બુંદબુંદની સૂરત નિરાલી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 182: Line 182:

{{Heading|{{color|blue|આ સંપાદન વિશે...}}}}

{{Center block|width=24em|
{{Poem2Open}}
{{Poem2Open}}
‘પ્રત્યક્ષ’નો ‘સામયિક સંપાદન વિશેષાંક’ (૧૯૯૫) કરેલો ત્યારે દરેક લેખ નવે પાને શરૂ કરવો એવી મુદ્રણસજ્જા વિચારેલી. પરિણામે મોટાભાગના લેખોના છેલ્લે પાને ઓછી-વત્તી જગા બચતી હતી. પાનાં આમ કોરાં પણ નહોતાં છોડવાં. એમાંથી અવકાશપૂરકો (ફીલર્સ)નો વિચાર જાગેલો.

Line 187: Line 188:
પરિણામ તો ધાર્યું હતું એથી પણ વધુ, સુખદ આશ્ચર્યવાળું આવ્યું. બધાંને ફીલર્સ ગમ્યાં. (–કેટલાંકને તો ફીલર્સ જ વધુ ગમ્યાં!) આપણા સંમાન્ય વિદ્વાનોને એમાં જીવંત ઉદ્‌ગારોના આનંદ ઉપરાંત ગુજરાતી સાહિત્ય-સામયિકોના ઇતિહાસની પ્રવહમાન રેખાઓ પણ દેખાઈ.

વળી, એની બીજી આવૃત્તિ થઈ ત્યારે સાઈઝ બદલાતાં (ડબલ ક્રાઉનમાંથી ડેમી કદ થતાં) એમાંનાં ઘણાં ફીલર્સ બચ્યાં. એનું શું કરવું? એ ફીલર્સ, એકસાથે પરિશિષ્ટ રૂપે મૂક્યાં.

‘નેપથ્યેથી પ્રકાશવર્તુળ’ની એ બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ ત્યારે કોઈને નહીં ને અમારા પ્રકાશક બાબુભાઈને સરસ વિચાર આવ્યો. કહે : ‘આ બધાં અવતરણોની જ એક નાનકડી ચોપડી કરીએ તો?’ વાહ! તો પછી ‘નાનકડી’ ચોપડી શા માટે? ફરી શોધ ચાલી. ફરી ડૉ. કિશોરે જૂની નોંધપોથીઓ ઉથલાવી ને ફરી અમે થોડાંક સામયિકોમાં ખાંખાખોળા કર્યા. વિશેષાંકમાં જેમને ફીલર્સ વધુ ગમેલાં એ મિત્રને મેં એ વખતે કહેલું કે, ‘એનું એક કારણ તો એ છે કે કોઈપણ લખાણમાંથી કશુંક તારવીને મુકાય ત્યારે એ વધુ અસરકારક લાગવાનું જ, દાખલા તરીકે, આ વિશેષાંકમાંના જ સંપાદકોના લેખોમાંથી જો કેટલાક અંશો તારવીએ તો એક પણ વધુ ગમવાના.’  આ વિચાર પણ કામ આવ્યો. નેપથ્યે૦-ના લેખોમાંથી પણ અંશો તારવ્યા. આમ, નાના-મોટા ૨૦૦ ઉપરાંત ઘટકખંડો થયા!
‘નેપથ્યેથી પ્રકાશવર્તુળ’ની એ બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ ત્યારે કોઈને નહીં ને અમારા પ્રકાશક બાબુભાઈને સરસ વિચાર આવ્યો. કહે : ‘આ બધાં અવતરણોની જ એક નાનકડી ચોપડી કરીએ તો?’ વાહ! તો પછી ‘નાનકડી’ ચોપડી શા માટે? ફરી શોધ ચાલી. ફરી ડૉ. કિશોરે જૂની નોંધપોથીઓ ઉથલાવી ને ફરી અમે થોડાંક સામયિકોમાં ખાંખાખોળા કર્યા. વિશેષાંકમાં જેમને ફીલર્સ વધુ ગમેલાં એ મિત્રને મેં એ વખતે કહેલું કે, ‘એનું એક કારણ તો એ છે કે કોઈપણ લખાણમાંથી કશુંક તારવીને મુકાય ત્યારે એ વધુ અસરકારક લાગવાનું જ, દાખલા તરીકે, આ વિશેષાંકમાંના જ સંપાદકોના લેખોમાંથી જો કેટલાક અંશો તારવીએ તો એક પણ વધુ ગમવાના.’  આ વિચાર પણ કામ આવ્યો. નેપથ્યે<sub><small>૦</small></sub>-ના લેખોમાંથી પણ અંશો તારવ્યા. આમ, નાના-મોટા ૨૦૦ ઉપરાંત ઘટકખંડો થયા!
પણ હવે આ સામગ્રીનું આયોજન શી રીતે કરવું? સમય પ્રમાણે, લેખક પ્રમાણે, કે સામયિક અનુસાર ગોઠવણી કરવી? સમય પ્રમાણે, લેખક પ્રમાણે, સામયિક અનુસાર ગોઠવણી કરવી? વિષય-તારવણી કરવી? (એ મુશ્કેલ હતું કેમકે એક જ ખંડમાં એકથી વધુ વિષય/મુદ્દા પણ જડવાના.) છેવટે વિચાર્યું કે આખરે તો દરેક અંશ સ્વતંત્ર છે, આગવો છે, અલગ વાંચી શકાય એમ છે; તો પછી એને ૧, ૨, ૩... ક્રમ આપીને એમ જ મૂકવા. દરેક ખંડને ક્રમ ઉપરાંત શીર્ષક પણ આપેલાં જ હતાં. કેટલાંક શીર્ષકો ધ્યાનપાત્ર બને એ રીતે નવેસર કર્યાં. ઉદ્ધરણો/વિચાર-પ્રતિભાવ-ખંડોના આ આખા સંચયનું પહેલું પ્રયોજન તો, વાચકને યથેચ્છ વાચનનો મળનારો આનંદ, એ જ રહ્યું. '''ઠીક લાગે તે પાનું ખોલો, સામે આવે તે વાંચો.''' એક સાથે સળંગ વાંચવાનું આ પુસ્તક નથી. જ્યારે, જેટલો સમય મળે એ મુજબ નિજાનંદે, મળી ફુરસદે વાંચી લો. કોઈવાર થોડાંક પાનાં સુધી સળંગ વાંચ્યાનો આનંદ પણ લઈ શકાય...

પણ, અલબત્ત, આ સંચય કેવળ છૂટક, ભાગીતળ બિંદુઓના સંગ્રહરૂપ નથી જ. એ બિંદુઓથી બનતી રેખાઓ દ્વારા એક સાવયવ ચિત્ર અહીં  ઊભું થઈ શકે એમ છે – દોઢસો વર્ષની ગુજરાતી સાહિત્યસામયિક-પરંપરાને, આ વિચારસંચલન-બિંદુઓમાંથી સંકલિત કરી શકાય એમ છે.

Line 206: Line 207:
{{સ-મ|{{space}}<small>(૭ જુલાઈ ૨૦૦૯)</small>||'''– રમણ સોની'''}}

{{Poem2Close}}
{{Poem2Close}}
 
}}
<hr>
<hr>
{{Center block|width=23em|
{{Center block|width=23em|