18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''માવઠું'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
– ફતીયા, પેલા આળહુના પીરને ઉઠાળીયાવ તો! દા’ડો માથે ચઈડો તો હો એદીની જેમ પડી રે’હે! બાનો અવાજ કીડી પેઠે ચટક્યો. ચારસો ઉશેટી બેઠો થઈ ગયો. હજુ સાતેય વાગ્યા નથી તે બા હો અમથી ઉધમાત કર્યા કરે છે. કે બધું વાદળીયું વાદળીયું છે એટલે ટાઇમની ખબર નૈં પડતી હોય? લો, સામેથી તો ભાભીસાહેબા પધારી રહ્યાં છે ને કૈં? લાડકા દિયરની લાડકણી ભાભી! મારા પિતરાઈ ભાઈ વજેસંગબાપુના ઠક ઠક ઠકરાણાં! | – ફતીયા, પેલા આળહુના પીરને ઉઠાળીયાવ તો! દા’ડો માથે ચઈડો તો હો એદીની જેમ પડી રે’હે! બાનો અવાજ કીડી પેઠે ચટક્યો. ચારસો ઉશેટી બેઠો થઈ ગયો. હજુ સાતેય વાગ્યા નથી તે બા હો અમથી ઉધમાત કર્યા કરે છે. કે બધું વાદળીયું વાદળીયું છે એટલે ટાઇમની ખબર નૈં પડતી હોય? લો, સામેથી તો ભાભીસાહેબા પધારી રહ્યાં છે ને કૈં? લાડકા દિયરની લાડકણી ભાભી! મારા પિતરાઈ ભાઈ વજેસંગબાપુના ઠક ઠક ઠકરાણાં! |
edits