18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} – ફતીયા, પેલા આળહુના પીરને ઉઠાળીયાવ તો! દા’ડો માથે ચઈડો તો હો એ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 42: | Line 42: | ||
બા કે’તીઃ ઘૂમરી ખાતો અવગતિયો જીવ વલોવાય વલોવાય ને વંટોળિયો થાય. રજોલિંગ ઓગળે. રાસડાનો પીંડીબંધ ઊકલે. ફેરફુદરડી ફરતી એક એક કરતી માથે માટલી લેતી કુંવારકા મૂળ થાનકે પાછી ફરે… | બા કે’તીઃ ઘૂમરી ખાતો અવગતિયો જીવ વલોવાય વલોવાય ને વંટોળિયો થાય. રજોલિંગ ઓગળે. રાસડાનો પીંડીબંધ ઊકલે. ફેરફુદરડી ફરતી એક એક કરતી માથે માટલી લેતી કુંવારકા મૂળ થાનકે પાછી ફરે… | ||
<poem> | <poem> | ||
''' પછી રે ફરે કુમકુમ છાંટણે''' | |||
ઉં રે પત્તઈ તે પાવાગઢનો | '''ઉં રે પત્તઈ તે પાવાગઢનો''' | ||
મારગડો રોકીને ઊભો, જોગણી | '''મારગડો રોકીને ઊભો, જોગણી''' | ||
'''ઘમ્મર રે ઘૂમે સામે ઘૂમરી.''' | |||
પાધરો કીધો રે પત્તઈ રાજીયો | '''પાધરો કીધો રે પત્તઈ રાજીયો''' | ||
આણ રે તને બાપ્પા રાવની | '''આણ રે તને બાપ્પા રાવની''' | ||
'''કેડો રે મેલો રાવળ કુળના…''' | |||
</poem> | </poem> | ||
ખસું ખસું ત્યાં વાયરાનો ધૂળિયો શેરડો વીંટાઈ વળે. ખોટું ખોટું તે ચરણ ઊખડે. ચાંદીનો ચળકતો તાર વચ્ચોવચ મારગ કરી આરપાર નીસરી ગયો કે શું? તલવારથી પાણી કપાય ને સંધાય એવું થયું જાણે. | ખસું ખસું ત્યાં વાયરાનો ધૂળિયો શેરડો વીંટાઈ વળે. ખોટું ખોટું તે ચરણ ઊખડે. ચાંદીનો ચળકતો તાર વચ્ચોવચ મારગ કરી આરપાર નીસરી ગયો કે શું? તલવારથી પાણી કપાય ને સંધાય એવું થયું જાણે. | ||
edits