કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૨૯.કાલગ્રંથિ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૯.કાલગ્રંથિ|}} <poem> શ્વાસ લઉં તો પીડા લાઠા, શ્વાસ મૂકું તો પી...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|૨૯.કાલગ્રંથિ|}}
{{Heading|૨૯.કાલગ્રંથિ|લાભશંકર ઠાકર}}

<poem>
<poem>
Line 12: Line 12:
હૉસ્પિટલના જનરલ વૉર્ડના પલંગમાં રેબઝેબ, અધરાતે મધરાતે
હૉસ્પિટલના જનરલ વૉર્ડના પલંગમાં રેબઝેબ, અધરાતે મધરાતે
સૂતો છું પીડાગ્રસ્ત
સૂતો છું પીડાગ્રસ્ત
ક્ષણ પછી ક્ષણ પછી ક્ષણ સ્પષ્ટ સ્પષ્ટ, પ્રગટ
::: ક્ષણ પછી ક્ષણ પછી ક્ષણ સ્પષ્ટ સ્પષ્ટ, પ્રગટ
અનુભવાય છે પૂર્ણ જાગૃતિમાં–
અનુભવાય છે પૂર્ણ જાગૃતિમાં–
સમય અનુભવાય છે પીડા–
::: સમય અનુભવાય છે પીડા–
ન્તર પામીને પ-સા-ર થતો ધીમે ધીમે
ન્તર પામીને પ-સા-ર થતો ધીમે ધીમે
અહીં આ મારા ઉદરમાં.
અહીં આ મારા ઉદરમાં.
નિષ્પલક ખખડ ખખડ
::: નિષ્પલક ખખડ ખખડ
સ્ટ્રેચરમાં લઈ જવાતો ખંડમાંથી–
સ્ટ્રેચરમાં લઈ જવાતો ખંડમાંથી–
પૅસેજમાંથી-
પૅસેજમાંથી-
લિફ્ટમાંથી–
::: લિફ્ટમાંથી–
નીચે
:::: નીચે
નીચે
::::: નીચે
નીચે
::::::: નીચે
    ખખડ ખખડ ખચકાતા
::::::::     ખખડ ખખડ ખચકાતા
ઊંચકાતા આંચકા સાથે લિફ્ટમાંથી બહાર–
ઊંચકાતા આંચકા સાથે લિફ્ટમાંથી બહાર–
કઢાતો પૅસેજમાં
કઢાતો પૅસેજમાં
હજ્જારો હજ્જારો સેકન્ડ્ઝ સુધી એક્સ-રે–રૂમની  
::: હજ્જારો હજ્જારો સેકન્ડ્ઝ સુધી એક્સ-રે–રૂમની  
બહાર પ્રતીક્ષામાં –
બહાર પ્રતીક્ષામાં –
    પીડાતા પેટમાંથી પસાર થતો
:::::     પીડાતા પેટમાંથી પસાર થતો
અખંડ, પરિપૂર્ણ, અનવદ્ય, નિરન્ધ્ર, સૉલિડ સમય
અખંડ, પરિપૂર્ણ, અનવદ્ય, નિરન્ધ્ર, સૉલિડ સમય
તારો સાક્ષાત્કાર પૂર્ણ
તારો સાક્ષાત્કાર પૂર્ણ
આવો કદી થયો નથી.
આવો કદી થયો નથી.
          ત્રુટક ત્રુટક કદી તારા અણસારા
::::           ત્રુટક ત્રુટક કદી તારા અણસારા
અનુભવ્યા છે કચડાયેલી આંગળીમાં, ગામ છોડીને – મા છોડીને
અનુભવ્યા છે કચડાયેલી આંગળીમાં, ગામ છોડીને – મા છોડીને
નગરમાં પ્રવેશેલા કિશોરના મૌનમાં, રાવજીના સ્મરણમાં,  
નગરમાં પ્રવેશેલા કિશોરના મૌનમાં, રાવજીના સ્મરણમાં,  
તરછોડાયેલા બેઘર ભૂખ્યા અર્ધનગ્ન અસંખ્ય
તરછોડાયેલા બેઘર ભૂખ્યા અર્ધનગ્ન અસંખ્ય
હાડપિંજરોની પસાર થતી લથડતી ભાંગલી તૂટલી ક્ષીણ જરઠ
હાડપિંજરોની પસાર થતી લથડતી ભાંગલી તૂટલી ક્ષીણ જરઠ
        સૂકી લૂખી કાળી પ્રલંબ કતારોમાં
:::::         સૂકી લૂખી કાળી પ્રલંબ કતારોમાં
તને જોયો છે કલકત્તામાં સમય ખં-
તને જોયો છે કલકત્તામાં સમય ખં-
ડિત, લ-થડાતો,
ડિત, લ-થડાતો,
અથડાતો તને, અધરાતે અનનોનમાં બૅગબિસ્તરા ઊંચકીને
::: અથડાતો તને, અધરાતે અનનોનમાં બૅગબિસ્તરા ઊંચકીને
રઝળ્યો છું ઇધર ઉધર લંડનમાં અનિશ્ચિત, સમય
રઝળ્યો છું ઇધર ઉધર લંડનમાં અનિશ્ચિત, સમય
રસ્તે રઝળતી ખોપરીમાં તને જોયો છે;
રસ્તે રઝળતી ખોપરીમાં તને જોયો છે;
જોયો છે મરી ગયેલા ઢોરને
::::: જોયો છે મરી ગયેલા ઢોરને
વીઁખી પીંખી ચૂંથતા
:::: વીઁખી પીંખી ચૂંથતા
ગીધોના તદ્રૂપ ફફડાટમાં–
:::: ગીધોના તદ્રૂપ ફફડાટમાં–
ખવાઈ ગયેલા જીર્ણ પુસ્તકના પાને પાને જામેલી ગન્ધના  
ખવાઈ ગયેલા જીર્ણ પુસ્તકના પાને પાને જામેલી ગન્ધના  
નાક સુધી ઊંચકાતા કણોમાં,
નાક સુધી ઊંચકાતા કણોમાં,
          કોણાર્કની ખંડિત યોનિઓમાં,
:::::           કોણાર્કની ખંડિત યોનિઓમાં,
સ્ખલન પૂર્વોની ઉત્કટતામાંથી તૂ ટું તૂ ટું થતો, બગલના વાળ સાથે
સ્ખલન પૂર્વોની ઉત્કટતામાંથી તૂ ટું તૂ ટું થતો, બગલના વાળ સાથે
કપાઈ જતો, હાથમાંના બરફના ગોળા સાથે અચાનક જમીન પર
કપાઈ જતો, હાથમાંના બરફના ગોળા સાથે અચાનક જમીન પર
Line 55: Line 55:
હાથમાં પકડેલા દેડકાની જેમ થરકતો અને ઠંડું ઠંડું
હાથમાં પકડેલા દેડકાની જેમ થરકતો અને ઠંડું ઠંડું
મૂતરી જતો, સમય
મૂતરી જતો, સમય
        તને અનુભવ્યો છે આમ તો સતત પણ ત્રુટક
:::::         તને અનુભવ્યો છે આમ તો સતત પણ ત્રુટક
ત્રુટક, ક્વચિત્ મારી કાવ્યચેતનામાં શબ્દોની ગતિમાં
ત્રુટક, ક્વચિત્ મારી કાવ્યચેતનામાં શબ્દોની ગતિમાં
ગતિમાન તને સ્પર્શ્યો છે મારી કર્ણચેતનાથી, સમય
ગતિમાન તને સ્પર્શ્યો છે મારી કર્ણચેતનાથી, સમય
પણ તારો આવો અખંડ પરિપૂર્ણ સાક્ષાત્કાર
પણ તારો આવો અખંડ પરિપૂર્ણ સાક્ષાત્કાર
                        આ પહેલો છે.
:::::::                         આ પહેલો છે.
નિતાંત વેદના રૂપે આવ્યો અખંડ અમિશ્ર સમય
નિતાંત વેદના રૂપે આવ્યો અખંડ અમિશ્ર સમય
                        કલ્લાકો કલ્લાકો
:::::::                         કલ્લાકો કલ્લાકો
સુધી આ સજીવ દેહમાંથી, ચેતનામાંથી સ-ર-ક-તો –
સુધી આ સજીવ દેહમાંથી, ચેતનામાંથી સ-ર-ક-તો –
                                  સ-ર-ક-તો
:::::::                                   સ-ર-ક-તો
તને અનુભવ્યો પૂર્ણને ચાલ્યો ગયો.
તને અનુભવ્યો પૂર્ણને ચાલ્યો ગયો.
એક્સરેઝ-માં ન ઝિલાઈ તારી
::: એક્સરેઝ-માં ન ઝિલાઈ તારી
છબિ.
છબિ.
ભૂખ્યા ખાલીખમ્મ પેટમાં તને ઢબૂરી શક્યો નહીં.
:::: ભૂખ્યા ખાલીખમ્મ પેટમાં તને ઢબૂરી શક્યો નહીં.
તું તો પસાર થઈ ગયો
તું તો પસાર થઈ ગયો
હૉસ્પિટલની શુભ્ર દીવાલોને ઘ-સા-
:::: હૉસ્પિટલની શુભ્ર દીવાલોને ઘ-સા-
તો ઘસા-તો
તો ઘસા-તો
મારી વેદનાને આત્મસાત્ કરી, ક્યાંક.
:::: મારી વેદનાને આત્મસાત્ કરી, ક્યાંક.
હવે માત્ર સ્મૃતિ રૂપે સ્મૃતિશેષ, શબ્દશેષ
હવે માત્ર સ્મૃતિ રૂપે સ્મૃતિશેષ, શબ્દશેષ
સમય, મારો સાક્ષાત્કાર, મારો વેદ, મારી વેદના, સમય
સમય, મારો સાક્ષાત્કાર, મારો વેદ, મારી વેદના, સમય
શું તું ચોંટી રહ્યો છે મારી ચેતનામાં અત્યલ્પ ફરકતો ?
શું તું ચોંટી રહ્યો છે મારી ચેતનામાં અત્યલ્પ ફરકતો ?
                  કદાચ.
:::::::                   કદાચ.
તડકાનો મૃદુ હાથ જમણી બાજુથી
તડકાનો મૃદુ હાથ જમણી બાજુથી
અને અપંગ દર્દીનો ક્ષીણ હાથ ડાબી બાજુથી
:::: અને અપંગ દર્દીનો ક્ષીણ હાથ ડાબી બાજુથી
પકડવા મથતા હતા તે નારંગી તારી પુચ્છના થરકાટથી
પકડવા મથતા હતા તે નારંગી તારી પુચ્છના થરકાટથી
ગબડી પડી ટેબલ પરથી.
ગબડી પડી ટેબલ પરથી.
આ તારું અંતિમ દર્શન હતું હૉસ્પિટલમાં  
:::: આ તારું અંતિમ દર્શન હતું હૉસ્પિટલમાં  
એ પછી તને શોધું છું, સમય,
એ પછી તને શોધું છું, સમય,
ખાલીખમ્મ મહેલની અટારીએ ઊભેલા વૃદ્ધની આંખોમાંથી
ખાલીખમ્મ મહેલની અટારીએ ઊભેલા વૃદ્ધની આંખોમાંથી
સામે દૂર દૂર પથરાયેલી નીરવ નિર્જીવ યુદ્ધભૂમિમાં –
સામે દૂર દૂર પથરાયેલી નીરવ નિર્જીવ યુદ્ધભૂમિમાં –
જ્યાં ગીધોના – સમડીના – કાગડાના ચિત્કારો છે કદાચ;
જ્યાં ગીધોના – સમડીના – કાગડાના ચિત્કારો છે કદાચ;
પણ એના અવાજ
::::::: પણ એના અવાજ
વૃદ્ધના કાન પાસે આવીને અટકી જાય છે.
વૃદ્ધના કાન પાસે આવીને અટકી જાય છે.
એથી અવાજ રૂપે તને પામી શકાતો નથી.
એથી અવાજ રૂપે તને પામી શકાતો નથી.
માત્ર ગીધ-સમડી-કાગડાના ઊડાઊડ-ફફડાટો-ચૂંથાચૂંથ રૂપે
માત્ર ગીધ-સમડી-કાગડાના ઊડાઊડ-ફફડાટો-ચૂંથાચૂંથ રૂપે
તને પામી શકાય છે;
તને પામી શકાય છે;
અને તેય મોતિયાની આરપારના
:::: અને તેય મોતિયાની આરપારના
ઝાંખાં ઝાંખાં શ્યામ ઊછળતાં ટપકાંઓ રૂપે, સમય
ઝાંખાં ઝાંખાં શ્યામ ઊછળતાં ટપકાંઓ રૂપે, સમય
અને તેયે આમ મીંચેલી આંખની અંદર, મેટાફૉરિકલ.
અને તેયે આમ મીંચેલી આંખની અંદર, મેટાફૉરિકલ.
સમય, તું મેટાફૉરિકલ ટપકાંઓ છે માત્ર
સમય, તું મેટાફૉરિકલ ટપકાંઓ છે માત્ર
વિચ્છિન્ન, અલગ સાવ ?
::: વિચ્છિન્ન, અલગ સાવ ?
સાવ અન્-એક્સાઇટિંગ ?
સાવ અન્-એક્સાઇટિંગ ?
                ફૅન્ટસી કે આર્ટિફિસના ઇન્ટરવૅન્શન
::::::                 ફૅન્ટસી કે આર્ટિફિસના ઇન્ટરવૅન્શન
વિના તને પામવો છે મારે; કેમ કે ‘વાર્તા’ એ માનવપરાજયને
વિના તને પામવો છે મારે; કેમ કે ‘વાર્તા’ એ માનવપરાજયને
ઢાંકવાનો અજ્ઞાત રસ્તો છે. તેથી ડેડ ફૉર્મ્યુલાઝ સુપર ઇમ્પોઝ
ઢાંકવાનો અજ્ઞાત રસ્તો છે. તેથી ડેડ ફૉર્મ્યુલાઝ સુપર ઇમ્પોઝ
કરવાની ટેક્નીકને સાવ ચીરી નાખીને–
કરવાની ટેક્નીકને સાવ ચીરી નાખીને–
              નીચે –
::::::               નીચે –
        એની નીચે
::::::         એની નીચે
મારે મને પામવો છે સમય;
મારે મને પામવો છે સમય;
તેથી તો સતત આ રિયાલિટીનું
::: તેથી તો સતત આ રિયાલિટીનું
ઉત્ખનન કરતો કરતો
ઉત્ખનન કરતો કરતો
ડ્રૅબ વિશેની કરું કવિતા
::: ડ્રૅબ વિશેની કરું કવિતા
વણધોયેલા ભૂખરા મેલા રંગની રે
વણધોયેલા ભૂખરા મેલા રંગની રે
કંટાળો ઉપજાવે એવી એકસૂરીલી
કંટાળો ઉપજાવે એવી એકસૂરીલી
Line 117: Line 117:
અક્કડબાજ-ફાંકડો-પુરુષ બનીને
અક્કડબાજ-ફાંકડો-પુરુષ બનીને
બિલિંગ્ ઝગેટ-ની
બિલિંગ્ ઝગેટ-ની
બુલેટ્સ છોડી  
:::: બુલેટ્સ છોડી  
ધડ ધડ ધડ ધડ
:::::: ધડ ધડ ધડ ધડ
પીપ-ટોપલી-ડબ્બામાં સૂતેલી બિચના
પીપ-ટોપલી-ડબ્બામાં સૂતેલી બિચના
કાઉ કાઉના અવાજ વીંધી
કાઉ કાઉના અવાજ વીંધી
Line 129: Line 129:
હા અદબ વિષેની, લોભ-મોભ ને થોભ વિશેની
હા અદબ વિષેની, લોભ-મોભ ને થોભ વિશેની
પ્રિક-પ્રિકલના સંકુલ સંધા સંગની રે
પ્રિક-પ્રિકલના સંકુલ સંધા સંગની રે
કરું કવિતા
::: કરું કવિતા
ક્રૂસ વિશેની –
ક્રૂસ વિશેની –
ડેપ્રિડેશન–
::: ડેપ્રિડેશન–
ડૂશ વિશેની
:::: ડૂશ વિશેની
કર્યા પછી તુર્ત જ લઈ લેવો ડૂશ સમયસર
કર્યા પછી તુર્ત જ લઈ લેવો ડૂશ સમયસર
પછી ન ઊગે સંભવના કોઈ લવ અને કોઈ કુશ.
પછી ન ઊગે સંભવના કોઈ લવ અને કોઈ કુશ.
બાઇટ ઑફ્ફ મોર ધૅન યૂ કૅન ચ્યૂ ટાઇમ  
બાઇટ ઑફ્ફ મોર ધૅન યૂ કૅન ચ્યૂ ટાઇમ  
ઍન્ડ ધેન ચ્યૂ લાઇક હેલ.
ઍન્ડ ધેન ચ્યૂ લાઇક હેલ.
  ઢેલ–
::::   ઢેલ–
નાગી ઉઘાડછોગી
:::::: નાગી ઉઘાડછોગી
કૂવાને તળિયે જઈ પોગી.
કૂવાને તળિયે જઈ પોગી.
અને બ્રહ્મના ઈંડામાંથી સમય ઊઘડ્યો
અને બ્રહ્મના ઈંડામાંથી સમય ઊઘડ્યો
ટેંહોંક... ટેંહોંક...
:::: ટેંહોંક... ટેંહોંક...
જણો જનાના, ખખડો, ખીલો ધૂળ અને ઢેફામાં  
જણો જનાના, ખખડો, ખીલો ધૂળ અને ઢેફામાં  
સાર્વનામિક
:::: સાર્વનામિક
જટાજાળોમાં  
જટાજાળોમાં  
ક્વીઝિ
:::: ક્વીઝિ
તુરંગમાં કેદ
::::: તુરંગમાં કેદ
હેતે છલોછલ
::::::: હેતે છલોછલ
હૈયાં ઉછાળતાં ઊભાં આડાં સાથળનાં વનમાં
હૈયાં ઉછાળતાં ઊભાં આડાં સાથળનાં વનમાં
દિવ્ય સ્પર્શ-દર્શનનાં વમળોમાં ગ્રસ્ત
દિવ્ય સ્પર્શ-દર્શનનાં વમળોમાં ગ્રસ્ત
શ્રદ્ધાની કાચેરી
::::: શ્રદ્ધાની કાચેરી
ઈંટો પડાવતા મનમાં મને ચાંદીનો મોભ નખાવતા
ઈંટો પડાવતા મનમાં મને ચાંદીનો મોભ નખાવતા
તનમાં અને સોનાની વળીઓ નખાવતા, ઉડાડતા રે
તનમાં અને સોનાની વળીઓ નખાવતા, ઉડાડતા રે
Line 156: Line 156:
રંગ ચણોઠડી જેવાં, જળ ભરવાને જતાં જોઈ રહું છું, આઉટ.
રંગ ચણોઠડી જેવાં, જળ ભરવાને જતાં જોઈ રહું છું, આઉટ.
આઉટ થઈ ગયો છું હું, ગેટ આઉટ થઈ ગયો છું હું
આઉટ થઈ ગયો છું હું, ગેટ આઉટ થઈ ગયો છું હું
ચૂપ બનીને
::::: ચૂપ બનીને
વાંચું છું જાહેર નોટિસ સેરિબ્રલ લાઇન પર
વાંચું છું જાહેર નોટિસ સેરિબ્રલ લાઇન પર
જરૂરી સમારકામ કરવાનું હોઈ ફિફટી વન ડાઉન
જરૂરી સમારકામ કરવાનું હોઈ ફિફટી વન ડાઉન
Line 162: Line 162:
સમયસર નીકળી શકશે નહીં અને લાઇનનું સમારકામ પૂરું થયે
સમયસર નીકળી શકશે નહીં અને લાઇનનું સમારકામ પૂરું થયે
કોઈ પણ જાતની સૂચના આપ્યા વિના
કોઈ પણ જાતની સૂચના આપ્યા વિના
વિદ્યુત-પુરવઠો
::::: વિદ્યુત-પુરવઠો
રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે.
રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે.
          આવશે
:::::           આવશે
તલાવડીની પાળે બે આંબા હો બંધવા
તલાવડીની પાળે બે આંબા હો બંધવા
એની ડાળે ડાળે અઢળક કેરી આવશે
એની ડાળે ડાળે અઢળક કેરી આવશે
        આવશે
:::::         આવશે
    તેથી
::::::     તેથી
હરાજીથી કાચી કેરી વેચવા અંગે જાણ કરવામાં આવી છે સમયસર
હરાજીથી કાચી કેરી વેચવા અંગે જાણ કરવામાં આવી છે સમયસર
કે હરાજીના સમય પહેલાં કાચી કેરીને કલ્પી લેવાની રહેશે
કે હરાજીના સમય પહેલાં કાચી કેરીને કલ્પી લેવાની રહેશે
Line 174: Line 174:
હરાજીની શરતો સ્થળ ઉપર રૂબરૂમાં
હરાજીની શરતો સ્થળ ઉપર રૂબરૂમાં
વાંચી સંભળાવવામાં આવશે, સમયસર.
વાંચી સંભળાવવામાં આવશે, સમયસર.
અને સ્થળ ઉપર
:::::: અને સ્થળ ઉપર
અમે બેઠા છીએ પ્રતીક્ષામાં મેટાલૅંગ્વેજની સપાટીને સૂંઘતા,
અમે બેઠા છીએ પ્રતીક્ષામાં મેટાલૅંગ્વેજની સપાટીને સૂંઘતા,
મનવગડામાં ખમકે ઘૂઘરમાળ તેને સાંભળતા,
મનવગડામાં ખમકે ઘૂઘરમાળ તેને સાંભળતા,
રૂડી બાજરીનું રાડું રોપતા
રૂડી બાજરીનું રાડું રોપતા
સૌંદર્ય અને કળાની
::: સૌંદર્ય અને કળાની
ગંધનું અનુમાન કરતા
ગંધનું અનુમાન કરતા
ઑન્ટૉલૉજિકલ એકાક્ષથી
::: ઑન્ટૉલૉજિકલ એકાક્ષથી
તડકાના પક્ષમાં
:::: તડકાના પક્ષમાં
પડછાયા સાથે એન્કાઉન્ટર કરતા.
પડછાયા સાથે એન્કાઉન્ટર કરતા.
આ પ્રક્રિયા, આ તબક્કાઓ,
::: આ પ્રક્રિયા, આ તબક્કાઓ,
આ દરમિયાનગીરી, આ સન્નિકર્ષ, આ પ્રભાવ, આ પરિવર્તન,
આ દરમિયાનગીરી, આ સન્નિકર્ષ, આ પ્રભાવ, આ પરિવર્તન,
આ અન્યોન્ય નિર્ભર મૃત પદાર્થોની અથડામણ વચ્ચે
આ અન્યોન્ય નિર્ભર મૃત પદાર્થોની અથડામણ વચ્ચે
કૉગ્નિટિવ ક્લેઇમ કરતા બોબડા વ્યાપારોના વહાણનું પાણી
કૉગ્નિટિવ ક્લેઇમ કરતા બોબડા વ્યાપારોના વહાણનું પાણી
ઉલેચતા, ઇન ટાઇમ,
ઉલેચતા, ઇન ટાઇમ,
આહાહા ઝન ઝન ભવ્ય સતાર!
:::: આહાહા ઝન ઝન ભવ્ય સતાર!
બોલો બચુભાઈ, બા બા બા
બોલો બચુભાઈ, બા બા બા
મૂળ વસ્તુ જડ પ્રકૃતિ જ છે, બચુભાઈ બા બા બા  
મૂળ વસ્તુ જડ પ્રકૃતિ જ છે, બચુભાઈ બા બા બા  
તે જ એક અદ્ ભુત યંત્રની જેમ વિકાસ
તે જ એક અદ્ ભુત યંત્રની જેમ વિકાસ
            પામતી
::::             પામતી
      પામતી
:::::       પામતી
ઇન ટાઇમ, જાણનારું
ઇન ટાઇમ, જાણનારું
સમજનારું
::: સમજનારું
વિચાર કરનારું
:::: વિચાર કરનારું
વધનારું
:::::: વધનારું
અને પેદા કરનારું ચેતન રસાયન બની જાય છે
અને પેદા કરનારું ચેતન રસાયન બની જાય છે
                  બચુભાઈ
::::::                   બચુભાઈ
બા બા બા
બા બા બા
કેટલાંક ઊંચા પ્રકારનાં યંત્રો એવાં હોય છે કે
કેટલાંક ઊંચા પ્રકારનાં યંત્રો એવાં હોય છે કે
Line 221: Line 221:
અને પાછો આવી શકીશ, મારી સાત ખોટના બ-ચુડા ?
અને પાછો આવી શકીશ, મારી સાત ખોટના બ-ચુડા ?
અને બચ બચ કરતા બચ્ચા રાણા
અને બચ બચ કરતા બચ્ચા રાણા
          આ પ્રત્યક્ષ લોકના
::::::           આ પ્રત્યક્ષ લોકના
નીચે ઉપર ડાબે જમણે ફેલાયેલા  
નીચે ઉપર ડાબે જમણે ફેલાયેલા  
        મિરરમાં
::::::         મિરરમાં
શોધે છે ઉત્તરો. ત્રણ શકમંદ ત્રાસવાદીઓએ કરેલા
શોધે છે ઉત્તરો. ત્રણ શકમંદ ત્રાસવાદીઓએ કરેલા
આડેધડ ગોળીબારના અવાજોને
આડેધડ ગોળીબારના અવાજોને
ઝીલી લે છે મસ્તિષ્કની
:::::: ઝીલી લે છે મસ્તિષ્કની
સોળપેજી ક્રાઉન સાઇઝની ઝોળીમાં.
સોળપેજી ક્રાઉન સાઇઝની ઝોળીમાં.
પશ્ચિમ રેલવે સમર સ્પેશિયલના સમય-પત્રક પર
પશ્ચિમ રેલવે સમર સ્પેશિયલના સમય-પત્રક પર
સુજ્ઞ દૃષ્ટિને સ્થિર રાખીને વાંચે છે :
સુજ્ઞ દૃષ્ટિને સ્થિર રાખીને વાંચે છે :
ન હન્યતે હન્યમાને શરીરે.
:::: ન હન્યતે હન્યમાને શરીરે.
પછી, બચુભાઈ, પાણીએ વિચાર કર્યો કે હું ઘણાં રૂપ ધરું,
પછી, બચુભાઈ, પાણીએ વિચાર કર્યો કે હું ઘણાં રૂપ ધરું,
પછી તેણે અન્ન ઉપજાવ્યું – વન ઉપજાવ્યું – તન ઉપજાવ્યું –  
પછી તેણે અન્ન ઉપજાવ્યું – વન ઉપજાવ્યું – તન ઉપજાવ્યું –  
મન ઉપજાવ્યું
મન ઉપજાવ્યું
બચુભાઈ ચમક્યા, તરસ લાગી છે મારી બેટી,
:::: બચુભાઈ ચમક્યા, તરસ લાગી છે મારી બેટી,
ક્યારનીય –
ક્યારનીય –
એ તો ધસ્યા, નેચરલી, પાણી પીવાના નળ પાસે
:::: એ તો ધસ્યા, નેચરલી, પાણી પીવાના નળ પાસે
ઘણુંય સખળડખળ કર્યું શતાબ્દીઓ સુધી
ઘણુંય સખળડખળ કર્યું શતાબ્દીઓ સુધી
પણ એ ટીપું જો નીકળે સમ ખાવા જેટલું.
પણ એ ટીપું જો નીકળે સમ ખાવા જેટલું.
બચ બચ
::::: બચ બચ
બચુ-બચલા-બચુડિયાઓ-બચુભાઈઓ બસ કરો.
બચુ-બચલા-બચુડિયાઓ-બચુભાઈઓ બસ કરો.
ક્રૅ-કિંગ મિરરમાં ફૂટી ગયાં છે તમારાં પ્રતિબિંબો
ક્રૅ-કિંગ મિરરમાં ફૂટી ગયાં છે તમારાં પ્રતિબિંબો
આભનો સાગર
::::: આભનો સાગર
જળ જળ ભરિયો માંહી સૂરજ ને સોમ,
જળ જળ ભરિયો માંહી સૂરજ ને સોમ,
આ આરે છે ધરતીની ભેખડ
::::: આ આરે છે ધરતીની ભેખડ
ત્યાં અથડાય છે મારો સમય લગા ગાગા ગાગા –  
ત્યાં અથડાય છે મારો સમય લગા ગાગા ગાગા –  
ચૂરેચૂરા થઈ જતો લલલ લલગા –
ચૂરેચૂરા થઈ જતો લલલ લલગા –
વેરાઈને વિચ્છિન્ન થઈ જતો
::::: વેરાઈને વિચ્છિન્ન થઈ જતો
પૃથ્વીના કરોડો કણ કણમાં ગાલ લલગા –
પૃથ્વીના કરોડો કણ કણમાં ગાલ લલગા –
શા માટે હું
::::: શા માટે હું
ઇન્ફ્રારેડ સંવેદનશીલ નજરથી તાકી રહું છું
ઇન્ફ્રારેડ સંવેદનશીલ નજરથી તાકી રહું છું
અને રિમોટ સેન્સિંગથી સૂંઘું છું પૃથ્વીને ?
અને રિમોટ સેન્સિંગથી સૂંઘું છું પૃથ્વીને ?
હસી હસીને
::::: હસી હસીને
બેવડ વળી જાઉં છું અચાનક આમ, શા માટે ?
બેવડ વળી જાઉં છું અચાનક આમ, શા માટે ?
શા માટે
::::: શા માટે
ખડખડાટ આળોટું છું કાવ્યપ્રક્રિયાના આ ક્ષણ સુધીના
ખડખડાટ આળોટું છું કાવ્યપ્રક્રિયાના આ ક્ષણ સુધીના
પ્રલંબ પાથરણા પર
પ્રલંબ પાથરણા પર
બધું વેરવિખેર કરી નાખતો ?
::::: બધું વેરવિખેર કરી નાખતો ?
અટ્ટહાસ્યના ફીણ કઢવાનું બંધ કરી
અટ્ટહાસ્યના ફીણ કઢવાનું બંધ કરી
ઊઠ અલ્યા તું બેઠો થા રાઇમના રસ્તે
ઊઠ અલ્યા તું બેઠો થા રાઇમના રસ્તે
Line 294: Line 294:
ધ ટ્યૂમર ઑવ ટાઇમ.
ધ ટ્યૂમર ઑવ ટાઇમ.
કાલો હિ નામ ગ્રંથિ
કાલો હિ નામ ગ્રંથિ
સ્વયમ્ભૂ.
::: સ્વયમ્ભૂ.
હ્યુમન સ્પિસિસના
::::: હ્યુમન સ્પિસિસના
આરંભ સાથે એનો આરંભ.
આરંભ સાથે એનો આરંભ.
સ સૂક્ષ્મામ્ અપિ કલામ્ ન લીયતે
::: સ સૂક્ષ્મામ્ અપિ કલામ્ ન લીયતે
ઇતિ કાલ :
ઇતિ કાલ :
એ સતત ધબકે છે, કાલગ્રંથિ.
::: એ સતત ધબકે છે, કાલગ્રંથિ.
મનુષ્ય વ્યક્તિની આંખના
::::: મનુષ્ય વ્યક્તિની આંખના
નિમેષોન્મેષમાં વ્યક્ત થાય છે એનો ફરકાટ
નિમેષોન્મેષમાં વ્યક્ત થાય છે એનો ફરકાટ
અને સંકળાય છે
::::: અને સંકળાય છે
ઍટમિક વાઇબ્રેશન્સ – સૂર્યચન્દ્રના ઉદયાસ્ત – કાષ્ટા – કાળા–
ઍટમિક વાઇબ્રેશન્સ – સૂર્યચન્દ્રના ઉદયાસ્ત – કાષ્ટા – કાળા–
મુહૂર્ત – અહોરાત્ર – સપ્તાહ – શુક્લપક્ષ – કૃષ્ણપક્ષ – માઘાદ્યો દ્વાદશ
મુહૂર્ત – અહોરાત્ર – સપ્તાહ – શુક્લપક્ષ – કૃષ્ણપક્ષ – માઘાદ્યો દ્વાદશ
માસ-શિશિરાદિ ષડ્ઋતુઓ – વર્ષ – સંવત્સર – યુગ.
માસ-શિશિરાદિ ષડ્ઋતુઓ – વર્ષ – સંવત્સર – યુગ.
                            બીજ ફૂટે છે
:::::::                             બીજ ફૂટે છે
ને સંકળાય છે ટીશીઓ-પાંદડેપાંદડાં–ફરફરતા ફૂલગુચ્છાઓ–
ને સંકળાય છે ટીશીઓ-પાંદડેપાંદડાં–ફરફરતા ફૂલગુચ્છાઓ–
લટકતાં ફ્લો – ખરતાં પીત પત્રો – કડડ તૂટતી નગ્ન ડાળો –  
લટકતાં ફ્લો – ખરતાં પીત પત્રો – કડડ તૂટતી નગ્ન ડાળો –  
Line 313: Line 313:
સમી સાંજના પડછાયાઓ–સગર્ભા ગાયો–સૂકાં સરોવર–ઉત્તર તરફનો
સમી સાંજના પડછાયાઓ–સગર્ભા ગાયો–સૂકાં સરોવર–ઉત્તર તરફનો
શીતલ પવન–રજ–ધૂમસથી વ્યાપ્ત દિશાઓ–
શીતલ પવન–રજ–ધૂમસથી વ્યાપ્ત દિશાઓ–
ઝાકળથી ઢંકાયેલો
::::: ઝાકળથી ઢંકાયેલો
સૂર્ય-કાગડા, ઘેટાં, ગેંડા, પાડા અને હાથીઓની મસ્તી–
સૂર્ય-કાગડા, ઘેટાં, ગેંડા, પાડા અને હાથીઓની મસ્તી–
સંકળાય છે
::::: સંકળાય છે
ખાખરા, કમળો, બોરસલી, આંબા, અશોકની પલ્લવપુષ્પગંધો–
ખાખરા, કમળો, બોરસલી, આંબા, અશોકની પલ્લવપુષ્પગંધો–
કોકિલના પંચમ સૂરો–
કોકિલના પંચમ સૂરો–
સળગતો પવન  –  નદીના પાતળા પ્રવાહો -
::::: સળગતો પવન  –  નદીના પાતળા પ્રવાહો -
જળાશય માટે ભટકતાં ચક્રવાક પક્ષીઓ -
જળાશય માટે ભટકતાં ચક્રવાક પક્ષીઓ -
જલપાનાકુલ મૃગો-
::::: જલપાનાકુલ મૃગો-
ધ્વસ્ત લતાઓ – ઊમડઘૂમડ ઘનગર્જન –  
ધ્વસ્ત લતાઓ – ઊમડઘૂમડ ઘનગર્જન –  
નદીકાંઠાનાં ભાંગી ગયેલાં  
::::: નદીકાંઠાનાં ભાંગી ગયેલાં  
વૃક્ષો – હંસપક્ષીઓનાં પડખાંથી ચલાયમાન કમળો –
વૃક્ષો – હંસપક્ષીઓનાં પડખાંથી ચલાયમાન કમળો –
મસ્તકહીન મિનારા – કટાયેલા સિક્કા – કસબ – કામળા –
મસ્તકહીન મિનારા – કટાયેલા સિક્કા – કસબ – કામળા –
હાડ હવન – છંદોમય વાણી –
હાડ હવન – છંદોમય વાણી –
દલાઈ લામા –
::::: દલાઈ લામા –
ડૅમ – દાયકો –
:::::: ડૅમ – દાયકો –
સાંકેતિક લિપિ – સ્તવનગીત – અવશેષ – અવાજો ઘુમ્મટમાં
સાંકેતિક લિપિ – સ્તવનગીત – અવશેષ – અવાજો ઘુમ્મટમાં
પડઘાતા – સૅટેલાઇટ પ્રોગ્રામ –
પડઘાતા – સૅટેલાઇટ પ્રોગ્રામ –
બધું સંકળાય છે અને સર્જાય છે
:::: બધું સંકળાય છે અને સર્જાય છે
મનુષ્યની કાલગ્રંથિના નિમેષોન્મેષથી.
મનુષ્યની કાલગ્રંથિના નિમેષોન્મેષથી.
કાલ : સંકલયતિ.
:::: કાલ : સંકલયતિ.
મને – તમને – બચુભાઈઓને એ વિભક્ત કરે છે
મને – તમને – બચુભાઈઓને એ વિભક્ત કરે છે
અને સંકલિત કરે છે. એ વિભક્ત કરે છે રામ – ક્રિશ્ન –  
અને સંકલિત કરે છે. એ વિભક્ત કરે છે રામ – ક્રિશ્ન –  
લાઠા – લવજી – ભોપાલ – ભિવન્ડી – ધામ – ધૂમ – ધરતીકંપો –
લાઠા – લવજી – ભોપાલ – ભિવન્ડી – ધામ – ધૂમ – ધરતીકંપો –
ધડ – ધાવણ – ફૉસિલ્સ અને સંકલિત કરે છે.
ધડ – ધાવણ – ફૉસિલ્સ અને સંકલિત કરે છે.
                            એ ચૂસે છે
:::::::                             એ ચૂસે છે
સતત સકલને વિભક્ત અને સંકલિત કરતી.
સતત સકલને વિભક્ત અને સંકલિત કરતી.
અને સ્મૃતિનું ડોઝરું ભરાયાં કરે છે.
અને સ્મૃતિનું ડોઝરું ભરાયાં કરે છે.
આંખ–કાનથી, સ્પર્શ–સ્વાદથી નસ્ય નિરંતર ચૂસ્યાં કરે
આંખ–કાનથી, સ્પર્શ–સ્વાદથી નસ્ય નિરંતર ચૂસ્યાં કરે
ને ભર્યાં કરે ભૂતોદર એનું કાલગ્રંથિ.
ને ભર્યાં કરે ભૂતોદર એનું કાલગ્રંથિ.
એ સુપર સેન્સ છે :
:::: એ સુપર સેન્સ છે :
સેન્સ ઑવ ટાઇમ.
સેન્સ ઑવ ટાઇમ.
એના ડોઝરામાં સમાઈ ગયાં છે
:::: એના ડોઝરામાં સમાઈ ગયાં છે
સંહિતાઓ – શ્રુતિઓ – જ્ઞાનવિજ્ઞાનભેદો – વાદવિવાદો – ધર્મભેદો –  
સંહિતાઓ – શ્રુતિઓ – જ્ઞાનવિજ્ઞાનભેદો – વાદવિવાદો – ધર્મભેદો –  
જાતિભેદો – સ્થાનભેદો – માનભેદો – ભાનભેદો.
જાતિભેદો – સ્થાનભેદો – માનભેદો – ભાનભેદો.
મનુષ્યની – મનુષ્યસમુદાયોની
:::: મનુષ્યની – મનુષ્યસમુદાયોની
કાલગ્રંથિઓ સતત ચૂસે છે અને ઑકે છે
કાલગ્રંથિઓ સતત ચૂસે છે અને ઑકે છે
સમાજો અને સંસ્કૃતિઓને.
:::: સમાજો અને સંસ્કૃતિઓને.
એ ઊલટીઓ અથડાય છે – ફૂટે છે – તૂટે છે
એ ઊલટીઓ અથડાય છે – ફૂટે છે – તૂટે છે
નગરની શેરીઓમાં –  
:::: નગરની શેરીઓમાં –  
રાજ્યોની સીમાઓમાં – સમુદ્રોમાં – અવકાશમાં.
રાજ્યોની સીમાઓમાં – સમુદ્રોમાં – અવકાશમાં.
ભાષાના
:::: ભાષાના
કણ કણમાં, માણસ માણસની મુલાકાતોમાં –  
કણ કણમાં, માણસ માણસની મુલાકાતોમાં –  
યૌન રાતોમાં  –
:::: યૌન રાતોમાં  –
નાતોમાં – જાતોમાં – મદમાતોમાં – લાતંલાતોમાં –
નાતોમાં – જાતોમાં – મદમાતોમાં – લાતંલાતોમાં –
ઇમ્પોઝ થતી,
:::: ઇમ્પોઝ થતી,
સુપર ઇમ્પોઝ થતી ઊલટીઓ ગંધાય છે.
સુપર ઇમ્પોઝ થતી ઊલટીઓ ગંધાય છે.
સડે છે સતત
:::: સડે છે સતત
ગંધારું અંધારું અડાબીડ ધર્મકારણમાં –
ગંધારું અંધારું અડાબીડ ધર્મકારણમાં –
સમાજકારણમાં–રાજકારણમાં.
સમાજકારણમાં–રાજકારણમાં.
અને આ બધું ચૂસે છે સતત
:::: અને આ બધું ચૂસે છે સતત
શિશુઓની, કુમારોની કાલગ્રંથિઓ.
શિશુઓની, કુમારોની કાલગ્રંથિઓ.
કાલગ્રંથિ
:::: કાલગ્રંથિ
તું મહા સમર્થ છે. નથી કરી કોઈએ તને ઉત્પન્ન.
તું મહા સમર્થ છે. નથી કરી કોઈએ તને ઉત્પન્ન.
તું આદિ, મધ્ય અને અંતથી રહિત છે.
તું આદિ, મધ્ય અને અંતથી રહિત છે.
સંત કહો કે જંત કહો
સંત કહો કે જંત કહો
સતત સંતતિ-સાતત્યોમાં
સતત સંતતિ-સાતત્યોમાં
અવતરે છે
:::: અવતરે છે
કાલગ્રંથિઓ.
::::: કાલગ્રંથિઓ.
મારા જીવન-મરણનું કારણ તું કાલગ્રંથિ
મારા જીવન-મરણનું કારણ તું કાલગ્રંથિ
કાલયતિ મનુષ્ય ભૂતાનિ ઇતિ કાલ :
કાલયતિ મનુષ્ય ભૂતાનિ ઇતિ કાલ :
કાલગ્રંથિ, તારું સ્મૃતિડોઝરું
કાલગ્રંથિ, તારું સ્મૃતિડોઝરું
સતત ઑકે છે  
:::: સતત ઑકે છે  
ચીકણા અધ્યાસો.
::::: ચીકણા અધ્યાસો.
જે મને ચોંટાડી રાખે છે
જે મને ચોંટાડી રાખે છે
પિતા–માતા–બંધુ સાથે;
:::: પિતા–માતા–બંધુ સાથે;
નામ, રામ ને ધમ સાથે; વામ સાથે; વામા સાથે.
નામ, રામ ને ધમ સાથે; વામ સાથે; વામા સાથે.
નનામાને નામ આપી તું ભાષાના રસ્તે ઢસડી
નનામાને નામ આપી તું ભાષાના રસ્તે ઢસડી
ચૂસી જાય છે.
ચૂસી જાય છે.
ચૂસી જાય છે એક મુખે તું –
:::: ચૂસી જાય છે એક મુખે તું –
હજી તો સ્ફુટ થતા વર્તમાનને, કલ્પનાની કૂંપળને
હજી તો સ્ફુટ થતા વર્તમાનને, કલ્પનાની કૂંપળને
અને યુગપત્ ઑકીને અતીત સહસ્ર મુખોથી
અને યુગપત્ ઑકીને અતીત સહસ્ર મુખોથી
Line 387: Line 387:
બે મનુષ્યોની વચ્ચે, લયની પગદંડી પર
બે મનુષ્યોની વચ્ચે, લયની પગદંડી પર
ઑડિબલ-વિઝિબલ કળાઓ નામે
ઑડિબલ-વિઝિબલ કળાઓ નામે
ઑકે છે તું
:::: ઑકે છે તું
મમત્ત્વનાં ખાબોચિયાં, ખાબડાં
મમત્ત્વનાં ખાબોચિયાં, ખાબડાં
અને રડાવે છે
:::: અને રડાવે છે
મારા જેવા બચુભાઈઓને, ઘડા ઊંચકી ઊભેલી
મારા જેવા બચુભાઈઓને, ઘડા ઊંચકી ઊભેલી
વાંકી ખજૂરીઓને.
વાંકી ખજૂરીઓને.
તારા ડોઝરામાંથી ઠલવાય છે
:::: તારા ડોઝરામાંથી ઠલવાય છે
ફરજ–અહિંસા–પ્રેમ-નીતિ–માનવતા;
ફરજ–અહિંસા–પ્રેમ-નીતિ–માનવતા;
જે સડી સડીને
:::: જે સડી સડીને
ઉત્પન્ન કરે છે
ઉત્પન્ન કરે છે
ધિક્કાર–અનીતિ–હિંસાનો ઘોંઘાટ.
:::: ધિક્કાર–અનીતિ–હિંસાનો ઘોંઘાટ.
જે પ્રસરે છે માણસના હાથમાંથી
જે પ્રસરે છે માણસના હાથમાંથી
પગમાંથી
:::: પગમાંથી
જીભમાંથી
::::: જીભમાંથી
સર્વત્ર, નીચે ઉપર બધે : સ્કાય ઇઝ ધ લિમિટ.
સર્વત્ર, નીચે ઉપર બધે : સ્કાય ઇઝ ધ લિમિટ.
મારી આત્મખોજના મૂળમાં –
મારી આત્મખોજના મૂળમાં –
અનવરત ભ્રાન્તિઓના કુળમાં
:::: અનવરત ભ્રાન્તિઓના કુળમાં
તું જ ચાંપ દબાવે છે અને બધું
તું જ ચાંપ દબાવે છે અને બધું
ઉઘાડ-બંધ થાય છે.
ઉઘાડ-બંધ થાય છે.
તારા જ રસબસ તંતુઓમાં
:::: તારા જ રસબસ તંતુઓમાં
લથબથ સરકું છું આમ
લથબથ સરકું છું આમ
ખખડ ખખડ સ્ટ્રેચરમાં–
:::: ખખડ ખખડ સ્ટ્રેચરમાં–
ભાષામાં–ડ્રૅબમાં–કાઉ કાઉના અવાજ વીંધી – શ્રદ્ધાની
ભાષામાં–ડ્રૅબમાં–કાઉ કાઉના અવાજ વીંધી – શ્રદ્ધાની
કાચેરી ઈંટો પડાવતો – સેરિબ્રલ લાઇન પર – હરાજીના સમય પહેલાં –
કાચેરી ઈંટો પડાવતો – સેરિબ્રલ લાઇન પર – હરાજીના સમય પહેલાં –
Line 417: Line 417:
કરી – લગા ગાગા ગાગા – કાવ્યપંક્તિઓને શેકી ખાતો –
કરી – લગા ગાગા ગાગા – કાવ્યપંક્તિઓને શેકી ખાતો –
વિથ કે વિધાઉટ પેનિટ્રેશન –
વિથ કે વિધાઉટ પેનિટ્રેશન –
હ્યૂમરના પ્રાસમાં પ્રગટેલી.
:::: હ્યૂમરના પ્રાસમાં પ્રગટેલી.
સૂક્ષ્મ છતાં સર્વવ્યાપ્ત ટ્યૂમર –  
સૂક્ષ્મ છતાં સર્વવ્યાપ્ત ટ્યૂમર –  
હું આવી પહોંચ્યો છું
:::: હું આવી પહોંચ્યો છું
ખખડ ખખડ ભ્રાન્ત સ્ટ્રેચરમાં
ખખડ ખખડ ભ્રાન્ત સ્ટ્રેચરમાં
તું ગ્રસી લે નિઃશેષ  
:::: તું ગ્રસી લે નિઃશેષ  
તે પહેલાં તને તાકતો, અ-નિમેષ.
તે પહેલાં તને તાકતો, અ-નિમેષ.
{{Right|(કાલગ્રન્થિ, 1૯૮૯, પૃ. ૩૦-૪૫)}}
{{Right|(કાલગ્રન્થિ, 1૯૮૯, પૃ. ૩૦-૪૫)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૨૮.પ્રવાહણ
|next = ૩૦.ટોળાં અવાજ ઘોંઘાટ
}}
18,450

edits