સોરઠિયા દુહા/64: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|64|}} <poem> સવરણ કવરણ નોય, (મર) કવરણ ઘર ઊછર્યો કરણ; કોયલ કસદ ન હોય, (...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
હે દાદુ! કરણ છોને કુવર્ણને, હલકા વર્ણને (સૂતને) ઘેર ઊછરેલો, છતાં તે જાતવંત હતો તે કજાત ન બન્યો. તેમ કોયલને છોને કુત્સિત સાદ (સ્વર)વાળી કાગડી ઉછેરે, છતાં કોયલ કદી કુસાદીલો — કર્કશ કંઠવાળો — થતો નથી.
હે દાદુ! કરણ છોને કુવર્ણને, હલકા વર્ણને (સૂતને) ઘેર ઊછરેલો, છતાં તે જાતવંત હતો તે કજાત ન બન્યો. તેમ કોયલને છોને કુત્સિત સાદ (સ્વર)વાળી કાગડી ઉછેરે, છતાં કોયલ કદી કુસાદીલો — કર્કશ કંઠવાળો — થતો નથી.
<br>
{{HeaderNav2
|previous = 63
|next = 65
}}
18,450

edits