18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૯.કાલગ્રંથિ|}} <poem> શ્વાસ લઉં તો પીડા લાઠા, શ્વાસ મૂકું તો પી...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૨૯.કાલગ્રંથિ|}} | {{Heading|૨૯.કાલગ્રંથિ|લાભશંકર ઠાકર}} | ||
<poem> | <poem> | ||
Line 12: | Line 12: | ||
હૉસ્પિટલના જનરલ વૉર્ડના પલંગમાં રેબઝેબ, અધરાતે મધરાતે | હૉસ્પિટલના જનરલ વૉર્ડના પલંગમાં રેબઝેબ, અધરાતે મધરાતે | ||
સૂતો છું પીડાગ્રસ્ત | સૂતો છું પીડાગ્રસ્ત | ||
::: ક્ષણ પછી ક્ષણ પછી ક્ષણ સ્પષ્ટ સ્પષ્ટ, પ્રગટ | |||
અનુભવાય છે પૂર્ણ જાગૃતિમાં– | અનુભવાય છે પૂર્ણ જાગૃતિમાં– | ||
::: સમય અનુભવાય છે પીડા– | |||
ન્તર પામીને પ-સા-ર થતો ધીમે ધીમે | ન્તર પામીને પ-સા-ર થતો ધીમે ધીમે | ||
અહીં આ મારા ઉદરમાં. | અહીં આ મારા ઉદરમાં. | ||
::: નિષ્પલક ખખડ ખખડ | |||
સ્ટ્રેચરમાં લઈ જવાતો ખંડમાંથી– | સ્ટ્રેચરમાં લઈ જવાતો ખંડમાંથી– | ||
પૅસેજમાંથી- | પૅસેજમાંથી- | ||
::: લિફ્ટમાંથી– | |||
નીચે | :::: નીચે | ||
નીચે | ::::: નીચે | ||
::::::: નીચે | |||
:::::::: ખખડ ખખડ ખચકાતા | |||
ઊંચકાતા આંચકા સાથે લિફ્ટમાંથી બહાર– | ઊંચકાતા આંચકા સાથે લિફ્ટમાંથી બહાર– | ||
કઢાતો પૅસેજમાં | કઢાતો પૅસેજમાં | ||
::: હજ્જારો હજ્જારો સેકન્ડ્ઝ સુધી એક્સ-રે–રૂમની | |||
બહાર પ્રતીક્ષામાં – | બહાર પ્રતીક્ષામાં – | ||
::::: પીડાતા પેટમાંથી પસાર થતો | |||
અખંડ, પરિપૂર્ણ, અનવદ્ય, નિરન્ધ્ર, સૉલિડ સમય | અખંડ, પરિપૂર્ણ, અનવદ્ય, નિરન્ધ્ર, સૉલિડ સમય | ||
તારો સાક્ષાત્કાર પૂર્ણ | તારો સાક્ષાત્કાર પૂર્ણ | ||
આવો કદી થયો નથી. | આવો કદી થયો નથી. | ||
:::: ત્રુટક ત્રુટક કદી તારા અણસારા | |||
અનુભવ્યા છે કચડાયેલી આંગળીમાં, ગામ છોડીને – મા છોડીને | અનુભવ્યા છે કચડાયેલી આંગળીમાં, ગામ છોડીને – મા છોડીને | ||
નગરમાં પ્રવેશેલા કિશોરના મૌનમાં, રાવજીના સ્મરણમાં, | નગરમાં પ્રવેશેલા કિશોરના મૌનમાં, રાવજીના સ્મરણમાં, | ||
તરછોડાયેલા બેઘર ભૂખ્યા અર્ધનગ્ન અસંખ્ય | તરછોડાયેલા બેઘર ભૂખ્યા અર્ધનગ્ન અસંખ્ય | ||
હાડપિંજરોની પસાર થતી લથડતી ભાંગલી તૂટલી ક્ષીણ જરઠ | હાડપિંજરોની પસાર થતી લથડતી ભાંગલી તૂટલી ક્ષીણ જરઠ | ||
::::: સૂકી લૂખી કાળી પ્રલંબ કતારોમાં | |||
તને જોયો છે કલકત્તામાં સમય ખં- | તને જોયો છે કલકત્તામાં સમય ખં- | ||
ડિત, લ-થડાતો, | ડિત, લ-થડાતો, | ||
::: અથડાતો તને, અધરાતે અનનોનમાં બૅગબિસ્તરા ઊંચકીને | |||
રઝળ્યો છું ઇધર ઉધર લંડનમાં અનિશ્ચિત, સમય | રઝળ્યો છું ઇધર ઉધર લંડનમાં અનિશ્ચિત, સમય | ||
રસ્તે રઝળતી ખોપરીમાં તને જોયો છે; | રસ્તે રઝળતી ખોપરીમાં તને જોયો છે; | ||
::::: જોયો છે મરી ગયેલા ઢોરને | |||
:::: વીઁખી પીંખી ચૂંથતા | |||
:::: ગીધોના તદ્રૂપ ફફડાટમાં– | |||
ખવાઈ ગયેલા જીર્ણ પુસ્તકના પાને પાને જામેલી ગન્ધના | ખવાઈ ગયેલા જીર્ણ પુસ્તકના પાને પાને જામેલી ગન્ધના | ||
નાક સુધી ઊંચકાતા કણોમાં, | નાક સુધી ઊંચકાતા કણોમાં, | ||
::::: કોણાર્કની ખંડિત યોનિઓમાં, | |||
સ્ખલન પૂર્વોની ઉત્કટતામાંથી તૂ ટું તૂ ટું થતો, બગલના વાળ સાથે | સ્ખલન પૂર્વોની ઉત્કટતામાંથી તૂ ટું તૂ ટું થતો, બગલના વાળ સાથે | ||
કપાઈ જતો, હાથમાંના બરફના ગોળા સાથે અચાનક જમીન પર | કપાઈ જતો, હાથમાંના બરફના ગોળા સાથે અચાનક જમીન પર | ||
Line 55: | Line 55: | ||
હાથમાં પકડેલા દેડકાની જેમ થરકતો અને ઠંડું ઠંડું | હાથમાં પકડેલા દેડકાની જેમ થરકતો અને ઠંડું ઠંડું | ||
મૂતરી જતો, સમય | મૂતરી જતો, સમય | ||
::::: તને અનુભવ્યો છે આમ તો સતત પણ ત્રુટક | |||
ત્રુટક, ક્વચિત્ મારી કાવ્યચેતનામાં શબ્દોની ગતિમાં | ત્રુટક, ક્વચિત્ મારી કાવ્યચેતનામાં શબ્દોની ગતિમાં | ||
ગતિમાન તને સ્પર્શ્યો છે મારી કર્ણચેતનાથી, સમય | ગતિમાન તને સ્પર્શ્યો છે મારી કર્ણચેતનાથી, સમય | ||
પણ તારો આવો અખંડ પરિપૂર્ણ સાક્ષાત્કાર | પણ તારો આવો અખંડ પરિપૂર્ણ સાક્ષાત્કાર | ||
::::::: આ પહેલો છે. | |||
નિતાંત વેદના રૂપે આવ્યો અખંડ અમિશ્ર સમય | નિતાંત વેદના રૂપે આવ્યો અખંડ અમિશ્ર સમય | ||
::::::: કલ્લાકો કલ્લાકો | |||
સુધી આ સજીવ દેહમાંથી, ચેતનામાંથી સ-ર-ક-તો – | સુધી આ સજીવ દેહમાંથી, ચેતનામાંથી સ-ર-ક-તો – | ||
::::::: સ-ર-ક-તો | |||
તને અનુભવ્યો પૂર્ણને ચાલ્યો ગયો. | તને અનુભવ્યો પૂર્ણને ચાલ્યો ગયો. | ||
::: એક્સરેઝ-માં ન ઝિલાઈ તારી | |||
છબિ. | છબિ. | ||
:::: ભૂખ્યા ખાલીખમ્મ પેટમાં તને ઢબૂરી શક્યો નહીં. | |||
તું તો પસાર થઈ ગયો | તું તો પસાર થઈ ગયો | ||
:::: હૉસ્પિટલની શુભ્ર દીવાલોને ઘ-સા- | |||
તો ઘસા-તો | તો ઘસા-તો | ||
:::: મારી વેદનાને આત્મસાત્ કરી, ક્યાંક. | |||
હવે માત્ર સ્મૃતિ રૂપે સ્મૃતિશેષ, શબ્દશેષ | હવે માત્ર સ્મૃતિ રૂપે સ્મૃતિશેષ, શબ્દશેષ | ||
સમય, મારો સાક્ષાત્કાર, મારો વેદ, મારી વેદના, સમય | સમય, મારો સાક્ષાત્કાર, મારો વેદ, મારી વેદના, સમય | ||
શું તું ચોંટી રહ્યો છે મારી ચેતનામાં અત્યલ્પ ફરકતો ? | શું તું ચોંટી રહ્યો છે મારી ચેતનામાં અત્યલ્પ ફરકતો ? | ||
::::::: કદાચ. | |||
તડકાનો મૃદુ હાથ જમણી બાજુથી | તડકાનો મૃદુ હાથ જમણી બાજુથી | ||
:::: અને અપંગ દર્દીનો ક્ષીણ હાથ ડાબી બાજુથી | |||
પકડવા મથતા હતા તે નારંગી તારી પુચ્છના થરકાટથી | પકડવા મથતા હતા તે નારંગી તારી પુચ્છના થરકાટથી | ||
ગબડી પડી ટેબલ પરથી. | ગબડી પડી ટેબલ પરથી. | ||
:::: આ તારું અંતિમ દર્શન હતું હૉસ્પિટલમાં | |||
એ પછી તને શોધું છું, સમય, | એ પછી તને શોધું છું, સમય, | ||
ખાલીખમ્મ મહેલની અટારીએ ઊભેલા વૃદ્ધની આંખોમાંથી | ખાલીખમ્મ મહેલની અટારીએ ઊભેલા વૃદ્ધની આંખોમાંથી | ||
સામે દૂર દૂર પથરાયેલી નીરવ નિર્જીવ યુદ્ધભૂમિમાં – | સામે દૂર દૂર પથરાયેલી નીરવ નિર્જીવ યુદ્ધભૂમિમાં – | ||
જ્યાં ગીધોના – સમડીના – કાગડાના ચિત્કારો છે કદાચ; | જ્યાં ગીધોના – સમડીના – કાગડાના ચિત્કારો છે કદાચ; | ||
::::::: પણ એના અવાજ | |||
વૃદ્ધના કાન પાસે આવીને અટકી જાય છે. | વૃદ્ધના કાન પાસે આવીને અટકી જાય છે. | ||
એથી અવાજ રૂપે તને પામી શકાતો નથી. | એથી અવાજ રૂપે તને પામી શકાતો નથી. | ||
માત્ર ગીધ-સમડી-કાગડાના ઊડાઊડ-ફફડાટો-ચૂંથાચૂંથ રૂપે | માત્ર ગીધ-સમડી-કાગડાના ઊડાઊડ-ફફડાટો-ચૂંથાચૂંથ રૂપે | ||
તને પામી શકાય છે; | તને પામી શકાય છે; | ||
:::: અને તેય મોતિયાની આરપારના | |||
ઝાંખાં ઝાંખાં શ્યામ ઊછળતાં ટપકાંઓ રૂપે, સમય | ઝાંખાં ઝાંખાં શ્યામ ઊછળતાં ટપકાંઓ રૂપે, સમય | ||
અને તેયે આમ મીંચેલી આંખની અંદર, મેટાફૉરિકલ. | અને તેયે આમ મીંચેલી આંખની અંદર, મેટાફૉરિકલ. | ||
સમય, તું મેટાફૉરિકલ ટપકાંઓ છે માત્ર | સમય, તું મેટાફૉરિકલ ટપકાંઓ છે માત્ર | ||
::: વિચ્છિન્ન, અલગ સાવ ? | |||
સાવ અન્-એક્સાઇટિંગ ? | સાવ અન્-એક્સાઇટિંગ ? | ||
:::::: ફૅન્ટસી કે આર્ટિફિસના ઇન્ટરવૅન્શન | |||
વિના તને પામવો છે મારે; કેમ કે ‘વાર્તા’ એ માનવપરાજયને | વિના તને પામવો છે મારે; કેમ કે ‘વાર્તા’ એ માનવપરાજયને | ||
ઢાંકવાનો અજ્ઞાત રસ્તો છે. તેથી ડેડ ફૉર્મ્યુલાઝ સુપર ઇમ્પોઝ | ઢાંકવાનો અજ્ઞાત રસ્તો છે. તેથી ડેડ ફૉર્મ્યુલાઝ સુપર ઇમ્પોઝ | ||
કરવાની ટેક્નીકને સાવ ચીરી નાખીને– | કરવાની ટેક્નીકને સાવ ચીરી નાખીને– | ||
:::::: નીચે – | |||
:::::: એની નીચે | |||
મારે મને પામવો છે સમય; | મારે મને પામવો છે સમય; | ||
::: તેથી તો સતત આ રિયાલિટીનું | |||
ઉત્ખનન કરતો કરતો | ઉત્ખનન કરતો કરતો | ||
::: ડ્રૅબ વિશેની કરું કવિતા | |||
વણધોયેલા ભૂખરા મેલા રંગની રે | વણધોયેલા ભૂખરા મેલા રંગની રે | ||
કંટાળો ઉપજાવે એવી એકસૂરીલી | કંટાળો ઉપજાવે એવી એકસૂરીલી | ||
Line 117: | Line 117: | ||
અક્કડબાજ-ફાંકડો-પુરુષ બનીને | અક્કડબાજ-ફાંકડો-પુરુષ બનીને | ||
બિલિંગ્ ઝગેટ-ની | બિલિંગ્ ઝગેટ-ની | ||
:::: બુલેટ્સ છોડી | |||
:::::: ધડ ધડ ધડ ધડ | |||
પીપ-ટોપલી-ડબ્બામાં સૂતેલી બિચના | પીપ-ટોપલી-ડબ્બામાં સૂતેલી બિચના | ||
કાઉ કાઉના અવાજ વીંધી | કાઉ કાઉના અવાજ વીંધી | ||
Line 129: | Line 129: | ||
હા અદબ વિષેની, લોભ-મોભ ને થોભ વિશેની | હા અદબ વિષેની, લોભ-મોભ ને થોભ વિશેની | ||
પ્રિક-પ્રિકલના સંકુલ સંધા સંગની રે | પ્રિક-પ્રિકલના સંકુલ સંધા સંગની રે | ||
::: કરું કવિતા | |||
ક્રૂસ વિશેની – | ક્રૂસ વિશેની – | ||
::: ડેપ્રિડેશન– | |||
:::: ડૂશ વિશેની | |||
કર્યા પછી તુર્ત જ લઈ લેવો ડૂશ સમયસર | કર્યા પછી તુર્ત જ લઈ લેવો ડૂશ સમયસર | ||
પછી ન ઊગે સંભવના કોઈ લવ અને કોઈ કુશ. | પછી ન ઊગે સંભવના કોઈ લવ અને કોઈ કુશ. | ||
બાઇટ ઑફ્ફ મોર ધૅન યૂ કૅન ચ્યૂ ટાઇમ | બાઇટ ઑફ્ફ મોર ધૅન યૂ કૅન ચ્યૂ ટાઇમ | ||
ઍન્ડ ધેન ચ્યૂ લાઇક હેલ. | ઍન્ડ ધેન ચ્યૂ લાઇક હેલ. | ||
:::: ઢેલ– | |||
:::::: નાગી ઉઘાડછોગી | |||
કૂવાને તળિયે જઈ પોગી. | કૂવાને તળિયે જઈ પોગી. | ||
અને બ્રહ્મના ઈંડામાંથી સમય ઊઘડ્યો | અને બ્રહ્મના ઈંડામાંથી સમય ઊઘડ્યો | ||
:::: ટેંહોંક... ટેંહોંક... | |||
જણો જનાના, ખખડો, ખીલો ધૂળ અને ઢેફામાં | જણો જનાના, ખખડો, ખીલો ધૂળ અને ઢેફામાં | ||
:::: સાર્વનામિક | |||
જટાજાળોમાં | જટાજાળોમાં | ||
:::: ક્વીઝિ | |||
::::: તુરંગમાં કેદ | |||
::::::: હેતે છલોછલ | |||
હૈયાં ઉછાળતાં ઊભાં આડાં સાથળનાં વનમાં | હૈયાં ઉછાળતાં ઊભાં આડાં સાથળનાં વનમાં | ||
દિવ્ય સ્પર્શ-દર્શનનાં વમળોમાં ગ્રસ્ત | દિવ્ય સ્પર્શ-દર્શનનાં વમળોમાં ગ્રસ્ત | ||
::::: શ્રદ્ધાની કાચેરી | |||
ઈંટો પડાવતા મનમાં મને ચાંદીનો મોભ નખાવતા | ઈંટો પડાવતા મનમાં મને ચાંદીનો મોભ નખાવતા | ||
તનમાં અને સોનાની વળીઓ નખાવતા, ઉડાડતા રે | તનમાં અને સોનાની વળીઓ નખાવતા, ઉડાડતા રે | ||
Line 156: | Line 156: | ||
રંગ ચણોઠડી જેવાં, જળ ભરવાને જતાં જોઈ રહું છું, આઉટ. | રંગ ચણોઠડી જેવાં, જળ ભરવાને જતાં જોઈ રહું છું, આઉટ. | ||
આઉટ થઈ ગયો છું હું, ગેટ આઉટ થઈ ગયો છું હું | આઉટ થઈ ગયો છું હું, ગેટ આઉટ થઈ ગયો છું હું | ||
::::: ચૂપ બનીને | |||
વાંચું છું જાહેર નોટિસ સેરિબ્રલ લાઇન પર | વાંચું છું જાહેર નોટિસ સેરિબ્રલ લાઇન પર | ||
જરૂરી સમારકામ કરવાનું હોઈ ફિફટી વન ડાઉન | જરૂરી સમારકામ કરવાનું હોઈ ફિફટી વન ડાઉન | ||
Line 162: | Line 162: | ||
સમયસર નીકળી શકશે નહીં અને લાઇનનું સમારકામ પૂરું થયે | સમયસર નીકળી શકશે નહીં અને લાઇનનું સમારકામ પૂરું થયે | ||
કોઈ પણ જાતની સૂચના આપ્યા વિના | કોઈ પણ જાતની સૂચના આપ્યા વિના | ||
::::: વિદ્યુત-પુરવઠો | |||
રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. | રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. | ||
::::: આવશે | |||
તલાવડીની પાળે બે આંબા હો બંધવા | તલાવડીની પાળે બે આંબા હો બંધવા | ||
એની ડાળે ડાળે અઢળક કેરી આવશે | એની ડાળે ડાળે અઢળક કેરી આવશે | ||
::::: આવશે | |||
:::::: તેથી | |||
હરાજીથી કાચી કેરી વેચવા અંગે જાણ કરવામાં આવી છે સમયસર | હરાજીથી કાચી કેરી વેચવા અંગે જાણ કરવામાં આવી છે સમયસર | ||
કે હરાજીના સમય પહેલાં કાચી કેરીને કલ્પી લેવાની રહેશે | કે હરાજીના સમય પહેલાં કાચી કેરીને કલ્પી લેવાની રહેશે | ||
Line 174: | Line 174: | ||
હરાજીની શરતો સ્થળ ઉપર રૂબરૂમાં | હરાજીની શરતો સ્થળ ઉપર રૂબરૂમાં | ||
વાંચી સંભળાવવામાં આવશે, સમયસર. | વાંચી સંભળાવવામાં આવશે, સમયસર. | ||
:::::: અને સ્થળ ઉપર | |||
અમે બેઠા છીએ પ્રતીક્ષામાં મેટાલૅંગ્વેજની સપાટીને સૂંઘતા, | અમે બેઠા છીએ પ્રતીક્ષામાં મેટાલૅંગ્વેજની સપાટીને સૂંઘતા, | ||
મનવગડામાં ખમકે ઘૂઘરમાળ તેને સાંભળતા, | મનવગડામાં ખમકે ઘૂઘરમાળ તેને સાંભળતા, | ||
રૂડી બાજરીનું રાડું રોપતા | રૂડી બાજરીનું રાડું રોપતા | ||
::: સૌંદર્ય અને કળાની | |||
ગંધનું અનુમાન કરતા | ગંધનું અનુમાન કરતા | ||
::: ઑન્ટૉલૉજિકલ એકાક્ષથી | |||
:::: તડકાના પક્ષમાં | |||
પડછાયા સાથે એન્કાઉન્ટર કરતા. | પડછાયા સાથે એન્કાઉન્ટર કરતા. | ||
::: આ પ્રક્રિયા, આ તબક્કાઓ, | |||
આ દરમિયાનગીરી, આ સન્નિકર્ષ, આ પ્રભાવ, આ પરિવર્તન, | આ દરમિયાનગીરી, આ સન્નિકર્ષ, આ પ્રભાવ, આ પરિવર્તન, | ||
આ અન્યોન્ય નિર્ભર મૃત પદાર્થોની અથડામણ વચ્ચે | આ અન્યોન્ય નિર્ભર મૃત પદાર્થોની અથડામણ વચ્ચે | ||
કૉગ્નિટિવ ક્લેઇમ કરતા બોબડા વ્યાપારોના વહાણનું પાણી | કૉગ્નિટિવ ક્લેઇમ કરતા બોબડા વ્યાપારોના વહાણનું પાણી | ||
ઉલેચતા, ઇન ટાઇમ, | ઉલેચતા, ઇન ટાઇમ, | ||
:::: આહાહા ઝન ઝન ભવ્ય સતાર! | |||
બોલો બચુભાઈ, બા બા બા | બોલો બચુભાઈ, બા બા બા | ||
મૂળ વસ્તુ જડ પ્રકૃતિ જ છે, બચુભાઈ બા બા બા | મૂળ વસ્તુ જડ પ્રકૃતિ જ છે, બચુભાઈ બા બા બા | ||
તે જ એક અદ્ ભુત યંત્રની જેમ વિકાસ | તે જ એક અદ્ ભુત યંત્રની જેમ વિકાસ | ||
:::: પામતી | |||
::::: પામતી | |||
ઇન ટાઇમ, જાણનારું | ઇન ટાઇમ, જાણનારું | ||
::: સમજનારું | |||
:::: વિચાર કરનારું | |||
:::::: વધનારું | |||
અને પેદા કરનારું ચેતન રસાયન બની જાય છે | અને પેદા કરનારું ચેતન રસાયન બની જાય છે | ||
:::::: બચુભાઈ | |||
બા બા બા | બા બા બા | ||
કેટલાંક ઊંચા પ્રકારનાં યંત્રો એવાં હોય છે કે | કેટલાંક ઊંચા પ્રકારનાં યંત્રો એવાં હોય છે કે | ||
Line 221: | Line 221: | ||
અને પાછો આવી શકીશ, મારી સાત ખોટના બ-ચુડા ? | અને પાછો આવી શકીશ, મારી સાત ખોટના બ-ચુડા ? | ||
અને બચ બચ કરતા બચ્ચા રાણા | અને બચ બચ કરતા બચ્ચા રાણા | ||
:::::: આ પ્રત્યક્ષ લોકના | |||
નીચે ઉપર ડાબે જમણે ફેલાયેલા | નીચે ઉપર ડાબે જમણે ફેલાયેલા | ||
:::::: મિરરમાં | |||
શોધે છે ઉત્તરો. ત્રણ શકમંદ ત્રાસવાદીઓએ કરેલા | શોધે છે ઉત્તરો. ત્રણ શકમંદ ત્રાસવાદીઓએ કરેલા | ||
આડેધડ ગોળીબારના અવાજોને | આડેધડ ગોળીબારના અવાજોને | ||
:::::: ઝીલી લે છે મસ્તિષ્કની | |||
સોળપેજી ક્રાઉન સાઇઝની ઝોળીમાં. | સોળપેજી ક્રાઉન સાઇઝની ઝોળીમાં. | ||
પશ્ચિમ રેલવે સમર સ્પેશિયલના સમય-પત્રક પર | પશ્ચિમ રેલવે સમર સ્પેશિયલના સમય-પત્રક પર | ||
સુજ્ઞ દૃષ્ટિને સ્થિર રાખીને વાંચે છે : | સુજ્ઞ દૃષ્ટિને સ્થિર રાખીને વાંચે છે : | ||
:::: ન હન્યતે હન્યમાને શરીરે. | |||
પછી, બચુભાઈ, પાણીએ વિચાર કર્યો કે હું ઘણાં રૂપ ધરું, | પછી, બચુભાઈ, પાણીએ વિચાર કર્યો કે હું ઘણાં રૂપ ધરું, | ||
પછી તેણે અન્ન ઉપજાવ્યું – વન ઉપજાવ્યું – તન ઉપજાવ્યું – | પછી તેણે અન્ન ઉપજાવ્યું – વન ઉપજાવ્યું – તન ઉપજાવ્યું – | ||
મન ઉપજાવ્યું | મન ઉપજાવ્યું | ||
:::: બચુભાઈ ચમક્યા, તરસ લાગી છે મારી બેટી, | |||
ક્યારનીય – | ક્યારનીય – | ||
:::: એ તો ધસ્યા, નેચરલી, પાણી પીવાના નળ પાસે | |||
ઘણુંય સખળડખળ કર્યું શતાબ્દીઓ સુધી | ઘણુંય સખળડખળ કર્યું શતાબ્દીઓ સુધી | ||
પણ એ ટીપું જો નીકળે સમ ખાવા જેટલું. | પણ એ ટીપું જો નીકળે સમ ખાવા જેટલું. | ||
::::: બચ બચ | |||
બચુ-બચલા-બચુડિયાઓ-બચુભાઈઓ બસ કરો. | બચુ-બચલા-બચુડિયાઓ-બચુભાઈઓ બસ કરો. | ||
ક્રૅ-કિંગ મિરરમાં ફૂટી ગયાં છે તમારાં પ્રતિબિંબો | ક્રૅ-કિંગ મિરરમાં ફૂટી ગયાં છે તમારાં પ્રતિબિંબો | ||
::::: આભનો સાગર | |||
જળ જળ ભરિયો માંહી સૂરજ ને સોમ, | જળ જળ ભરિયો માંહી સૂરજ ને સોમ, | ||
::::: આ આરે છે ધરતીની ભેખડ | |||
ત્યાં અથડાય છે મારો સમય લગા ગાગા ગાગા – | ત્યાં અથડાય છે મારો સમય લગા ગાગા ગાગા – | ||
ચૂરેચૂરા થઈ જતો લલલ લલગા – | ચૂરેચૂરા થઈ જતો લલલ લલગા – | ||
::::: વેરાઈને વિચ્છિન્ન થઈ જતો | |||
પૃથ્વીના કરોડો કણ કણમાં ગાલ લલગા – | પૃથ્વીના કરોડો કણ કણમાં ગાલ લલગા – | ||
::::: શા માટે હું | |||
ઇન્ફ્રારેડ સંવેદનશીલ નજરથી તાકી રહું છું | ઇન્ફ્રારેડ સંવેદનશીલ નજરથી તાકી રહું છું | ||
અને રિમોટ સેન્સિંગથી સૂંઘું છું પૃથ્વીને ? | અને રિમોટ સેન્સિંગથી સૂંઘું છું પૃથ્વીને ? | ||
::::: હસી હસીને | |||
બેવડ વળી જાઉં છું અચાનક આમ, શા માટે ? | બેવડ વળી જાઉં છું અચાનક આમ, શા માટે ? | ||
::::: શા માટે | |||
ખડખડાટ આળોટું છું કાવ્યપ્રક્રિયાના આ ક્ષણ સુધીના | ખડખડાટ આળોટું છું કાવ્યપ્રક્રિયાના આ ક્ષણ સુધીના | ||
પ્રલંબ પાથરણા પર | પ્રલંબ પાથરણા પર | ||
::::: બધું વેરવિખેર કરી નાખતો ? | |||
અટ્ટહાસ્યના ફીણ કઢવાનું બંધ કરી | અટ્ટહાસ્યના ફીણ કઢવાનું બંધ કરી | ||
ઊઠ અલ્યા તું બેઠો થા રાઇમના રસ્તે | ઊઠ અલ્યા તું બેઠો થા રાઇમના રસ્તે | ||
Line 294: | Line 294: | ||
ધ ટ્યૂમર ઑવ ટાઇમ. | ધ ટ્યૂમર ઑવ ટાઇમ. | ||
કાલો હિ નામ ગ્રંથિ | કાલો હિ નામ ગ્રંથિ | ||
::: સ્વયમ્ભૂ. | |||
::::: હ્યુમન સ્પિસિસના | |||
આરંભ સાથે એનો આરંભ. | આરંભ સાથે એનો આરંભ. | ||
::: સ સૂક્ષ્મામ્ અપિ કલામ્ ન લીયતે | |||
ઇતિ કાલ : | ઇતિ કાલ : | ||
::: એ સતત ધબકે છે, કાલગ્રંથિ. | |||
::::: મનુષ્ય વ્યક્તિની આંખના | |||
નિમેષોન્મેષમાં વ્યક્ત થાય છે એનો ફરકાટ | નિમેષોન્મેષમાં વ્યક્ત થાય છે એનો ફરકાટ | ||
::::: અને સંકળાય છે | |||
ઍટમિક વાઇબ્રેશન્સ – સૂર્યચન્દ્રના ઉદયાસ્ત – કાષ્ટા – કાળા– | ઍટમિક વાઇબ્રેશન્સ – સૂર્યચન્દ્રના ઉદયાસ્ત – કાષ્ટા – કાળા– | ||
મુહૂર્ત – અહોરાત્ર – સપ્તાહ – શુક્લપક્ષ – કૃષ્ણપક્ષ – માઘાદ્યો દ્વાદશ | મુહૂર્ત – અહોરાત્ર – સપ્તાહ – શુક્લપક્ષ – કૃષ્ણપક્ષ – માઘાદ્યો દ્વાદશ | ||
માસ-શિશિરાદિ ષડ્ઋતુઓ – વર્ષ – સંવત્સર – યુગ. | માસ-શિશિરાદિ ષડ્ઋતુઓ – વર્ષ – સંવત્સર – યુગ. | ||
::::::: બીજ ફૂટે છે | |||
ને સંકળાય છે ટીશીઓ-પાંદડેપાંદડાં–ફરફરતા ફૂલગુચ્છાઓ– | ને સંકળાય છે ટીશીઓ-પાંદડેપાંદડાં–ફરફરતા ફૂલગુચ્છાઓ– | ||
લટકતાં ફ્લો – ખરતાં પીત પત્રો – કડડ તૂટતી નગ્ન ડાળો – | લટકતાં ફ્લો – ખરતાં પીત પત્રો – કડડ તૂટતી નગ્ન ડાળો – | ||
Line 313: | Line 313: | ||
સમી સાંજના પડછાયાઓ–સગર્ભા ગાયો–સૂકાં સરોવર–ઉત્તર તરફનો | સમી સાંજના પડછાયાઓ–સગર્ભા ગાયો–સૂકાં સરોવર–ઉત્તર તરફનો | ||
શીતલ પવન–રજ–ધૂમસથી વ્યાપ્ત દિશાઓ– | શીતલ પવન–રજ–ધૂમસથી વ્યાપ્ત દિશાઓ– | ||
::::: ઝાકળથી ઢંકાયેલો | |||
સૂર્ય-કાગડા, ઘેટાં, ગેંડા, પાડા અને હાથીઓની મસ્તી– | સૂર્ય-કાગડા, ઘેટાં, ગેંડા, પાડા અને હાથીઓની મસ્તી– | ||
::::: સંકળાય છે | |||
ખાખરા, કમળો, બોરસલી, આંબા, અશોકની પલ્લવપુષ્પગંધો– | ખાખરા, કમળો, બોરસલી, આંબા, અશોકની પલ્લવપુષ્પગંધો– | ||
કોકિલના પંચમ સૂરો– | કોકિલના પંચમ સૂરો– | ||
::::: સળગતો પવન – નદીના પાતળા પ્રવાહો - | |||
જળાશય માટે ભટકતાં ચક્રવાક પક્ષીઓ - | જળાશય માટે ભટકતાં ચક્રવાક પક્ષીઓ - | ||
::::: જલપાનાકુલ મૃગો- | |||
ધ્વસ્ત લતાઓ – ઊમડઘૂમડ ઘનગર્જન – | ધ્વસ્ત લતાઓ – ઊમડઘૂમડ ઘનગર્જન – | ||
::::: નદીકાંઠાનાં ભાંગી ગયેલાં | |||
વૃક્ષો – હંસપક્ષીઓનાં પડખાંથી ચલાયમાન કમળો – | વૃક્ષો – હંસપક્ષીઓનાં પડખાંથી ચલાયમાન કમળો – | ||
મસ્તકહીન મિનારા – કટાયેલા સિક્કા – કસબ – કામળા – | મસ્તકહીન મિનારા – કટાયેલા સિક્કા – કસબ – કામળા – | ||
હાડ હવન – છંદોમય વાણી – | હાડ હવન – છંદોમય વાણી – | ||
::::: દલાઈ લામા – | |||
:::::: ડૅમ – દાયકો – | |||
સાંકેતિક લિપિ – સ્તવનગીત – અવશેષ – અવાજો ઘુમ્મટમાં | સાંકેતિક લિપિ – સ્તવનગીત – અવશેષ – અવાજો ઘુમ્મટમાં | ||
પડઘાતા – સૅટેલાઇટ પ્રોગ્રામ – | પડઘાતા – સૅટેલાઇટ પ્રોગ્રામ – | ||
:::: બધું સંકળાય છે અને સર્જાય છે | |||
મનુષ્યની કાલગ્રંથિના નિમેષોન્મેષથી. | મનુષ્યની કાલગ્રંથિના નિમેષોન્મેષથી. | ||
:::: કાલ : સંકલયતિ. | |||
મને – તમને – બચુભાઈઓને એ વિભક્ત કરે છે | મને – તમને – બચુભાઈઓને એ વિભક્ત કરે છે | ||
અને સંકલિત કરે છે. એ વિભક્ત કરે છે રામ – ક્રિશ્ન – | અને સંકલિત કરે છે. એ વિભક્ત કરે છે રામ – ક્રિશ્ન – | ||
લાઠા – લવજી – ભોપાલ – ભિવન્ડી – ધામ – ધૂમ – ધરતીકંપો – | લાઠા – લવજી – ભોપાલ – ભિવન્ડી – ધામ – ધૂમ – ધરતીકંપો – | ||
ધડ – ધાવણ – ફૉસિલ્સ અને સંકલિત કરે છે. | ધડ – ધાવણ – ફૉસિલ્સ અને સંકલિત કરે છે. | ||
::::::: એ ચૂસે છે | |||
સતત સકલને વિભક્ત અને સંકલિત કરતી. | સતત સકલને વિભક્ત અને સંકલિત કરતી. | ||
અને સ્મૃતિનું ડોઝરું ભરાયાં કરે છે. | અને સ્મૃતિનું ડોઝરું ભરાયાં કરે છે. | ||
આંખ–કાનથી, સ્પર્શ–સ્વાદથી નસ્ય નિરંતર ચૂસ્યાં કરે | આંખ–કાનથી, સ્પર્શ–સ્વાદથી નસ્ય નિરંતર ચૂસ્યાં કરે | ||
ને ભર્યાં કરે ભૂતોદર એનું કાલગ્રંથિ. | ને ભર્યાં કરે ભૂતોદર એનું કાલગ્રંથિ. | ||
:::: એ સુપર સેન્સ છે : | |||
સેન્સ ઑવ ટાઇમ. | સેન્સ ઑવ ટાઇમ. | ||
:::: એના ડોઝરામાં સમાઈ ગયાં છે | |||
સંહિતાઓ – શ્રુતિઓ – જ્ઞાનવિજ્ઞાનભેદો – વાદવિવાદો – ધર્મભેદો – | સંહિતાઓ – શ્રુતિઓ – જ્ઞાનવિજ્ઞાનભેદો – વાદવિવાદો – ધર્મભેદો – | ||
જાતિભેદો – સ્થાનભેદો – માનભેદો – ભાનભેદો. | જાતિભેદો – સ્થાનભેદો – માનભેદો – ભાનભેદો. | ||
:::: મનુષ્યની – મનુષ્યસમુદાયોની | |||
કાલગ્રંથિઓ સતત ચૂસે છે અને ઑકે છે | કાલગ્રંથિઓ સતત ચૂસે છે અને ઑકે છે | ||
:::: સમાજો અને સંસ્કૃતિઓને. | |||
એ ઊલટીઓ અથડાય છે – ફૂટે છે – તૂટે છે | એ ઊલટીઓ અથડાય છે – ફૂટે છે – તૂટે છે | ||
:::: નગરની શેરીઓમાં – | |||
રાજ્યોની સીમાઓમાં – સમુદ્રોમાં – અવકાશમાં. | રાજ્યોની સીમાઓમાં – સમુદ્રોમાં – અવકાશમાં. | ||
:::: ભાષાના | |||
કણ કણમાં, માણસ માણસની મુલાકાતોમાં – | કણ કણમાં, માણસ માણસની મુલાકાતોમાં – | ||
:::: યૌન રાતોમાં – | |||
નાતોમાં – જાતોમાં – મદમાતોમાં – લાતંલાતોમાં – | નાતોમાં – જાતોમાં – મદમાતોમાં – લાતંલાતોમાં – | ||
:::: ઇમ્પોઝ થતી, | |||
સુપર ઇમ્પોઝ થતી ઊલટીઓ ગંધાય છે. | સુપર ઇમ્પોઝ થતી ઊલટીઓ ગંધાય છે. | ||
:::: સડે છે સતત | |||
ગંધારું અંધારું અડાબીડ ધર્મકારણમાં – | ગંધારું અંધારું અડાબીડ ધર્મકારણમાં – | ||
સમાજકારણમાં–રાજકારણમાં. | સમાજકારણમાં–રાજકારણમાં. | ||
:::: અને આ બધું ચૂસે છે સતત | |||
શિશુઓની, કુમારોની કાલગ્રંથિઓ. | શિશુઓની, કુમારોની કાલગ્રંથિઓ. | ||
:::: કાલગ્રંથિ | |||
તું મહા સમર્થ છે. નથી કરી કોઈએ તને ઉત્પન્ન. | તું મહા સમર્થ છે. નથી કરી કોઈએ તને ઉત્પન્ન. | ||
તું આદિ, મધ્ય અને અંતથી રહિત છે. | તું આદિ, મધ્ય અને અંતથી રહિત છે. | ||
સંત કહો કે જંત કહો | સંત કહો કે જંત કહો | ||
સતત સંતતિ-સાતત્યોમાં | સતત સંતતિ-સાતત્યોમાં | ||
:::: અવતરે છે | |||
::::: કાલગ્રંથિઓ. | |||
મારા જીવન-મરણનું કારણ તું કાલગ્રંથિ | મારા જીવન-મરણનું કારણ તું કાલગ્રંથિ | ||
કાલયતિ મનુષ્ય ભૂતાનિ ઇતિ કાલ : | કાલયતિ મનુષ્ય ભૂતાનિ ઇતિ કાલ : | ||
કાલગ્રંથિ, તારું સ્મૃતિડોઝરું | કાલગ્રંથિ, તારું સ્મૃતિડોઝરું | ||
:::: સતત ઑકે છે | |||
::::: ચીકણા અધ્યાસો. | |||
જે મને ચોંટાડી રાખે છે | જે મને ચોંટાડી રાખે છે | ||
:::: પિતા–માતા–બંધુ સાથે; | |||
નામ, રામ ને ધમ સાથે; વામ સાથે; વામા સાથે. | નામ, રામ ને ધમ સાથે; વામ સાથે; વામા સાથે. | ||
નનામાને નામ આપી તું ભાષાના રસ્તે ઢસડી | નનામાને નામ આપી તું ભાષાના રસ્તે ઢસડી | ||
ચૂસી જાય છે. | ચૂસી જાય છે. | ||
:::: ચૂસી જાય છે એક મુખે તું – | |||
હજી તો સ્ફુટ થતા વર્તમાનને, કલ્પનાની કૂંપળને | હજી તો સ્ફુટ થતા વર્તમાનને, કલ્પનાની કૂંપળને | ||
અને યુગપત્ ઑકીને અતીત સહસ્ર મુખોથી | અને યુગપત્ ઑકીને અતીત સહસ્ર મુખોથી | ||
Line 387: | Line 387: | ||
બે મનુષ્યોની વચ્ચે, લયની પગદંડી પર | બે મનુષ્યોની વચ્ચે, લયની પગદંડી પર | ||
ઑડિબલ-વિઝિબલ કળાઓ નામે | ઑડિબલ-વિઝિબલ કળાઓ નામે | ||
:::: ઑકે છે તું | |||
મમત્ત્વનાં ખાબોચિયાં, ખાબડાં | મમત્ત્વનાં ખાબોચિયાં, ખાબડાં | ||
:::: અને રડાવે છે | |||
મારા જેવા બચુભાઈઓને, ઘડા ઊંચકી ઊભેલી | મારા જેવા બચુભાઈઓને, ઘડા ઊંચકી ઊભેલી | ||
વાંકી ખજૂરીઓને. | વાંકી ખજૂરીઓને. | ||
:::: તારા ડોઝરામાંથી ઠલવાય છે | |||
ફરજ–અહિંસા–પ્રેમ-નીતિ–માનવતા; | ફરજ–અહિંસા–પ્રેમ-નીતિ–માનવતા; | ||
:::: જે સડી સડીને | |||
ઉત્પન્ન કરે છે | ઉત્પન્ન કરે છે | ||
:::: ધિક્કાર–અનીતિ–હિંસાનો ઘોંઘાટ. | |||
જે પ્રસરે છે માણસના હાથમાંથી | જે પ્રસરે છે માણસના હાથમાંથી | ||
:::: પગમાંથી | |||
::::: જીભમાંથી | |||
સર્વત્ર, નીચે ઉપર બધે : સ્કાય ઇઝ ધ લિમિટ. | સર્વત્ર, નીચે ઉપર બધે : સ્કાય ઇઝ ધ લિમિટ. | ||
મારી આત્મખોજના મૂળમાં – | મારી આત્મખોજના મૂળમાં – | ||
:::: અનવરત ભ્રાન્તિઓના કુળમાં | |||
તું જ ચાંપ દબાવે છે અને બધું | તું જ ચાંપ દબાવે છે અને બધું | ||
ઉઘાડ-બંધ થાય છે. | ઉઘાડ-બંધ થાય છે. | ||
:::: તારા જ રસબસ તંતુઓમાં | |||
લથબથ સરકું છું આમ | લથબથ સરકું છું આમ | ||
:::: ખખડ ખખડ સ્ટ્રેચરમાં– | |||
ભાષામાં–ડ્રૅબમાં–કાઉ કાઉના અવાજ વીંધી – શ્રદ્ધાની | ભાષામાં–ડ્રૅબમાં–કાઉ કાઉના અવાજ વીંધી – શ્રદ્ધાની | ||
કાચેરી ઈંટો પડાવતો – સેરિબ્રલ લાઇન પર – હરાજીના સમય પહેલાં – | કાચેરી ઈંટો પડાવતો – સેરિબ્રલ લાઇન પર – હરાજીના સમય પહેલાં – | ||
Line 417: | Line 417: | ||
કરી – લગા ગાગા ગાગા – કાવ્યપંક્તિઓને શેકી ખાતો – | કરી – લગા ગાગા ગાગા – કાવ્યપંક્તિઓને શેકી ખાતો – | ||
વિથ કે વિધાઉટ પેનિટ્રેશન – | વિથ કે વિધાઉટ પેનિટ્રેશન – | ||
:::: હ્યૂમરના પ્રાસમાં પ્રગટેલી. | |||
સૂક્ષ્મ છતાં સર્વવ્યાપ્ત ટ્યૂમર – | સૂક્ષ્મ છતાં સર્વવ્યાપ્ત ટ્યૂમર – | ||
:::: હું આવી પહોંચ્યો છું | |||
ખખડ ખખડ ભ્રાન્ત સ્ટ્રેચરમાં | ખખડ ખખડ ભ્રાન્ત સ્ટ્રેચરમાં | ||
:::: તું ગ્રસી લે નિઃશેષ | |||
તે પહેલાં તને તાકતો, અ-નિમેષ. | તે પહેલાં તને તાકતો, અ-નિમેષ. | ||
{{Right|(કાલગ્રન્થિ, 1૯૮૯, પૃ. ૩૦-૪૫)}} | {{Right|(કાલગ્રન્થિ, 1૯૮૯, પૃ. ૩૦-૪૫)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૮.પ્રવાહણ | |||
|next = ૩૦.ટોળાં અવાજ ઘોંઘાટ | |||
}} |
edits