૦.યાદ આવે...
|next = કવિ અને કવિતા: ચિનુ મોદી
}}
18,450

edits