18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} પાટા પર કાન માંડીને આડો પડેલો છોકરો ઊભો થઈ ગયો ને બૂમ પાડી; એ.. ગ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''ભાય'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પાટા પર કાન માંડીને આડો પડેલો છોકરો ઊભો થઈ ગયો ને બૂમ પાડી; એ.. ગાડી આવી ગઈ. મેં ભોળાને કહ્યું; ચાલ ત્યારે ભોળા, ગાડી આવી ગઈ. ભોળો ગંભીર મોઢું કરી મને સમજાવતો હતો; તું હમજ્ય કાળુ, તું હમજ્ય, આટલો હુશિયાર થઈને નો હમજે તો પછી થઈર્યું ને – એની વાત અડધેથી કપાઈ ગઈ. એકદમ દુઃખી મોઢું કરીને બોલ્યો; ઠીક તંઈ ભાઈબંધ, બીજું શું! | પાટા પર કાન માંડીને આડો પડેલો છોકરો ઊભો થઈ ગયો ને બૂમ પાડી; એ.. ગાડી આવી ગઈ. મેં ભોળાને કહ્યું; ચાલ ત્યારે ભોળા, ગાડી આવી ગઈ. ભોળો ગંભીર મોઢું કરી મને સમજાવતો હતો; તું હમજ્ય કાળુ, તું હમજ્ય, આટલો હુશિયાર થઈને નો હમજે તો પછી થઈર્યું ને – એની વાત અડધેથી કપાઈ ગઈ. એકદમ દુઃખી મોઢું કરીને બોલ્યો; ઠીક તંઈ ભાઈબંધ, બીજું શું! |
edits