બુંદબુંદની સૂરત નિરાલી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 443: Line 443:

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૨૭.
સ્વાગત, ‘સાયુજ્ય’'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૨૭.
સ્વાગત, ‘સાયુજ્ય’
લોકપ્રિય વાચન પીરસતાં, જાહેરાતનાં પૃષ્ઠોની મેદસ્વી લાગતાં કોઈ સાપ્તાહિક કે દૈનિકનાં વાર્ષિકો, વિશેષ તો દીપોત્સવી અંકો, બાદ કરતાં આપણે ત્યાં સ્વતંત્ર સાહિત્યિક વાર્ષિકો લગભગ છે જ નહીં એમ કહીએ તો ચાલે. દશકાઓ પહેલાં પ્રકટ થયેલા શ્રીરંગ કે પછી કલકત્તાથી પ્રકટ થતા કેસૂડાંના કેટલાક અંકો અવશ્ય સ્મરણમાં આવશે. મુંબઈથી પ્રકટ થયેલા ઉત્તરાનું પણ વિસ્મરણ ન થાય. એટલે સાયુજ્ય વાર્ષિક પ્રકાશન સ્વાગતાર્હ છે.

સાયુજ્ય વાર્ષિક છે અને કંઈ નહિ તોય થોડાં વર્ષો સુધી પણ વર્ષોવર્ષ પ્રકટતું રહેશે એવી આશા રાખીએ. એની સાથે એવી પણ આશા રાખીએ કે એના સંપાદક પાસેથી માત્ર થોડીક પંક્તિઓની નહિ પણ થોડાંક પાનાંની પ્રસ્તાવના મળતી રહે.

[પરબ : જૂન, ૧૯૮૩]     ભોળાભાઈ પટેલ
{{સ-મ|[પરબ : જૂન, ૧૯૮૩]||'''ભોળાભાઈ પટેલ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૨૮.
અવળી પ્રગતિ!'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૨૮.
અવળી પ્રગતિ!
માસિક પરથી ત્રિમાસિક થવું એ આજના જમાનામાં ઊંઘી જવા બરાબર છે. ઝડપ અને વેગના યુગમાં ત્રણ મહિના સુધી લોકો રાહ જોઈ શકતા નથી. એથી ઊલટું ગુજરાતી સાહિત્યની હાલની પ્રવૃત્તિ એટલી બધી ઝડપવાળી, વેગવાળી છે કે હવે એકાદ અઠવાડિકની જરૂર ઊભી થઈ છે. સાહિત્ય પાસે અવલોકન માટે આવતાં પુસ્તકોની સંખ્યા અને પ્રકાર, ગુણ જોતાં માસિકો હવે  એવા કામ માટે બસ નથી. બહુ ઝડપથી અને છતાં ખરી વાસ્તવિકતાથી ગુજરાતી સાહિત્યની તપાસ કરવાનો સમય આવી લાગ્યો છે. સમય અઠવાડિકને માગી રહેલો હોય ત્યારે તેને ત્રિમાસિક અર્પવું એ અવળી પ્રગતિ છે.

[સાહિત્ય : જૂન ૧૯૩૨] તંત્રી
{{સ-મ|[સાહિત્ય : જૂન ૧૯૩૨]||'''તંત્રી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૨૯.
પ્રકાશકના વલણ સામે સમીક્ષક...'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૨૯.
પ્રકાશકના વલણ સામે સમીક્ષક...
વર્તમાનપત્રોમાં ઉપાડેલી ચર્ચામાં તેમણે (જીવનલાલે) કહ્યું કે, સમીક્ષક પ્રકાશનો ‘મફત’ લઈ જાય એ તેમને ગમતું નથી અને સંપૂર્ણ સમીક્ષા ન થાય એ પણ ગમતું નથી. એમની પાસેથી અમે જાણવા માગીએ છીએ કે બે દસકાથી યે વધુ વખતથી આપ સામયિકોને પ્રત મોકલો છો તેની કિંમત માંગો છો? એ મળે છે? કોઈપણ ગ્રંથનું અવલોકન સામયિક લે કે ન લે, આપને અપૂર્ણ લાગે તેવું લે કે પરિપૂર્ણ લાગે તેવું લે એ આપનું અમુક પ્રકાશન વાર્ષિકાવલોકનમાં કેટલી લંબાઈ–ચોડાઈનું સ્થાન આપની દૃષ્ટિએ ‘સંપૂર્ણ’ જ દેખાય તેવું પામે એ સંબંધી સમીક્ષકને માથે કયે ન્યાયે સત્તાધારી થવા નીકળો છો? અમે સમીક્ષકો અગ્રણી પ્રકાશનો અમને જો ન મોકલાય તો પણ હર પ્રયાસે તેને મેળવીને બનતો ન્યાય આપીએ છીએ તે સાવ સાચું છે પણ એમાં પ્રકાશકોનાં પેટમાં શીદ દુખવા આવે છે? કૃપા કરી યાદ રાખશો કે અમે સમીક્ષા કરતા હોઈએ છીએ તે વાઙ્‌મયના સર્જકો-ચિંતકોના કાર્યની નહિ કે પ્રકાશકોનાં બહુવિધ અને બહુરંગી પરાક્રમોની. જો અમારું મુખ્ય કાર્ય એ હોય કે વર્ષના સક્રિય પ્રકાશનની પ્રવૃત્તિના ગુણ ગાવા કે દોષ દેખાડવા તો તો બેશક પોતાનાં પ્રકાશનો અથવા પ્રકાશનપ્રવૃત્તિનો વૃત્તાંત અમને નહિ મોકલનારનો સમાવેશ પણ અમે અમારી મેળે બને તેટલો સ્વતંત્રપણે કરેલા પ્રયાસથી અમારી સમીક્ષામાં કરત જ. અને સૌથી અજબ જેવું તો એ છે કે આ બાબતની ફરિયાદ આટઆટલા બધામાંથી એક જ પ્રકાશકે કરી છે. અને તે પણ ઈશ્વર, લેખકવર્ગ અને વાચકોની લાંબા સમયની કૃપાએ કરીને સાચી રીતે ધનવાન બનેલા પ્રકાશકે...

પ્રજાબંધુ કહે છે કે પુસ્તકો વાપરીને પરત કરો. એ નહિ બને. પુસ્તકમાં કાર્યને અંગે અનેક તરેહનાં ચિતરામણ કરવાં પડ્યાં હોય તેવાં એ જીવનલાલને પાછાં ખપશે કે? પ્રકાશકે ‘કમમાં કમ’ પોતાની યાદી મોકલવી એમ વળી જન્મભૂમિ કહે છે અદ્‌ભુત! માત્ર યાદી પરથી પુસ્તકની બધી જાતની લાયકાત મૂલવવાની દિવ્યદૃષ્ટિ આપણા એ મશહૂર દૈનિકને લાધી હોય તો એ મોટા આનંદની વાત છે. પણ એ અમને નથી લાધી. જેમ, બીજી ઘણી શક્તિઓથી સંપન્ન એવા ભાઈ ડોલરરાયને પણ નથી લાધી. માટે અમે તો જીવનલાલને કશીયે ખોટી શરમ રાખ્યા વિના, કહી દઈએ કે વચ્ચે થોડાં વર્ષ આપે અમુક સમીક્ષકોનો બહિષ્કાર કર્યો તે કર્યો પણ આ અને હવેનાં વર્ષોમાં સમીક્ષકો પ્રત્યે જો એવું વર્તન ચાલુ રાખ્યુ છે તો ગુર્જર વાઙ્‌મયના ઉદ્ધાર માટેના આપના સુદીર્ઘકાલીન પ્રરમપ્રશંસાપાત્ર પ્રયાસો છતાં દેવી માનસી આપને માફ નથી કરવાની. (તેઓ કદાચ જવાબ દેશેઃ અમે તો છીએ પહેલા દેવી લક્ષ્મીના ઉપાસક!)

[માનસી : એપ્રિલ-જૂન, ૧૯૩૬] વિજયરાય વૈદ્ય
{{સ-મ|[માનસી : એપ્રિલ-જૂન, ૧૯૩૬]||'''વિજયરાય વૈદ્ય'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૩૦.
ગ્રંથ બંધ થવામાં કોનું ઉત્તરદાયિત્વ?'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૩૦.
ગ્રંથ બંધ થવામાં કોનું ઉત્તરદાયિત્વ?
ગ્રંથની જ્યારે સૌથી વધારે જરૂર છે, ત્યારે ગ્રંથ હવે બંધ થાય છે. ગુજરાતી ભાષામાં પ્રકટ થતાં પુસ્તકોનાં અવલોકનો આપનાર સામયિકો હવે કેટલાં? તેમાંય અવલોકનને કેટલી જગ્યા મળે છે? જનસત્તાને બાદ કરતાં અમદાવાદનાં પ્રસિદ્ધ અખબારોએ તો સાહિત્યનું પાનું જ કાઢી નાખ્યું છે! એની સરખામણીમાં સુરત અને મુંબઈનાં વર્તમાનપત્રોને અભિનંદન આપવાનું મન થાય. જન્મભૂમિ, પ્રવાસી, જૂનું મુંબઈ સમાચાર કે નવું સમકાલીન સાહિત્યના સાપ્તાહિક સ્તંભો આપે છે. સુરતનાં પ્રતાપ અને ગુજરાતમિત્ર પણ.

ગ્રંથ તો બંધ થાય છે, ગુજરાતીના સારસ્વત સમાજની ઉદાસીનતાભરી વૃત્તિથી. ગુજરાતમાં કેટલી કૉલેજો છે, કેટલી શાળાઓ - ઉચ્ચ-માધ્યમિક શાળાઓ છે, કેટલાં જાહેર ગ્રંથાલયો છે! તેમાં ગુજરાતી મુખ્ય વિષય શીખવતી પણ કેટલી બધી કૉલેજો છે. ગુજરાતી શીખવતા અધ્યાપકોની સંખ્યા પણ હજારે પહોંચવા થાય. આ સૌ પણ ઉત્તરદાયી છે, ગ્રંથ બંધ થાય છે તેમાં.

[પરબ : નવેમ્બર ૧૯૮૬] ભોળાભાઈ પટેલ
{{સ-મ|[પરબ : નવેમ્બર ૧૯૮૬]||'''ભોળાભાઈ પટેલ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૩૧.
‘ખાસ અંક’ એટલે?'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૩૧.
‘ખાસ અંક’ એટલે?
‘દીપોત્સવી અંક’ કે ‘ખાસ અંક’ એટલે શું? ચાલુ અંકમાં થોડાંક વધુ પાનાં અપાય કે આગલા-પાછલા અંકો બંધ કરીને તે તે અંક પ્રગટ કરાય એનું નામ દીપોત્સવી અંક, ખાસ અંક! તંત્રીઓ એવું જ કાંઈક માનતા જણાય છે. માત્ર ૧૦ કે ૧૫ પાનાં વધુ અપાય એ દીપોત્સવી અંક ન કહેવાય. તેને એવું નામ આપવું એ ધૃષ્ટતા છે. ચાલુ અંકમાં જેટલાં પાનાં આવતાં હોય તેટલાંથી બમણાં પાનાં અપાય તેને એવું નામ શોભે.

[સાહિત્ય : ડિસેમ્બર, ૧૯૨૭]   નરીમાન સોરાબજી ગોળવાળા
{{સ-મ|[સાહિત્ય : ડિસેમ્બર, ૧૯૨૭]||'''નરીમાન સોરાબજી ગોળવાળા'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૩૨.
બારે અંક કંઈ ઉત્તમ નીકળે નહીં...'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૩૨.
બારે અંક કંઈ ઉત્તમ નીકળે નહીં...
‘ચોપાનિયાં શું કહે છે?’ એ મથાળા નીચે આવતા લખાણનો હેતુ જણાવવો જોઈએ. મુખ્યમુખ્ય ચોપાનિયાંમાં જે ઉત્તમ અને વાંચવા જેવા લેખ આવે તેનો ગોળગોળ મોઘમ ઉલ્લેખ એવી રીતે કરવાનો અમારો ઈરાદો છે કે ગુજરાતી વાંચનારી આલમની જિજ્ઞાસા ઉશ્કેરાય, લોકો તે અસલ લેખો વાંચે અને ચોપાનિયાના ફેલાવામાં કાંઈક વધારો થાય. આવી સેવા બજાવતાં કોઈક અંક માટે એમ લખવું પડે કે : ‘આ અંકમાં વિશેષ વાંચવા જેવું નથી’ તેથી છેડાઈ જવું જોઈએ નહીં. એક માસિકના બારે અંક એકસરખી રીતે ઉત્તમ નીકળે નહીં. જો અમે બધા લેખોનો સાર આપીએ તો વાચકો સારમાત્રથી સંતોષ માની મૂળ લેખ જોવાની દરકાર નહીં કરે. નવુંનવું વાંચવાની વૃત્તિ ઉશ્કેરવી એ જ અમારો હેતુ છે. સંપૂર્ણ અવલોકન કરવાનો અમારો ઈરાદો નથી. આ હેતુ જણાવ્યાથી, આશા છે કે ઘણી ગેરસમજૂતી દૂર થશે. ટૂંકાણને લીધે જોઈએ તેટલી સ્પષ્ટતા થઈ શકે નહીં તે વાત લક્ષમાં રાખી અમારા મિત્રો ભૂલચૂક દરગુજર કરતા રહેશે નહીં; તો નાઈલાજે નાજુક લાગણીવાળા મિત્રોની સમાલોચના અમારે છોડી દેવી પડશે. પણ અમને ખાતરી છે કે તેવો પ્રસંગ આવશે નહીં.

[સાહિત્ય : એપ્રિલ, ૧૯૧૩] મટુભાઈ કાંટાવાળા (તંત્રી)
{{સ-મ|[સાહિત્ય : એપ્રિલ, ૧૯૧૩]||'''મટુભાઈ કાંટાવાળા (તંત્રી)'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૩૩.
નવી હવા પ્રવેશાવનારાં...'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૩૩.
નવી હવા પ્રવેશાવનારાં...
નાનકડાં સામયિક પતંગિયાની જેમ પુંકેસરનાં વાહકો છે. સાહિત્યમાં અવનવી હલચલો અને પ્રયોગલક્ષી કૃતિઓના અવતારો આવાં સામયિકોને કેવાં આભારી છે તે સાહિત્યના અભ્યાસીઓથી અજાણ્યું ન હોય. Egoist ન હોત તો ઈમેજિસ્ટ કવિતાની હલચલ કેટલી સફળ થઈ હોત તે પ્રશ્ન છે. એલિયટ, ઑડેન, ફિલિપ લારકીન કે ટેડ હ્યુજ જેવા કવિઓની કવિતા અને જેમ્સ જોય્સ જેવા નવલકથાકારોની કૃતિઓ પણ સાહિત્યિક સામયિકોને જ આભારી છે. ઈતિહાસ કહે છે કે જે સામયિકે નવી હવા પ્રવેશાવીને જૂનાં જાળાં ઉડાડી દેવાં હોય તેને ‘ધર્મશાળા’ બની રહેવાનું ન પાલવે. આવાં સામયિકો જે સામગ્રી પ્રગટ કરે તેને આધારે નભતાં હોય છે એ જેટલું સાચું છે તેટલું એ પણ સાચું છે કે અમુક સામગ્રી પ્રગટ નહિ કરીને પણ તે નભતાં હોય છે.

[ભૂમિકા વર્ષ-૧, અંક-૧ : જાન્યુ.–ફેબ્રુ ૧૯૭૬] અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
{{સ-મ|[ભૂમિકા વર્ષ-૧, અંક-૧ : જાન્યુ.–ફેબ્રુ ૧૯૭૬]||'''અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૩૪.
સામયિક વાચકો માટે ચલાવું છું'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૩૪.
સામયિક વાચકો માટે ચલાવું છું
હું ‘સંસાર’નો તંત્રી થયો ત્યારે કેટલાક લેખકો મને લખતા કે અમારું લખાણ તમે છાપો નહીં એટલે અમને પ્રોત્સાહન શી રીતે મળે? હું એમને લખતો કે તમને પ્રોત્સાહન મળે એ માટે આ માસિક હું ચલાવતો નથી. હું વાચકો માટે માસિક ચલાવું છું. વાચકોને અનુકૂળ આવે એવું તમે લખતા હો તો તમારા કરતાં ગરજ મને વધારે છે.

[‘સમાજધર્મ’ પૃ.૧૯] ઈશ્વર પેટલીકર
{{સ-મ|[‘સમાજધર્મ’ પૃ.૧૯]||'''ઈશ્વર પેટલીકર'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૩૫.
મોટાભાગનાં સામયિકોનો આદર્શ ‘અનિયમિતતા’!'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૩૫.
મોટાભાગનાં સામયિકોનો આદર્શ ‘અનિયમિતતા’!
ગુજરાતી સામયિકો નવાં જન્મે છે અને અલ્પ સમયમાં જ તે સદાની નિદ્રામાં સૂઈ જાય છે. એવાં માસિકોની મોટી મોટી અને અતિશયોક્તિભરી જા.ખ.થી લલચાઈને લોકો ગ્રાહક બને છે અને થોડા સમયમાં તે રામશરણ થઈ જવાથી ગ્રાહકના પૈસા  ઊંટનાં શીંગડાં ગયાં તેમ જતા રહે છે. આથી જનસમાજનો માસિકો ઉપરથી વિશ્વાસ ઉઠી જાય છે અને એ યોગે કેટલીક વખત તો કેટલાંક પ્રતિષ્ઠિત અને નવાં નીકળનારાં ઉત્સાહપૂર્ણ માસિકોને ઘણું ખમવું પડે છે.

મોટા ભાગનાં સામયિકોનો આદર્શ ‘અનિયમિતતા’ છે.

Line 543: Line 517:
લેખકના પ્રકટ થયેલા લેખની નકલ મેળવવા ચાર-પાંચ પત્રો લખવા પડે છે અને જાન્યુઆરી માસનો અંક ત્યારે જુલાઈમાં મળે છે.

લેખોનો હક્ક સંપાદકનો રહે છે. આ સ્વાર્થવૃત્તિ છે.

[‘સાહિત્ય’ : સપ્ટેમ્બર, ૧૯૧૯]   અંબાલાલ દેસાઈના લેખમાંથી
{{સ-મ|[‘સાહિત્ય’ : સપ્ટેમ્બર, ૧૯૧૯]||'''અંબાલાલ દેસાઈના લેખમાંથી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}