18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
એક હરિનું નામ છે હોઠે, ગાનનો એક ફુવારો; | એક હરિનું નામ છે હોઠે, ગાનનો એક ફુવારો; | ||
::: હૈયે અમારે ગાનનો એક ફુવારો. | ::: હૈયે અમારે ગાનનો એક ફુવારો. | ||
ગાનના તારે ધરણીની સાથે સાંધીએ ઊંચાં આભ; | ગાનના તારે ધરણીની સાથે સાંધીએ ઊંચાં આભ; | ||
ગાનથી નાના હૈયાની સાથે કરીએ એક વિરાટ : | ગાનથી નાના હૈયાની સાથે કરીએ એક વિરાટ : | ||
:: અમારાં ગાન એ મિલનવાટ. | :: અમારાં ગાન એ મિલનવાટ. | ||
ગાનના જોરે ઊડતા ઊંચે, ઊડતા ગાતા ગાન; | ગાનના જોરે ઊડતા ઊંચે, ઊડતા ગાતા ગાન; | ||
એકતારાની ઝણઝણાટી, કંઠથી ઊઠે તાન; | એકતારાની ઝણઝણાટી, કંઠથી ઊઠે તાન; | ||
::: તેના ઘેનમાં રે’ અમ પ્રાણ. | ::: તેના ઘેનમાં રે’ અમ પ્રાણ. | ||
ગાનનો ગેરુ રંગ અમારો, ધરણીથી તે આભ | ગાનનો ગેરુ રંગ અમારો, ધરણીથી તે આભ | ||
ઊડતો; જેને લાગતો તેને ફૂટતી જાણે પાંખ, | ઊડતો; જેને લાગતો તેને ફૂટતી જાણે પાંખ, | ||
Line 17: | Line 20: | ||
{{Right|(બારી બહાર, પૃ. ૬૨)}} | {{Right|(બારી બહાર, પૃ. ૬૨)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૬.પરબ | |||
|next = ૮.એક છોરી | |||
}} |
edits