બુંદબુંદની સૂરત નિરાલી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 5: Line 5:
}}
}}

{{Center block|width=23em|title=‘‘બુંદબુંદની સૂરત નિરાલી’’<br>દોઢ સદીથી ગૂંજતા રહેલા ભાતીગળ ઉદ્‌ઘોષો....|
{{Center block|width=23em|title={{color|blue|‘‘બુંદબુંદની સૂરત નિરાલી’’}}<br>{{color|SkyBlue|દોઢ સદીથી ગૂંજતા રહેલા ભાતીગળ ઉદ્‌ઘોષો....}}|
છેલ્લાં ૧૫૦ વર્ષોથી ચાલતાં રહેલાં ને પોતાનો આગવો ચહેરો ઉપસાવતાં રહેલાં ગુજરાતી સામયિકોનાં પાનાંમાંથી ઊંચકેલા ઉદ્‌ગારોના આ મેળામાં સાંભળો કે–
{{color|blue|છેલ્લાં ૧૫૦ વર્ષોથી ચાલતાં રહેલાં ને પોતાનો આગવો ચહેરો ઉપસાવતાં રહેલાં ગુજરાતી સામયિકોનાં પાનાંમાંથી ઊંચકેલા ઉદ્‌ગારોના આ મેળામાં સાંભળો કે–}}
{{Poem2Open}}
{{Poem2Open}}
{{color|blue|કોઈ વિચક્ષણ સંપાદક પોતાનો આગવો અનુભવ કંઈક હળવાશથી કહી રહ્યો છે, કોઈ વળી પોતાના ગંભીર સંકલ્પને રજૂ કરી રહ્યો છે, ક્યાંક વેદનાની રેખાવાળાં પણ દૃઢતાથી ઉચ્ચારેલાં વિદાયવચનો છે; કોઈ વાચક પોતાનો આનંદ કે કોઈ પોતાના અસંતોષનો આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે, કોઈ વિચારક કોઈ સામયિકની બેકાળજી વિશે ટકોર કરે છે તો કોઈની સૂઝભરી સંપાદક-કુનેહને સલામ કરે છે; ક્યાંક કોઈ લેખક સંપાદકનાં સમજ અને શ્રમની  સરાહના કરે છે તો ક્યારેક કોઈ સામયિકની અનિયમિતતા વિશે  ફરિયાદ કરે છે;  તો કોઈ નિશ્ચયી સંપાદક વળી લેખકના પ્રમાદથી થતી મુશ્કેલીઓની આપવીતી સંભળાવે છે. કેટકેટલી જગાએ  ઉત્તમ સામયિકના કાર્યની ઉચિત પ્રશંસા છે, મૂલ્ય-અંકન પણ છે! તો કોઈ ઊંચે અવાજે કોઈ સામયિકની ઢીલાશને વખોડી કાઢે છે..... }}