18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 46: | Line 46: | ||
જમુબાએ ભજન ઉપાડ્યું — | જમુબાએ ભજન ઉપાડ્યું — | ||
{{Center|'''હાથમાં માળાઓ રૂમઝૂમ ફરતી, | {{Center|'''હાથમાં માળાઓ રૂમઝૂમ ફરતી,'''}} | ||
ચંચળ મનડું જ્યાંત્યાં ભમતું,'''}} | {{Center|'''ચંચળ મનડું જ્યાંત્યાં ભમતું,'''}} | ||
માણસોની ભીડ વધતી જતી હતી. ગૉર મંત્રોચ્ચાર કરતા હતા. વિધિ લાંબો ચાલ્યો. તરભાણું પાણીથી ભરાઈ ગયું. મેં ગૉરને બતાવ્યું. પીપળે પાણી રેડતા આવો પછી રિસેસ. કહી ટચલી આંગળી ઊંચી કરી. મને ચિંતા થઈ. રિસેસવાળું ઠીક પણ પછી નવડાવશે તો? બા ગાતાં હતાં — | માણસોની ભીડ વધતી જતી હતી. ગૉર મંત્રોચ્ચાર કરતા હતા. વિધિ લાંબો ચાલ્યો. તરભાણું પાણીથી ભરાઈ ગયું. મેં ગૉરને બતાવ્યું. પીપળે પાણી રેડતા આવો પછી રિસેસ. કહી ટચલી આંગળી ઊંચી કરી. મને ચિંતા થઈ. રિસેસવાળું ઠીક પણ પછી નવડાવશે તો? બા ગાતાં હતાં — | ||
{{Center|'''તુલસી ને પીપળે પાણીડાં રેડજો | {{Center|'''તુલસી ને પીપળે પાણીડાં રેડજો'''}} | ||
હાં રે તમે પાણીડાં રેડજો એવાં | {{Center|'''હાં રે તમે પાણીડાં રેડજો એવાં'''}} | ||
ફરી જનમ ના પડે લેવા…'''}} | {{Center|'''ફરી જનમ ના પડે લેવા…'''}} | ||
edits