18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૩.સમજ્યા|}} <poem> સૂરજ આ અમથું ઊગ્યો ને અમથું ખીલ્યું ફૂલ.. સમ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
સૂરજ આ અમથું ઊગ્યો ને અમથું ખીલ્યું ફૂલ.. સમજ્યા. | સૂરજ આ અમથું ઊગ્યો ને અમથું ખીલ્યું ફૂલ.. સમજ્યા. | ||
અમથું છે આ ઝાકળટીપું, અમથી ઊગી શૂલ.. સમજ્યા. | અમથું છે આ ઝાકળટીપું, અમથી ઊગી શૂલ.. સમજ્યા. | ||
અમથું આ પંખી બોલે છે, અમથું ઊડે કાગ... સમજ્યા. | અમથું આ પંખી બોલે છે, અમથું ઊડે કાગ... સમજ્યા. | ||
અમથું આ એકલતા જેવું, અમથો ખીલ્યો બાગ... સમજ્યા. | અમથું આ એકલતા જેવું, અમથો ખીલ્યો બાગ... સમજ્યા. | ||
અમથા આ શબ્દો જાગે છે, અમથો એનો અર્થ... સમજ્યા. | અમથા આ શબ્દો જાગે છે, અમથો એનો અર્થ... સમજ્યા. | ||
અમથી અમથી કરું કવિતા, અમથો બધો અનર્થ... સમજ્યા. | અમથી અમથી કરું કવિતા, અમથો બધો અનર્થ... સમજ્યા. | ||
તેમ છતાં આ અમથું ના કંઈ, અમથો થતો સવાલ... સમજ્યા. | તેમ છતાં આ અમથું ના કંઈ, અમથો થતો સવાલ... સમજ્યા. | ||
ઉપર નીચે, નાના મોટા, ફરકે અમથા ખ્યાલ.. સમજ્યા. | ઉપર નીચે, નાના મોટા, ફરકે અમથા ખ્યાલ.. સમજ્યા. | ||
કાગળનો ડૂચો છે અમથો, અમથો આ ઘોંઘાટ... સમજ્યા. | કાગળનો ડૂચો છે અમથો, અમથો આ ઘોંઘાટ... સમજ્યા. | ||
અમથા અમથા તારા ઊગે, અમથી સળગે વાટ.. સમજ્યા. | અમથા અમથા તારા ઊગે, અમથી સળગે વાટ.. સમજ્યા. | ||
અમથી અમથી શરૂ થઈ છે, અમથો એનો અંત... સમજ્યા. | અમથી અમથી શરૂ થઈ છે, અમથો એનો અંત... સમજ્યા. | ||
અમથું અમથું સમજ્યો જે કંઈ, અમથો બાંધું તંત... સમજ્યા. | અમથું અમથું સમજ્યો જે કંઈ, અમથો બાંધું તંત... સમજ્યા. | ||
{{Right|(બૂમ કાગળમાં કોરા, 1૯૯૬, પૃ. ૨1)}} | {{Right|(બૂમ કાગળમાં કોરા, 1૯૯૬, પૃ. ૨1)}} | ||
</poem> | </poem> |
edits