બુંદબુંદની સૂરત નિરાલી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 201: Line 201:
<hr>
<hr>

આ સંપાદન વિશે...
{{Heading|{{color|blue|આ સંપાદન વિશે...}}}}
 
{{Poem2Open}}
‘પ્રત્યક્ષ’નો ‘સામયિક સંપાદન વિશેષાંક’ (૧૯૯૫) કરેલો ત્યારે દરેક લેખ નવે પાને શરૂ કરવો એવી મુદ્રણસજ્જા વિચારેલી. પરિણામે મોટાભાગના લેખોના છેલ્લે પાને ઓછી-વત્તી જગા બચતી હતી. પાનાં આમ કોરાં પણ નહોતાં છોડવાં. એમાંથી અવકાશપૂરકો (ફીલર્સ)નો વિચાર જાગેલો.

પરંતુ, આટલાં બધાં ફીલર્સ ક્યાંથી, અને ક્યા વિષયોનાં મૂકવાં? તરત વિચાર થયો કે જૂનાં સામયિકોમાં એવી ઘણી સામગ્રી પડી છે – નર્મદથી લઈને કેટલા બધા સંપાદકોના કેફિયત-અંશો અને લેખકો-વાચકોના પ્રતિભાવો એમાંથી તારવી શકાય! ડૉ. કિશોર વ્યાસની મદદ પણ લીધેલી – શોધનિબંધ નિમિત્તે એ જૂનાં સામયિકોમાંથી બરાબર પસાર થયા હતા.

Line 223: Line 223:
બસ. કશા વિકલ્પ સુધી જવાને બદલે આ પંક્તિઅંશ ‘બુંદબુંદની સૂરત નિરાલી’ ઝડપી લીધો. કવિશ્રી તરફ આભારવશ છીએ.

પૂર્વે જે જે મિત્રોને આ ઘટકખંડો અવકાશપૂરકો તરીકે ગમેલા તે સૌ મિત્રોનો આભાર તથા પોતાના વિચારને આમ પુસ્તકનિર્માણ રૂપે મૂકવા માટે શ્રી બાબુભાઈ શાહ (પાર્શ્વ પબ્લિકેશન)ને અભિનંદન.

{{Poem2Close}}
વડોદરા; ગુરુ પૂર્ણિમા, ૨૦૬૫
વડોદરા; ગુરુ પૂર્ણિમા, ૨૦૬૫
  (૭ જુલાઈ ૨૦૦૯)                                    – રમણ સોની
  (૭ જુલાઈ ૨૦૦૯)                                    – રમણ સોની