8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 109: | Line 109: | ||
તા. ૨-૧-૨૦૧૦ના રોજ રાજેન્દ્ર શાહનું અવસાન થયું. પણ એમની કાવ્ય-બેડલી હજીયે જાણે પરમ આનંદના સાગરને જલ જઈ સરી-તરી રહી છે, અસીમ ભણી... પાર... પેલે પા...ર... | તા. ૨-૧-૨૦૧૦ના રોજ રાજેન્દ્ર શાહનું અવસાન થયું. પણ એમની કાવ્ય-બેડલી હજીયે જાણે પરમ આનંદના સાગરને જલ જઈ સરી-તરી રહી છે, અસીમ ભણી... પાર... પેલે પા...ર... | ||
<poem> | <poem> | ||
‘મન મારું લઈ જાય ત્યાં જાવું | :'''‘મન મારું લઈ જાય ત્યાં જાવું''' | ||
પ્રેમને સન્નિવેશે. | :'''પ્રેમને સન્નિવેશે.''' | ||
પંથ નહિ કોઈ લીધ, ભરું ડગ | :'''પંથ નહિ કોઈ લીધ, ભરું ડગ''' | ||
ત્યાં જ રચું મુજ કેડી, | :'''ત્યાં જ રચું મુજ કેડી,''' | ||
તેજછાયા તણે લોક, પ્રસન્ન | :'''તેજછાયા તણે લોક, પ્રસન્ન''' | ||
વીણા પર પૂરવી છેડી, | :'''વીણા પર પૂરવી છેડી,''' | ||
એક આનંદના સાગરને જલ | :'''એક આનંદના સાગરને જલ''' | ||
જાય સરી મુજ બેડી, | :'''જાય સરી મુજ બેડી,''' | ||
હું જ રહું વિલસી સહુ સંગ ને | :'''હું જ રહું વિલસી સહુ સંગ ને''' | ||
હું જ રહું અવશેષે.’ | :'''હું જ રહું અવશેષે.’''' | ||
</poem> | </poem> | ||
<br> | <br> |