18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|સૂરજપંખી | પ્રવીણ ગઢવી}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હું એકલો એક અટૂલી ટેકરી પર જઈને નિરાંતે બેઠો. સરોવરના વિશાળ શ્વેત જલરાશિ પરથી વહી આવતી ભીની હવા મારા ચહેરા ઉપર રમી રહી. અડખેપડખે ઊગેલું લીલુંછમ ઘાસ ડોલવા લાગ્યું. | હું એકલો એક અટૂલી ટેકરી પર જઈને નિરાંતે બેઠો. સરોવરના વિશાળ શ્વેત જલરાશિ પરથી વહી આવતી ભીની હવા મારા ચહેરા ઉપર રમી રહી. અડખેપડખે ઊગેલું લીલુંછમ ઘાસ ડોલવા લાગ્યું. | ||
Line 140: | Line 140: | ||
‘મને સરોવર બોલાવતું હતું’ એ જાણે બોલી અને હવામાં ઓગળી ગઈ. શ્વેત પંખીની જેમ બરફીલા પહાડો ઓળંગી ગઈ. | ‘મને સરોવર બોલાવતું હતું’ એ જાણે બોલી અને હવામાં ઓગળી ગઈ. શ્વેત પંખીની જેમ બરફીલા પહાડો ઓળંગી ગઈ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પ્રવીણ ગઢવી/લીંબડાનું પાંદડું|લીંબડાનું પાંદડું]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ભૂપેશ અધ્વર્યુ/હનુમાન લવકુશ મિલન|હનુમાન લવકુશ મિલન]] | |||
}} |
edits